Karnavati 24 News, Author at Karnavati 24 News https://karnavati24news.com/news/author/karnavati24news Tue, 18 Feb 2025 07:34:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png Karnavati 24 News, Author at Karnavati 24 News https://karnavati24news.com/news/author/karnavati24news 32 32 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે https://karnavati24news.com/news/28746 https://karnavati24news.com/news/28746#respond Tue, 18 Feb 2025 07:34:21 +0000 https://karnavati24news.com/?p=28746 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ...

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે appeared first on Karnavati 24 News.

]]>
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

આ અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ, રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે ₹212.50 કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે ₹35 કરોડ ઉપરાંત, નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે ₹13.35 કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે ₹11.69 કરોડ મળીને કુલ ₹25 કરોડ ફાળવવામાં આવશે.

આ ઉપરાંત, રાજ્યની અન્ય સાત નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના 10 કામો માટે ₹1.52 કરોડ, પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના 166 કામો માટે ₹11.61 લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે ₹55.86 કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે ₹3.56 કરોડ તેમજ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને ₹1.91 કરોડ તથા કેશોદને ₹5.99 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને ₹131.76 કરોડ તથા કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન પામેલા માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે ₹1.70 કરોડ ફાળવવામાં આવશે.

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28746/feed 0
દોસ્તીને લપડાક… ભાઈબંધને ભાઈબંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલ https://karnavati24news.com/news/28689 https://karnavati24news.com/news/28689#respond Mon, 17 Feb 2025 09:57:46 +0000 https://karnavati24news.com/?p=28689 અખબારી યાદી તા. ૧૭-૨-૨૦૨૫ • દોસ્તીને લપડાક… ભાઈબંધને ભાઈબંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલ આપણે અંધભક્તિનો નશો ઉતારવામાં કોઈ રસ નથી પણ હકીકત સમજીએ… ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ તેમણે અમેરિકામાં માસ ડિપોર્ટેશન શરૂ કરી દીધું છે જેમાં...

The post દોસ્તીને લપડાક… ભાઈબંધને ભાઈબંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલ appeared first on Karnavati 24 News.

]]>
અખબારી યાદી
તા. ૧૭-૨-૨૦૨૫

• દોસ્તીને લપડાક… ભાઈબંધને ભાઈબંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલ

