તાજા સમાચાર Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/breaking-news Sun, 16 Mar 2025 17:53:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png તાજા સમાચાર Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/breaking-news 32 32 તા. ૦૩/૦૧/૨૦૨૫ થી AMC દ્વારા યોજ્વામા આવશે ફ્લાવર શો https://karnavati24news.com/news/26149 https://karnavati24news.com/news/26149#respond Thu, 02 Jan 2025 12:32:46 +0000 https://karnavati24news.com/?p=26149 The post તા. ૦૩/૦૧/૨૦૨૫ થી AMC દ્વારા યોજ્વામા આવશે ફ્લાવર શો appeared first on Karnavati 24 News.

]]>
The post તા. ૦૩/૦૧/૨૦૨૫ થી AMC દ્વારા યોજ્વામા આવશે ફ્લાવર શો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/26149/feed 0
અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત https://karnavati24news.com/news/25582 https://karnavati24news.com/news/25582#respond Fri, 20 Oct 2023 12:11:58 +0000 https://karnavati24news.com/?p=25582 રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, અમદાવાદ દ્વારા રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા ગુજરાતમાં યોજાતા નવરાત્રી ગરબા આયોજનોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આયોજનને આપવામાં આવે છે. “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને આ...

The post અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત appeared first on Karnavati 24 News.

]]>
રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, અમદાવાદ દ્વારા રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા ગુજરાતમાં યોજાતા નવરાત્રી ગરબા આયોજનોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આયોજનને આપવામાં આવે છે.

“અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને આ પુરસ્કારથી સન્માનિત કરવાના કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

* આ આયોજનમાં ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
* આ આયોજનમાં વિવિધ કલાકારો અને સંગીતકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી.
* આ આયોજનમાં ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોએ ભાગ લીધો હતો.

googletest

આ પુરસ્કારને સ્વીકારતા, “અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનના આયોજકોએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ આ પુરસ્કારને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયાસોને ચાલુ રાખવા માટે પ્રેરણા તરીકે લેશે.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના રાજ્યનાં નેશનલ ચીફ કમિશ્નર શ્રી ડૉ. અમિતકુમાર રાવલ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી પરવેઝખાન પઠાણ, ગુજરાત રાજ્યનાં મુખ્ય સચિવ શ્રી યુવરાજસિંહ પુવાર, મહારાષ્ટ્ર રાજ્યનાં ઉપપ્રમુખ શ્રી નિકુંજભાઈ પંચોલી તેમજ ગુજરાત રાજ્યનાં અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The post અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25582/feed 0
વટવા વિસ્તારમાં વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું ઉદ્ઘાટન https://karnavati24news.com/news/25565 https://karnavati24news.com/news/25565#respond Thu, 14 Sep 2023 10:05:24 +0000 https://karnavati24news.com/?p=25565 અમદાવાદ, ગુજરાત: વટવા વિસ્તારમાં આવેલા વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું 13 સપ્ટેમ્બર, 2023ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાનાં સ્થાપક અને અધ્યક્ષ, શ્રી ડૉ. અમિતકુમાર રાવલ તેમજ ભગિની સંસ્થા રીજનરેટ નેશન સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ. મેહબૂબઅલી સૈયદ, સંસ્થાનાં સભ્યો, સ્થાનિક આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય...

The post વટવા વિસ્તારમાં વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું ઉદ્ઘાટન appeared first on Karnavati 24 News.

]]>
અમદાવાદ, ગુજરાત: વટવા વિસ્તારમાં આવેલા વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું 13 સપ્ટેમ્બર, 2023ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાનાં સ્થાપક અને અધ્યક્ષ, શ્રી ડૉ. અમિતકુમાર રાવલ તેમજ ભગિની સંસ્થા રીજનરેટ નેશન સંસ્થાનાં અધ્યક્ષ શ્રી ડૉ. મેહબૂબઅલી સૈયદ, સંસ્થાનાં સભ્યો, સ્થાનિક આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી કુલદીપદાન ગઢવી સાહેબ તેમજ ડી સ્ટાફ પીએસઆઈ શ્રી રબારી સાહેબ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં શ્રી અસ્ફાક શૈખ (માલદાર)ને વિવેક ફાઉન્ડેશનની ભગિની સંસ્થા એવી રીજનરેટ નેશન સંસ્થામાં વટવા વિધાનસભા નાં અધ્યક્ષ તરીકે નિમણૂંક આપી હતી. તેમજ શ્રી શેઝાદ ખાન પઠાણને વટવા વિધાનસભા નાં મહામંત્રી તરીકે નિમણુંક આપી હતી.

