Admin, Author at Karnavati 24 News https://karnavati24news.com/news/author/cradmin Mon, 02 Oct 2023 06:49:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png Admin, Author at Karnavati 24 News https://karnavati24news.com/news/author/cradmin 32 32 100 वाहिनी द्रुत कार्य बल ने स्वच्छता अभियान का वस्त्राल के पार्क में आयोजन किया https://karnavati24news.com/news/25568 https://karnavati24news.com/news/25568#respond Mon, 02 Oct 2023 06:49:21 +0000 https://karnavati24news.com/?p=25568 आज दिनांक 1/10/2023 को आर ए एफ ने वस्त्राल स्थित नगरपालिका पार्क में कमांडर श्री गोविंद प्रसाद उनियाल , 100 वाहिनी द्रुत कार्य बल के नेतृत्व में वाहिनी में उपस्थित राजपत्रित अधिकारी , अधीनस्थ अधिकारी एवं अन्य पद के कार्मिको तथा उनके परिवारो के सदस्यों तथा स्थानीय निवासियों एवं सामाजिक...

The post 100 वाहिनी द्रुत कार्य बल ने स्वच्छता अभियान का वस्त्राल के पार्क में आयोजन किया appeared first on Karnavati 24 News.

]]>
आज दिनांक 1/10/2023 को आर ए एफ ने वस्त्राल स्थित नगरपालिका पार्क में कमांडर श्री गोविंद प्रसाद उनियाल , 100 वाहिनी द्रुत कार्य बल के नेतृत्व में वाहिनी में उपस्थित राजपत्रित अधिकारी , अधीनस्थ अधिकारी एवं अन्य पद के कार्मिको तथा उनके परिवारो के सदस्यों तथा स्थानीय निवासियों एवं सामाजिक संस्थाओं के कार्यकर्ता संजय दुबे तथा पतंजलि योगपीठ की श्रीमती सरोज बेन एवं श्रीमती प्रिया बेन तथा अन्य सदस्यों के साथ मिलकर स्वच्छ भारत मिशन के तहत प्रधान मंत्री श्री नरेन्द्र मोदी जी के आहवान पर 01 अक्टूबर 2023 को सुबह 10 बजे स्वच्छता अभियान कार्यक्रम आयोजित किया गया। साथ ही इस स्वच्छता अभियान के माध्यम से नगर वासियों एवं देश वासियों को स्वच्छता का संदेश दिया तथा आम जनता को अपने आस पास के इलाके को स्वच्छ बनाए रखने का अनुरोध किया।

The post 100 वाहिनी द्रुत कार्य बल ने स्वच्छता अभियान का वस्त्राल के पार्क में आयोजन किया appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25568/feed 0
કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું https://karnavati24news.com/news/25478 https://karnavati24news.com/news/25478#respond Fri, 19 May 2023 09:25:06 +0000 https://karnavati24news.com/?p=25478 નરહરી અમીન રાજકીય ક્ષેત્રે સક્રીય છે પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તેઓ ખૂબ એક્ટિવ રહીને કોલેજકાળથી કાર્ય કરતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દીથી સૌ કોઈ પરિચિત છે પરંતુ તેમની સામાજિક સેવાની નેમ પણ સેંકડો લોકોને પ્રેરણા આપે છે. તેઓ અત્યારે રાજકીય ક્ષેત્રે રાજ્યસભાના સાંસદ છે પરંતુ જનસહાયક ટ્રસ્ટ અને અન્નપૂર્ણા ધામ...

The post કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું appeared first on Karnavati 24 News.

]]>
નરહરી અમીન રાજકીય ક્ષેત્રે સક્રીય છે પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તેઓ ખૂબ એક્ટિવ રહીને કોલેજકાળથી કાર્ય કરતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દીથી સૌ કોઈ પરિચિત છે પરંતુ તેમની સામાજિક સેવાની નેમ પણ સેંકડો લોકોને પ્રેરણા આપે છે. તેઓ અત્યારે રાજકીય ક્ષેત્રે રાજ્યસભાના સાંસદ છે પરંતુ જનસહાયક ટ્રસ્ટ અને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ તરીકે અગ્રેસર રહીને વર્ષોથી કામ કરી રહ્યા છે. હેલ્થ, શિક્ષણ ક્ષેત્રે તેમને સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સીમાચિહ્ન કાર્યો કર્યા છે, આગામી સમયમાં જનસહાયક ટ્રસ્ટના નેજા હેઠળ તેઓ 50 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવી રહ્યા છે. આ વિશેષ અહેવાલમાં તેમની સામાજિક ક્ષેત્રની કામગીરી વિશે તેમણે જણાવ્યું હતું.

 

સવાલજનસહાયક ટ્રસ્ટ અને અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ આપના નેતૃત્વમાં સોશિયલ વર્ક સાથે આગળ વધી રહ્યા છે, રાજનીતિમાં સેવાકીય કામો સાથે સંસ્થાઓમાં જોડાઈને કામ કરવાની પ્રેરણા કેવી રીતે મળી?

 

જવાબ જનસહાયક ટ્રસ્ટની સ્થાપના નવગુજરાત કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે કરી હતી. કોલેજના સમયથી જ આ સેવાકીય કાર્યો સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. કોલેજમાં હું જીએસ હતો, સેનેટ મેમ્બર પણ બન્યો. એ સમયે સાત મિત્રોએ જનસહાયક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. કોલેજના સમયથી ડાયરા, નાટકોના કાર્યો કરી આર્થિક આવક ટ્રસ્ટ માટે ભેગી કરતા હતા અને તેમાંથી દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવી, ગણવેશ આપવો, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ કરતા હતા. આ શરૂઆત 1977-78થી કરી હતી. જેમ જેમ આર્થિક ભંડોળ વધતું ગયું તેમ તેમ સેવાકીય કાર્યો કરતા ગયા. અમે નિરમા યુનિવર્સિટીની સામે જનસહાયક ટ્રસ્ટના નેજા હેઠળ ટ્રસ્ટની જમીન લીધી ત્યાર બાદ અમે ત્યાં શૈક્ષણિક સંકુલ ઉભું કરવાનો નિર્ણય લીધો. 2000ની સાલમાં ત્યાં આ શૈક્ષણિક સંકુલ ઉભું કર્યું અને આજે નિરમા યુનિવર્સિટી સામેની હીરામણી સ્કૂલમાં 4200 વિદ્યાર્થીઓ નર્સરીથી ધોરણ 12 કોમર્સ, સાયન્સના અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવી છે. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પણ બનાવી છે.

