રમતગમત Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/sports Sun, 16 Mar 2025 18:16:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png રમતગમત Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/sports 32 32 વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ https://karnavati24news.com/news/23962 https://karnavati24news.com/news/23962#respond Wed, 22 Mar 2023 12:25:23 +0000 https://karnavati24news.com/?p=23962 ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થી છે ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજવામાં આવશે.  દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેથી અમદાવાદ શહેરે આ વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી બનશે. 5 ઓક્ટોબરથી આ મેચો શરૂ થશે જ્યારે 19 નવેમ્બરે...

The post વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ appeared first on Karnavati 24 News.

]]>
ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થી છે ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજવામાં આવશે.  દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેથી અમદાવાદ શહેરે આ વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી બનશે. 5 ઓક્ટોબરથી આ મેચો શરૂ થશે જ્યારે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે

12 શહેરોમાંથી અમદાવાદમાં પણ આયોજન 
ભારત પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ, ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. 12 શહેરોમાં મેચો થઈ રહી છે જેમાં અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ કે જ્યાં ઘણી મેચોના આયોજનો કરવામાં આવ્યા છે.

હવે ભારતીય ટીમ મિશન વર્લ્ડ કપ પર ફોકસ કરી રહી છે. જે ભારતની ધરતી પર ઓક્ટોબર-નવેમ્બરમાં જ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પોતાની તૈયારીઓ મજબૂત રાખવી પડશે, કારણ કે ભારતીય ચાહકોની આશા તે ઇતિહાસનું પુનરાવર્તન જોવાની રહેશે.

1.10 લાખ કેપેસિટીના સ્ટેડીયમની આ છે વિશેષતાઓ 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દરેક સુવિધા ઉપલબ્ધ છે. અહીં ખેલાડીઓ માટે જિમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર એક થિયેટર પણ છે, જ્યાં ખેલાડીઓ તેમના ફ્રી સમયમાં મૂવી જોઈ શકે છે. ખેલાડીઓ માટે ટેબલ ટેનિસ કોર્ટ પણ બનાવવામાં આવી છે. સ્ટેડિયમનું ઈન્ટિરિયર પણ શાનદાર લાગે છે. સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ચાર પ્રવેશદ્વાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 04 ટીમો માટે ડ્રેસિંગ રૂમ છે. 2015 અને 2020 વચ્ચે સ્ટેડિયમનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ પછી સ્ટેડિયમની ક્ષમતા વધારીને 110,000 કરવામાં આવી. જ્યાં હવે ફાઈનલ મેચ યોજાશે.

The post વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23962/feed 0
રાજકોટનું ગૌરવ વધારતા દેવર્ષિ રાચ્છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી https://karnavati24news.com/news/23770 https://karnavati24news.com/news/23770#respond Thu, 16 Mar 2023 12:40:44 +0000 https://karnavati24news.com/?p=23770 રાજકોટના જૂનિયર હોકી ખિલાડી દેવર્ષિ તુષાર રાચ્છની છત્તીસગઢ ખાતે રમાનારી નેશનલ લેવલ હોકી ચેમ્પિયનશિપમાં પસંદગી થઈ છે. રાચ્છ પરિવાર અને રાજકોટ માટે ગૌરવની વાત છે કે, નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી પામનાર દેવર્ષિ રાચ્છ સૌરાષ્ટ્રનો એકમાત્ર જૂનિયર ખેલાડી છે. દેવર્ષિ રાચ્છ ની નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી થઈ...

The post રાજકોટનું ગૌરવ વધારતા દેવર્ષિ રાચ્છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી appeared first on Karnavati 24 News.