આપણે અંધભક્તિનો નશો ઉતારવામાં કોઈ રસ નથી પણ હકીકત સમજીએ…
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ તેમણે અમેરિકામાં માસ ડિપોર્ટેશન શરૂ કરી દીધું છે જેમાં ભારતને પણ ન છોડ્યુ….દેશ પુછે છે ક્યા ગઈ દોસ્તી ?
અત્યાર સુધી ત્રણ ડિપોર્ટેશન ફ્લાઈટ ભારત મોકલી છે.
ભારતીય ઘુસણખોરોને હાથકડીમાં ભારત ન મોકલવાની Mr ટ્રમ્પને હિંમત પણ ન કરી શકયા મોદી.
ભારતના માલસામાન ઉપર મોદી USA પહોંચે તે પહેલા જ ટેરિફ ઠોકી દિધા…ટેરિફ ઘટાડવામા મોદી નિષ્ફળ…
જ્યારે રશિયાથી મળતા સસ્તા ઓઇલની આયાત ઘટાડવી પડી અને USA પાસેથી ખરીદવામાં ટ્રમ્પે મોદીને મજબૂર કર્યા..
US ની ભારત સાથેની વેપાર પોલિસી સમજીએ..
✔ ચીનની US માં નિકાસ ૪૫૦ અબજ ડોલર / વર્ષ
✔ જાપાનની US માં નિકાસ ૧૪૧ અબજ ડોલર / વર્ષ
✔ દ.કોરીયાની US નિકાસ ૧૧૬ અબજ ડોલર / વર્ષ
✔ભારતની US માં નિકાસ માત્ર ૭૫ અબજ ડોલર / વર્ષ
અને ટ્રમ્પે જાપાન અને દ.કોરીયા ઉપર કોઈ ટેરિફ ન નાખ્યા….હવે હરીફાઈ રહી ભારત અને ચીન વચ્ચે ત્યારે સીધુ સમજી શકાય તેમ છે કે ચીનના ભોગે ભારતને કોઈ ફાયદો થાય તેમા દમ નથી…કારણ કે
✔ચીન સાથે ભારત ક્વોલિટી અને ક્વોન્ટીટીની સ્પર્ધા જે નથી..
✔ ભારત ચીન પાસેથી કાચો માલ લઈને ઉત્પાદન કરે છે એટલે તે વસ્તુ ચીન કરતા સસ્તુ બનાવવુ શક્ય નથી.
✔ ભારત પાસે એવી કોઈ ટેકનોલોજીની કે ઉત્પાદનની તાકાત નથી જે US ની માંગને પહોંચી શકે.
આથી ચીનને નુકસાન અને ભારતને ફાયદો થશે એવી વાતો અંધ ભક્તિ માટે બરાબર પણ વાસ્તવવાદી નથી..
એટલે વિશ્વગુરુ / ૫ ટ્રિલિયન ઈકોનોમી/ આત્મનિર્ભર ભારત / મેઇક ઇન ઇંડિયા / વિકસિત ભારતના ફડાકા આ બધું દેશની જનતાની આંખમાં ધૂળ નાખી મત મેળવવાની કુસ્તી છે દેશના વિકાસની દિશા નથી.
એટલે પ્રભુ….અમેરિકાના ટેરિફથી ચીનને કોઈ નુકસાન નથી માત્ર મોદીની ડફોળ વિદેશ વેપારનીતિને કારણે ભારતને નુકસાન જ નુકસાન છે….અને મારી સમજ કહે છે કે આગામી ૨ વર્ષના સમયમા ડોલર ૧૦૦ (સો) ₹ પાર અને પેટ્રોલ ૧૨૫ (સવાસો) ₹ પાર…

મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ

The post દોસ્તીને લપડાક… ભાઈબંધને ભાઈબંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28689/feed 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા https://karnavati24news.com/news/28606 https://karnavati24news.com/news/28606#respond Sat, 15 Feb 2025 19:23:56 +0000 https://karnavati24news.com/?p=28606 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા. આ MoU અન્વયે L&T દ્વારા ઉત્તર ગુજરાતના વડનગરમાં ₹22 કરોડના અંદાજિત ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે. અદ્યતન માળખાકીય...

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા appeared first on Karnavati 24 News.

]]>
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ MoU અન્વયે L&T દ્વારા ઉત્તર ગુજરાતના વડનગરમાં ₹22 કરોડના અંદાજિત ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે. અદ્યતન માળખાકીય સુવિધાઓ અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ સાથેની આ ઈન્સ્ટિટ્યુટના નિર્માણ માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા દસ એકર જમીન ફાળવવામાં આવશે.

ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસકામો તથા ભારતમાલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાનકૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઈન્સ્ટિટ્યુટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ ઈન્સ્ટિટ્યુટમાં ટૂંકાગાળાના વિવિધ ટેક્નિકલ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવશે, જેનો દર વર્ષે 1000થી વધુ યુવાઓ લાભ લઈ શકશે.

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28606/feed 0
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદ https://karnavati24news.com/news/28596 https://karnavati24news.com/news/28596#respond Sat, 15 Feb 2025 10:19:47 +0000 https://karnavati24news.com/?p=28596 રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદ ભાજપ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સામ-દામ-દંડ થી કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે ચૂંટણી લડતા કોંગ્રેસના તમામ ઉમેદવારોને અભિનંદન સાથે હિંમત રાખીને શાસકોની સામે લડવા કરી અપીલ આજરોજ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...

The post રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદ appeared first on Karnavati 24 News.

