Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે નિફ્ટીમાં 200 પાેઈન્ટ કડાકો, સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટ સુધીનો કડાકો

કારાેબારી સપ્તાહના પ્રથમ દિવસે નિફ્ટીમાં 200 પાેઈન્ટ કડાકાે, સેન્સેક્સમાં પણ 700 પાેઈન્ટ સુધીનાે કડાકાે જાેવા મળી રહ્યાે છે. સેન્સેક્સ નિફ્ટીમાં 7 ટકાનાે ઘટાડો જાેવા મળ્યાે છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ હવે નાટાે પણ જો એન્ટર ફીયર કરી રહ્યું છે જેેથી તેમાં શેર બજાર પર અસર જાેવા મળી રહી છે. રાેકાણકારાે માટે નિષ્ણાતાે સલાહ આપી રહ્યા છે કે, આવનાર 3થી 4 સપ્તાહમાં અા પ્રકારે વધ ઘટ થશે, ક્રુડના ભાવ રોકેટ ગતિએ વધ્યા છે. લાંબા સમય સુધી આ ભાવ રહે તાે ભારતનું વિદેશની હુંડીયામણ ખોરવાઈ શકે છે.આવનાર સપ્તાહમાં 5 રાજ્યાેની ચૂંટણીના રીઝલ્ટ અાવશે ત્યાર બાદ સામા છેડે ક્રૂડના ભાવ પણ વધ્યા છે જેથી પેટ્રોલ અને ડિઝલમાં વધારો જાેવા મળશે. અત્યારે અનિશ્ચિતતા ભર્યો માહાેલ છે. શુક્રવારે શેર માર્કેટ ઉછળ્યું હતું પરંતુ અત્યારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસ સુધી યુદ્ધ ચાલી રહ્યું છે તેનું સ્પસ્ટ રીફલેક્શ જાણી શકાતું નથી. માર્કેટો શરુઆતમાં ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. યુદ્ધની સ્થિતિના કારણે એશિયન અને ભારતીય માર્કેટો નેગેટીવ થયા છે.રાેકાણકારાેએ શેર ખરીદવાને લઈને ધ્યાન રાખવું, ઓક્ટોબરની સરખામણીમાં શેરોમાં 15 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી નિફ્ટીમાં 300થી 400નો ઘટાડો થઈ શકે છે પરંતુ તે બાદ ભારતીય શેરબજારો ફરી ઉપર આવે તેવી શક્યતા છે. કોરોના પરિસ્થિતિમાંથી ભારત બહાર આવ્યું જેથી એક પાેઝીટીવ બાબત છે પરંતુ રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે આ સ્થિતિ પણ અસર કરશે જેથી બન્ને બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.

संबंधित पोस्ट

કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા ! થશે પૈસાનો વરસાદ, ફરી DA આટલા ટકા વધશે

Karnavati 24 News

Multibagger Stocks: 6 રૂપિયાના આ શેરે રોકાણકારોને અમીર બનાવ્યા, માત્ર 5 વર્ષમાં 1 લાખના 94 લાખ થઈ ગયા

Karnavati 24 News

નાની રકમથી મોટી કમાણી, જાણો ક્યાં રોકાણ પર તમે વધુ વળતર મેળવી શકો છો

Karnavati 24 News

મોંઘા તેલથી કંપનીઓની બમ્પર કમાણીઃ પેટ્રોલ-ડીઝલથી રેકોર્ડ મોંઘવારી મળી

Karnavati 24 News

ભારતનું સૌથી મોટું કન્ટેનર જહાજ રાફેલ મુન્દ્રા બંદરે લાંગર્યું

Karnavati 24 News

શેરદીઠ ₹35 નો નફો, લિસ્ટિંગ પહેલાં, આ IPOનો GMP ઉડી ગયો હતો

Admin