]]>
રાજકોટના જૂનિયર હોકી ખિલાડી દેવર્ષિ તુષાર રાચ્છની છત્તીસગઢ ખાતે રમાનારી નેશનલ લેવલ હોકી ચેમ્પિયનશિપમાં પસંદગી થઈ છે. રાચ્છ પરિવાર અને રાજકોટ માટે ગૌરવની વાત છે કે, નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી પામનાર દેવર્ષિ રાચ્છ સૌરાષ્ટ્રનો એકમાત્ર જૂનિયર ખેલાડી છે. દેવર્ષિ રાચ્છ ની નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી થઈ છે. દેવર્ષિ રાચ્છએ માત્ર છ વર્ષની નાની ઉંમરે ૨૦૧૧ની સાલથી જ હોકી રમવાનું શરુ કરી દીધું હતું. હોકી કોચ મહેશ દિવેચાની મહેનત અને માર્ગદર્શનમાં હોકી પ્લેયર દેવર્ષિ રોજની બે કલાક પ્રેક્ટિસ કરે છે. કોચ મહેશ દિવેચાની પાસેથી જ ટ્રેનિંગ લઈ દેવર્ષિ રાચ્છ પાંચ વાર ઝોન લેવલ પર અને પાંચ વાર સ્ટેટ લેવલ પર હોકી રમી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧માં હરિયાણા ખાતે સબજૂનિયર લેવલ નેશનલ હોકી ચેમ્પિયનશિપમાં રાજકોટમાંથી ત્રણ હોકી પ્લેયર્સની પસંદગી થઈ હતી તેમાંથી એક દેવર્ષિ રાચ્છ પણ હતો. રાજકોટના તપસ્વી સ્કૂલમાં અભ્યાસ કરતા દેવર્ષિની હવે ચાલુ વર્ષ ૨૦૨૩માં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર હોકી પ્લેયર તરીકે પસંદગી નેશનલ લેવલ જૂનિયર હોકી ચેમ્પિયનશિપમાં થતા તેમની શાળાના એમડી અમિશ સર અને સચિન સરે શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, દેવર્ષિના પિતા તુષાર રાચ્છ પણ એક સારા ક્રિકેટર છે અને દર વર્ષે રાજકોટમાં યોજાનાર એકમાત્ર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.

The post રાજકોટનું ગૌરવ વધારતા દેવર્ષિ રાચ્છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23770/feed 0
ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ https://karnavati24news.com/news/23521 https://karnavati24news.com/news/23521#respond Sat, 11 Mar 2023 13:43:14 +0000 https://karnavati24news.com/?p=23521 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શરૂઆતના બે દિવસ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોના નામે હતા. જ્યાં ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીને સદી ફટકારી હતી. ભારતીય યુવા ઓપનર શુભમન ગિલે મેચના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે પોતાની બેટિંગથી તમામના દિલ જીતી લીધા અને આખા...

The post ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ appeared first on Karnavati 24 News.

]]>
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શરૂઆતના બે દિવસ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોના નામે હતા. જ્યાં ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીને સદી ફટકારી હતી. ભારતીય યુવા ઓપનર શુભમન ગિલે મેચના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે પોતાની બેટિંગથી તમામના દિલ જીતી લીધા અને આખા મેદાન પર બધી બાજુ સ્ટ્રોક ફટકાર્યા. તેમણે જોરદાર સદી ફટકારી છે.

ગિલે ફટકારી તોફાની સદી

googletest

ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે સારી ન રહી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા પહેલા સેશનમાં જ 35 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ત્યારબાદ શુભમન ગિલે ચેતેશ્વર પૂજારા સાથે મળીને રન બનાવવાની જવાબદારી સંભાળી. શરૂઆતમાં ગિલે આક્રમક અભિગમ અપનાવ્યો, પરંતુ બાદમાં તેણે ધીરજપૂર્વક સદી પૂરી કરી. તે હાલમાં 195 બોલમાં 102 રન બનાવીને ક્રીઝ પર છે. તેમણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી છે.

