દેશ-વિદેશ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/countryabroad Sat, 04 Jan 2025 03:41:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png દેશ-વિદેશ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/countryabroad 32 32 भारत बोला- अमेरिकी अखबार की कोई साख नहीं: वॉशिंगटन पोस्ट ने लिखा था- भारत ने मुइज्जू को हटाने की कोशिश की, पाकिस्तान में घुसकर हमला किया https://karnavati24news.com/news/26375 https://karnavati24news.com/news/26375#respond Sat, 04 Jan 2025 03:41:45 +0000 https://karnavati24news.com/news/26375 Hindi NewsInternationalIndia Trashes Two Recent Reports By Washington Post Linking New Delhi To Anti Mohamed Muizzu Plotनई दिल्ली12 घंटे पहलेकॉपी लिंकविदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने शुक्रवार को पत्रकारों को संबोधित किया।भारत ने पाकिस्तान में घुसकर हमला करने और मालदीव में सरकार गिराने वाली वॉशिंगटन पोस्ट की रिपोर्ट्स को सिरे से खारिज कर दिया है।…

The post भारत बोला- अमेरिकी अखबार की कोई साख नहीं: वॉशिंगटन पोस्ट ने लिखा था- भारत ने मुइज्जू को हटाने की कोशिश की, पाकिस्तान में घुसकर हमला किया appeared first on Karnavati 24 News.

]]>

  • Hindi News
  • International
  • India Trashes Two Recent Reports By Washington Post Linking New Delhi To Anti Mohamed Muizzu Plot

नई दिल्ली12 घंटे पहले

  • कॉपी लिंक

विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने शुक्रवार को पत्रकारों को संबोधित किया। - Dainik Bhaskar

विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने शुक्रवार को पत्रकारों को संबोधित किया।

भारत ने पाकिस्तान में घुसकर हमला करने और मालदीव में सरकार गिराने वाली वॉशिंगटन पोस्ट की रिपोर्ट्स को सिरे से खारिज कर दिया है। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि यह अखबार और इसके रिपोर्टर दोनों ही भारत के खिलाफ दुश्मनी भरा रवैया रखते हैं।

जायसवाल ने कहा-

QuoteImage

आप उनकी एक्टिविटी में एक पैटर्न देख सकते हैं। मैं उन पर यकीन करने या फिर न करने का काम आप पर छोड़ता हूं। जहां तक हमारा सवाल है, हम मानते हैं कि उनकी साख नहीं है।

QuoteImage

अमेरिकी अखबार वॉशिंगटन पोस्ट ने भारत के खिलाफ हाल ही में दो रिपोर्ट्स छापे हैं। एक रिपोर्ट पाकिस्तान से जुड़ी है जिसमें यह दावा किया गया है कि भारत, 2021 से पाक में करीब आधा दर्जन आतंकियों की हत्या करा चुका है।

वहीं दूसरी रिपोर्ट में यहा दावा किया गया है कि भारत की खुफिया एजेंसी रिसर्च एंड एनालिसिस विंग (RAW) मालदीव में मुइज्जू को राष्ट्रपति पद से हटाकर वहां तख्तापलट करना चाहता था।

हिलेरी क्लिंटन का 14 साल पुराना बयान याद दिलाया

रणधीर जायसवाल ने पाकिस्तान को चेतावनी देते हुए अमेरिका की पूर्व विदेश मंत्री का बयान याद दिलाया। जायसवाल ने कहा कि क्लिंटन ने पाकिस्तान को लेकर कहा था कि आप बैकयार्ड (घर का पिछला हिस्सा) में यह सोचकर सांप नहीं पाल सकते कि यह सिर्फ आपके पड़ोसियों को ही काटेगा। कभी न कभी वे सांप उसी पर हमला करेंगे जिसके बैकयार्ड में वे होंगे।

दरअसल 2011 में हिलेरी क्लिंटन ने इस्लामाबाद में तत्कालीन पाकिस्तानी विदेश मंत्री हिना रब्बारी खान के साथ एक प्रेस कॉन्फ्रेंस को संबोधित किया था। तब क्लिंटन ने पाकिस्तान से कहा था कि उन्हें अपने देश के लोगों के हित में चरमपंथियों के लिए सुरक्षित पनाहगारों को खत्म कर देना चाहिए।

वीडियो 14 साल पुरानी है। हिलेरी क्लिंटन 2011 में पाकिस्तान के दौरे पर गई थीं।

वीडियो 14 साल पुरानी है। हिलेरी क्लिंटन 2011 में पाकिस्तान के दौरे पर गई थीं।

वॉशिंगटन पोस्ट का दावा- भारत, पाकिस्तान में घुसकर हत्याएं कर रहा

वॉशिंगटन पोस्ट में 31 दिसंबर को एक रिपोर्ट छपी थी। इस रिपोर्ट में कहा गया है कि भारत ने विदेशों में देश के दुश्मनों को मारने के लिए एक ‘असेसिनेशन प्रोग्राम’ शुरू किया है। RAW इसके तहत पाकिस्तान में लश्कर-ए-तैयबा और जैश-ए-मुहम्मद के आतंकवादियों की हत्या करने में सफल भी हुआ है।

रिपोर्ट में यह कहा गया है कि भारत ने पाकिस्तान में जो हत्याएं कराई हैं, उनमें अफगानिस्तानी लोगों या फिर छोटे अपराधियों की मदद ली गई है। इसमें कभी भी कोई भारतीय नागरिक शामिल नहीं रहा।

रिपोर्ट में बताया गया है RAW का कदम इजराइल के मोसाद जैसा ही है। रिपोर्ट में यह भी कहा गया कि चुनावी रैली के दौरान भारत के प्रधानमंत्री मोदी ने बिना नाम लिए इस अभियान की तारीफ की थी और भारत के दुश्मनों को उनके घर में घुसकर मारने का दावा किया था।

रिपोर्ट में यह भी कहा गया है कि पाकिस्तान में हत्याएं कराने के बाद भारत में सरकार समर्थक चैनलों पर इसका जश्न भी मनाया गया। इन कार्यक्रमों में RAW की तारीफ की जा रही थी। इससे पाकिस्तानी अधिकारी काफी नाराज हुए। एक पाकिस्तानी अधिकारी ने वॉशिंगटन पोस्ट को बताया कि कुछ ऐसे भी हत्याएं हुईं, जिनके बारे में भारतीय चैनलों को पाकिस्तानी पुलिस से पहले पता चल गया था।