]]>
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદ
ભાજપ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સામ-દામ-દંડ થી કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે
ચૂંટણી લડતા કોંગ્રેસના તમામ ઉમેદવારોને અભિનંદન સાથે હિંમત રાખીને શાસકોની સામે લડવા કરી અપીલ

આજરોજ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ની રાજકોટ માં જિલ્લા પંચાયત ચોક ખાતેની શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક પત્રકારોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એ એક પવિત્ર છે. એની પવિત્રતા જળવાવી જોઈએ એ મહત્વનું છે મતદાતા એ જ સર્વોપરી છે. એક વખત સત્તામાં બેઠેલા પછીથી પાંચ વર્ષ જવું પણ પડે છે મજબૂતીથી પંજાના નિશાન પર જૂનાગઢ મહાનગરપાલિકા, ત્રણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ શાસકો દ્વારા થાય છે તે લોકશાહી માટે કલંકરૂપ છે મુન્દ્રામાં ભાજપના ઉમેદવારો સામે સાડા સાત લાખ આપી ફોર્મ પાછા ખેંચી લો પૈસાના જોરે ધાક ધમકી આપી ઘર પાડી દેવા, સરકારી મશીનરીમાં દુરુપયોગ કરવા છતાં બહુ ઓછી જગ્યાએ ભાજપ કાવા દાવામાં સફળ રહી છે. ગુજરાતના મતદાતા નો અધિકાર છે કે કોને ચૂટવો પરંતુ બિનહરીફ કરાતા મતદાતા મતદાનથી વંચિત રહ્યા છે. જો તમારું ત્રીપલ એન્જિન હોય તો તમારે આ પ્રકારની ખંડનાત્મક પ્રવૃત્તિઓ શા માટે કરવી પડે છે. બહુ મોટી સંખ્યામાં રાજ્યભરમાં ગુજરાતની ચૂંટણીઓમાં ઉમેદવારો પંજાના નિશાન પર હાલ ચૂંટણી લડે છે ત્યારે હું મારા ઉમેદવારો અને ગુજરાતની જનતાનો આભાર માનું છું.
જે નગરો છે જે નગરમાં ગટર, રસ્તા સારા હોય તેને નગર કહેવાય પરંતુ પ્રાથમિક સુવિધા નો અભાવ હોય તેને નગર ન કહેવાય પરંતુ આ વખતે અમારી મતદાતાઓને ખાતરી છે કે પારદર્શક અને સુદ્રઢ વહીવટ આપશું. 2018 જયારે ચૂંટણી યોજાયેલ ત્યારે અમારા 78 ધારાસભ્યો હતા ત્યારે અમારો દેખાવ સારો ન રહ્યો હતો પરંતુ આ વખતે અગાઉ પ્લાનિંગ કરી 10 મહિના પહેલાં નિમણૂક કરી નગર સમિતિ વોર્ડની રચના કરી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા અમે તમામ તૈયારીઓ આગોતરી કરી લીધી હોય 2018 ની ચૂંટણીના પરિણામો કરતા અમારા આ વખતના ચૂંટણીના પરિણામો નિરાશાજનક રહેશે નહીં અને અમને વિશ્વાસ છે કે જનતા આ વખતે સારા પરિણામો આપશે.
ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ₹500 વાળી થપ્પી લઈને પ્રલોભન આપતા ના વિડીયો વાયરલ થયા છે. તે વિડિયો શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકારોને બતાવી જણાવ્યું હતું કે ચૂંટણી પંચ આ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ આ પ્રકારની પ્રવૃત્તિથી મતદારો ભ્રમિત નહીં થાય હાલ જ્યારે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ઓ થઈ રહી છે ત્યારે શહેરની અંદર છ ફાટક અને આઠ ક્રોસિંગ હોય જ્યારે જ્યારે જુનાગઢની ચૂંટણીઓ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વચનો આપવામાં આવે છે કે રેલવે બાયપાસ કરશું જૂનાગઢને ફાટક મૂક્ત બનાવશું પરંતુ ચૂંટણી પૂરી થાય પછી બધું ભૂલી જવાય છે હું આ પ્રશ્ન સંસદમાં ઉઠાવીશ મનમોહનસિંઘની સરકારમાં હતા ત્યારે પાકિસ્તાન પર દબાણ લાવી માછી પારોને મુક્ત કરાવતા હતા અને પત્ર વ્યવહાર ચાલુ હતા જ્યારે ભાજપ આવ્યા પછી પત્ર વ્યવહાર બંધ રહ્યો છે પાકિસ્તાન દ્વારા અપહરણ થયેલા માછીમારો જેલમાં સબળી રહ્યા છે. સરકાર દ્વારા ગરીબોના ઝૂંપડા તોડી પાડવામાં આવે છે ત્યારે ભાજપ સિમેન્ટ કોંક્રેટ ના ગેરકાયદેસર જંગલો બનાવી ભાજપના મોટા માથાઓ ના દબાણો રાજકીય દબાણની વશ થઈને તોડી પાડવામાં ન આવતા છેલ્લે વડોદરામાં પાણી ભરાવાની ઘટના અને ગુજરાતના મોટા શહેરોમાં પાણી ભરાવાની ઘટના બની હતી તે ભાજપના પાપે બની હતી.
ભાજપ ની વિદેશ નીતિ માં જ્યારે વડાપ્રધાન અમેરિકા ગયા ત્યારે અમેરિકાએ ટેરિફ ઘટાડવા માટે ઘસીને ના પાડી દીધી હતી અત્યારની માહિતી પ્રમાણે ભારતથી ટેરીફનો દર 9.5% લગાડે છે. આજ સુધી વિદેશમાં હોય તેવા ભારતીયોને સન્માન ભેર પાછા મોકલી આપે તો પરંતુ અમેરિકાથી ભારત આવેલા જેમાં સૌથી વધુ મારા ગુજરાતીઓ હતા ત્યારે આ પરિવારને હાથમાં બેડી લગાડી ત્રાસદાયિક રીતે પ્લેનમાં ભારત પરત મોકલ્યા હતા જ્યારે કોલંબિયા જેવા નાના દેશે અમેરિકા સામે લાલ આંખ કરતા ત્યાંના રહેવાસીઓને સન્માન ભેર કોલંબિયા મોકલવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં જે જુવાળ ઉભો થયો તેમાં શેખ હસીનાને ભાગવાનો આવ્યો અને તેને ભારતમાં આશરો આપતા બાંગ્લાદેશીઓ ઉશ્કેરાયા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલાઓ કર્યા હતા હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તો ત્યારે કરોને લાલ આંખ ! ક્યાં ગઈ તમારી છપ્પનની છાતી !
આજની પત્રકાર પરિષદમાં રાજકોટના પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામભાઈ સાગઠીયા, સંજયભાઈ અજુડીયા, અશોકસિહ વાઘેલા, ધરમભાઈ કાંબલીયા, ડી. પી મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઇ અનડકટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અતુલ રાજાણી,
પ્રમુખશ્રી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ.