ભારતની ધરતી પર પ્રથમ સદી

શુભમન ગિલે બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. ભારતીય ધરતી પર ગિલની આ પ્રથમ ટેસ્ટ સદી છે. આ સાથે જ ઓવર ઓલ ટેસ્ટ કારકિર્દીમાં આ તેમની બીજી સદી છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 14 ટેસ્ટ મેચમાં 792 રન બનાવ્યા છે. તેમણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની વનડેમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. હવે ટીમ ઈન્ડિયાનું બેટિંગ આક્રમણ મહત્ત્વની કડી બની ગયું છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

ભારતે બે સેશન બાદ 188 રન બનાવ્યા

શુભમન ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે, તેમણે ટીમ ઈન્ડિયા તરફથી રમતા ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. અમદાવાદમાં ત્રીજા દિવસે તેમની સદીના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચતી જોવા મળી રહી છે. ભારતે ત્રીજા દિવસે બે સેશન બાદ 2 વિકેટના નુકસાન પર 188 રન બનાવી લીધા છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 35 રન, ચેતેશ્વર પૂજારાએ 42 રન બનાવ્યા હતા. જયારે શુભમન ગિલ 103 અને વિરાટ કોહલી 103 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

The post ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23521/feed 0
टीम इंडिया को लेकर बड़ा अपडेट, पहले वनडे में रोहित नहीं होंगे कप्तान, इस खिलाड़ी को मिलेगा मौका https://karnavati24news.com/news/23472 https://karnavati24news.com/news/23472#respond Fri, 10 Mar 2023 14:00:09 +0000 https://karnavati24news.com/?p=23472 भारत और ऑस्ट्रेलिया के बीच टेस्ट सीरीज का चौथा और आखिरी मैच अहमदाबाद में खेला जा रहा है। इसके तुरंत बाद दोनों देशों के बीच 3 वनडे भी खेले जाएंगे। सीरीज का पहला मैच 17 मार्च को मुंबई में खेला जाएगा। वर्तमान में, बैंगलोर में राष्ट्रीय क्रिकेट अकादमी में व्हाइट...

The post टीम इंडिया को लेकर बड़ा अपडेट, पहले वनडे में रोहित नहीं होंगे कप्तान, इस खिलाड़ी को मिलेगा मौका appeared first on Karnavati 24 News.

]]>
भारत और ऑस्ट्रेलिया के बीच टेस्ट सीरीज का चौथा और आखिरी मैच अहमदाबाद में खेला जा रहा है। इसके तुरंत बाद दोनों देशों के बीच 3 वनडे भी खेले जाएंगे। सीरीज का पहला मैच 17 मार्च को मुंबई में खेला जाएगा। वर्तमान में, बैंगलोर में राष्ट्रीय क्रिकेट अकादमी में व्हाइट बॉल स्पेशलिस्ट प्लेयर्स कप चल रहा है। यहां से सभी खिलाड़ी 14 मार्च को मुंबई जाएंगे।

रोहित शर्मा पहला वनडे मैच नहीं खेलेंगे

रोहित शर्मा पहले वनडे में टीम की कप्तानी नहीं करेंगे। उनकी जगह हार्दिक पंड्या टीम की कमान संभालेंगे। पारिवारिक कारणों से मुंबई में पहले वनडे में रोहित शर्मा नहीं खेलेंगे।

कोच राहुल द्रविड़ की टीम मौजूद रहेगी

बीसीसीआई के एक वरिष्ठ अधिकारी ने कहा कि खिलाड़ी फिटनेस शिविर के लिए बेंगलूर में हैं। यह 14 मार्च को मुंबई पहुंचेगी। ऐसे में टेस्ट टीम में शामिल खिलाड़ी 15 मार्च से जुड़ेंगे। कोच राहुल द्रविड़ टीम के साथ रहेंगे। वह ब्रेक पर नहीं जा रहे हैं।

दूसरे वनडे में कप्तान रोहित शर्मा होंगे

रोहित शर्मा 19 मार्च को विशाखापत्तनम में होने वाले दूसरे वनडे में टीम के साथ जुड़ेंगे और कप्तानी संभालेंगे। इसलिए ऑस्ट्रेलिया के खिलाफ वनडे सीरीज के बाद खिलाड़ी अपनी-अपनी आईपीएल फ्रेंचाइजी से जुड़ेंगे और एनसीए उनकी फिटनेस का ध्यान रखेगा।

