social/viral Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/social-viral Tue, 28 Mar 2023 12:20:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png social/viral Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/social-viral 32 32 दिल्ली – दिल्ली पुलिस ने किया लग्जरी गाड़ियाँ लुटने वाले गिरोह का पर्दाफास https://karnavati24news.com/news/24199 https://karnavati24news.com/news/24199#respond Tue, 28 Mar 2023 12:20:20 +0000 https://karnavati24news.com/?p=24199 दिल्ली – आजकल दिल्ली पुलिस जबर्दस्त फॉर्म में नजर आ रही है lदेश की राजधानी दिल्ली में अपराधियों के खिलाफ पुलिस का शिकंजा कसता ही जा रहा है।दिल्ली पुलिस ने फॉर्च्यूनर कारों को लूटने और अवैध हथियारों की सप्लाई करने वाले एक गिरोह का पर्दाफाश किया है। दिल्ली  पुलिस ने...

The post दिल्ली – दिल्ली पुलिस ने किया लग्जरी गाड़ियाँ लुटने वाले गिरोह का पर्दाफास appeared first on Karnavati 24 News.

]]>
दिल्ली – आजकल दिल्ली पुलिस जबर्दस्त फॉर्म में नजर आ रही है lदेश की राजधानी दिल्ली में अपराधियों के खिलाफ पुलिस का शिकंजा कसता ही जा रहा है।दिल्ली पुलिस ने फॉर्च्यूनर कारों को लूटने और अवैध हथियारों की सप्लाई करने वाले एक गिरोह का पर्दाफाश किया है। दिल्ली  पुलिस ने इस मामले में 6 लोगों गिरफ्तार किया है और उनके से हथियार भी जब्त किए गए है।जानकारी के मुताबिक  फॉर्च्यूनर कार को लूटने और उसको सप्लाई करने के मामले में 6 लोगों को गिरफ्तार किया है। इसके साथ ही पुलिस ने आरोपियों से देशी और विदेशी पिस्टल सहित जिंदा कारतूस भी जब्त किए गए है। आरोपिओ के पास से के पास से दो विदेशी पिस्टल, 4 देसी पिस्तौल और 12 जिंदा कारतूस बरामद किए हैं। आरोपियों से पूछताछ की जा रही है। पुलिस पता लगाने की कोशिश कर रही है कि इस गिरोह से और कितने लोग जुड़े हुए है। इस गिरोह का पर्दाफास दिल्ली पुलिस के लिए बड़ी सफलता है l

The post दिल्ली – दिल्ली पुलिस ने किया लग्जरी गाड़ियाँ लुटने वाले गिरोह का पर्दाफास appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/24199/feed 0
પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી https://karnavati24news.com/news/23651 https://karnavati24news.com/news/23651#respond Mon, 13 Mar 2023 14:03:36 +0000 https://karnavati24news.com/?p=23651 કોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી છે. પરંતુ કોરોના કાળમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને છૂટક ધંધાઓમાં માઠી અસર ભોગવવી પડી હતી. ..COVID-19થી અસરગ્રસ્થ શહેરી શેરી ફેકોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી...

The post પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી appeared first on Karnavati 24 News.

]]>
કોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી છે. પરંતુ કોરોના કાળમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને છૂટક ધંધાઓમાં માઠી અસર ભોગવવી પડી હતી.

..COVID-19થી અસરગ્રસ્થ શહેરી શેરી ફેકોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી છે. પરંતુ કોરોના કાળમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને છૂટક ધંધાઓમાં માઠી અસર ભોગવવી પડી હતી. COVID-19થી અસરગ્રસ્થ શહેરી શેરી ફેરિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરીયાઓને વર્કિંગ કૅપિટલ લોન અપાવવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, પીએમ સ્વનિધિ શેરી વિક્રેતાઓ માટે વિશેષ માઈક્રો-ક્રેડિટ સુવિધા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.જેમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનવા માટે 10,000થી 50,000 સુધીની લોન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યોજનાનો લાભ વધુને વધુ નગરજનોને મળે તે માટે પાલિકા સદસ્ય મહેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી.રિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરીયાઓને વર્કિંગ કૅપિટલ લોન અપાવવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, પીએમ સ્વનિધિ શેરી વિક્રેતાઓ માટે વિશેષ માઈક્રો-ક્રેડિટ સુવિધા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનવા માટે 10,000થી 50,000 સુધીની લોન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યોજનાનો લાભ વધુને વધુ નગરજનોને મળે તે માટે પાલિકા સદસ્ય મહેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી. પાલિકા કચેરીએ યોજનાનું ફોર્મ ભરી યોજનાનો લાભ છેવાડાના વિસ્તાર સુધી અપાવ્યો હતો. ચિફ ઓફિસર તુષાર ઝાલરિયા, મહેન્દ્રસિંહ ઝાલા સહિત પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી હતી. શહેરમાં ફેરી કરતા શેરી ફેરિયાઓને બેંકના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે.