वॉशिंगटन पोस्ट का दूसरा दावा- मुइज्जू सरकार गिराना चाहता था भारत वॉशिंगटन पोस्ट ने 30 दिसंबर को एक रिपोर्ट में दावा किया कि उसके पास डेमोक्रेटिक रिन्यूअल इनिशिएटिव नाम के कुछ दस्तावेज मौजूद हैं। इनमें मुइज्जू को सत्ता से हटाने की प्लानिंग है। रिपोर्ट के मुताबिक मुइज्जू को सत्ता से हटाने के लिए 40 सांसदों को रिश्वत देने का प्लान बनाया गया था। इनमें मुइज्जू की पार्टी के सांसद भी हैं।

रिपोर्ट के मुताबिक सांसदों के अलावा सेना और पुलिस के 10 सीनियर अधिकारियों और कुछ आपराधिक गिरोहों को भी पैसे देने का प्लान बनाया गया था। रिपोर्ट के मुताबिक इसके लिए साजिश करने वालों ने 51 करोड़ रुपए की मांग रखी थी। वॉशिंगटन पोस्ट ने मालदीव के दो अधिकारियों के हवाले बताया है कि ये रकम भारत से मांगी जानी थी।

…………………………………………….

मालदीव से जुड़ी यह खबर पढ़ें…

मालदीव के पूर्व राष्ट्रपति बोले- भारत हमारे लोकतंत्र का समर्थक:रिपोर्ट में दावा- राष्ट्रपति मुइज्जू को हटाने की साजिश में भारतीय अधिकारी शामिल थे

मालदीव के पूर्व राष्ट्रपति और विपक्षी पार्टी के नेता, मोहम्मद नशीद ने राष्ट्रपति मोहम्मद मुइज्जू के खिलाफ महाभियोग लाने की साजिश और उसमें भारत की भूमिका को खारिज किया है। दरअसल सोमवार को अमेरिकी अखबार द वॉशिंगटन पोस्ट ने अपनी रिपोर्ट में दावा किया था मुइज्जू को पद से हटाने के लिए विपक्ष ने साजिश रची थी। इसके लिए भारत से 51 करोड़ की मदद मांगी जानी थी। पूरी खबर यहां पढ़ें…

खबरें और भी हैं…

Source

The post भारत बोला- अमेरिकी अखबार की कोई साख नहीं: वॉशिंगटन पोस्ट ने लिखा था- भारत ने मुइज्जू को हटाने की कोशिश की, पाकिस्तान में घुसकर हमला किया appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/26375/feed 0
मोदी ने जिल बाइडेन को 17 लाख का हीरा दिया: यह अमेरिकी राष्ट्रपति की पत्नी को 2023 का सबसे महंगा गिफ्ट, अपने पास नहीं रख पाएंगी https://karnavati24news.com/news/26373 https://karnavati24news.com/news/26373#respond Sat, 04 Jan 2025 03:32:24 +0000 https://karnavati24news.com/news/26373 वॉशिंगटन10 घंटे पहलेकॉपी लिंकप्रधानमंत्री नरेंद्र मोदी ने साल 2023 में अमेरिकी यात्रा के दौरान राष्ट्रपति बाइडेन की पत्नी यूएस फर्स्ट लेडी जिल बाइडेन को सबसे महंगा गिफ्ट दिया था। यह जानकारी अमेरिकी विदेश मंत्रालय की ओर से दी गई है।PM मोदी ने जिल बाइडेन को जो हीरा दिया उसका वजन 7.5 कैरेट है और इसकी…

The post मोदी ने जिल बाइडेन को 17 लाख का हीरा दिया: यह अमेरिकी राष्ट्रपति की पत्नी को 2023 का सबसे महंगा गिफ्ट, अपने पास नहीं रख पाएंगी appeared first on Karnavati 24 News.

]]>

वॉशिंगटन10 घंटे पहले

  • कॉपी लिंक

प्रधानमंत्री नरेंद्र मोदी ने साल 2023 में अमेरिकी यात्रा के दौरान राष्ट्रपति बाइडेन की पत्नी यूएस फर्स्ट लेडी जिल बाइडेन को सबसे महंगा गिफ्ट दिया था। यह जानकारी अमेरिकी विदेश मंत्रालय की ओर से दी गई है।

PM मोदी ने जिल बाइडेन को जो हीरा दिया उसका वजन 7.5 कैरेट है और इसकी कीमत 20 हजार डॉलर (17 लाख रुपए से ज्यादा) है। इसे कार-ए-कलमदानी नाम के फेमस कश्मीर के पेपर बॉक्स में पैक कर गिफ्ट किया गया था।

इको-फ्रेंडली हीरा, बनाने में सोलर-विंड एनर्जी का इस्तेमाल यह इको फ्रेंडली हीरा है जिसे बनाने में सोलर और विंड एनर्जी का इस्तेमाल हुआ है। मीडिया रिपोर्ट्स के मुताबिक इस हीरे से प्रति कैरेट सिर्फ 0.028 ग्राम कार्बन का उत्सर्जन होता है। हालांकि जिल बाइडेन इस गिफ्ट का यूज नहीं कर पाएंगी। इसे ‘व्हाइट हाउस’ के ईस्ट विंग में डिस्प्ले पर लगाया जाएगा।

अमेरिका में राष्ट्रपति और उनके परिवार को मिले गिफ्ट्स को आम तौर पर वो अपने साथ रखते हैं। लेकिन जो गिफ्ट्स काफी महंगे (480 डॉलर से ज्यादा) होते हैं, उन्हें अमेरिकी नेशनल आर्काइव्स में रखा जाता है, या फिर वॉइट हाउस में डिस्प्ले पर लगाया जाता है। हालांकि जिल बाइडेन यदि चाहें तो अमेरिकी सरकार को इसकी कीमत चुकाकर ये गिफ्ट्स अपने पास रख सकती हैं।

इस हीरे को इंटरनेशनल जेमोलॉजिकल इंस्टीट्यूट की जेमोलॉजिकल लैब से सर्टिफिकेशन भी मिला है।

इस हीरे को इंटरनेशनल जेमोलॉजिकल इंस्टीट्यूट की जेमोलॉजिकल लैब से सर्टिफिकेशन भी मिला है।

पीएम मोदी ने बाइडेन को दी हैंडक्राफ्ट बॉक्स और गणेश जी की मूर्ति PM मोदी सितंबर 2023 में क्वाड समिट में हिस्सा लेने के लिए अमेरिका के 3 दिन के दौरे पर गए थे। इस दौरान उन्होंने बाइडेन से मुलाकात की थी। मोदी ने इस दौरान अमेरिकी राष्ट्रपति को भी स्पेशल गिफ्ट दिया था। यह चंदन की लकड़ी से बना एक बेहद बारीकी से तैयार किया गया बॉक्स था, जिस पर ‘दास दानम’ लिखा हुआ था।

