રાજ્ય Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/રાજ્ય Wed, 22 Mar 2023 12:24:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png રાજ્ય Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/રાજ્ય 32 32 બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ https://karnavati24news.com/news/23961 https://karnavati24news.com/news/23961#respond Wed, 22 Mar 2023 12:24:53 +0000 https://karnavati24news.com/?p=23961 બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ધમકી આપનાર ઈસમને શોધવા જોડાઈ હતી અને પટના પોલીસને સોંપવામાં આવ્યો છે. સુરતના એક યુવકે બિહારના મુખ્યમંત્રીને ફોન કરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પટના પોલીસે તપાસ હાથ...

The post બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ appeared first on Karnavati 24 News.

]]>
બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ધમકી આપનાર ઈસમને શોધવા જોડાઈ હતી અને પટના પોલીસને સોંપવામાં આવ્યો છે.

સુરતના એક યુવકે બિહારના મુખ્યમંત્રીને ફોન કરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પટના પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ધમકી આપનાર સુરતનો હોવાનું બહાર આવ્યું હતું. પટના પોલીસે સુરત પહોંચી સુરત પોલીસને જાણ કરતા પોલીસે હ્યુમન સોર્સીસથી ડાયમંડનગર ખાતેથી ધમકી આપનાર ઈસમને ઝડપી પાડ્યો હતો.

સુરતના એક યુવાનને એવું સુજ્યું કે સીધું જ તેમણે બિહારના મુખ્યમંત્રીને ફોન કરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક બિહારની પટના પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, સુરતમાંથી આ ફોન કોલ આવ્યો છે. ત્યારબાદ પટના પોલીસે સુરત પહોંચી સુરત પોલીસને સંપૂર્ણ ઘટના સમજાવી જેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ધમકી આપનાર ઈસમને શોધવા જોડાઈ હતી.

તે દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના હ્યુમન સોર્સીસથી જાણવા મળ્યું હતું કે, ધમકી આપનાર ઈસમ સુરતના લસકાણા સ્થિત ડાયમંડ નગરમાં રહે છે. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી તેની ધરપકડ કરી હતી. ધમકી આપનારનું નામ અંકિત મિશ્રા હોવાનું સામે આવ્યું હતું અને તે સુરતમાં છેલ્લા 6 વર્ષથી રહે છે.

આ ઈસમ લુમ્સના મશીનમાં નોકરી કરે છે. ઈસમ દ્વારા ઓનલાઇન નેટવર્કની મદદથી સૌ પ્રથમ તો બિહારના મુખ્ય મંત્રીનો નમ્બર શોધવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોન કરી ધમકી આપી હતી.જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંકિત મિશ્રાની ધરપકડ કરી પટના પોલીસને સોંપ્યો હતો. શા માટે ધમકી આપી તેમજ આવી રીતે કોને કોને ફોન કરી ધમકી આપી, એ દિશામાં વધુ તપાસ પટના પોલીસ દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને અગાઉ તપાસ કરતા બિહાર પોલીસને આ યુવકનું ગુજરાતનું લોકેશન મળ્યું હતું ત્યારે આ દિશામાં તપાસ હાથ ધરતા સમગ્ર વિગત સાથે સુરત ખાતે આવી ધરપકડ કરાઈ હતી.

The post બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23961/feed 0
दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत https://karnavati24news.com/news/22850 https://karnavati24news.com/news/22850#respond Sat, 25 Feb 2023 07:15:00 +0000 https://karnavati24news.com/?p=22850 दिल्ली सरकार ने अधिकारियों से लेफ्टिनेंट गवर्नर (एलजी) वीके सक्सेना से सीधे आदेश लेने से रोकने के लिए कहा है, प्रशासन ने शुक्रवार को एक बयान में कहा कि उपाय में प्रशासनिक नियमों का हवाला दिया गया है और निर्देश का उल्लंघन करने वालों के खिलाफ कड़ी कार्रवाई की चेतावनी...

The post दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत appeared first on Karnavati 24 News.