The post રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની યોજાઈ ગયેલ પત્રકાર પરિષદ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28596/feed 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો. https://karnavati24news.com/news/28590 https://karnavati24news.com/news/28590#respond Sat, 15 Feb 2025 10:16:53 +0000 https://karnavati24news.com/?p=28590 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે...

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો. appeared first on Karnavati 24 News.

]]>
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે એરંડાનું ઉચ્ચ ઉત્પાદન કરતા પ્રગતિશીલ ખેડૂતોને ‘કેસ્ટર ઈનોવેશન એવોર્ડ’ તેમજ વર્ષ-2024માં સૌથી વધુ કેસ્ટર ઓઈલની નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા ભારતમાંથી સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર અન્ય દેશના ઉદ્યોગકારોને વિવિધ એવોર્ડ્સ તથા મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતે હરહંમેશ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે. તેમણે વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં ગુજરાતના સિંહફાળાનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકાર દ્વારા એરંડા ક્ષેત્રને વધુ સુદ્રઢ અને સક્ષમ કરવાના સફળ પ્રયાસોની રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સને એરંડા ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગોના વ્યાપક હિતમાં આ ક્ષેત્રના વિકાસ માટેનું યોગ્ય પ્લેટફોર્મ ગણાવી રાજ્યના એરંડા ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને એરંડા પ્રોસેસિંગ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો. appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28590/feed 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું https://karnavati24news.com/news/28536 https://karnavati24news.com/news/28536#respond Fri, 14 Feb 2025 08:26:15 +0000 https://karnavati24news.com/?p=28536 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.21 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત SOULનો ઔપચારિક પ્રારંભ કરાવશે....