इसे बॉक्स को जयपुर के कारीगरों ने बनाया था। बॉक्स पर वनस्पतियों और जीवों के नक्काशीदार पैटर्न थे। बॉक्स के भीतर भगवान गणेश की चांदी की मूर्ति थी। इस मूर्ति को कोलकाता के चांदी के कारीगरों के परिवार ने हाथ से बनाया है।

बॉक्स को बनाने के लिए चंदन की लकड़ी कर्नाटक के मैसूर से मंगवाई गई थी

बॉक्स को बनाने के लिए चंदन की लकड़ी कर्नाटक के मैसूर से मंगवाई गई थी

यूक्रेन, मिस्र समेत कई देशों के नेताओं ने भी दिए महंगे गिफ्ट्स इसके अलावा बाइडेन और उनके परिवार को यूक्रेन के राजदूत से एक ब्रोच मिला था जिसकी कीमत करीब 12 लाख रुपए है। वहीं, राष्ट्रपति वोलोदिमीर जेलेंस्की ने बाइडेन को 2 लाख रुपए से ज्यादा का कोलाज दिया था। इसके अलावा मिस्र के राष्ट्रपति और उनकी पत्नी की ओर से उन्हें एक ब्रोच, ब्रेसलेट और फोटो एल्बम मिला जो लगभग 3 लाख 86 हजार का था।

बाइडेन को दक्षिण कोरिया के वर्तमान में महाभियोग का सामना कर रहे राष्ट्रपति यून सुक से 6 लाख 89 हजार रुपए का एक फोटो एल्बम मिला। मंगोलिया के PM ने उन्हें मंगोलियन योद्धाओं की मूर्ति जिसकी कीमत लगभग 3 लाख रुपये है, दी।

इसके अलावा ब्रुनेई के सुल्तान से 2 लाख 80 हजार मूल्य की चांदी का कटोरा, इजराइल के राष्ट्रपति से एक स्टर्लिंग चांदी की थाली जिसकी कीमत 2 लाख 70 हजार है प्रेसिडेंट बाइडेन को मिला है।

खबरें और भी हैं…

Source

The post मोदी ने जिल बाइडेन को 17 लाख का हीरा दिया: यह अमेरिकी राष्ट्रपति की पत्नी को 2023 का सबसे महंगा गिफ्ट, अपने पास नहीं रख पाएंगी appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/26373/feed 0
भास्कर अपडेट्स: दिल्ली से साइबर ठग अरेस्ट- खुद को अमेरिकी बताता था, प्राइवेट वीडियो से महिलाओं को ब्लैकमेल करता था https://karnavati24news.com/news/26371 https://karnavati24news.com/news/26371#respond Sat, 04 Jan 2025 03:32:04 +0000 https://karnavati24news.com/news/26371 Hindi NewsNationalBreaking News Headlines Today, Pictures, Videos And More From Dainik Bhaskar52 मिनट पहलेकॉपी लिंकदिल्ली में पुलिस ने एक साइबर ठग को गिरफ्तार किया है। आरोपी व्यक्ति खुद को अमेरिका में रहने वाला फ्रीलांसर बता रहा था और उसने बम्बल, स्नैपचैट पर प्रोफाइल बनाने के लिए वर्चुअल इंटरनेशनल मोबाइल नंबर और फर्जी आईडी का इस्तेमाल…

The post भास्कर अपडेट्स: दिल्ली से साइबर ठग अरेस्ट- खुद को अमेरिकी बताता था, प्राइवेट वीडियो से महिलाओं को ब्लैकमेल करता था appeared first on Karnavati 24 News.

]]>

  • Hindi News
  • National
  • Breaking News Headlines Today, Pictures, Videos And More From Dainik Bhaskar

52 मिनट पहले

  • कॉपी लिंक

दिल्ली में पुलिस ने एक साइबर ठग को गिरफ्तार किया है। आरोपी व्यक्ति खुद को अमेरिका में रहने वाला फ्रीलांसर बता रहा था और उसने बम्बल, स्नैपचैट पर प्रोफाइल बनाने के लिए वर्चुअल इंटरनेशनल मोबाइल नंबर और फर्जी आईडी का इस्तेमाल किया। उसने 18-30 साल की महिलाओं को निशाना बनाया। उन्हें प्राइवेट तस्वीरों और वीडियो दिखाकर ब्लैकमेल किया। उसके पास से एक मोबाइल फोन और ऐप-आधारित वर्चुअल इंटरनेशनल मोबाइल नंबर और 13 क्रेडिट कार्ड बरामद किए गए।

आज की अन्य बड़ी खबरें…

इथोपिया में 5.5 तीव्रता का भूकंप, ज्वालामुखी विस्फोट को लेकर चिंता बढ़ी

यूरोपियिन मिडटरेनियन सिस्मोलॉजिकल सेंटर के मुताबिक इथोपिया में 5.5 तीव्रता का भूकंप आया। भूकंप का केंद्र 10 किमी की गहराई में था। इससे पहले दिन में इथियोपिया के केंद्रीय माउंट डोफन में ज्वालामुखी विस्फोट की सूचना दी थी। स्थानीय मीडिया रिपोर्टों के मुताबिक इलाके में लगातार छोटे-छोटे झटके महसूस किए गए।

असम पुलिस ने ₹2 करोड़ की कोडीन से बनी कफ सिरप जब्त की, CM बोले 2024 में 183 Kg हेरोइन पकड़ी

असम पुलिस ने शुक्रवार को कछार जिले में एक वाहन से दो करोड़ रुपए कीमत की कोडीन से बने कफ सिरप की 11,100 बोतलें जब्त कीं।

कोडीन अफीम और मार्फीन से बनाता है, इसलिए लोग इससे बने कफ सिरफ का इस्तेमाल नशे के लिए करते हैं। इससे पहले मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने बुधवार को गुवाहाटी में मीडिया से बातचीत में बताया था कि 2024 में पुलिस ने 682.44 करोड़ रुपए की और अन्य ड्रग्स जब्त की।

सीएम सरमा ने कहा, “2021 में पुलिस ने 420.17 करोड़ रुपए, 2022 में 784.55 करोड़ रुपए, 2023 में 742.09 करोड़ रुपए और पिछले साल यानी 2024 में 682.44 करोड़ रुपए की 183 Kg हेरोइन जब्त की।

पिछले साल पुलिस ने 22,776 Kg, 114 Kg अफीम, 33.07 लाख नशीली गोलियां, 14 Kg मॉर्फिन और 2.30 लाख कफ सिरप की बोतलें जब्त की थीं।