આ પ્રસંગે શ્રી ડૉ. અમિતકુમાર રાવલએ જણાવ્યું હતું કે, “આ કાર્યાલયની સ્થાપનાનો હેતુ વટવા વિસ્તારમાં રહેતા લોકોને વિવિધ પ્રકારની સામાજિક અને શૈક્ષણિક સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યાલય દ્વારા અમે વિસ્તારમાં રહેતા ગરીબ અને અનુસૂચિત જાતિ/જનજાતિના લોકોને શિક્ષણ, આરોગ્ય સંભાળ, રોજગાર વગેરે ક્ષેત્રોમાં સહાય કરીશું.”

આ પ્રસંગે વટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી કુલદીપદાન ગઢવી સાહેબ તેમજ ડી સ્ટાફ પીએસઆઈ શ્રી રબારી સાહેબ અને સ્થાનિક આગેવાનોએ પણ વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યોની પ્રશંસા કરી હતી અને તેમના આગામી પ્રયાસોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.

વિવેક ફાઉન્ડેશન એક નાનકડી સામાજિક સંસ્થા છે જે વટવા વિસ્તારમાં રહેતા લોકોને સહાય કરવા માટે કામ કરે છે. સંસ્થા દ્વારા વિસ્તારમાં રહેતા ગરીબ અને અનુસૂચિત જાતિ/જનજાતિના લોકોને શિક્ષણ, આરોગ્ય સંભાળ, રોજગાર વગેરે ક્ષેત્રોમાં સહાય કરવામાં આવે છે

The post વટવા વિસ્તારમાં વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું ઉદ્ઘાટન appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25565/feed 0
અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય https://karnavati24news.com/news/23690 https://karnavati24news.com/news/23690#respond Tue, 14 Mar 2023 12:58:07 +0000 https://karnavati24news.com/?p=23690 અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ નહીં થાય. ઘણા દિવસથી પ્રસાદ વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વિવાદ બાદ હવે મોહનથાળનો પ્રસાદ ચાલું રહેશે. પ્રવક્તા મંદિર ઋષિકેશ પટેલે કહ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. અંબાજી મંદિરના...

The post અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય appeared first on Karnavati 24 News.

]]>
અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ નહીં થાય. ઘણા દિવસથી પ્રસાદ વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વિવાદ બાદ હવે મોહનથાળનો પ્રસાદ ચાલું રહેશે.

પ્રવક્તા મંદિર ઋષિકેશ પટેલે કહ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ છેલ્લા 37 વર્ષથી અપાતો હતો. સંતો અને ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. મોહનથાળ અને ચિક્કી બન્ને સાથે અપાશે.

માઈ ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજીમાં મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરાયો. મોહનથાળનો પ્રસાદ અગાઉ બંધ કરાતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. મોહનથાળની પ્રસાદની ગુણવત્તામાં પણ હવેથી સુધારો કરવામાં આવશે.

અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ મંદિરના વહીવટદારો પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. દેશના 51 શક્તિપીઠમાં સમાવિષ્ટ અંબાજી મંદિરના પ્રસાદમાં પ્રથમ વખત ફેરફાર થતા શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી હતી.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અગાઉ વિરોધ કરતા કહ્યું કે, અંબાજી મંદિ કોંગ્રેસનો આક્ષેપ નવા નિર્ણયથી આદિવાસી બહેનોની રોજી રોટી છિનવાઈ છે. અંબાજી મંદિરના  વહીવટને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો, આ પ્રકારે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાતા વજ્રઘાત કરવામાં આવ્યો છે. તેમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત વીએચપીએ પણ પ્રસાદ શરુ કરવાને લઈને માગ કરી હતી.