]]>
दिल्ली सरकार ने अधिकारियों से लेफ्टिनेंट गवर्नर (एलजी) वीके सक्सेना से सीधे आदेश लेने से रोकने के लिए कहा है, प्रशासन ने शुक्रवार को एक बयान में कहा कि उपाय में प्रशासनिक नियमों का हवाला दिया गया है और निर्देश का उल्लंघन करने वालों के खिलाफ कड़ी कार्रवाई की चेतावनी दी गई है।

बयान के अनुसार, उपमुख्यमंत्री मनीष सिसोदिया ने अधिकारियों को आगाह किया कि सरकार ऐसे आदेशों के कार्यान्वयन को गंभीरता से लेगी क्योंकि एलजी से सीधे कोई भी निर्देश संविधान और सर्वोच्च न्यायालय के निर्देशों का उल्लंघन है। सभी मंत्रियों ने अपने विभाग सचिवों को लिखा है, संविधान, व्यापार नियमों के लेनदेन (टीबीआर) और सुप्रीम कोर्ट की संविधान पीठ के फैसले का कड़ाई से पालन करने का निर्देश दिया है। सचिवों को निर्देश दिया गया है कि एलजी से मिले किसी भी सीधे आदेश की सूचना प्रभारी मंत्री को दें। हालांकि, दिल्ली भाजपा के प्रवक्ता प्रवीण शंकर कपूर ने कहा कि पिछले साल दिल्ली सरकार के कई भ्रष्टाचार के मामले और अनियमितताएं सामने आईं और सरकार “भ्रष्टाचार और कुशासन से जनता का ध्यान हटाने की कोशिश कर रही है”। यह बार-बार स्पष्ट किया गया है कि दिल्ली एक केंद्र शासित प्रदेश है जहाँ सेवाओं के मामले में एलजी का वर्चस्व है और हर एक सरकारी निर्णय या सरकारी परियोजना की समीक्षा करने का अधिकार है।

यह घटनाक्रम ऐसे समय में आया है जब दिल्ली सरकार और एलजी के कार्यालय विभिन्न मुद्दों पर उलझे हुए हैं, जिसमें दिल्ली के स्कूल शिक्षकों को प्रशिक्षण के लिए फ़िनलैंड भेजने का हालिया प्रस्ताव भी शामिल है। कई मौकों पर, दिल्ली सरकार ने अपने कामकाज में एलजी के कथित हस्तक्षेप पर आपत्ति जताई है।

यह सुनिश्चित करने के लिए, संविधान के अनुसार, और सुप्रीम कोर्ट की संविधान पीठ के 4 जुलाई, 2018 के आदेशों के अनुसार, राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली की सरकार के पास तीन आरक्षित लोगों – भूमि, पुलिस और सार्वजनिक व्यवस्था को छोड़कर, “हस्तांतरित विषयों” पर विशेष कार्यकारी नियंत्रण है। बयान में कहा गया है कि हस्तांतरित विषयों के मामले में, अनुच्छेद 239AA (4) का प्रावधान प्रदान करता है कि एलजी किसी भी हस्तांतरित विषयों पर मंत्रिपरिषद के निर्णय से भिन्न हो सकते हैं। हालाँकि, इस मतभेद का प्रयोग लेनदेन नियम (टीबीआर) के नियम 49, 50, 51 और 52 में निर्धारित प्रक्रिया के माध्यम से किया जाना चाहिए। व्यापार नियम, 1993 का लेन-देन उन तौर-तरीकों पर एक समग्र और समग्र परिप्रेक्ष्य प्रदान करता है, जिनका उपराज्यपाल और मंत्रिपरिषद के बीच मतभेद के मामले में पालन किया जाना चाहिए। नियम 49 के अनुसार उपराज्यपाल और मंत्री के बीच मतभेद की स्थिति में उपराज्यपाल बातचीत से मामले को सुलझा लेंगे। यदि मतभेद बने रहते हैं, तो एलजी मामले को परिषद के पास भेज सकते हैं।

नियम 50 में कहा गया है कि एलजी और काउंसिल के बीच मतभेद की स्थिति में एलजी इसे राष्ट्रपति के फैसले के लिए केंद्र सरकार के पास भेजेंगे। नियम 51 के अनुसार, यदि कोई मामला केंद्र को भेजा जाता है, तो उपराज्यपाल को निर्देश देना चाहिए कि कार्रवाई को राष्ट्रपति के फैसले तक निलंबित कर दिया जाए। नियम 52 कहता है कि जब उपराज्यपाल नियम 51 के अनुसरण में निर्देश देते हैं, तो संबंधित मंत्री को उसके अनुसार कार्य करना चाहिए।