 

સવાલવડીલો માટે વૃદ્ધાશ્રમ પણ બનાવ્યું છે.

જવાબ 10 કરોડના અંદાજે ખર્ચે હીરામણી સાંધ્યજીવન કૂટીર એટલે કે વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે. જ્યાં 60થી 95 વર્ષના 110થી 120 વડીલો છેલ્લા 14થી 15 વર્ષથી રહે છે. 1 કરોડના ખર્ચે 36 દેવી દેવતાઓની મૂર્તિઓ સાથેનું અદ્યતન મંદિર પણ બનાવ્યું છે. 3000થી વધુ પુસ્તકોની અદ્યતન લાયબ્રેરી બનાવી છે. એરકંડીશન સત્સંગ હોલ બનાવ્યો છે. સમસ્ત લેઉવા પટેલના આરાધ્ય દેવી કૂળદેવી મા અન્નપૂર્ણા માતા છે. ત્યાં અડાલજ ખાતે 7 કરોડના ખર્ચે પંચતત્વોના આધારે મંદિર બનાવ્યું છે. પ્રાણપ્રતિષ્ઠામાં પીએમ નરેન્દ્ર મોદીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મંદિરની બાજુમાં 600 વિદ્યાર્થીઓ રહી શકે તે માટેની હોસ્ટેલનું ખાતમૂહુર્ત પણ એ જ દિવસે કરવામાં આવ્યું હતું. 2 વર્ષના સમયમાં એ હોસ્ટેલનું કામ પૂર્ણ કર્યું છે. સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના જે વિદ્યાર્થીઓ રહે છે તેમને રહેવાની ફ્રીમાં વ્યવસ્થા કરી છે. ફક્ત જમવા, લોન્ડ્રીનો ખર્ચ લેવામાં આવે છે. આ સિવાય 50 લાખના ખર્ચે અદ્યતન અન્નુપૂર્ણા ભોજનાલય બનાવ્યું છે. 200 જેટલા વ્યક્તિઓ જમી શકે તેવી વ્યવસ્થા કરી છે. દરરોજ 600 વ્યક્તિઓને ભોજન આપીએ છીએ. 16 મહિનામાં 3 લાખ લોકોને 20 રુપિયામાં અનલિમિટેડ ભોજન લીધું છે. મા અન્નપૂર્ણા શાહી ખિચડી રુ. 5માં આપીએ છીએ.

 

સવાલઅડાલજ અન્નપૂર્ણા મંદિર પરીસરમાં 9000 ચો.વાર જમીન પર 50 કરોડના ખર્ચે 58,000 ચોરસ ફૂટનું હીરામણી આરોગ્યધામ લોકો માટે તમે બનાવી રહ્યા છો, તેમાં કયા પ્રકારની સુવિધા હશે?

 

જવાબ જનસહાયક ટ્રસ્ટ અંતર્ગત જ્યાં અન્નપૂર્ણા માનું મંદિર અને હોસ્ટેલ બનાવી છે એની બાજુમાં જ અમે 11 કરોડના ખર્ચે જગ્યા લીધી છે અને 50 કરોડના ખર્ચે હીરામણી આરોગ્ય ધામ ડે કેર હોસ્પિટલ બનાવી રહ્યા છે. જે એક અલગ પ્રકારના કન્સેપ્ટ સાથે ચાલશે. સવારે 7થી રાત્રે 11 કલાક સુધી ચાલશે. જેમાં કોઈ રેસિડેન્શિયલ રુમ નહીં હોય, કોઈ ઓપરેશન થીયેટર નહીં હોય, જેમાં અદ્યતન બ્લડ બેન્ક, સોનોગ્રાફી તેમજ આયુર્વેદી, હોમિયોપેથીની વ્યવસ્થા ઉપરાંત કન્સલ્ટિંગ રૂમ, નિષ્ણાંત ડૉક્ટરો વગેરેની સુવિધા હશે. નજીવા દરથી હોસ્પિટલ ચાલશે. 60 ટકા જેટલું કામ હોસ્પિટલનું પૂર્ણ કર્યું છે. ડિસેમ્બર 2023માં હોસ્પિટલનું ઉદઘાટન કરવાનો પ્લાન છે. સમગ્ર ગુજરાતમાં અને આજુબાજુમાં લોકોને સારામાં સારી આરોગ્યની સુવિધા મળે તેવી વ્યવસ્થા ઉપરાંત અદ્યતન સાધનો તેમજ સારામાં સારા ડૉક્ટરો મળી રહે તે રીતે હોસ્પિટલ કાર્યરત બનશે.

 

સવાલઆપે 2022માં રાજ્યસભામાં ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાલિસીસ સેન્ટરો શરૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, દિશામાં તમે સરકાર અને સંસ્થાઓ સાથે જોડાઈને કંઈ કાર્ય વિચારી રહ્યા છો?