The post અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23690/feed 0
“આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ” https://karnavati24news.com/news/23517 https://karnavati24news.com/news/23517#respond Sat, 11 Mar 2023 13:41:54 +0000 https://karnavati24news.com/?p=23517 પાકિસ્તાનમાં રોજે રોજ લઘુમતીઓ પર અત્યાચારના મામલા સામે આવે છે. હિન્દુ પરિવારો પર તો ક્યારેક શીખ પરિવારો પર હુમલાના અહેવાલો આવતા રહે છે. સ્થિતિ એવી છે કે હવે હિન્દુ લઘુમતીઓ તેમના તહેવારની ઉજવણી માટે હિંસા અને ધમકીઓનો સામનો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. પાકિસ્તાનના...

The post “આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ” appeared first on Karnavati 24 News.

]]>
પાકિસ્તાનમાં રોજે રોજ લઘુમતીઓ પર અત્યાચારના મામલા સામે આવે છે. હિન્દુ પરિવારો પર તો ક્યારેક શીખ પરિવારો પર હુમલાના અહેવાલો આવતા રહે છે. સ્થિતિ એવી છે કે હવે હિન્દુ લઘુમતીઓ તેમના તહેવારની ઉજવણી માટે હિંસા અને ધમકીઓનો સામનો કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં, એક કટ્ટરપંથી મૌલાના હિન્દુઓને હોળીની ઉજવણી કરવા માટે ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે.

તે મૌલાનાનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે તે કેવી રીતે હિંદુઓને ધમકી આપી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ દિલ્હી કે મુંબઈ નથી, પાકિસ્તાન છે. અહીં હિંદુઓ હોળી ન રમી શકે. અહીં માત્ર મોહમ્મદનો દિવસ ઉજવવામાં આવશે.’ આવા નિવેદનો એ વાતનો મજબૂત પુરાવો છે કે પાડોશી દેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ કેવી સ્થિતિમાં છે.

એક વીડિયોમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામના જનરલ સેક્રેટરી રાશિદ સૂમરો કહે છે, ‘હિંદુઓ સિંધમાં હોળીની ઉજવણી ન કરી શકે. આ મુંબઈ કે દિલ્હી નથી. અહીં માત્ર મોહમ્મદનો દિવસ ઉજવવામાં આવશે. આ સૂફી સંતોની ભૂમિ છે. અમે હિંદુઓને ઉજવણી કરવાની પરવાનગી ન આપી શકીએ.’ મૌલાનાનો વીડિયો શેર કરતા પાકિસ્તાની પત્રકારે લખ્યું, ‘રશીદ સૂમરો કહે છે- યુનિવર્સિટી (સિંધ યુનિવર્સિટી)માં હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જાણે કે તે દિલ્હી હોય. સિંધ માત્ર શાહ લતીફ અને અન્ય સૂફીઓનું છે.’

‘સિંધી હિંદુઓ પણ આ માટીના પુત્ર’

પત્રકારે લખ્યું, ‘આ ખૂબ જ ચોંકાવનારું નિવેદન છે. સિંધી હિંદુઓ આ માટીના પુત્રો છે અને સિંધુ સંસ્કૃતિ આપણી આત્મા છે.’ તેણે લખ્યું, ‘આ શાંતિ અને પ્રેમની ભૂમિ છે. હોળી આપણી સંસ્કૃતિ છે અને હિંદુઓને તેની ઉજવણી કરવાનો અધિકાર છે. રાશિદ સૂમરોનું નિવેદન સિંધી હિંદુઓ વિરુદ્ધ નફરત ભડકાવી શકે છે. તેમણે પોતાના નિવેદન પર પસ્તાવો કરવો જોઈએ અને સિંધના તમામ નેતાઓએ તેની નિંદા કરવી જોઈએ.’

નોંધનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનમાં પંજાબ અને કરાચી યુનિવર્સિટીમાં હોળી રમવા માટે હિન્દુ વિદ્યાર્થીઓ સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો. આ મામલાની તપાસ કરવા અને દોષિતોને સજા આપવાને બદલે કરાચી અને પંજાબ યુનિવર્સિટીએ હિંસક ઘટનાઓને નકારી કાઢી હતી.