दिल्ली सरकार ने अपने बयान में कहा कि नियम 57 के अनुसार, यह सुनिश्चित करना हर सचिव का कर्तव्य है कि टीबीआर के प्रावधानों का ठीक से पालन हो।  तदनुसार, यदि किसी सचिव को नियम 51/52 के तहत एलजी से कोई निर्देश प्राप्त होता है और यदि नियम 49 और 50 में निर्धारित प्रक्रिया का पालन नहीं किया गया है, तो सचिव को तुरंत प्रभारी मंत्री के समक्ष मामला रखना चाहिए।

इसमें कहा गया है कि जहां अदालत के फैसले ने मतभेदों को सुलझाने में बातचीत के महत्व पर जोर दिया, वहीं एलजी ने पिछले कुछ महीनों में नियम 49 और 50 में निर्धारित प्रक्रिया का पालन किए बिना सीधे नियम 51 और 52 के तहत निर्देश दिए थे।

सरकार ने कहा कि अदालत ने स्पष्ट किया कि एलजी मंत्रिपरिषद की सलाह से बंधे थे, और उनके पास असाधारण परिस्थितियों को छोड़कर कोई स्वतंत्र निर्णय लेने की शक्ति नहीं थी। दिल्ली सरकार ने कहा, “राय के अंतर को यांत्रिक रूप से प्रयोग नहीं किया जाना चाहिए, और निर्देश जारी करने से पहले उन मतभेदों को हल करने का हर संभव प्रयास किया जाना चाहिए।”

The post दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/22850/feed 0
બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી https://karnavati24news.com/news/22489 https://karnavati24news.com/news/22489#respond Fri, 17 Feb 2023 11:56:08 +0000 https://karnavati24news.com/?p=22489 બારડોલી : ભાવિ પેઢીને સમૃધ્ધ જળવારસો આપવાના મહાઅભિયાન એવા ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. સુરત જિલ્લામાં વર્તમાન વર્ષ-૨૦૨૩માં અંદાજે રૂા.૧૩.૬૩ કરોડના ખર્ચે ૧૯૬ જેટલા જળસંચયના કામો કરવામાં આવશે. પાણીરૂપી પારસમણિનો વિવેકપૂર્ણ અને કરકરસરભર્યો ઉપયોગ કરવાની હિમાયત કરતા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું...

The post બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી appeared first on Karnavati 24 News.

]]>
બારડોલી : ભાવિ પેઢીને સમૃધ્ધ જળવારસો આપવાના મહાઅભિયાન એવા ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. સુરત જિલ્લામાં વર્તમાન વર્ષ-૨૦૨૩માં અંદાજે રૂા.૧૩.૬૩ કરોડના ખર્ચે ૧૯૬ જેટલા જળસંચયના કામો કરવામાં આવશે. પાણીરૂપી પારસમણિનો વિવેકપૂર્ણ અને કરકરસરભર્યો ઉપયોગ કરવાની હિમાયત કરતા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ૨૦૧૮ વર્ષ શરૂ કરવામાં આવેલા જળસંચય અભિયાનને અપ્રિતમ સફળતા મળી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ તળાવો બનાવવામાં સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લો અવ્વલ બન્યો છે. ગત વર્ષોની સફળતાને ધ્યાને લઈ આ વર્ષે સમગ્ર ગ્રામજનોએ બમણા જોમ અને ઉમંગ સાથે જળસ્ત્રોતોના પુનઃજીવન કરવાના કાર્યમાં સૌને જોડાવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં ગૃહમંત્રી કહ્યું કે, ભાવિપેઢીને સમૃધ્ધ જળવારસો આપવા ગુજરાતે જળસંચયનો અદ્દભુત પુરૂષાર્થ યજ્ઞ આરંભ્યો છે. સુજલામ સુફલામ યોજના એ માત્ર યોજના જ નથી પરંતુ ગામમાં વસતા દરેક સમાજને એક કરવાનું કાર્ય કર્યું છે. આધુનિક જમાનામાં ડિજીટલ ગેઝેટ્સ પ્રત્યે જે લાગણી છે તે જ રીતે ગામના વૃક્ષો, ગામનું તળાવ સાથે દરેકની લાગણી બંધાય એમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે હાજર સૌએ ‘સુજલામ સુફલામ જળઅભિયાન’ની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ વેળાએ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઇ, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, તા.પંચાયત પ્રમુખ અંકિતભાઈ, બારડોલી ન.પા.પ્રમુખ ફાલ્ગુનીબેન, બારડોલીના નાયબ કલેકટર સ્મિત લોઢા, ડ્રેનેજ ડિવીઝનના કાર્યપાલક ઈજનેર કે.વી.ગીલીટવાલા, નાયબ કાર્યપાલક ઈજનેર એલ.આર.ગામીત, બારડોલી મામલતદાર પ્રતિકભાઈ પટેલ, બાબલા ગામના સરપંચ શીતલબેન, સમાજના અગ્રણીઓ જયંતીભાઈ પટેલ, કિશનભાઇ, અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