 

જવાબ પહેલા હાર્ટએટેક, કેન્સરના દર્દીઓ વધતા હતા તેમ છેલ્લા 1 દાયકાથી કિડનીના દર્દીઓ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. કિડનીના દર્દીઓને ડાયાલિસીસ કરાવવું પડે છે. આ પ્રક્રીયા લાંબી છે જેમાં ડાયાલિસીસમાં વાર પણ લાગે છે. સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાત રાજ્ય એવું છે જ્યાં આગળ સરકારના માધ્યમથી કે સરકારી વિભાગો દ્વારા 100 કરતા વધુ સેન્ટરો ગુજરાતમાં ચાલી રહ્યા છે. રાજ્ય સરકારનો અભિગમ છે કે, ધાર્મિક કે સામાજિક ટ્રસ્ટો જેઓ હેલ્થ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, ત્યાં ડાયાલિસીસની સુવિધા ઉભી થાય તેના કારણે દર્દીઓને સુવિધા મળી રહે અને જીવન લાંબુ જીવી શકે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. 20થી 25 કિમીના અંતરમાં આ સુવિધા મળી રહે તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. જનસહાયક ટ્રસ્ટ અંતર્ગત હીરામણી આરોગ્ય ધામ શરૂ કરવા જઈ રહ્યા છે જ્યાં ચેરિટી હોસ્પિટલમાં પણ આ સુવિધા અમે આપીશું.

 

સવાલઆગામી સમયમાં સામાજિક ક્ષેત્રે અન્ય કયા કામો જનસહાય ટ્રસ્ટ થકી તમે જનસુખાકારી માટે કરવા માંગો છો?

 

જવાબ 23 વર્ષમાં લાખો વિદ્યાર્થીઓએ હીરામણીમાંથી અભ્યાસ કર્યો છે. હોસ્ટેલ, મંદિર, ઘરડા ઘર, કેમ્પસ સહિતની સુવિધા સાથે 30 કરોડ કરતા વધુ ખર્ચે આ સહિતની તમામ વ્યવસ્થા અત્યાર સુધી થઈ છે. ઓછી ફી લેવાય છે આ સિવાય અમારું ટ્રસ્ટ કોઈ નફાના દરથી ચાલતું નથી. અમારું જે રીતે જનસહાયક ટ્રસ્ટ છે તેવી જ રીતે અમારું મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ છે. અમારું આ પારિવારિક ટ્રસ્ટ છે. સાંસદ તરીકે અસલાલી ગામ મેં દત્તક લીધું છે. 2 કરોડના ખર્ચે અમારી જ જમીન દાનમાં આપી છે. અમારા ટ્રસ્ટના નેજા હેઠળ 2 કરોડના ખર્ચે આશાભાઈ પુરુષોત્તમ અમીન આરોગ્ય ધામની શરુઆત કરી છે. ત્યાં મેડિકલ સ્ટોર, ફિઝીયોથેરાપી સેન્ટર સહિતની વ્યવસ્થા છે. ફૂલ બોડી ટેસ્ટ નજીવા દરે કરી આપવામાં આવે છે. આવનાર દિવસોમાં ટ્રસ્ટ થકી સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીશું.

 

સવાલઘણા યુવાનો કે જેઓ સામાજિક ક્ષેત્રે આગળ વધવા માંગે છે તેમને શું પ્રેરણા આપવા માંગો છો?

 

જવાબ આર્થિક રીતે સદ્ધર થયા બાદ પણ સમાજ માટેની જવાબદારી જરૂરી છે. આવનારા દિવસોમાં નવી પેઢીને સુવિધા મળી રહે તે માટે તમારી પાસે જે રીતે આર્થિક ભંડોળની વ્યવસ્થા હોય કે સમાજ પાસેથી તમે જે ભંડોળ ભેગા કરી શકતા હોવ એ બધી તમારી કેપેસિટી પ્રમાણેની કંઈકને કંઈક પ્રવૃત્તિ થકી લોકોને મદદરુપ થઈ શકો તે દિશામાં કામ કરો તો જ તમને સંતોષ થશે. રમત ગમત પ્રવૃત્તિ કે સામાજિક, ધાર્મિક, કલ્ચરને લગતી પ્રવૃત્તિ સાથે જોડાઈને પણ લોકોને મદદરુપ થઈ શકે તે રીતે કાર્ય કરતા રહેવું જોઈએ. પરિવારની સાથે સાથે સમાજને પણ મદદરુપ થાય તે પ્રકારના કાર્યો યુવાનો કરે તેવી મારી વિનંતી છે.

The post કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25478/feed 0
समर सीजन में झड़ते बालों को रोकने के लिए इन‌ खास तेल का करें इस्तेमाल https://karnavati24news.com/news/25475 https://karnavati24news.com/news/25475#respond Fri, 12 May 2023 11:40:53 +0000 https://karnavati24news.com/?p=25475 समर सीजन में बहुत ज्यादा गर्म होती है। ऐसे में आपको अपनी त्वचा और बालों की केयर करनी चाहिए। समर सीजन में बहुत ज्यादा पसीना होता है। ऐसे में बालों के झड़ने की समस्या देखने को मिलती है। इसके अलावा स्कैल्प इनफेक्शन और डैंड्रफ की समस्या भी हो जाती है।...

The post समर सीजन में झड़ते बालों को रोकने के लिए इन‌ खास तेल का करें इस्तेमाल appeared first on Karnavati 24 News.