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું appeared first on Karnavati 24 News.

]]>
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.21 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત SOULનો ઔપચારિક પ્રારંભ કરાવશે.

માનનીય વડાપ્રધાનશ્રીની ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ SOUL દ્વારા અપનાવવામાં આવ્યો છે.

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28536/feed 0
દહેગામ ખાતે ભાજપના નેતાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિવારજનોની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે મુલાકાત કરી https://karnavati24news.com/news/28372 https://karnavati24news.com/news/28372#respond Sun, 09 Feb 2025 08:26:30 +0000 https://karnavati24news.com/?p=28372 તારીખ ૯-૨-૨૦૨૫ અખબારી યાદી *દહેગામ ખાતે ભાજપના નેતાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિવારજનોની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે મુલાકાત કરી* *ભાજપ આગેવાનોની દાદાગીરી થશે ત્યાં કૉંગ્રેસ દીવાલ બનીને ઊભી રહેશે : જગદીશ ઠાકોર* ભાજપના મોટા ગજાના નેતાના ત્રાસથી દહેગામમાં લાકડાના વેપારી ગોપાલભાઈ સોનીના આત્મહત્યા પ્રકરણમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ...

The post દહેગામ ખાતે ભાજપના નેતાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિવારજનોની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે મુલાકાત કરી appeared first on Karnavati 24 News.

]]>
તારીખ ૯-૨-૨૦૨૫

અખબારી યાદી

*દહેગામ ખાતે ભાજપના નેતાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિવારજનોની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે મુલાકાત કરી

*

*ભાજપ આગેવાનોની દાદાગીરી થશે ત્યાં કૉંગ્રેસ દીવાલ બનીને ઊભી રહેશે : જગદીશ ઠાકોર*

ભાજપના મોટા ગજાના નેતાના ત્રાસથી દહેગામમાં લાકડાના વેપારી ગોપાલભાઈ સોનીના આત્મહત્યા પ્રકરણમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર એ આજરોજ પરિવારની મુલાકાત કરી અને તેમની રજૂઆત સાંભળીને PI સાથે વાત કરી હતી અને પરિવારને દિલાસો આપતા જણાવ્યું કે અન્ય પરિવારોને પણ ધાકધમકી થી ઘર ખાલી કરાવ્યા છે ત્યારે સમગ્ર મામલે જ્યાં ભાજપ આગેવાનોની દાદાગીરી થશે ત્યાં કૉંગ્રેસ પક્ષ દીવાલ બનીને ઊભી રહેશે અને આ બાબતે તાલુકા થી લઇને સાંસદ સુધી રજૂઆત કરવામાં આવશે….

ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા કરનાર ગોપાલ સોની છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટની જમીન પર ‘કામધેનુ સો મિલ’ નામે લાકડાનું કારખાનું ચલાવતા હતા. વર્ષ 2022માં ટ્રસ્ટની કમિટીના ચેરમેન તરીકે સુમેરુ અમીનની નિમણૂક થયા બાદ તેમણે અને તેમના પુત્રો કૌશલ અને હર્ષિલે જગ્યા ખાલી કરાવવા માટે સતત દબાણ કરવાનું શરૂ કર્યું હતું.