The post બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/22489/feed 0
किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री https://karnavati24news.com/news/20260 https://karnavati24news.com/news/20260#respond Thu, 15 Dec 2022 12:19:10 +0000 https://karnavati24news.com/?p=20260 किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक...

The post किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री appeared first on Karnavati 24 News.

]]>
किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री

किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री. आपको बतादे किसान मजदूर संघर्ष कमिटी की ओर से 26 नबम्बर से पुरे पंजाब मे DC दफ्तर के अंदर आपने मांगो को लेकर रोष धरना कर रही हे वही आज 21वां दिन केंद्र सरकार ओर पंजाब सरकार को चेतावनी देते हुये पुरे पंजाब साथ साथ मोगा जिले मे मोगा कोटकापूरा हाईवे पर बने टोल प्लाजा को एक महिना के लिए फ्री करदिया ओर प्रधानमंत्री नरेन्द्र मोदी ओर पंजाब के मुख्यमंत्री के पुतले पर हर आने जाने वाले लोगो को रोक कर जूते मरवाया.वही दूसरे पासे टोल प्लाजा के कर्मचारियों ने बंद करने पर किसानो का बिरोध किया वही एक पासे किसानो ने टोल प्लाजा बंद किया दूसरे पासे टोल प्लाजा की कर्मचारियों ने भी आपने मांगो को लेकर धरने पर बैठे गए.
वही किसान आगू का कहना हे की आज 21 वां दिन अपना धरने देते हुये होगया.26 नबम्बर से पुरे पंजाब मे dc दफ्तर के अंदर धरने प्रदर्शन जारी आज पंजाब के 13 जिले मे 18 टोल प्लाजा को फ्री करदिया गया. हमारे साथ पंजाब सरकार ओर केंद्र सरकार ने गुमराह कर रही हे किसानो के कोई भी वादा पुरे नहीं किया जो सरकार ने किया था. जिस करके आज फिर किसान सड़क पर उतर चूका हे आज से 15 जनवरी तक टोल प्लाजा फ्री करदिया गया. पंजाब मे नाजायज लोगो से टोल वसूला जारही हे ए बंद करवाना हे ओर टोल प्लाजा के कर्मचारियों के नौकरी पक्का करेंगे ओर इनके एक महिना का तन्खा भी दिलाएंगे
वही जानकारी देते टोल प्लाजा के कर्मचारियों ने बताया पिछले बार ढेर साल टोल प्लाजा बंद था जिसके हमें कोई तन्खा नहीं मिला इस बार फिर एक महिना के लिए फ्री करवाया जिसमे हमें बहत नुकसान हे कंपनी फिर हमें तन्खा नहीं देना इस करके हम भी किसानो का बिरोध करते हे. हमें अगर कोई लिख कर दे या एक महिना का तन्खा एडवांस दिलाया तो हम सहमत हे नहीं तो इनके बराबर धरने पर रहेंगे टोल बंद कर देंगे