]]>
समर सीजन में बहुत ज्यादा गर्म होती है। ऐसे में आपको अपनी त्वचा और बालों की केयर करनी चाहिए। समर सीजन में बहुत ज्यादा पसीना होता है। ऐसे में बालों के झड़ने की समस्या देखने को मिलती है। इसके अलावा स्कैल्प इनफेक्शन और डैंड्रफ की समस्या भी हो जाती है। इसलिए बालों की सही तरीके से सफाई होनी चाहिए। साथ ही बालों में मसाज करना भी जरूरी होता है। इसके लिए सही तेल का चुनाव करना होगा। अगर आप सही तेल का चुनाव करके समय-समय पर मसाज करते हैं तो इससे बालों की ग्रोथ को बढ़ाया जा सकता है। साथ ही झड़ते बालों की समस्या को भी कम किया जा सकता है। आज हम कुछ खास तेल आपको बताएंगे। इनका उपयोग समर सीजन में किया जा सकता है।
समर सीजन में बालों के लिए एलोवेरा का इस्तेमाल कर सकते हैं। इसके लिए नारियल तेल में एलोवेरा जेल मिक्स करके थोड़ा सा गर्म करें। अब इस तेल का उपयोग बालों के लिए किया जा सकता है। इस तेल से बालों की अच्छी तरीके से मसाज करें। अब इसे 1 घंटे तक रहने दें। उसके बाद बालों को धो लें। इससे रफ बालों से छुटकारा मिलेगा। साथ ही झड़ते बालों की समस्या कम होगी। जोजोबा ऑयल का उपयोग भी बालों के लिए फायदेमंद होता है। समर सीजन में आप इसका इस्तेमाल कर सकते हैं। विटामिन ई युक्त बादाम तेल से बालों को बहुत से फायदे दे सकता है। इसलिए आप बादाम तेल से बालों की मसाज कर सकते हैं। बालों की डीप कंडीशनिंग करने के लिए आप एवोकाडो ऑयल का भी उपयोग कर सकते हैं। यह भी आपके बालों को बहुत से बेनिफिट देगा।
दोस्तों, अगर आपको हमारी यह जानकारी अच्छी लगी तो इसे लाइक जरूर करें। साथ ही अपने दोस्तों के साथ शेयर करना बिल्कुल ना भूलें।

The post समर सीजन में झड़ते बालों को रोकने के लिए इन‌ खास तेल का करें इस्तेमाल appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25475/feed 0
આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો https://karnavati24news.com/news/25446 https://karnavati24news.com/news/25446#respond Fri, 12 May 2023 09:59:04 +0000 https://karnavati24news.com/?p=25446 BSE-લિસ્ટેડ અગ્રણી કંપની, પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઇન્ડિયા લિમિટેડ, તાજેતરમાં અગાઉના ક્વાર્ટરમાં સાત નોંધપાત્ર ઓર્ડરની શ્રેણી સાથે નોંધપાત્ર ધ્યાન મેળવ્યું. આ ઓર્ડર્સ, હાલમાં પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે, જે કંપની માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે, જે તેને ઉત્કૃષ્ટતાની શોધમાં તેને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. આ માઈલસ્ટોનમાં યોગદાન આપનારા પ્રતિષ્ઠિત...

The post આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો appeared first on Karnavati 24 News.

]]>
BSE-લિસ્ટેડ અગ્રણી કંપની, પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઇન્ડિયા લિમિટેડ, તાજેતરમાં અગાઉના ક્વાર્ટરમાં સાત નોંધપાત્ર ઓર્ડરની શ્રેણી સાથે નોંધપાત્ર ધ્યાન મેળવ્યું. આ ઓર્ડર્સ, હાલમાં પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે, જે કંપની માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે, જે તેને ઉત્કૃષ્ટતાની શોધમાં તેને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. આ માઈલસ્ટોનમાં યોગદાન આપનારા પ્રતિષ્ઠિત ગ્રાહકોની યાદીમાં IBM Australia, IBM UK, સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ ઇઝરાયેલ, કુવૈત એરવેઝ, લડ્ડુ ગોપાલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ, વહાત અલ બુટૈન જનરલ ટ્રેડિંગ LLC અને Insitu S2 જેવી પ્રસિદ્ધ કંપનીઓનો સમાવેશ થાય છે. આ ક્લાયન્ટ્સનું સંચિત ઓર્ડર મૂલ્ય પ્રભાવશાળી રકમ જેટલું છે, જેમાં IBM ઓસ્ટ્રેલિયા 9.92 કરોડ INR સાથે આગળ છે, ત્યારબાદ IBM UK 5.1 કરોડ INR પર છે. સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટ્રલ ઇઝરાયેલ, કુવૈત એરવેઝ, લડ્ડુ ગોપાલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, વહાત અલ બુટેન જનરલ ટ્રેડિંગ LLC, અને ઇન્સિટુ S2 ના બાકીના ઓર્ડર્સ કંપનીની સફળતાના પ્રચંડ સ્તંભો તરીકે ઊભા છે, જેની કિંમત 3.14 કરોડ INR થી 34.15 કરોડ INR છે.

પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાગ્યેશ મિસ્ત્રીએ કંપનીની દુબઈ સ્થિત પેટાકંપની, ગ્લોબલ માર્કેટ્સ ઈન્સાઈટ્સ આઈટી સર્વિસિસ એલએલસી માટે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ 2023-2024 માટે અંદાજે 180 કરોડ INR ની નોંધપાત્ર ટોપલાઇન આવક હાંસલ કરવાનો ઉદ્દેશ્ય છે. આ મહત્ત્વાકાંક્ષી ઉદ્દેશ્ય UAE બજારની વિશાળ સંભાવનાને મૂડી બનાવવાની કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તદુપરાંત, કંપનીની સમૃદ્ધ ઓર્ડર બુક, જેનું મૂલ્ય હાલમાં પ્રભાવશાળી 9.8 મિલિયન USD (અંદાજે 85 કરોડ INR) છે, તે તેના સમૃદ્ધ બિઝનેસ ઓપરેશન્સ અને મજબૂત બજાર માંગના પ્રમાણપત્ર તરીકે સેવા આપે છે.