The post “આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ” appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23517/feed 0
મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી https://karnavati24news.com/news/23170 https://karnavati24news.com/news/23170#respond Sat, 04 Mar 2023 05:52:56 +0000 https://karnavati24news.com/?p=23170 આજ રોજ સાંજે ૫:૩૦ કલાકે મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી, અનેક રોડ ઉપર પથરો કરી ગુજરાન ચલાવતા સ્ટ્રીટ વેન્ડરો નો માલ સમાન , લોડીંગ રીક્ષા, લારીઓ સહિત નો સમાન દબાણ ખાતા એ જમા કરી.

The post મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી appeared first on Karnavati 24 News.

]]>
આજ રોજ સાંજે ૫:૩૦ કલાકે મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી, અનેક રોડ ઉપર પથરો કરી ગુજરાન ચલાવતા સ્ટ્રીટ વેન્ડરો નો માલ સમાન , લોડીંગ રીક્ષા, લારીઓ સહિત નો સમાન દબાણ ખાતા એ જમા કરી.

The post મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23170/feed 0
મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત, https://karnavati24news.com/news/23169 https://karnavati24news.com/news/23169#respond Sat, 04 Mar 2023 05:51:39 +0000 https://karnavati24news.com/?p=23169 મણીનગર મેટ્રો રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામ ના કારણે મણીનગર થી ક્રોસિંગ તરફનો રસ્તો રાત્રી સમયે બંધ કરી ક્રોસિંગ તરફ જતાં વાહનો ને BRTS ટ્રેક માં થી જવા ડાયવરરઝન આપવામાં આવેલ હોય છે, આ ડાયવટ ઝોન માં BRTS ના કોરિડોર માં જમણી તરફ રેલીંગ તૂટી ગયેલ હોય અને ડાબી...

The post મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત, appeared first on Karnavati 24 News.

]]>
મણીનગર મેટ્રો રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામ ના કારણે મણીનગર થી ક્રોસિંગ તરફનો રસ્તો રાત્રી સમયે બંધ કરી ક્રોસિંગ તરફ જતાં વાહનો ને BRTS ટ્રેક માં થી જવા ડાયવરરઝન આપવામાં આવેલ હોય છે,

આ ડાયવટ ઝોન માં BRTS ના કોરિડોર માં જમણી તરફ રેલીંગ તૂટી ગયેલ હોય અને ડાબી તરફ જેવું કોઈ ઇન્ડિકેશન જમણી તરફ ન હોવાથી વાહન ચાલકો મણીનગર BRTS ના કોરિડોર ની રેલીંગ માં અવાર નવાર અકસ્માત નો ભોગ બને છે.

કાર ચાલક નો આબાદ બચાવ, કોઈ જાન હાની કે ઇજા નથી થયેલ.

મણીનગર BRTS ટ્રેક માં મોસ્કો હોટેલ પાસે એક તરફ ( જમણી તરફ ) રેડિયમ ઇન્ડિકેશન અને રેલીંગ ન નથી,

તંત્રની બેદરકારી અને ઉદાસીનતા થી અનેક વાહન ચાલકો અવાર નવાર અક્સ્માત નો ભોગ બને છે,

The post મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત, appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23169/feed 0
વડોદરા એમએસ યુનિવર્સિટીના વિવાદ બાદ નવેસરથી ડાયરી છપાશે, અગાઉ થયો હતો વિરોધ https://karnavati24news.com/news/21893 https://karnavati24news.com/news/21893#respond Wed, 01 Feb 2023 12:23:30 +0000 https://karnavati24news.com/?p=21893 વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ડાયરીનો વિવાદ થયો હતો. વિવાદિત ડાયરીમાં જરૂરી સુધારા કર્યા બાદ ફરીથી છાપવામાં આવશે. અગાઉ 2023ની ડાયરી જે છપાઈ હતી તેમાં રાષ્ટ્રીય ગીતની બાદબાકી કરવામાં આવી છે જેથી હવેથી નવેસરથી ડાયરી છપાશે. ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલરોના ફોટો પેજ ઉમેરવામાં આવશે. આ વખતે જે...

The post વડોદરા એમએસ યુનિવર્સિટીના વિવાદ બાદ નવેસરથી ડાયરી છપાશે, અગાઉ થયો હતો વિરોધ appeared first on Karnavati 24 News.