The post किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20260/feed 0
મહારાષ્ટ્ર: બેલગાવી સરહદ વિવાદ પર ગુસ્સે ભરાયા આદિત્ય ઠાકરે, કહ્યું- ‘ગેરબંધારણીય’ શિંદે સરકાર સ્ટેન્ડ લેવામાં સક્ષમ નથી https://karnavati24news.com/news/20169 https://karnavati24news.com/news/20169#respond Sun, 11 Dec 2022 10:09:54 +0000 https://karnavati24news.com/?p=20169 મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દે શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ઠાકરે જૂથના ઘણા નેતાઓએ શિંદે સરકારને મદદ કરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં આજે આદિત્ય ઠાકરેનું નિવેદન પણ સામે આવ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે મામલો...

The post મહારાષ્ટ્ર: બેલગાવી સરહદ વિવાદ પર ગુસ્સે ભરાયા આદિત્ય ઠાકરે, કહ્યું- ‘ગેરબંધારણીય’ શિંદે સરકાર સ્ટેન્ડ લેવામાં સક્ષમ નથી appeared first on Karnavati 24 News.

]]>
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દે શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ઠાકરે જૂથના ઘણા નેતાઓએ શિંદે સરકારને મદદ કરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં આજે આદિત્ય ઠાકરેનું નિવેદન પણ સામે આવ્યું છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે, તેને ત્યાં ઉકેલવો જોઈએ, હિંસા ન થવી જોઈએ. ‘ગેરબંધારણીય’ રીતે રચાયેલી શિંદે સરકાર સ્ટેન્ડ લેવામાં અસમર્થ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને ભાજપ શાસિત રાજ્યો છે, કેન્દ્રે હસ્તક્ષેપ કરવો જોઈએ.

આ સિવાય ઠાકરેએ મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે શિંદે સરકાર પણ આ મામલે મૌન છે. જનહિત સંબંધિત મુદ્દા પર યોગ્ય પગલાં લેવાની જરૂર છે, પરંતુ શિંદે સરકારને તેની ચિંતા નથી.

જાણો શું છે બંને રાજ્યો વચ્ચે સરહદ વિવાદ

બેલગાવી સરહદ વિવાદ એ ભારતીય રાજ્યો કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો વિવાદ છે. હાલમાં બેલગાવી કર્ણાટકનો એક જિલ્લો છે, પરંતુ તે વર્તમાન ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભાગો સાથે બ્રિટિશ ભારતમાં બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.

1881ની વસ્તી ગણતરીમાં બેલગાવી જિલ્લામાં 864,014 રહેવાસીઓની વસ્તી નોંધવામાં આવી હતી. તેમાંથી 556,397 (64.39 ટકા) કન્નડ બોલતા હતા અને 225,008 (26.04 ટકા) મરાઠી બોલતા હતા. 1947 માં ભારતની આઝાદી સાથે, અગાઉના બોમ્બે પ્રેસિડેન્સીનો બેલગાવી જિલ્લો બોમ્બે રાજ્યનો ભાગ બન્યો.

1956માં, સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટમાં નવા રચાયેલા મૈસુર રાજ્ય (હવે કર્ણાટક)માં બેલગાવી જિલ્લાનો સમાવેશ કર્યો. આનાથી કન્નડ-બહુમતી કર્ણાટકમાં બહુમતી મરાઠી ભાષીઓ સાથે બેલગાવી સ્થાન પામ્યું. ત્યારથી બંને રાજ્યો વચ્ચે મતભેદો શરૂ થયા.

The post મહારાષ્ટ્ર: બેલગાવી સરહદ વિવાદ પર ગુસ્સે ભરાયા આદિત્ય ઠાકરે, કહ્યું- ‘ગેરબંધારણીય’ શિંદે સરકાર સ્ટેન્ડ લેવામાં સક્ષમ નથી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20169/feed 0
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાઠા ના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી. https://karnavati24news.com/news/19748 https://karnavati24news.com/news/19748#respond Fri, 02 Dec 2022 10:41:38 +0000 https://karnavati24news.com/?p=19748 દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા સંકલ્પ કરાવ્યો. પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સંબોધતા જણાવ્યું કે, આ વિશાળ સંખ્યામાં આજે દેવદરબારને આંગણે જનદેવતાનું સામર્થ્ય એક નવી ઉર્જા નવી તાકાત આપે છે. આજે ઓગડજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી, તેમની કૃપા...