The post टीम इंडिया को लेकर बड़ा अपडेट, पहले वनडे में रोहित नहीं होंगे कप्तान, इस खिलाड़ी को मिलेगा मौका appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23472/feed 0
WPL 2023: ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી સિઝન માટે બહાર https://karnavati24news.com/news/23442 https://karnavati24news.com/news/23442#respond Thu, 09 Mar 2023 12:53:15 +0000 https://karnavati24news.com/?p=23442 વિમેન્સ પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. તેમાંથી ગુજરાત જાયન્ટ્સની ટીમ કુલ ત્રણ મેચ રમી છે. ગુજરાત જાયન્ટ્સને તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અને બુધવારે રમાયેલી મેચમાં તેણે આરસીબી સામે જીત મેળવી હતી. દરમિયાન ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો પડ્યો છે. ટીમની કેપ્ટન બેથ...

The post WPL 2023: ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી સિઝન માટે બહાર appeared first on Karnavati 24 News.

]]>
વિમેન્સ પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે. તેમાંથી ગુજરાત જાયન્ટ્સની ટીમ કુલ ત્રણ મેચ રમી છે. ગુજરાત જાયન્ટ્સને તેની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અને બુધવારે રમાયેલી મેચમાં તેણે આરસીબી સામે જીત મેળવી હતી. દરમિયાન ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો પડ્યો છે. ટીમની કેપ્ટન બેથ મૂની કાફ ઇન્જરીને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં બેથ મૂની ટીમની કેપ્ટન હતી. પરંતુ તેની ઈજાના કારણે હવે સ્નેહ રાણાને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.

બહાર થવા પર શું બોલી મૂની

ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં બેટિંગ કરતી વખતે ઓસ્ટ્રેલિયન ખેલાડી બેથ મૂનીને ઈજા થઈ હતી. મૂની ચારથી છ અઠવાડિયામાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. આવી સ્થિતિમાં તે આ આખી સિઝન રમી શકશે નહીં. મૂનીએ કહ્યું કે તે ખરેખર ગુજરાત જાયન્ટ્સ સાથે રમવા માટે પ્રથમ WPL સિઝનની રાહ જોઈ રહી હતી પરંતુ કમનસીબે ઈજાઓ રમતનો એક ભાગ છે અને આ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થવાથી તે નિરાશ છે. તેણે એમ પણ કહ્યું કે તે તેની ટીમને બહારથી સપોર્ટ કરશે અને તેના ખેલાડીઓને ઉત્સાહિત કરશે.

ગુજરાત જાયન્ટ્સની ટીમે મૂનીની કમીને પૂરી કરવા દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડને પોતાની ટીમમાં સામેલ કરી છે. લૌરા વોલ્વાર્ડે તાજેતરમાં રમાયેલા મહિલા T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે પોતાની ટીમને ફાઇનલમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લૌરા વોલ્વાર્ડે વર્લ્ડ કપમાં રમાયેલી છ મેચોમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તે ટોપ સ્કોરર પણ રહી હતી. આવી સ્થિતિમાં તેના ટીમમાં સામેલ થવાથી ગુજરાત જાયન્ટ્સને ફાયદો થશે. તે હજુ પણ સારા ફોર્મમાં છે.

આગામી મેચો ગુજરાત માટે ઘણી મહત્ત્વની

ભારતની સ્નેહ રાણા હવે કેપ્ટન હશે જ્યારે ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. ગુજરાત જાયન્ટ્સ આગામી 11 માર્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. ગુજરાતની ટીમ માટે ટુર્નામેન્ટમાં આગળની તમામ મેચો ખૂબ મહત્ત્વની હશે કારણ કે તેને પોતાની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતની ટીમ હાલમાં ત્રણ મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે.