]]>
વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ડાયરીનો વિવાદ થયો હતો. વિવાદિત ડાયરીમાં જરૂરી સુધારા કર્યા બાદ ફરીથી છાપવામાં આવશે. અગાઉ 2023ની ડાયરી જે છપાઈ હતી તેમાં રાષ્ટ્રીય ગીતની બાદબાકી કરવામાં આવી છે જેથી હવેથી નવેસરથી ડાયરી છપાશે. ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલરોના ફોટો પેજ ઉમેરવામાં આવશે.

આ વખતે જે નવેસરથી ડાયરી છાપવામાં આવશે તેમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને પૂર્વ કુલપતિઓ જે એમએસમાં રહી ચૂક્યા છે તેમના ફોટાઓનું પેજ પણ ઉમેરવામાં આવશે. અગાઉ આ ડાયરીના વિવાદને લઈને એમએસ યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો. જેમાં આ વિવાદીત ડાયરીને પાછી લઈને નવેસરથી ડાયરી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ હશે નવી ડાયરીમાં વિગતો 
ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલરોના ફોટો પેજ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ડાયરીમાં પ્રોફેસરો અને પ્રોફેસરોના નામ અને નંબર પણ ઉમેરવામાં આવશે અને ડાયરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો મોટો ફોટો છાપવામાં આવશે.

આ કારણે થયો હતો હોબાળો
વડોદરાની એમએસ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે અગાઉ એમએસ યુનિવર્સિટીની વર્ષ 2022ની ડાયરીમાં પેજ નંબર 8 પર વંદે માતરમ ગીતનો ઉલ્લેખ હતો તેની જગ્યાએ 2023ની ડાયરીમાં વંદે માતરમ સાથે પ્રથમ 17 પૂર્વ વાઇસ ચાન્સેલરના ફોટા હટાવવામાં આવ્યા નહો જેની જગ્યાએ વર્તમાન કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો પેજ નંબર 7 પર મુકવામાં આવ્યો છે. આ અંગે એમ.એસ.યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો.

વડોદરા યુનિવર્સિટીમાં કોઈને કોઈ વાતને લઈને સતત વિવાદ સામે આવતો રહે છે અગાઉ કેલેન્ડરને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો આ ઉપરાંત નમાજ પઢવાનો અગાઉ વીડિયો વાયરલ થયો હતો તેમાં પણ વિવાદ સામે આવ્યો હતો ત્યારે ડાયરીનો વિવાદ પણ છેલ્લા ત્રણ દિવસથી સામે આવ્યો હતો આખરે આ ડાયરી નવેસરથી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

The post વડોદરા એમએસ યુનિવર્સિટીના વિવાદ બાદ નવેસરથી ડાયરી છપાશે, અગાઉ થયો હતો વિરોધ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21893/feed 0
કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ https://karnavati24news.com/news/21651 https://karnavati24news.com/news/21651#respond Mon, 23 Jan 2023 06:00:50 +0000 https://karnavati24news.com/?p=21651 અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેલિફોર્નિયામાં આડેધડ ગોળીબાર કરીને 10 લોકોની હત્યા કરનાર હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શંકાસ્પદ હુમલાખોરનું નામ હુ કેન ટ્રાન છે, જે 72 વર્ષનો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે....

The post કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ appeared first on Karnavati 24 News.

]]>
અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેલિફોર્નિયામાં આડેધડ ગોળીબાર કરીને 10 લોકોની હત્યા કરનાર હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શંકાસ્પદ હુમલાખોરનું નામ હુ કેન ટ્રાન છે, જે 72 વર્ષનો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના સન્માનમાં અમેરિકન ધ્વજને અડધો ઝૂકેલો લહેરાવવાનો આદેશ આપ્યો છે.

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ (પોલીસ અધિકારી) રોબર્ટ લુનાએ અમેરિકન મીડિયાને જણાવ્યું હતું કે સામૂહિક ગોળીબારની ઘટના બાદ તરત જ પોલીસ શંકાસ્પદ હુમલાખોરની શોધખોળ ચાલુ કરી હતી. પોલીસની એક ટીમને લાવારિસ હાલતમાં ઉભેલી એક વાન મળી આવી હતી. જ્યારે પોલીસ અધિકારીઓ વાનની નજીક પહોંચ્યા તો તેમને અંદરથી ગોળીબારનો અવાજ આવ્યો.