The post વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાઠા ના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી. appeared first on Karnavati 24 News.

]]>
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા સંકલ્પ કરાવ્યો.

પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સંબોધતા જણાવ્યું કે, આ વિશાળ સંખ્યામાં આજે દેવદરબારને આંગણે જનદેવતાનું સામર્થ્ય એક નવી ઉર્જા નવી તાકાત આપે છે. આજે ઓગડજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી, તેમની કૃપા આપણને સૌને સંકટમાં સાથ આપે છે. ઉત્તર ગુજરાતમા જયારે જયારે દુષ્કાળના દિવસો આવ્યા હોય ત્યારે ઓગડજી બાપાના આશિર્વાદ હંમેશા સાથે રહ્યા છે. પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગાડી દીધો છે. ગઇકાલે અમદાવાદમાં જન સાગરના દર્શન કરીને રાજભવન પહોંચ્યા ત્યારે પહેલા ચરણમાં જે મતદાન થયુ છે તેના સમાચાર મળ્યા છે કે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે.
 મોદી વધુમાં જણાવ્યું કે, પહેલા ચરણમાં ખાસ કરીને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોનો ઉમળકો ચૂંટણીના પરિણામ પાકા કરી દીધા છે. મોદી કાંકરેજની ગાયની તાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, વિપરીત સ્થિતિમાં પણ કાંકરજેની ગાય સ્વભાવ ન બદલે, અભાવમાં પણ તેનો ભાવ એવો જ રહે, અભાવમાં પણ તેના પાલક અને આજુબાજુના લોકોની સુખ સુવિઘા માટે કાંકરેજની ગાય શકય તમામ પ્રયત્ન કરે. આ ગાયનું વિદેશના લોકો સામે વર્ણન કર્યુ ત્યારે તેમને પણ જાણીને નવાઇ લાગી કે આવી પણ ગાય હોય છે. કાંકરેજની ગાય આપણું ગૌરવ છે. ભારત પાસે ગૌવ વંશની જે વિરાસત છે તે ખૂબ મોટી શક્તિ છે. ગૌ પાલનના વિકાસ માટે એક રાષ્ટ્રીય ગોકુલ મિશન બનાવ્યું છે જેનાથી ગૌ પાલનને પ્રોત્સાહન મળે. ભારતમાં ડેરી ઉદ્યોગ જે પહેલા માત્ર ગુજરાત સુધી સિમિત હતો, આજે સમગ્ર દેશમાં વધી રહ્યો છે. પશુ પાલકની આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે તેની ચિંતા સરકારે કરી છે. દેશમાં જેટલુ અનાજ પેદા થાય છે તેના કરતા વઘુ રૂપિયાનું દૂધનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. બનાસડેરીનો વિસ્તાર પણ હવે વઘી રહ્યો છે,બનાસ ડેરીની બ્રાન્ચ હવે કાશીમાં આવી રહી છે. ટપક સિચાંઇએ આખા ગુજરાતમાં ખેતીની રોનક બદલી છે. આજે બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઇક્રો ઇરીગેશનથી થાય છે. આજે આખુ હિન્દુસ્તાન બનાસકાઠાને બટાટા અને દાડમના કારણે ઓળખતુ થયું છે. છેલ્લા 20 વર્ષમાં ખાદ્યનું ઉત્પાદન પણ બે ગણુ થયું છે. સરકાર આજે સિંચાઇ પરિયોજના માટે કામ કરી રહી છે. કોંગ્રેસ નું તો કામ રહ્યુ છે કે લટાકવું,ભટકાવવુ અને અટકાવવું.

The post વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાઠા ના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી. appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19748/feed 0
પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત https://karnavati24news.com/news/19535 https://karnavati24news.com/news/19535#respond Sun, 27 Nov 2022 12:53:08 +0000 https://karnavati24news.com/?p=19535 ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓ ગુજરાતમાં એક પછી એક આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું. અત્યારે ભારત...

The post પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત appeared first on Karnavati 24 News.