The post WPL 2023: ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી સિઝન માટે બહાર appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23442/feed 0
IND Vs AUS: ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પહેલો દિવસ, ઉસ્માન ખ્વાજાની સદીથી ટીમ ઈન્ડિયા બેકફૂટ પર https://karnavati24news.com/news/23439 https://karnavati24news.com/news/23439#respond Thu, 09 Mar 2023 12:52:25 +0000 https://karnavati24news.com/?p=23439 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજાએ 251 બોલમાં 104 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના...

The post IND Vs AUS: ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પહેલો દિવસ, ઉસ્માન ખ્વાજાની સદીથી ટીમ ઈન્ડિયા બેકફૂટ પર appeared first on Karnavati 24 News.

]]>
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજાએ 251 બોલમાં 104 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના દમ પર ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ દિવસની રમત બાદ મજબૂત સ્થિતિમાં છે. અને ભારતીય ટીમ વિકેટની શોધમાં છે. ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં કોઈ બોલર કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. અમદાવાદની સપાટ પીચ પર ભારતીય બોલરો વિકેટ માટે ખૂબ મહેનત કરતા જોવા મળ્યા. જોકે, આ મેચનો પ્રથમ દિવસ જ પૂરો થયો છે. ભારત પાસે આ મેચમાં હજુ ચાર દિવસ બાકી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ તરફથી પીટર હેન્ડ્સકોમ્બ 17 રન, સ્ટીવ સ્મિથ 38 રન, માર્નસ લબુશેન 3 અને ટ્રેવિસ હેડ 32 રનમાં આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

The post IND Vs AUS: ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પહેલો દિવસ, ઉસ્માન ખ્વાજાની સદીથી ટીમ ઈન્ડિયા બેકફૂટ પર appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23439/feed 0
India Vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કમિન્સ બહાર https://karnavati24news.com/news/22869 https://karnavati24news.com/news/22869#respond Sat, 25 Feb 2023 07:53:36 +0000 https://karnavati24news.com/?p=22869 ભારત સામેની ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન પેટ કમિન્સ 1 માર્ચથી ઈન્દોરમાં રમાનાર ત્રીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. કમિન્સ બીજી મેચ પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો અને તે આ મેચમાં પરત ફરશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે માહિતી આપી છે. પેટ કમિન્સની...

The post India Vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કમિન્સ બહાર appeared first on Karnavati 24 News.

]]>
ભારત સામેની ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન પેટ કમિન્સ 1 માર્ચથી ઈન્દોરમાં રમાનાર ત્રીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. કમિન્સ બીજી મેચ પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો અને તે આ મેચમાં પરત ફરશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે માહિતી આપી છે.

પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઈન્દોરમાં રમાનાર ત્રીજી ટેસ્ટમાં કેપ્ટનશિપ સંભાળશે. ઓસ્ટ્રેલિયન ટીમની સતત બીજી ટેસ્ટ હાર બાદ કમિન્સ ગયા અઠવાડિયે સિડની ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કમિન્સની માતાની તબિયત સારી નથી.

કમિન્સે આ વાત કહી

દિલ્હી ટેસ્ટ ત્રણ દિવસમાં પુરી થયા બાદ કુલ નવ દિવસનો વિરામ છે. આવી સ્થિતિમાં, એવી આશા હતી કે 29 વર્ષીય કમિન્સ બુધવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ભારત પરત ફરશે, પરંતુ આ શક્ય બન્યું નહીં. અમદાવાદમાં ચોથી ટેસ્ટ માટે કમિન્સ આવશે કે નહીં તે જોવાનું રહેશે. કમિન્સે કહ્યું, ‘મેં આ સમયે ભારત પરત નહીં ફરવાનો નિર્ણય કર્યો છે. મને લાગે છે કે હું અહીં મારા પરિવાર સાથે શ્રેષ્ઠ છું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સાથીઓ તરફથી મળેલા સમર્થન બદલ હું આભાર વ્યક્ત કરું છું.

સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટ પૂરી થયા બાદ પત્ની સાથે થોડા દિવસની ટ્રીપ માટે દુબઈ ગયો હતો. તેને ત્યાં આગામી ટેસ્ટ માટે આઉટ થવાના કમિન્સના નિર્ણય વિશે માહિતી મળી હતી. 2021માં વાઈસ-કેપ્ટન્સીની જવાબદારી સંભાળ્યા બાદ સ્મિથે એડિલેડમાં રમાયેલી બે ટેસ્ટ મેચોમાં ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

સ્મિથે છેલ્લા પ્રવાસમાં કેપ્ટનશીપ કરી હતી

સ્મિથ 2014 અને 2018 ની વચ્ચે 34 ટેસ્ટ મેચોમાં ટીમનો કેપ્ટન હતો. જેમાં 2017માં ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ પણ સામેલ હતો. તે પ્રવાસમાં સ્મિથે ત્રણ સદી ફટકારી હતી. જોકે, આ વખતે આ સિરીઝ જમણા હાથના આ ખેલાડી માટે નિરાશાજનક રહી છે અને તેણે અત્યાર સુધી ચાર ઇનિંગ્સમાં 23.66ની એવરેજથી 71 રન બનાવ્યા છે.

The post India Vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કમિન્સ બહાર appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/22869/feed 0
केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’ https://karnavati24news.com/news/22607 https://karnavati24news.com/news/22607#respond Mon, 20 Feb 2023 12:40:31 +0000 https://karnavati24news.com/?p=22607 भारत के सलामी बल्लेबाज केएल राहुल को कप्तान रोहित शर्मा का समर्थन मिल सकता है, जिन्होंने आलोचकों को उनकी क्षमता की याद दिलाई, लेकिन बीसीसीआई की चयन समिति ने रविवार को बल्लेबाज के खराब फॉर्म का जवाब देते हुए उन्हें उप-कप्तानी के पद से हटा दिया। इस मामले की कोई...

The post केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’ appeared first on Karnavati 24 News.

]]>
भारत के सलामी बल्लेबाज केएल राहुल को कप्तान रोहित शर्मा का समर्थन मिल सकता है, जिन्होंने आलोचकों को उनकी क्षमता की याद दिलाई, लेकिन बीसीसीआई की चयन समिति ने रविवार को बल्लेबाज के खराब फॉर्म का जवाब देते हुए उन्हें उप-कप्तानी के पद से हटा दिया। इस मामले की कोई आधिकारिक घोषणा नहीं की गई, लेकिन ऑस्ट्रेलिया के खिलाफ बॉर्डर-गावस्कर ट्रॉफी श्रृंखला के अंतिम दो टेस्ट मैचों के लिए टीम की घोषणा से प्रतिक्रिया ध्यान देने योग्य थी। पूर्व भारतीय क्रिकेटर हरभजन सिंह ने राहुल को उप-कप्तानी के पद से हटाने पर कड़ी प्रतिक्रिया दी, उन्होंने स्वीकार किया कि यह सलामी बल्लेबाज को ऑस्ट्रेलियाई टीम के खिलाफ तीसरे मैच से बाहर किए जाने का संकेत देता है।

बीसीसीआई ने इस मामले पर कोई बयान जारी नहीं किया और न ही रविवार शाम टीम की घोषणा विज्ञप्ति में इसका उल्लेख किया गया। लेकिन ‘वीसी’ टैग, जो पहले दो टेस्ट के लिए भारतीय टीम की सूची में राहुल के नाम के साथ मौजूद था, अनुपस्थित था। बीसीसीआई ने हालांकि राहुल के लिए किसी प्रतिस्थापन का उल्लेख नहीं किया।

राहुल की बल्लेबाजी की बढ़ती आलोचना के बीच बीसीसीआई की प्रतिक्रिया आई। अब तक की श्रृंखला में, उन्होंने पिछली 10 पारियों में सिर्फ एक अर्धशतकीय पारी के साथ केवल 38 रन और 17 की औसत से रन बनाए हैं।