તપાસ બાદ પોલીસે અંદર હાજર વ્યક્તિને મૃત જાહેર કરી દીધો. પોલીસ અધિકારી લુનાએ વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટનાને અંજામ આપવામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં? પોલીસ તપાસ હજુ ચાલુ છે. હાલ આ ઘટના પાછળ હુમલાખોરનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં થયેલા ગોળીબારમાં 10 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કુલ 16 લોકોને ગોળી વાગી હતી. ઘટનાની માહિતી પોલીસને મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમેરિકન મીડિયા અનુસાર, મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે (અમેરિકાના સમય અનુસાર) અહીં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે 7 માઈલ (11 કિમી) દૂર છે.

જણાવી દઈએ કે આ પહેલા તાજેતરમાં કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. જેમાં 17 વર્ષની માતા અને છ મહિનાના બાળક સહિત છ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ ગણાવી હતી. તુલારે કાઉન્ટી શેરિફ માઈક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં બે હતા, જેઓ પકડાયા ન હતા. આ હિંસા નહીં, પરંતુ ટાર્ગેટ કિલિંગ હતી.

The post કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21651/feed 0
એરપોર્ટ પર સુરક્ષા અંગે કેન્દ્રીય ગૃહ સચિવની બેઠક, એરઇન્ડિયા વિવાદ પર થઈ આ ચર્ચા https://karnavati24news.com/news/21098 Mon, 09 Jan 2023 10:36:38 +0000 https://karnavati24news.com/?p=21098 એર ઈન્ડિયાની ફલાઇટમાં થોડા દિવસ પહેલા નશામાં ધૂત પેસેન્જરે વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરી દીધો હતો. જેના કારણે મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે એરલાઈન્સ કંપનીઓ તરફથી કેન્દ્ર સરકારને એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ સોમવારે એરપોર્ટ સુરક્ષાના મુદ્દે એક બેઠક બોલાવી હતી. આ બેઠક...

The post એરપોર્ટ પર સુરક્ષા અંગે કેન્દ્રીય ગૃહ સચિવની બેઠક, એરઇન્ડિયા વિવાદ પર થઈ આ ચર્ચા appeared first on Karnavati 24 News.

]]>
એર ઈન્ડિયાની ફલાઇટમાં થોડા દિવસ પહેલા નશામાં ધૂત પેસેન્જરે વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરી દીધો હતો. જેના કારણે મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે એરલાઈન્સ કંપનીઓ તરફથી કેન્દ્ર સરકારને એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ સોમવારે એરપોર્ટ સુરક્ષાના મુદ્દે એક બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન એર ઈન્ડિયાની આ આશ્ચર્ચજનક ઘટના પર ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ સિવાય એરપોર્ટ પર લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં 30 મિનિટ સુધી થઈ ચર્ચા:

એરપોર્ટ સુરક્ષા સાથે સંકળાયેલા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના મહાનિર્દેશક અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના વડા પણ બેઠકમાં હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તાજેતરમાં થયેલા ગેરવર્તણૂકના મુદ્દે લગભગ 30 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. ગૃહ મંત્રાલયની ઓફિસમાં સવારે 11 વાગ્યે બેઠક શરૂ થઈ હતી.

આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં: 

આપણે જણાવી જઈએ કે થોડા દિવસ પહેલા અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત એક પેસેન્જરે એક વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરી દીધો હતો. આ મામલે કડક વલણ અપનાવી આરોપી પેસેન્જરેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.આજે વહેલી સવારે દિલ્હી પોલીસે આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરી હતી અને તેને નવી દિલ્હી લાવી હતી.ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે તપાસ દરમિયાન આરોપી સતત પોતાનું નિવેદન બદલી રહ્યો હતો અને તપાસ અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, આરોપીએ પણ પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી હવે 11 જાન્યુઆરીએ થશે.

The post એરપોર્ટ પર સુરક્ષા અંગે કેન્દ્રીય ગૃહ સચિવની બેઠક, એરઇન્ડિયા વિવાદ પર થઈ આ ચર્ચા appeared first on Karnavati 24 News.

]]>