फैज अहमद किदवई सिविल एविएशन डायरेक्ट्रेट के महानिदेशक नियुक्त

फैज अहमद किदवई शुक्रवार को सिविल एविएशन डायरेक्ट्रेट के महानिदेशक नियु्क्त किए गए। वे 1996 बैच के मध्य प्रदेश कैडर के IAS अधिकारी हैं। इससे पहले वे कृषि मंत्रालय में अतिरिक्त सचिव थे। उनकी नियुक्ति केंद्रीय कैबिनेट की अपॉइंटमेंट कमेटी के आदेश पर हुई।

वहीं, मध्य प्रदेश कैडर के ही 1998 बैच के IAS आकाश त्रिपाठी को इलेक्ट्रॉनिक्स और आईटी मंत्रालय से मुक्त कर ऊर्जा मंत्रालय में अतिरिक्त सचिव नियुक्त किया गया है।

खबरें और भी हैं…

Source

The post भास्कर अपडेट्स: दिल्ली से साइबर ठग अरेस्ट- खुद को अमेरिकी बताता था, प्राइवेट वीडियो से महिलाओं को ब्लैकमेल करता था appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/26371/feed 0
શું ઋષિ સુનક થઈ ગયા ફેલ? બ્રિટનમાં બેકાબૂ મોંઘવારી દર 10%ને પાર, સ્થિતિ ગંભીર https://karnavati24news.com/news/23960 https://karnavati24news.com/news/23960#respond Wed, 22 Mar 2023 12:24:27 +0000 https://karnavati24news.com/?p=23960 બ્રિટને ભારતીય મૂળના ઋષિ સુનકને મોટી આશાઓ સાથે વડાપ્રધાનની ગાદી પર બેસાડ્યા હતા. પરંતુ સત્તા સંભાળ્યાના ઘણા મહિનાઓ પછી પણ સુનકના પ્રયાસો ફળીભૂત થતા દેખાઈ રહ્યા નથી. બ્રિટનમાં મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ બ્રિટનમાં ચાર મહિનામાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર વધી ગયો છે. વિશ્લેષકો પણ આ...

The post શું ઋષિ સુનક થઈ ગયા ફેલ? બ્રિટનમાં બેકાબૂ મોંઘવારી દર 10%ને પાર, સ્થિતિ ગંભીર appeared first on Karnavati 24 News.

]]>
બ્રિટને ભારતીય મૂળના ઋષિ સુનકને મોટી આશાઓ સાથે વડાપ્રધાનની ગાદી પર બેસાડ્યા હતા. પરંતુ સત્તા સંભાળ્યાના ઘણા મહિનાઓ પછી પણ સુનકના પ્રયાસો ફળીભૂત થતા દેખાઈ રહ્યા નથી. બ્રિટનમાં મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ બ્રિટનમાં ચાર મહિનામાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર વધી ગયો છે. વિશ્લેષકો પણ આ બેફામ મોંઘવારીથી આશ્ચર્યચકિત છે. સતત ખરાબ થતી સ્થિતિ વચ્ચે ગુરુવારે મળનારી સેન્ટ્રલ બેંકની બેઠકમાં વ્યાજદરમાં વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે બુધવારે અહેવાલ આપ્યો કે ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક વધીને 10.4 ટકા પર પહોંચી ગયો જે અગાઉના મહિનામાં 10.1 ટકા હતો. ફુગાવો બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંક કરતાં પાંચ ગણો વધારે છે. જોકે, અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે આ વર્ષના અંત સુધીમાં ભાવમાં તીવ્ર ઘટાડો થશે.

બેંક ડિસેમ્બર 2021 થી સળંગ દસ વખત દરોમાં વધારો કરી ચુકી છે, જે હવે ચાર ટકા પર પહોંચી ગયા છે. આના કારણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પર વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ પણ વધી ગયું છે. ગુરુવારે મળનારી બેઠકમાં બેંક આ અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

ખાલી થઈ રહ્યા છે સુપર માર્કેટ 

ગયા મહિને બ્રિટનમાંથી ઘણી ચોંકાવનારી તસવીરો સામે આવી હતી. યૂક્રેન યુદ્ધ અને બ્રેક્ઝિટે બ્રિટનના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. બ્રિટનમાં માલસામાનની આવકમાં તીવ્ર ઘટાડો થયો છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ ગઈ છે. ત્યાં, સુપર સ્ટોર્સ પર ફળો અને શાકભાજીના ખાલી કાઉન્ટરો જોવા મળી રહ્યા છે.

The post શું ઋષિ સુનક થઈ ગયા ફેલ? બ્રિટનમાં બેકાબૂ મોંઘવારી દર 10%ને પાર, સ્થિતિ ગંભીર appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23960/feed 0
અમેરિકામાં આક્રોશ: તોફાન બાદ પૂર અને વરસાદે મચાવી હાહાકાર, હજારો ઘરો ડૂબી ગયા, 20થી વધુ લોકોના મોત https://karnavati24news.com/news/21347 https://karnavati24news.com/news/21347#respond Mon, 16 Jan 2023 11:12:38 +0000 https://karnavati24news.com/?p=21347 હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી જશે. બરફના તોફાન, પૂર અને વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખોની સંખ્યામાં ઘરો ડૂબી ગયા છે. અનેક જગ્યાએ રસ્તાઓ પણ તૂટી ગયા છે. રાજ્યપાલે કહ્યું- 15 દિવસમાં શહેર જળબંબાકાર થઈ ગયું હતું કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે...

The post અમેરિકામાં આક્રોશ: તોફાન બાદ પૂર અને વરસાદે મચાવી હાહાકાર, હજારો ઘરો ડૂબી ગયા, 20થી વધુ લોકોના મોત appeared first on Karnavati 24 News.

]]>
હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી જશે. બરફના તોફાન, પૂર અને વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખોની સંખ્યામાં ઘરો ડૂબી ગયા છે. અનેક જગ્યાએ રસ્તાઓ પણ તૂટી ગયા છે.

રાજ્યપાલે કહ્યું- 15 દિવસમાં શહેર જળબંબાકાર થઈ ગયું હતું
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે યુએસ ન્યૂઝને જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં કેલિફોર્નિયામાં 22 થી 25 ટ્રિલિયન ગેલન વરસાદ થયો છે. જેના કારણે રાજ્યનો 80 ટકા ભાગ ડૂબી ગયો છે. ઘરોમાં વીજળી, શુધ્ધ પાણીની કનેકટીવીટી પ્રભાવિત થઈ છે. અનેક જગ્યાએ રોડ અને પુલ પણ તૂટી ગયા છે. લોકોને બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય અન્ય 75 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.