तीसरे टेस्ट में भारत को राहुल के साथ आगे बढ़ना चाहिए या नहीं, इस सवाल पर प्रतिक्रिया देते हुए, हरभजन ने स्वीकार किया कि राहुल को रोहित के VC के रूप में उनकी भूमिका से हटा दिया गया है, संभावना है कि इन-फॉर्म शुभमन गिल इंडिया इलेवन में जगह पाएंगे।

उन्होंने कहा, ‘हां, क्योंकि वह अब उप-कप्तान हैं। टीम की अभी घोषणा की गई थी और मुझे लगता है कि उन्हें उप-कप्तान नहीं बनाए जाने का कारण यह है कि शुभमन गिल को केएल राहुल के ऊपर अगले मैच के लिए चुना जाएगा। गिल पिछले कुछ समय से वनडे और टी20 में शानदार फॉर्म में हैं। वह सुपर हीरो बन गए और मुझे लगता है कि उन्हें मौका जरूर मिलेगा। साथ ही राहुल के लिए आज उनका आउट होना साफ दर्शाता है कि वह बुरे दौर से गुजर रहे हैं। उसके पास काफी क्वॉलिटी है और वह बड़ा प्लेयर है लेकिन उसके नंबर और बेहतर हो सकते थे।’

हरभजन को लगता है कि राहुल को अंतरराष्ट्रीय क्रिकेट से समय निकालकर अपनी लय हासिल करने के लिए घरेलू मैचों पर ध्यान देना चाहिए। उन्होंने कहा, “मैं उन्हें विश्व क्रिकेट में शीर्ष बल्लेबाजों में से एक मानता हूं। मुझे लगता है कि केएल राहुल के लिए अच्छा होगा कि वह समय निकालें और कुछ घरेलू क्रिकेट खेलें, कोशिश करें और रन बनाएं और अपना आत्मविश्वास वापस पाएं। फिर उसे वापस लाओ, वह एक गुणवत्ता वाला खिलाड़ी है, इसमें कोई संदेह नहीं है।”

The post केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/22607/feed 0
અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ https://karnavati24news.com/news/21845 https://karnavati24news.com/news/21845#respond Mon, 30 Jan 2023 14:09:18 +0000 https://karnavati24news.com/?p=21845 T20 સિરીઝની ફાઇનલ અમદાવાદમાં રમાશે ત્યારે ટીણ ઈન્ડિયા અત્યારે અમદાવાદ ખાતે પહોંચી હતી. ત્રણ મેચની શ્રેણીમાં બન્ને એક એકની બરાબર છે ત્યારે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે. એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની નજર અમદાવાદમાં રમાનારી ત્રીજી T20 મેચમાં સિરીઝ પર કબજો કરવા માટે રહેશે. બંને ટીમો...

The post અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ appeared first on Karnavati 24 News.

]]>
T20 સિરીઝની ફાઇનલ અમદાવાદમાં રમાશે ત્યારે ટીણ ઈન્ડિયા અત્યારે અમદાવાદ ખાતે પહોંચી હતી. ત્રણ મેચની શ્રેણીમાં બન્ને એક એકની બરાબર છે ત્યારે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે. એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની નજર અમદાવાદમાં રમાનારી ત્રીજી T20 મેચમાં સિરીઝ પર કબજો કરવા માટે રહેશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ રમાશે. ટીમ ઇન્ડિયા અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચરમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે.

વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે 21 રને જીતી હતી. લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કીવીને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના T20 રેકોર્ડ વિશે તમને જણાવીએ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સમગ્ર ભારતમાં 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2012માં પાકિસ્તાન સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અહીં અડધો ડઝન મેચ રમાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ સારો છે. ભારતીય ટીમે અહીં 6માંથી 4 ટી20 મેચ જીતી છે. ભારત આ મેદાન પર માત્ર ટી-20 મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું છે. ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને બે મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમે અમદાવાદમાં છેલ્લી સતત બે મેચ જીતી છે. અહીં ભારતના મજબૂત રેકોર્ડ પરથી લાગે છે કે ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડનો રસ્તો આસાન નહીં હોય.