આરોપીઓએ વેપારીને હેરાન કરવા માટે તેમના કારખાનાનું વીજ કનેક્શન, GST લાયસન્સ, ફોરેસ્ટ લાયસન્સ રદ કરાવવા અને પાણીનું કનેક્શન કાપવા સુધીના પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સતત મળતી ધમકીઓથી તણાવમાં આવેલા ગોપાલ સોનીએ સોમવારે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

હેમાંગ રાવલ
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

The post દહેગામ ખાતે ભાજપના નેતાના ત્રાસથી આત્મહત્યા કરનાર પરિવારજનોની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે મુલાકાત કરી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28372/feed 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા. https://karnavati24news.com/news/28366 https://karnavati24news.com/news/28366#respond Sun, 09 Feb 2025 08:22:05 +0000 https://karnavati24news.com/?p=28366 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સંસ્થાના સમજસેવામાં અગ્રણી કાર્યકર્તાઓનું સન્માન કરી સેવભાવની સરવાણી વહેતી રાખવાની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રહિત પ્રથમની ભાવના સાથે થયેલ કામગીરીનો સંદર્ભ આપી...

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા. appeared first on Karnavati 24 News.

]]>
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સંસ્થાના સમજસેવામાં અગ્રણી કાર્યકર્તાઓનું સન્માન કરી સેવભાવની સરવાણી વહેતી રાખવાની શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રહિત પ્રથમની ભાવના સાથે થયેલ કામગીરીનો સંદર્ભ આપી સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સંસ્થાની કામગીરીને બિરદાવવાની સાથોસાથ વિરાસતના જતન સાથે વિકસિત ભારતના નિર્માણ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા. appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28366/feed 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌હસ્તે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો https://karnavati24news.com/news/28345 https://karnavati24news.com/news/28345#respond Sat, 08 Feb 2025 20:10:20 +0000 https://karnavati24news.com/?p=28345 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌હસ્તે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો . મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે અમદાવાદ જિલ્લાના ધંધુકા, વિરમગામ, મીરોલી તથા જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ગુજરાત...

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌હસ્તે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો appeared first on Karnavati 24 News.

]]>
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌હસ્તે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો

.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે અમદાવાદ જિલ્લાના ધંધુકા, વિરમગામ, મીરોલી તથા જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.ના ગોડાઉન કોમ્પલેક્ષનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે સ્વાસ્થ્યપ્રદ આહાર અને જીવન માટે શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનને પરિણામે મિલેટ્સની વધેલી લોકપ્રિયતા તથા સંપૂર્ણ સપ્લાય ચેઈનના વિકાસ ઉપરાંત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સરકારના આયોજન અંગે સૌને માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ના સુચારુ આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા સામુહિક પ્રયાસોથી આઝાદીનો અમૃતકાળ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીનો સુવર્ણકાળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ મિલેટ મહોત્સવના ઉપલક્ષમાં આયોજિત પ્રદર્શનનું ઉદઘાટન કરી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકોના વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તેમજ તેમની સાથે સંવાદ સાધી રસપ્રદ જાણકારી મેળવી હતી.

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌હસ્તે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28345/feed 0
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા https://karnavati24news.com/news/28338 https://karnavati24news.com/news/28338#respond Sat, 08 Feb 2025 20:06:52 +0000 https://karnavati24news.com/?p=28338 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે Transplantation Update – 2025 કોન્ફરન્સનો રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટરો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે આજે શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ...

The post મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા appeared first on Karnavati 24 News.

]]>
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે Transplantation Update – 2025 કોન્ફરન્સનો રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટરો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે આજે શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા

.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રનો સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે, આપણા પુરાણોમાં તમામ રોગોના ઉપાયો દર્શાવ્યા છે, જેને આજે નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે. તેમણે ટેકનોલૉજીના વધતા વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન કર્યું હતું તેમજ અંગદાન અને અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજીના સમન્વયથી માનવજીવનને બચાવવા માટે સરકાર તરફથી જરૂરી તમામ સહાય તથા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

The post મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/28338/feed 0