કંપનીના આશાસ્પદ માર્ગના જવાબમાં, શેરબજારે છેલ્લા ત્રણ સત્રોમાં કંપનીના શેરના ભાવમાં 34%નો વધારો કરીને તેનો વિશ્વાસ દર્શાવ્યો છે. આ ઉછાળો રોકાણકારોનો આશાવાદ અને કંપનીની ભાવિ સંભાવનાઓમાં વિશ્વાસ દર્શાવે છે. ઉદ્યોગ નિષ્ણાતો સંમત છે, કંપનીની સ્થિર વૃદ્ધિની પ્રશંસા કરે છે અને આકર્ષક રોકાણ તરીકે તેની સંભવિતતાને સમર્થન આપે છે. શેરબજારના એક વિશ્લેષકે ટિપ્પણી કરી, “પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડની સતત વૃદ્ધિ, તેમની વ્યૂહાત્મક ભાગીદારી અને અસાધારણ પરિણામોની સતત ડિલિવરી, તેમને બજારમાં એક આશાસ્પદ ખેલાડી તરીકે સ્થાન આપે છે. ઓર્ડરનો તાજેતરનો પ્રવાહ અને આગામી માટે તેમના મહત્ત્વાકાંક્ષી આવક લક્ષ્યાંક નાણાકીય વર્ષ તેમની સ્થિતિને ધ્યાનમાં લેવા યોગ્ય સ્ટોક તરીકે વધુ મજબૂત બનાવે છે.”

કંપનીના શેરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જે 2022 માં સાધારણ 1.54 INR થી વધીને 2023 માં પ્રભાવશાળી 9.06 INR થયો હતો, જે લગભગ 488.31% નો આશ્ચર્યજનક ઉછાળો હતો. તદુપરાંત, છેલ્લા 3 સત્રોમાં 34% વૃદ્ધિ સાથે, પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ છેલ્લા ક્વાર્ટરની ઓર્ડર બુક મુજબ સારા ક્વાર્ટરના પરિણામો આપે તેવી અપેક્ષા છે.

પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડે તેના અસાધારણ પ્રદર્શન અને પ્રખ્યાત ક્લાયન્ટ્સ તરફથી ઓર્ડરની પ્રભાવશાળી શ્રેણીને કારણે નોંધપાત્ર સીમાચિહ્નો પાર કર્યા છે. શ્રેષ્ઠતા માટે અડગ પ્રતિબદ્ધતા અને મહત્ત્વાકાંક્ષી આવકના લક્ષ્ય સાથે, કંપની ઘાતાંકીય વૃદ્ધિ માટે તૈયાર છે. જેમ જેમ શેરબજાર સાનુકૂળ રીતે પ્રતિસાદ આપવાનું ચાલુ રાખે છે, રોકાણકારોનો વિશ્વાસ વધતો જાય છે. આગળના આશાસ્પદ ભવિષ્ય સાથે, અડગ નેતૃત્વ અને મજબુત ઓર્ડર બુક દ્વારા સમર્થિત, પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ વધુ સફળતા તરફ આગળ વધી રહી છે અને ઉદ્યોગના સ્પર્ધાત્મક લેન્ડસ્કેપમાં તેનું વિશિષ્ટ સ્થાન બનાવી રહી છે.

The post આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25446/feed 0
ભારતમાં નકલી નોટોની જાળ ફેલાવી રહી છે ડી કંપની! NIAની તપાસમાં દાઉદની ગેંગની ભૂમિકા સામે આવી https://karnavati24news.com/news/25443 https://karnavati24news.com/news/25443#respond Thu, 11 May 2023 12:21:15 +0000 https://karnavati24news.com/?p=25443 વર્ષ 2021 ના ​​અંતમાં, મહારાષ્ટ્રના થાણેમાંથી નકલી ચલણ જપ્ત કરવાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં NIAએ મુંબઈમાં છ સ્થળોએ દરોડા પાડ્યા. આ દરમિયાન વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. NIAએ ગુરુવારે તેની કાર્યવાહી અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તેમાં ઉમેર્યું...

The post ભારતમાં નકલી નોટોની જાળ ફેલાવી રહી છે ડી કંપની! NIAની તપાસમાં દાઉદની ગેંગની ભૂમિકા સામે આવી appeared first on Karnavati 24 News.

]]>
વર્ષ 2021 ના ​​અંતમાં, મહારાષ્ટ્રના થાણેમાંથી નકલી ચલણ જપ્ત કરવાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં NIAએ મુંબઈમાં છ સ્થળોએ દરોડા પાડ્યા. આ દરમિયાન વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. NIAએ ગુરુવારે તેની કાર્યવાહી અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. તેમાં ઉમેર્યું હતું કે નકલી નોટ જપ્તી કેસમાં ‘ડી-કંપની’ની ભૂમિકાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નોંધપાત્ર રીતે, નવેમ્બર 2021 માં, થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચે 2.98 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી હતી.

NIAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેસની તપાસ દરમિયાન ભારતમાં નકલી નોટોના ચલણમાં ‘ડી-કંપની’ની ભૂમિકા પ્રથમ નજરે સાબિત થઈ છે. નોંધપાત્ર રીતે, ડી-કંપનીને ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ તરીકે ઓળખવામાં આવે છે, જે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી છે.

આ સામગ્રી જપ્ત કરવામાં આવી

NIAના નિવેદન અનુસાર, તેની મુંબઈની ટીમે બુધવારે આ કેસમાં આરોપી વ્યક્તિઓ અને શંકાસ્પદ વ્યક્તિઓના ઘરો અને ઓફિસો સહિત વિવિધ મિલકતો પર દરોડા પાડ્યા હતા. જપ્ત કરવામાં આવેલી ગુનાહિત સામગ્રીમાં ધારદાર હથિયારો, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજોનો સમાવેશ થાય છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જપ્ત કરવામાં આવેલી સામગ્રી એનઆઈએના અગાઉના તપાસ રિપોર્ટને સમર્થન આપે છે જે ‘નકલી નોટ રેકેટ’માં ડી-કંપની સાથે સીધો સંબંધ સાબિત કરે છે.

2000ની નકલી નોટો સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી

માહિતી મુજબ, NIAએ જે કેસમાં આ દરોડા પાડ્યા છે તે 2000 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરવા સાથે સંબંધિત છે. આ કેસમાં બે લોકો રિયાઝ અને નાસિરની થાણેથી ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ 18 નવેમ્બર, 2021 ના ​​રોજ થાણે શહેરના નૌપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ધરપકડ નોંધવામાં આવી હતી. હાલ બંને આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

શરૂઆતમાં થાણે પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. બાદમાં NIA દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો અને 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ ફરીથી નોંધવામાં આવ્યો હતો.