રોડ, પુલ, હાઈવે પાણીમાં ધોવાઈ ગયા છે
ભારે વરસાદને કારણે કેલિફોર્નિયામાં ઘણા હાઇવે, રસ્તા અને પુલ પાણીથી ધસી ગયા છે. અનેક મકાનોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદ, તોફાન અને પૂરના કારણે અત્યાર સુધીમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુના નુકસાનની આશંકા છે.

ઇતિહાસના સૌથી મોટા તોફાનોમાંનું એક
તેને કેલિફોર્નિયામાં ત્રાટકેલા અત્યાર સુધીના સૌથી મોટા વાવાઝોડાઓમાંનું એક ગણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 1861માં કેલિફોર્નિયામાં જબરદસ્ત પૂર આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 43 દિવસ સુધી ચાલેલા પૂરમાં એક હજારથી વધુ લોકોના મોત થયા હતા.

વાવાઝોડાના આગમનનું કારણ એટમોસ્ફેરિક રિવર્સ જણાવવામાં આવી રહ્યું છે. તે ઓછી પહોળાઈના વિસ્તારમાં વધુ પાણી ધરાવે છે. જેમ નદીઓ પૃથ્વી પર વહે છે તેમ તેઓ આકાશમાં વહે છે. તેમની સ્થિતિ ઋતુઓ સાથે બદલાતી રહે છે. તેમના આગમન સાથે, ભારે વરસાદ પડે છે અને તોફાન આવવા લાગે છે.

બરફના તોફાનના કારણે વધુ મુશ્કેલી
કેલિફોર્નિયામાં વરસાદની સાથે બરફના તોફાને પણ તબાહી મચાવી છે. જેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આલમ એ છે કે જ્યાં વરસાદ અને પૂરની અસર નથી ત્યાં બરફના તોફાનથી લોકો પરેશાન છે.

તાત્કાલિક મદદ માટે ઓર્ડર
રાષ્ટ્રપતિ જો બિડેને કેલિફોર્નિયાની સ્થિતિનો અભ્યાસ કર્યો. તેમણે અધિકારીઓને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે. તેમજ લોકોને સલામત સ્થળે લઈ જવા જણાવ્યું હતું. બિડેને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે યુએસ સરકાર કેલિફોર્નિયાના લોકોને શક્ય તમામ મદદ કરશે.

The post અમેરિકામાં આક્રોશ: તોફાન બાદ પૂર અને વરસાદે મચાવી હાહાકાર, હજારો ઘરો ડૂબી ગયા, 20થી વધુ લોકોના મોત appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21347/feed 0
રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર, ક્રીમિયામાં અકસ્માતમાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત https://karnavati24news.com/news/20789 https://karnavati24news.com/news/20789#respond Fri, 30 Dec 2022 10:19:50 +0000 https://karnavati24news.com/?p=20789 ગુરુવારે રશિયા તરફથી યૂક્રેન પર 100થી વધુ મિસાઈલોના હુમલા વચ્ચે ભારત માટે પણ ત્યાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાના કબજા હેઠળના ક્રીમિયામાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ વિદ્યાર્થીઓ ગુરુવારે ક્રીમિયાના સિમ્ફેરોપોલમાં કાર દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક કાબુ...

The post રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર, ક્રીમિયામાં અકસ્માતમાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત appeared first on Karnavati 24 News.

]]>
ગુરુવારે રશિયા તરફથી યૂક્રેન પર 100થી વધુ મિસાઈલોના હુમલા વચ્ચે ભારત માટે પણ ત્યાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાના કબજા હેઠળના ક્રીમિયામાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ વિદ્યાર્થીઓ ગુરુવારે ક્રીમિયાના સિમ્ફેરોપોલમાં કાર દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક કાબુ ગુમાવવાને કારણે તેમની કાર તેજ ગતિએ રોડની બાજુના ઝાડ સાથે અથડાઈ હતી. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મંત્રાલયે પોલીસને આ ગંભીર અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો 

રશિયાની સત્તાવાર સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર, મૃત્યુ પામેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓમાંથી બે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા, જ્યારે બે ચોથા વર્ષના વિદ્યાર્થીઓ હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ચારેય જણા રેનો લોગાન કારમાં સેન્ટ સિમ્ફેરોપોલની સેર્ગીવ-ટેન્સકી સ્ટ્રીટ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો.

એજન્સી અનુસાર, ક્રીમિયા પ્રજાસત્તાકના આંતરિક મંત્રાલયે પોલીસને આ ગંભીર અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસમાં ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

The post રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર, ક્રીમિયામાં અકસ્માતમાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20789/feed 0
ચીન પછી હવે અમેરિકાએ બનાવ્યો ‘નકલી સૂર્ય’, શું ખતમ થઈ જશે ઉર્જા સંકટ? https://karnavati24news.com/news/20206 https://karnavati24news.com/news/20206#respond Tue, 13 Dec 2022 10:22:53 +0000 https://karnavati24news.com/?p=20206 અમેરિકાએ પ્રથમ વખત ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. કેલિફોર્નિયામાં લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીની નેશનલ ઇગ્નીશન ફેસિલિટીના અમેરિકન વૈજ્ઞાનિકોએ આ પરાક્રમ કર્યું છે જેના પરિણામે શુદ્ધ ઉર્જાનું ઉત્પાદન થયું. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતની માહિતી આપી છે. એવું માનવામાં આવે છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી મંગળવારે...

The post ચીન પછી હવે અમેરિકાએ બનાવ્યો ‘નકલી સૂર્ય’, શું ખતમ થઈ જશે ઉર્જા સંકટ? appeared first on Karnavati 24 News.