ટીમ ઈન્ડિયા આ રેકોર્ડ જાળવી રાખશે
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા 2017થી તેની ધરતી પર ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં અજેય છે. વર્ષ 2017માં ભારતે ટી-20 સિરીઝમાં કિવિઓને 2-1થી હરાવ્યું હતું. 2021માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. કિવિએ વર્ષ 2012માં ભારતીય ધરતી પર છેલ્લી વખત શ્રેણી જીતી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને 2 મેચની T20 શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું.

The post અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21845/feed 0
क्रिकेटर ऋषभ पंत को दो हफ्ते में मिल सकती है अस्पताल से छुट्टी, मैदान पर वापसी की उम्मीद बढ़ी https://karnavati24news.com/news/21467 https://karnavati24news.com/news/21467#respond Wed, 18 Jan 2023 09:26:49 +0000 https://karnavati24news.com/?p=21467 एक कार एक्सीडेंट में ऋषभ पंत के घुटने के तीन अहम लिगामेंट टूट गए थे। जिनमें से दो की सर्जरी की जा चुकी है, जबकि तीसरी लिगामेंट की सर्जरी करीब 6 हफ्ते बाद की जानी बताई गई। हालांकि, हाल ही में एक हेल्थ अपडेट से पता चला कि ऋषभ को...

The post क्रिकेटर ऋषभ पंत को दो हफ्ते में मिल सकती है अस्पताल से छुट्टी, मैदान पर वापसी की उम्मीद बढ़ी appeared first on Karnavati 24 News.

]]>
एक कार एक्सीडेंट में ऋषभ पंत के घुटने के तीन अहम लिगामेंट टूट गए थे। जिनमें से दो की सर्जरी की जा चुकी है, जबकि तीसरी लिगामेंट की सर्जरी करीब 6 हफ्ते बाद की जानी बताई गई। हालांकि, हाल ही में एक हेल्थ अपडेट से पता चला कि ऋषभ को इस फटे हुए तीसरे लिगामेंट के लिए सर्जरी की जरूरत नहीं होगी, लिगामेंट अपने आप रिपेयर हो सकता है। अगर ऐसा होता है तो उन्हें तुरंत अस्पताल से छुट्टी मिल सकती है और वे वापस लौटने की तैयारी में लग सकते हैं।

एक रिपोर्ट में बीसीसीआई सूत्रों के हवाले से कहा गया है कि ऋषभ के घुटने के लिगामेंट फट गए थे। डॉक्टर का कहना है कि मेडियल कोलेटरल लिगामेंट सर्जरी बहुत जरूरी थी। पोस्टीरियर क्रूसिएट लिगामेंट की स्थिति पर अब दो सप्ताह में नजर रखी जाएगी। उम्मीद है कि अब और सर्जरी की जरूरत नहीं पड़ेगी। लिगामेंट आमतौर पर चार से छह सप्ताह में अनायास ठीक हो जाता है। इसके बाद पंत अपना रिहैबिलिटेशन और स्ट्रेंथनिंग प्रोग्राम शुरू कर सकते हैं।

‘फील्ड में वापसी में लग सकते हैं 4 से 6 महीने’

ऋषभ पंत को दो सप्ताह के भीतर अस्पताल से छुट्टी मिल सकती है। इसके बाद बीसीसीआई उनका रिहैबिलिटेशन चार्ट तैयार करेगा। वह कब तक मैदान पर वापसी कर पाएंगे, इसका अंदाजा 2 महीने बाद लगाया जाएगा। पंत जानते हैं कि यह राह आसान नहीं है। उन्हें काउंसलिंग सेशन से भी गुजरना होगा। ऐसे में उन्हें मैदान पर वापसी करने में 4 से 6 महीने का समय लग सकता है।

The post क्रिकेटर ऋषभ पंत को दो हफ्ते में मिल सकती है अस्पताल से छुट्टी, मैदान पर वापसी की उम्मीद बढ़ी appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21467/feed 0