The post ભારતમાં નકલી નોટોની જાળ ફેલાવી રહી છે ડી કંપની! NIAની તપાસમાં દાઉદની ગેંગની ભૂમિકા સામે આવી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25443/feed 0
ब्रेकअप के बाद पहली बार अक्षय कुमार और रवीना टंडन को साथ देखा गया https://karnavati24news.com/news/25375 https://karnavati24news.com/news/25375#respond Tue, 09 May 2023 13:22:23 +0000 https://karnavati24news.com/?p=25375 ब्रेकअप के बाद अक्षय कुमार और रवीना टंडन पहली बार साथ नजर आए हैं। एक इवेंट में अक्षय कुमार हाथ में माइक लिए स्टेज पर नजर आए और उनके साथ रवीना टंडन नजर आईं। हैरानी की बात यह थी कि दोनों के चेहरे पर खुशी की मुस्कान थी। उनकी यह...

The post ब्रेकअप के बाद पहली बार अक्षय कुमार और रवीना टंडन को साथ देखा गया appeared first on Karnavati 24 News.

]]>
ब्रेकअप के बाद अक्षय कुमार और रवीना टंडन पहली बार साथ नजर आए हैं। एक इवेंट में अक्षय कुमार हाथ में माइक लिए स्टेज पर नजर आए और उनके साथ रवीना टंडन नजर आईं। हैरानी की बात यह थी कि दोनों के चेहरे पर खुशी की मुस्कान थी। उनकी यह तस्वीर सोशल मीडिया पर तेजी से वायरल हो रही है। इन दिनों सोशल मीडिया पर एक इवेंट की तस्वीर वायरल हो रही है। जिसमें दोनों एक साथ स्टेज पर नजर आ रहे हैं। अक्षय और रवीना की इस तस्वीर को देखकर उनके फैंस भी काफी खुश नजर आ रहे हैं। सोशल मीडिया यूजर्स तरह-तरह के कमेंट्स कर रहे हैं। उनमें से एक ने लिखा है कि, लगता है कि ये जोड़ी फिर से सिल्वर स्क्रीन पर नजर आएगी।

बॉलीवुड का सबसे हॉट कपल अक्षय कुमार और रवीना टंडन सालों बाद साथ नजर आ रहे हैं। अपने पर्सनल रिलेशन के चलते वो उस वक्त लगातार चर्चा में रहे थे। एक समय वे गहरे प्रेम में थे। एक साथ कई हिट फिल्में देने वाली इस जोड़ी में अचानक दरार आ गई और अक्षय ने ट्विंकल खन्ना से शादी कर ली। इसके बाद दोनों किसी भी इवेंट में साथ जाते तो खास दूरी बनाकर रखते थे।

The post ब्रेकअप के बाद पहली बार अक्षय कुमार और रवीना टंडन को साथ देखा गया appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25375/feed 0
फिल्म द केरल स्टोरी के क्रू मेंबर को मिली धमकी, निर्देशक सुदीप्तो सेन की शिकायत के बाद एक्शन में पुलिस https://karnavati24news.com/news/25374 https://karnavati24news.com/news/25374#respond Tue, 09 May 2023 13:21:59 +0000 https://karnavati24news.com/?p=25374 फिल्म ‘द केरल स्टोरी’ के क्रू मेंबर को धमकी भरा मैसेज मिला है। जिसमें सभी क्रू मेंबर्स को घर से बाहर नहीं निकलने की चेतावनी दी गई थी। जिसके बाद फिल्म के डायरेक्टर सुदीप्तो सेन ने मामले की सूचना पुलिस को दी। अब क्रू मेंबर को पुलिस ने सुरक्षा दी...

The post फिल्म द केरल स्टोरी के क्रू मेंबर को मिली धमकी, निर्देशक सुदीप्तो सेन की शिकायत के बाद एक्शन में पुलिस appeared first on Karnavati 24 News.

]]>
फिल्म ‘द केरल स्टोरी’ के क्रू मेंबर को धमकी भरा मैसेज मिला है। जिसमें सभी क्रू मेंबर्स को घर से बाहर नहीं निकलने की चेतावनी दी गई थी। जिसके बाद फिल्म के डायरेक्टर सुदीप्तो सेन ने मामले की सूचना पुलिस को दी। अब क्रू मेंबर को पुलिस ने सुरक्षा दी है।

फिल्म को लेकर विवाद
फिल्म की रिलीज से पहले ही इसको लेकर विवाद चल रहा है और कई जगह फिल्म की रिलीज पर रोक भी लगाई जा चुकी है। मुंबई पुलिस के मुताबिक, फिल्म ‘द केरल स्टोरी’ के एक क्रू मेंबर को एक अनजान नंबर से धमकी भरा मैसेज मिला है। इस धमकी भरे मैसेज के बारे में फिल्म ‘द केरल स्टोरी’ के डायरेक्टर सुदीप्तो सेन ने पुलिस को बताया कि क्रू मेंबर्स में से एक को एक अनजान नंबर से मैसेज आया। उन्होंने कहा कि मैसेज में क्रू मेंबर को घर से अकेले न निकलने की धमकी दी गई और कहा कि फिल्म दिखाकर अच्छा काम नहीं किया।