]]>
અમેરિકાએ પ્રથમ વખત ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. કેલિફોર્નિયામાં લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીની નેશનલ ઇગ્નીશન ફેસિલિટીના અમેરિકન વૈજ્ઞાનિકોએ આ પરાક્રમ કર્યું છે જેના પરિણામે શુદ્ધ ઉર્જાનું ઉત્પાદન થયું. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતની માહિતી આપી છે. એવું માનવામાં આવે છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી મંગળવારે સત્તાવાર રીતે તેની સફળતાની જાહેરાત કરી શકે છે. ન્યુક્લિયર ફ્યુઝનને ‘કૃત્રિમ સૂર્ય’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એક અહેવાલ અનુસાર, આ પ્રયોગના પરિણામો સ્વચ્છ ઊર્જાના અનંત સ્ત્રોતને પ્રાપ્ત કરવા માટે દાયકાઓથી ચાલી રહેલી શોધમાં એક મોટું પગલું સાબિત થઈ શકે છે. જો આ સફળ થાય છે તો અશ્મિભૂત ઇંધણ પર માનવ નિર્ભરતાને સમાપ્ત કરવામાં મદદ મળી શકે છે. દાયકાઓથી, સંશોધકો લેબમાં ન્યુક્લિયર ફ્યુઝનનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ લેબમાં સૂર્યને શક્તિ આપતું ફ્યુઝન ઉત્પન્ન કરવા માગતા હતા. વિભાગે રવિવારે જાહેરાત કરી હતી કે યુએસ એનર્જી સેક્રેટરી જેનિફર ગ્રાનહોમ મંગળવારે એક ‘મુખ્ય વૈજ્ઞાનિક સફળતાની’ જાહેરાત કરશે.

શું હોય છે ન્યુક્લિયર ફ્યુઝન?

ન્યુક્લિયર ફ્યુઝન ત્યારે થાય છે જ્યારે બે કે તેથી વધુ પરમાણુઓ એક મોટા પરમાણુમાં જોડાઈ જાય છે. આ પ્રક્રિયામાં ગરમીના રૂપમાં મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ વિભાજન, જેનાથી સમગ્ર વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, તે કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન કરે છે જ્યારે પરમાણુ ફ્યુઝનમાં આવું થતું નથી. હાલમાં, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ એક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જુદી-જુદી રીતે સંશોધન કરી રહ્યા છે.

ચીને બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ 

નેશનલ ઇગ્નીશન ફેસિલિટી પ્રોજેક્ટ ન્યુક્લિયર ફ્યુઝનમાંથી ઉર્જાનું સર્જન કર્યું. ન્યુટ્રોન અને આલ્ફા કણોમાંથી ભેગી થયેલી ઉર્જા ગરમી તરીકે સંગ્રહિત કરવામાં આવે છે. આ ગરમીનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. ગયા વર્ષે યુકેમાં કેટલાક વૈજ્ઞાનિકોએ સતત ઉર્જા રેકોર્ડ બ્રેક જથ્થામાં ઉત્પન્ન કરી હતી. જોકે, તે માત્ર 5 સેકન્ડ જ ટકી શકી હતી. કેટલાક મહિનાઓ પહેલા ચીને પણ ન્યુક્લિયર ફ્યુઝનની દિશામાં મોટી સફળતા હાંસલ કરી હતી. હેફેઈમાં ચીનના ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરે 1,056 સેકન્ડ અથવા લગભગ 17 મિનિટ માટે 7 કરોડ ડિગ્રી સેલ્સિયસ ઊર્જા ઉત્પન્ન કરી હતી.

The post ચીન પછી હવે અમેરિકાએ બનાવ્યો ‘નકલી સૂર્ય’, શું ખતમ થઈ જશે ઉર્જા સંકટ? appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20206/feed 0
ઈરાન વિરોધ પ્રદર્શન: વધુ એક હિજાબ વિરોધી પ્રદર્શનકારીને આપી દીધી ખુલ્લેઆમ ફાંસી… https://karnavati24news.com/news/20203 https://karnavati24news.com/news/20203#respond Tue, 13 Dec 2022 10:21:25 +0000 https://karnavati24news.com/?p=20203 ઈરાને સરકાર વિરોધ પ્રદર્શનમાં સામેલ વધુ એક પ્રદર્શનકારીને ફાંસી આપી દીધી છે. 23 વર્ષીય પ્રદર્શનકારી માજિદ રેઝા રેનવર્ડને તેની ધરપકડના 23 દિવસ બાદ જ જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી. આ બીજી વખત છે જ્યારે હિજાબ વિરોધી પ્રદર્શનમાં સામેલ પ્રદર્શનકારીને ફાંસી આપવામાં આવી છે. આ પ્રદર્શનોને દબાવવા માટે ધરપકડ કરાયેલા વધુ...

The post ઈરાન વિરોધ પ્રદર્શન: વધુ એક હિજાબ વિરોધી પ્રદર્શનકારીને આપી દીધી ખુલ્લેઆમ ફાંસી… appeared first on Karnavati 24 News.

]]>
ઈરાને સરકાર વિરોધ પ્રદર્શનમાં સામેલ વધુ એક પ્રદર્શનકારીને ફાંસી આપી દીધી છે. 23 વર્ષીય પ્રદર્શનકારી માજિદ રેઝા રેનવર્ડને તેની ધરપકડના 23 દિવસ બાદ જ જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી. આ બીજી વખત છે જ્યારે હિજાબ વિરોધી પ્રદર્શનમાં સામેલ પ્રદર્શનકારીને ફાંસી આપવામાં આવી છે. આ પ્રદર્શનોને દબાવવા માટે ધરપકડ કરાયેલા વધુ ઘણા વિરોધીઓને ફાંસી આપવામાં આવી શકે છે.

ઈરાન સરકારે માજિદને અલ્લાહ સામે યુદ્ધ છેડવા બદલ દોષી ગણાવીને મૃત્યુદંડની સજા ફટકારી. એક સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર, રેનવર્ડને 29 નવેમ્બરે બે સુરક્ષાકર્મીઓની છરી વડે હત્યા અને ચારને ઘાયલ કરવાના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, માજિદની માતાને તેની ફાંસી સુધી આ અંગેની જાણ કરવામાં આવી ન હતી. માજિદને જાહેરમાં ફાંસી અપાયા બાદ તેના પરિવારને તેની જાણ કરવામાં આવી હતી.

એક માનવાધિકાર સંગઠને ટ્વીટ કર્યું કે સ્થાનિક સમય મુજબ 7 વાગ્યે માજિદના પરિવારને ફોન કરીને કહ્યું કે અમે તમારા પુત્રને ફાંસી આપી દીધી છે અને તેના મૃતદેહને બેહેસ્ત-એ-રેઝા સ્મશાનગૃહમાં દફનાવી દીધો છે.

ઈરાન સરકારે માજિદની ફાંસીની તસવીરો શેર કરી 

અહેવાલો અનુસાર માજિદને મશાદ શહેરમાં જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. ફાંસીની ઘણી તસવીરો શેર કરવામાં આવી હતી, જેમાં માજિદને ફાંસી પર લટકતો બતાવવામાં આવ્યો હતો. આ તસવીરોમાં એક માણસ કેબલ સાથે લટકતો દેખાઈ રહ્યો છે.