]]>
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના નેતાઓ ગુજરાતમાં એક પછી એક આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું. અત્યારે ભારત જોડો યાત્રા કોંગ્રેસની  રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળી છે ત્યારે તેમણે આ વાત કહી હતી.

ભાજપમાં કેટલાક નેતાઓ નારાજ થઈ રહ્યા છે આ વાતને પૂછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંગઠન વિચારીને નિર્ણય લે છે. જેઓ નારાજ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને સમજે પણ છે. નિતીશ બાબુ આરજેડી સાથે ગયા છે. બિહારમાં અપરાધ જોવા મળ્યા છે. બિહારમાં એઈમ્સ, આઈઆઈએમ સહીતની શિક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેઓ અત્યારે ગઠબંધનથી અલગ થયા છે. બિહારના લોકોને ભ્રષ્ટાચારથી બચાવવાના છે ત્યાંના લોકોને અપરાધથી બચાવવાના છે.

ખેડૂતોની વાત કરવામાં આવે તો અહીં ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ખેડૂતો માટે વીજળીની વાત છે ત્યારે ગુજરાતમાં વીજળી ખેડૂતોને પહેલા જ તેમને ખેતરમાં અલગથી જ વીજળી મળી રહી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે તેમ રાજેન્દ્ર પ્રસાદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.

The post પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19535/feed 0
બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ https://karnavati24news.com/news/19516 https://karnavati24news.com/news/19516#respond Sun, 27 Nov 2022 12:45:43 +0000 https://karnavati24news.com/?p=19516 અત્યારે રાજ્ય સરકાર દ્વારા સોલાર લગાવવાને લઈને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેમાં એએમસી દ્વારા પણ લોકોને આ સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ  કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નથી. 2014-15ના બજેટમાં મ્યુ. સંચાલિત શાળા મંડળની 200થી વધુ ઇમારતોને સોલાર પેનલ લગાવીને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની જાહેરાત કરવામાં આવી...

The post બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ appeared first on Karnavati 24 News.

]]>
અત્યારે રાજ્ય સરકાર દ્વારા સોલાર લગાવવાને લઈને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેમાં એએમસી દ્વારા પણ લોકોને આ સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ  કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નથી. 2014-15ના બજેટમાં મ્યુ. સંચાલિત શાળા મંડળની 200થી વધુ ઇમારતોને સોલાર પેનલ લગાવીને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને 7 વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી સ્કાઉટ ભવન સિવાય લગભગ એક પણ મ્યુનિ. શાળામાં સૌર ઉર્જા નથી. જેને લઈને લાખોના બિલ આવે છે.

એએમસી સ્કૂલ બોર્ડના શાળા મંડળને દર બે મહિને વીજ બીલ પેટે 20થી 30 લાખની રકમ ચૂકવવી પડે છે. જો 2014-15ના બજેટમાં આ શાળાઓને સૌર ઉર્જાથી સજ્જ કરવામાં આવી હોત તો 7 વર્ષમાં નગરપાલિકા લાખો, કરોડો બચાવી શકાયા હોત.

એએમસી સ્કૂલ બોર્ડમાં દર બે મહિને રૂ. 20 થી 30 લાખનું લાઈટ બિલ આવે છે. તે ગણતરી પ્રમાણે લાઇટ બિલ વર્ષે 1.20 કરોડથી 1.50 કરોડ આવે છે. હવે જો તે સમયે બજેટમાં દર્શાવ્યા મુજબ જો 1 કરોડ ખર્ચીને સોલાર પેનલ લગાવવામાં આવી હોત તો 7 વર્ષ સુધી આ લાઇટ બિલમાં 9થી 11 કરોડની બચત થઈ હોત.

The post બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19516/feed 0
મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે https://karnavati24news.com/news/19478 https://karnavati24news.com/news/19478#respond Sat, 26 Nov 2022 07:22:03 +0000 https://karnavati24news.com/?p=19478 વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ, અધિકારીઓ તથા પેરામીલટ્રી ફોર્સ દ્વારા સતત ફલેગ માર્ચ યોજી દેખરેખ રાખવામાં આવી રહી છે. આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓ પણ લોકોના દિલ અને વોટ જીતવા સભાઓ ગજવી રહ્યા છે....