पुलिस ने दी सुरक्षा
सूचना मिलते ही पुलिस ने कार्रवाई करते हुए फिल्म के क्रू मेंबर्स को सुरक्षा प्रदान की है। हालांकि, पुलिस द्वारा अभी तक प्राथमिकी दर्ज नहीं की गई है क्योंकि उन्हें अभी तक कोई लिखित शिकायत नहीं मिली है। पश्चिम बंगाल में तृणमूल कांग्रेस सरकार द्वारा ‘शांति बनाए रखने’ और राज्य में ‘नफरत और हिंसा’ की घटनाओं से बचने के लिए फिल्म पर प्रतिबंध लगा दिया गया है। सुदीप्तो सेन द्वारा निर्देशित इस फिल्म का केरल के मुख्यमंत्री पिनाराई विजयन ने कड़ा विरोध किया था। उन्होंने इसे ‘आरएसएस का प्रचार’ करार दिया था। इस फिल्म को लेकर विवाद अभी भी थमने का नाम नहीं ले रहा है।

The post फिल्म द केरल स्टोरी के क्रू मेंबर को मिली धमकी, निर्देशक सुदीप्तो सेन की शिकायत के बाद एक्शन में पुलिस appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25374/feed 0
सगाई की अफवाहों के बीच परिणीति-राघव एक साथ दिल्ली जाने के लिए रवाना, रेड कुर्ती में एक्ट्रेस का लुक वायरल https://karnavati24news.com/news/25373 https://karnavati24news.com/news/25373#respond Tue, 09 May 2023 13:21:27 +0000 https://karnavati24news.com/?p=25373 परिणीति चोपड़ा और आप नेता राघव चड्ढा काफी समय से चर्चा में हैं। दोनों के अफेयर के चर्चे तब से शुरू हुए थे, जब दोनों को लगातार दो दिनों तक मुंबई में लंच और डिनर डेट पर स्पॉट किया गया था। हालांकि, दोनों ने कभी इसकी आधिकारिक पुष्टि नहीं की...

The post सगाई की अफवाहों के बीच परिणीति-राघव एक साथ दिल्ली जाने के लिए रवाना, रेड कुर्ती में एक्ट्रेस का लुक वायरल appeared first on Karnavati 24 News.

]]>
परिणीति चोपड़ा और आप नेता राघव चड्ढा काफी समय से चर्चा में हैं। दोनों के अफेयर के चर्चे तब से शुरू हुए थे, जब दोनों को लगातार दो दिनों तक मुंबई में लंच और डिनर डेट पर स्पॉट किया गया था। हालांकि, दोनों ने कभी इसकी आधिकारिक पुष्टि नहीं की है। लेकिन ये कपल लगातार साथ देखा जाता है। अब खबर सामने आ रही है कि परिणीति और राघव 13 मई, शनिवार को दिल्ली में सगाई करने जा रहे हैं। सगाई की अफवाहों के बीच, अभिनेत्री और आप नेता को आज दिल्ली जाने के लिए हवाई अड्डे पर एक साथ देखा गया।

कपल दिल्ली के लिए रवाना हो गया है
परिणीति चोपड़ा और आम आदमी पार्टी के नेता राघव चड्ढा की सगाई 13 मई को होने की अफवाह है। वहीं इस कपल को आज सुबह दिल्ली जाने के लिए मुंबई एयरपोर्ट पर स्पॉट किया गया। इस दौरान परिणीति सिंपल लुक में नजर आईं। उन्होंने गहरे लाल रंग का सूट पहन रखा था। जबकि राघव ने ब्लैक शर्ट और क्रीम कलर का पैंट पहना हुआ था। इस बीच कपल ने एक साथ एयरपोर्ट में एंट्री की। खबरों की मानें तो परिणीति और राघव दिल्ली में सगाई करने जा रहे हैं।

सगाई दोस्तों और परिवार की मौजूदगी में होगी
मीडिया रिपोर्ट्स के मुताबिक, परिणीति और राघव की सगाई के लिए करीब 150 करीबी दोस्तों और परिवार के सदस्यों को न्योता भेजा गया है। शादी की तारीख अभी तय नहीं हुई है, लेकिन उम्मीद है कि यह इस साल के अंत में होगी।

परिणीति-राघव लगातार साथ
आपको बता दें कि एक्ट्रेस और राज्यसभा सांसद को कई मौकों पर साथ देखा गया है, हाल ही में दोनों को इंडियन प्रीमियर लीग (आईपीएल) के एक मैच में साथ देखा गया था। इसके बाद रविवार शाम को मुंबई के बांद्रा स्थित एक रेस्टोरेंट में भी साथ देखा गया था।

The post सगाई की अफवाहों के बीच परिणीति-राघव एक साथ दिल्ली जाने के लिए रवाना, रेड कुर्ती में एक्ट्रेस का लुक वायरल appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25373/feed 0
प्रभास और कृति सेनन स्टारर फिल्म ‘आदिपुरुष’ का ट्रेलर हुआ रिलीज https://karnavati24news.com/news/25372 https://karnavati24news.com/news/25372#respond Tue, 09 May 2023 13:20:35 +0000 https://karnavati24news.com/?p=25372 प्रभास और कृति सेनन स्टारर ओम रावत की फिल्म आदिपुरुष इस साल की बहुप्रतीक्षित फिल्मों में से एक है। कई विवादों का सामना कर चुकी इस फिल्म के रिलीज होने का फैंस बेसब्री से इंतजार कर रहे हैं। इसी बीच मेकर्स ने आज आदिपुरुष का दमदार ट्रेलर रिलीज कर दिया...

The post प्रभास और कृति सेनन स्टारर फिल्म ‘आदिपुरुष’ का ट्रेलर हुआ रिलीज appeared first on Karnavati 24 News.