સરકારે માજિદને તેની પસંદગીનો વકીલ પણ આપ્યો ન હતો. માજિદનો કેસ લડનાર વકીલે તેને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.

મોહસીન શેકરીને પણ આપવામાં આવી હતી ફાંસી 

આ પહેલા સરકાર વિરોધી એક પ્રદર્શનકારી મોહસિન શેકરીને પણ ફાંસી આપવામાં આવી હતી. મોહસિન પર 25 સપ્ટેમ્બરના રોજ તેહરાનમાં સત્તાર ખાન બુલેવાર્ડ રોડ બ્લોક કરવા અને એક સુરક્ષા ગાર્ડને ઈજા પહોંચાડવાનો આરોપ હતો. તેને ઈરાનના શરિયા કાયદા હેઠળ અલ્લાહ વિરુદ્ધ યુદ્ધ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેણે તેના નિર્ણય સામે અપીલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.

માનવાધિકાર કાર્યકર્તાઓએ મોહસિન શેકરીની ફાંસીની સજા પર આકરી પ્રતિક્રિયા આપી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સરકાર વિરોધી પ્રદર્શનને કચડી નાખવા બદલ પ્રદર્શનકારીને મોતની સજા આપવામાં આપી દીધી.

માનવાધિકાર સંગઠનોએ વાંધો વ્યક્ત કર્યો 

ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે અમેરિકાએ વિરોધ કરનારને મૃત્યુદંડની સજા સામે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે આનાથી દેશમાં સ્થિતિ વધુ ખરાબ થશે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, મોહસિન શેકરીની ફાંસી અસંમતિના અવાજને દબાવવાનો ઈરાન સરકારનો પ્રયાસ છે. સરકાર આમ કરીને વિરોધને કચડી નાખવા માંગે છે.

મહસા અમીનીના મૃત્યુ બાદથી હિજાબનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સરકારને હચમચાવી દીધી છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે વધુ પ્રદર્શનકારીઓને મોતની સજા થઈ શકે છે. આ પ્રદર્શનોથી ડરેલી સરકાર કોઈપણ ભોગે આ પ્રદર્શનોને કચડી નાખવા માંગે છે. આવી સ્થિતિમાં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું છે કે આવા 21 વધુ વિરોધીઓ ફાંસીની સજા માટે લાઈનમાં ઉભા છે.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલએ એક નિવેદનમાં કહ્યું કે ઈરાનની સરકારે તમામ મૃત્યુદંડની સજાને તાત્કાલિક રદ કરવી જોઈએ. અને દેશમાં થઈ રહેલા પ્રદર્શનોમાંથી ધરપકડ કરાયેલા લોકોના તમામ આરોપો હટાવી દેવા જોઈએ.

The post ઈરાન વિરોધ પ્રદર્શન: વધુ એક હિજાબ વિરોધી પ્રદર્શનકારીને આપી દીધી ખુલ્લેઆમ ફાંસી… appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20203/feed 0
બ્રાઝિલની બે શાળાઓમાં બંદૂકધારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ત્રણના મોત, 11 ઘાયલ https://karnavati24news.com/news/19484 https://karnavati24news.com/news/19484#respond Sat, 26 Nov 2022 07:28:04 +0000 https://karnavati24news.com/?p=19484 બ્રાઝિલની બે શાળાઓમાં ગોળીબારની ઘટના સામે આવી છે. બ્રાઝિલના એસ્પિરિટો સેન્ટો રાજ્યમાં શુક્રવારે (25 નવેમ્બર) ના રોજ એક બંદૂકધારીએ બે શાળાઓમાં ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોટ થયા છે, જયારે 11 ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, એક અધિકારીઓએ જણાવ્યું હતું કે બુલેટપ્રૂફ વેસ્ટ...

The post બ્રાઝિલની બે શાળાઓમાં બંદૂકધારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ત્રણના મોત, 11 ઘાયલ appeared first on Karnavati 24 News.

]]>
બ્રાઝિલની બે શાળાઓમાં ગોળીબારની ઘટના સામે આવી છે. બ્રાઝિલના એસ્પિરિટો સેન્ટો રાજ્યમાં શુક્રવારે (25 નવેમ્બર) ના રોજ એક બંદૂકધારીએ બે શાળાઓમાં ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોટ થયા છે, જયારે 11 ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, એક અધિકારીઓએ જણાવ્યું હતું કે બુલેટપ્રૂફ વેસ્ટ પહેરેલા એક શૂટરે દક્ષિણપૂર્વ બ્રાઝિલમાં બે શાળાઓ પર હુમલો કર્યો, જેમાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મોત થયું અને 11 અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલમાં શાળાઓ પર ફાયરિંગ કરનાર બંદૂકધારી પાસે કથિત રીતે સેમી-ઓટોમેટિક હથિયાર હતું.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને એક ખાનગી શાળામાં થયો હતો, બંને એસ્પિરિટો સેન્ટો રાજ્યના નાના શહેર અરાક્રુઝમાં એક જ રસ્તા પર સ્થિત છે. રાજ્યના ગવર્નર રેનાટો કાસાગ્રાન્ડે જણાવ્યું હતું કે અધિકારીઓએ તલાશ બાદ શંકાસ્પદ શૂટરની ધરપકડ કરી લીધી. ગવર્નરે ટ્વીટ કર્યું કે અમે આ મામલાની તપાસ ચાલુ રાખીશું અને ટૂંક સમયમાં વધુ માહિતી એકઠી કરીશું. ગવર્નરે વધુમાં કહ્યું કે આ હુમલા પ્રિમો બિટ્ટી સ્કૂલ અને પ્રેયા ડી કોક્વરલ એજ્યુકેશનલ સેન્ટરમાં થયા.

સિક્યોરિટી કેમેરાના ફૂટેજમાં હુમલાખોર બુલેટપ્રૂફ વેસ્ટ પહેરેલો જોવા મળ્યો અને હુમલો કરવા માટે સેમીઓટોમેટિક પિસ્તોલનો ઉપયોગ કરતો હોવા મળ્યો છે. એસ્પિરિટો સેન્ટોના પબ્લિક સિક્યુરિટી સેક્રેટરી માર્સિઓ સેલેન્ટે સચિવાલયમાં એક વીડિયો જારી કર્યો. સેલેન્ટે જણાવ્યું હતું કે, શૂટર પબ્લિક સ્કૂલનું તાળું તોડીને શિક્ષકોની લાઉન્જમાં પ્રવેશ્યો હતો. કથિત શૂટર લશ્કરી વસ્ત્રો પહેરેલો જોવા મળ્યો હતો જ્યારે તેનો ચહેરો ઢંકાયેલો હતો

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શું કહ્યું?