The post મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે appeared first on Karnavati 24 News.

]]>
વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ, અધિકારીઓ તથા પેરામીલટ્રી ફોર્સ દ્વારા સતત ફલેગ માર્ચ યોજી દેખરેખ રાખવામાં આવી રહી છે. આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓ પણ લોકોના દિલ અને વોટ જીતવા સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સભા ગજવવા રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ ભાજપના ઉમેદવાર કે જે ચૂંટણીમાં ઊભા છે તેઓ માટે પ્રચાર કરવા ખુદ નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી ૨૮ નવેમ્બરના રાજકોટ આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે સભા ગજવશે. જામનગરના એરપોર્ટ પર ઉતરી સીધા રાજકોટ સભા સ્થળે પહોંચવાના છે જેથી રાજકોટના તેમના અઘિકારીઓ પદાધિકારીઓ અને પોલીસ કમિશ્નર વગેરે અધિકારીઓએ તાબડતોબ મીટીંગો યોજી આયોજન કરવાનું કામકાજ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત તથા સભામાં કોઈ ભૂલચૂક ન થાય તે માટે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર ઉપરાંત ચારેય ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી), ફાયરબ્રિગેડ, પીજીવીસીએલ, આરટીઓના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. હાલ જ વડાપ્રધાનની જાહેરસભા દરમિયાન સુરક્ષામાં છું રહી ગઈ હોય તેમ આસમાનમાં ડ્રોન ઉડતા દેખાય હતા ત્યારે ખાસ રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સુરક્ષા વધુ કડક કરી રહ્યા હોય તેમ બધા અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

The post મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19478/feed 0
અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ https://karnavati24news.com/news/19435 https://karnavati24news.com/news/19435#respond Fri, 25 Nov 2022 06:16:48 +0000 https://karnavati24news.com/?p=19435 અમિત શાહની એક પછી એક જંગી સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે આજે તેઓ 5 જિલ્લાઓમાં સભાઓ ગજવશે. તેઓ આજે અમદાવાદમાં પણ સભા માટે આવી રહ્યા છે. તેમની દિવસ દરમિયાન આજે સભાઓ ચાલશે. આજના દિવસની અંતિમ સભા રાત્રે 8.30 કલાકે નરોડામાં રહેશે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી એક પછી એક...

The post અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ appeared first on Karnavati 24 News.

]]>
અમિત શાહની એક પછી એક જંગી સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે આજે તેઓ 5 જિલ્લાઓમાં સભાઓ ગજવશે. તેઓ આજે અમદાવાદમાં પણ સભા માટે આવી રહ્યા છે. તેમની દિવસ દરમિયાન આજે સભાઓ ચાલશે. આજના દિવસની અંતિમ સભા રાત્રે 8.30 કલાકે નરોડામાં રહેશે.

અમિત શાહ અને નરેન્દ્ર મોદી એક પછી એક સતત સભાઓ ગજવી રહ્યા છે. અમિત શાહની છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણચ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં સભાઓ યોજવામાં આવી રહી છે. ત્યાકે અમિત શાહ 5 જિલ્લામાં સભા કરશે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાંદોદમાં રોડ શોનું આયોજન કરી રહ્યા છે. મહુધા વિધાનસભા બેઠકના પ્રચાર માટે શાહ સૌથી પહેલા નડિયાદ જશે અને ત્યાર બાદ અમિત શાહ ઝાલોદ અને વાગરામાં જાહેર સભાઓને સંબોધશે આ ઉપરાંત કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સૂર્ય દરવાજાથી નાંદોદમાં હરસિદ્ધિ માતા મંદિર સુધી રહેશે. આ ઉપરાંત તેઓ રાત્રે અમદાવાદના નરોડા ખાતે જનસભાને સંબોધીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને પૂર્વ વિસ્તાર અમદાવાદનો કે જ્યાં કોંગ્રેસને ગત વખતે 5 સીટો મળી હતી ત્યારે ભાજપ દ્વારા પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ શાહની સભાનું આયોજન કરાયું છે.

The post અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19435/feed 0