]]>
प्रभास और कृति सेनन स्टारर ओम रावत की फिल्म आदिपुरुष इस साल की बहुप्रतीक्षित फिल्मों में से एक है। कई विवादों का सामना कर चुकी इस फिल्म के रिलीज होने का फैंस बेसब्री से इंतजार कर रहे हैं। इसी बीच मेकर्स ने आज आदिपुरुष का दमदार ट्रेलर रिलीज कर दिया है जिसे शानदार रिस्पॉन्स मिल रहा है। ट्रेलर को टी-सीरीज के ऑफिशियल यूट्यूब अकाउंट पर रिलीज किया गया है।

ट्रेलर की शुरुआत मंगल भवन अमंगलहारी के बैकग्राउंड म्यूजिक से होती है। जिसके बाद भगवान राम की महिमा का गुणगान करते हुए एक आवाज सुनाई देती है। शानदार सीन के साथ बेकग्राउंड से आवाज आती है यह मेरे भगवान श्रीराम की कहानी है, उनका जो मनुष्य से भगवान बन गए। जिनका जीवन मर्यादा का पर्व और नाम था राघव।

इसके साथ ही प्रभास भगवान राम के रूप में नजर आ रहे हैं जो काफी शक्तिशाली नजर आ रहे हैं। जिसके बाद बैकग्राउंड से आवाज आती है जिनके धर्म ने अधर्म का घमंड तोड़ दिया, रघुनंदन की कहानी। सदियों से चली आ रही यह कहानी एक जीवंत रामायण है। गौरतलब है कि ओम राउत की फिल्म आदिपुरुष 16 जून 2023 को सिनेमाघरों में रिलीज होगी।

फिल्म की स्टार कास्ट
आदिपुरुष में प्रभास को भगवान राम, कृति सेनन को माता सीता और सैफ अली खान को रावण के रूप में दिखाया जाएगा। इसके अलावा और भी कई कलाकारों ने आदिपुरुष में सपोर्टिंग रोल प्ले किए हैं।

फिल्म 16 जून को रिलीज होगी
‘आदिपुरुष’ 16 जून, 2023 को आईमैक्स और 3डी में रिलीज होगी। इस फिल्म में प्रभास और कृति सेनन पहली बार साथ नजर आएंगे। हालांकि रिलीज से पहले ही फिल्म कई विवादों में रही है। आदिपुरुष में सैफ अली खान ने रावण की भूमिका निभाई थी, जिस पर काफी विवाद हुआ था। फिल्म का निर्देशन ओम राउत ने किया है।

The post प्रभास और कृति सेनन स्टारर फिल्म ‘आदिपुरुष’ का ट्रेलर हुआ रिलीज appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25372/feed 0
વોટ્સ્એપ પર આવતાટ ફ્રોડ કોલ્સને ઓળખવા માટે ટ્રુ કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ થશે શરૂ https://karnavati24news.com/news/25371 https://karnavati24news.com/news/25371#respond Tue, 09 May 2023 13:19:18 +0000 https://karnavati24news.com/?p=25371 આજકાલ સાયબર ક્રાઈમ ચરમસીમાએ છે અને સાયબર અપરાધીઓ પણ વોટ્સએપ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં WhatsApp પર 500 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે. આટલી મોટી સંખ્યામાં યુઝરબેઝ રાખવાથી હેકર્સ અથવા સ્કેમર્સને મોટો ફાયદો થાય છે અને તેઓ સરળતાથી લોકોને તેમની જાળમાં ફસાવે છે. આજકાલ લોકોને વોટ્સએપ પર...

The post વોટ્સ્એપ પર આવતાટ ફ્રોડ કોલ્સને ઓળખવા માટે ટ્રુ કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ થશે શરૂ appeared first on Karnavati 24 News.

]]>
આજકાલ સાયબર ક્રાઈમ ચરમસીમાએ છે અને સાયબર અપરાધીઓ પણ વોટ્સએપ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં WhatsApp પર 500 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે.

આટલી મોટી સંખ્યામાં યુઝરબેઝ રાખવાથી હેકર્સ અથવા સ્કેમર્સને મોટો ફાયદો થાય છે અને તેઓ સરળતાથી લોકોને તેમની જાળમાં ફસાવે છે. આજકાલ લોકોને વોટ્સએપ પર ઘણા ફ્રોડ કોલ અથવા એસએમએસ આવી રહ્યા છે. આ સંદેશાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમની અંગત વિગતો લઈ ફ્રોડ થતું હોય છે.

પરંતુ હવે Truecaller એ WhatsApp પર ફ્રોડ કૉલ્સ અથવા SMSને ઓળખવા માટે Meta સાથે હાથ મિલાવ્યા છે અને ટૂંક સમયમાં જ લોકોને એપ પર એક વિશેષ સુવિધા મળવા જઈ રહી છે, જેની મદદથી તેઓ સ્પામ અથવા ફ્રોડ કૉલને અગાઉથી ઓળખી શકશે. જેમ ટ્રુકોલરમાં સ્પામ કોલ આવે ત્યારે લોકોને લાલ રંગની ચેતવણીઓ મળે છે, તે જ રીતે આવનારા સમયમાં વોટ્સએપ પર પણ થશે અને લોકો પહેલાથી જ છેતરપિંડીના કોલને ઓળખી શકશે.

Truecaller તેની કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર લાવવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ સ્પામ કોલ્સ ઓળખી શકશે. આ ફીચર આ મહિનાના અંત સુધીમાં WhatsApp પર આવી શકે છે.

સ્પામ કોલ્સ ઓળખવા અને ઓનલાઈન છેતરપિંડી ઘટાડવા માટે ટ્રુકોલરની કોલર ઓળખ સેવા ટૂંક સમયમાં WhatsApp પર ઉપલબ્ધ થશે. કંપની ટ્રાઈના આદેશ મુજબ મોબાઈલ નેટવર્ક્સ પર ટેલિમાર્કેટિંગ કૉલ્સને ફિલ્ટર કરવા માટે AI તકનીકો પર રિલાયન્સ જિયો અને એરટેલ સાથે પણ કામ કરી રહી છે. તેની મદદથી આવા તમામ કોલ બ્લોક કરી શકાય છે જે સ્પામ અથવા માર્કેટિંગ સાથે સંબંધિત હોય છે.

The post વોટ્સ્એપ પર આવતાટ ફ્રોડ કોલ્સને ઓળખવા માટે ટ્રુ કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ થશે શરૂ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25371/feed 0