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ બે જગ્યાએ ગોળીબારની ઘટનાને “સંવેદનહીન દુર્ઘટના” ગણાવતા ટ્વિટ કર્યું, “દુઃખ સાથે મને એસ્પિરિટો સેન્ટોમાં અરાક્રુઝની શાળાઓમાં હુમલાની જાણ કરવામાં આવી. મારી એકતા પીડિતોના પરિવારો સાથે છે. તે એક સંવેદનહીન દુર્ઘટના છે.” એક અહેવાલ અનુસાર, પ્રમુખે કહ્યું, “મામલાની તપાસ કરવામાં અને બે અસરગ્રસ્ત શાળાઓની આસપાસના સમુદાયોને સાંત્વના આપવામાં મારુ સમર્થન રાજ્યપાલ કાસાગ્રેંડેને જાય છે.”

The post બ્રાઝિલની બે શાળાઓમાં બંદૂકધારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ત્રણના મોત, 11 ઘાયલ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19484/feed 0
કેનેડાએ સેનામાં ભરતીના નિયમોમાં કર્યો ફેરફાર, ભારતીય મૂળના સ્થાયી નાગરિકોને પણ મળશે તક https://karnavati24news.com/news/18961 https://karnavati24news.com/news/18961#respond Mon, 14 Nov 2022 12:12:21 +0000 https://karnavati24news.com/?p=18961 ભારતીય મૂળના નાગરિકો પણ કેનેડિયન આર્મીમાં જોડાઈ શકશે. કેનેડાની સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમના દેશમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા લોકો હવે સૈન્યમાં જોડાઈ શકે છે. નોંધપાત્ર રીતે, ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં કેનેડામાં રહે છે. કેનેડાની આ જાહેરાત બાદ હવે ભારતીય મૂળના લોકો માટે કેનેડાની સેનામાં સામેલ થવાનો...

The post કેનેડાએ સેનામાં ભરતીના નિયમોમાં કર્યો ફેરફાર, ભારતીય મૂળના સ્થાયી નાગરિકોને પણ મળશે તક appeared first on Karnavati 24 News.

]]>
ભારતીય મૂળના નાગરિકો પણ કેનેડિયન આર્મીમાં જોડાઈ શકશે. કેનેડાની સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમના દેશમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા લોકો હવે સૈન્યમાં જોડાઈ શકે છે. નોંધપાત્ર રીતે, ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં કેનેડામાં રહે છે. કેનેડાની આ જાહેરાત બાદ હવે ભારતીય મૂળના લોકો માટે કેનેડાની સેનામાં સામેલ થવાનો રસ્તો સાફ થઈ જશે. કેનેડિયન સૈન્ય હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે નવા સભ્યોની ભરતી કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

સેનામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીની કમી 

રોયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોવા સ્કોટીયા, એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અનુસાર, કાયમી રહેવાસીઓ અગાઉ માત્ર સ્કીલ્ડ મિલિટરી ફોરેન એપ્લીકન્ટ્સ (SMFA) એડમિશન પ્રોગ્રામ હેઠળ પાત્ર હતા. આમાં, એવી વ્યક્તિઓની ભરતી કરવામાં આવી હતી, જેણે તાલીમ ખર્ચમાં ઘટાડો થાય અથવા કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ થતું હોય, જેમ કે પ્રશિક્ષિત પાઇલોટ અથવા ડૉક્ટર. કેનેડિયન સૈન્યમાં મહિલાઓનો હિસ્સો 16.3 ટકા છે, જેમાં સ્થાનિક રહેવાસીઓનો હિસ્સો કુલ 2.7 ટકા છે, લઘુમતીઓ કેનેડિયન સૈન્યમાં 12 ટકા કરતા પણ ઓછા છે. કેનેડિયન સૈન્યમાં ત્રણ ચતુર્થાંશ રેન્ક પર શ્વેત પુરુષો છે.

અહેવાલોમાં આપેલી માહિતી અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ ડિફેન્સ (DND) નીતિમાં ફેરફાર અંગે આગામી દિવસોમાં ઔપચારિક જાહેરાત કરી શકે છે. કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદે માર્ચમાં કહ્યું હતું કે યૂક્રેન પર રશિયાના આક્રમણને કારણે બદલાતી વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ વચ્ચે CAF વધારવાની જરૂર છે. સપ્ટેમ્બરમાં, CAF એ સેનામાં હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની તીવ્ર અછત પર ચિંતા વ્યક્ત કરી હતી.

જૂની ભરતી પ્રક્રિયામાં ફેરફાર

તાજેતરમાં, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ જાહેરાત કરી હતી કે તેઓ 10 વર્ષથી કેનેડામાં રહેતા કાયમી રહેવાસીઓને અરજી કરવા માટે તેમની જૂની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરી રહ્યાં છે. મૃત્યુની સંખ્યામાં ધીમે ધીમે વધારો અને કેનેડામાં પ્રમાણમાં નીચા પ્રજનન સ્તરમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો છે. આવા સંજોગોમાં, ઇમિગ્રન્ટ્સ સૈન્ય માટે મુખ્ય ઉમેદવારો બની જાય છે કારણ કે તેઓ સામાન્ય રીતે તેમની નાની કાર્યકારી વયના વર્ષો દરમિયાન કેનેડામાં સ્થળાંતર કરે છે.

કેનેડાની વસ્તીમાં અપ્રવાસીઓની વધતી સંખ્યા

કેનેડામાં 2021 સુધીમાં કાયમી રહેઠાણ સાથે 80 લાખથી વધુ અપ્રવાસી હતા, જે કુલ કેનેડિયન વસ્તીના આશરે 21.5 ટકા હતા. તે જ વર્ષે લગભગ 100,000 ભારતીયો કેનેડાના કાયમી નિવાસી બન્યા કારણ કે દેશે તેના ઇતિહાસમાં રેકોર્ડ 4,05,000 નવા અપ્રવાસીઓને કાયમી નાગરિકતા આપી હતી.

આંકડા મુજબ, કેનેડા 2022 અને 2024 ની વચ્ચે 10 લાખથી વધુ નવા કાયમી રહેવાસીઓને ઉમેરશે તેવી અપેક્ષા છે, જે સૈન્ય પસંદ કરી શકે તેવા ઉમેદવારોના પૂલને વ્યાપકપણે વિસ્તૃત કરશે.

The post કેનેડાએ સેનામાં ભરતીના નિયમોમાં કર્યો ફેરફાર, ભારતીય મૂળના સ્થાયી નાગરિકોને પણ મળશે તક appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/18961/feed 0