The post પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23651/feed 0
फरीदाबाद: चुने हुए प्रतिनिधियों के साथ समन्वय बनाकर काम करें अधिकारी: कृष्ण पाल गुर्जर https://karnavati24news.com/news/23639 https://karnavati24news.com/news/23639#respond Mon, 13 Mar 2023 14:01:44 +0000 https://karnavati24news.com/?p=23639 फरीदाबाद, 13 मार्च। केंद्रीय भारी उद्योग एवं ऊर्जा राज्यमंत्री कृष्ण पाल गुर्जर ने कहा कि सभी अधिकारी व कर्मचारी चुने हुए जन प्रतिनिधियों के साथ समन्वय बनाकर आम जन के हित के लिए कार्य करें। पंक्ति में खड़े आखिरी व्यक्ति को भी केंद्र व राज्य सरकार द्वारा चलाई जा रही योजनाओं...

The post फरीदाबाद: चुने हुए प्रतिनिधियों के साथ समन्वय बनाकर काम करें अधिकारी: कृष्ण पाल गुर्जर appeared first on Karnavati 24 News.

]]>
फरीदाबाद, 13 मार्च। केंद्रीय भारी उद्योग एवं ऊर्जा राज्यमंत्री कृष्ण पाल गुर्जर ने कहा कि सभी अधिकारी व कर्मचारी चुने हुए जन प्रतिनिधियों के साथ समन्वय बनाकर आम जन के हित के लिए कार्य करें। पंक्ति में खड़े आखिरी व्यक्ति को भी केंद्र व राज्य सरकार द्वारा चलाई जा रही योजनाओं का लाभ मिले, यह सुनिश्चित किया जाए। ग्रामीण आंचल में विकास के कार्यों के लिए सरकार के पास धनराशि की कोई कमी नहीं है। चुने हुए जनप्रतिनिधि अपने-अपने क्षेत्र में विकास कार्य करवाएं। जनहित के लिए किए जा रहे कार्यों में कोताही करने वाले अधिकारियों व कर्मचारियों के खिलाफ नियमानुसार कार्रवाई की जाएगी।
केंद्रीय राज्यमंत्री ने आज सोमवार को सेक्टर-12 स्थित लघु सचिवालय में जिले के विभिन्न गांवों के सरपंच व पंचायत विभाग के अधिकारियों व कर्मचारियों के साथ आयोजित बैठक की अध्यक्षता करते हुए यह बात कही। बैठक में जिले के विभिन्न गांवों के निर्वाचित जनप्रतिनिधियों व सरपंचों द्वारा केंद्रीय राज्यमंत्री के समक्ष गांवों की साफ़-सफाई, गलियों व सड़कों के निर्माण कार्य, जल निकासी जैसी अन्य समस्याएं रखी गयी। केंद्रीय राज्यमंत्री ने उपस्थित अधिकारीयों को जल्द-से-जल्द इन समस्याओं का समाधान करने के आदेश दिए। बैठक में आए सरपंचों ने कहा कि हम सरकार के साथ मिलकर आमजन के हित के लिए कार्य करने के लिए तैयार हैं।
बैठक में उपस्थित उपायुक्त विक्रम ने कहा कहा कि जनप्रतिनिधियों की सभी समस्याओं के समाधान किया जाएगा। जिला प्रशासन द्वारा जनप्रतिनिधियों की हर संभव सहायता की जाएगी तथा सभी सरपंचों के लिए पंचायत विभाग द्वारा कार्यशालाओं का आयोजन भी किया जाएगा जिसमें उन्हें विभिन्न कार्यों के लिए तकनीकी जानकारी व प्रशिक्षण भी दिया जाएगा।
इस अवसर पर जिला परिषद की सीईओ सुमन भांकर, डीडीपीओ राकेश मोर, बीडीपीओ अजीत कुमार, एक्सईएन गजेंदर सिंह, गांव बद्रोला के सरपंच जैविंदर, साहुपुरा खादर के सरपंच तारा चंद, कबूलपुर बांगर के सरपंच जगत सिंह, जुनैड़ा से सरपंच योगेंद्र कुमार, चांदपुर से सरपंच सूरजपाल भूरा, सिकरोना से सरपंच गुरुदत्त पंडित, बहादुरपुर से सरपंच रविंदर सिंह सहित अन्य गणमान्य व्यक्ति उपस्थित रहे।

The post फरीदाबाद: चुने हुए प्रतिनिधियों के साथ समन्वय बनाकर काम करें अधिकारी: कृष्ण पाल गुर्जर appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23639/feed 0
महाराष्ट्र: सुप्रसिद्ध विठ्ठल मंदिर में 1 टन अंगूर से की थी सजावट, लेकिन आधे घंटे में ही सारे अंगूर गायब! चमत्कार या फिर कुछ और? https://karnavati24news.com/news/23124 https://karnavati24news.com/news/23124#respond Fri, 03 Mar 2023 13:20:27 +0000 https://karnavati24news.com/?p=23124 महाराष्ट्र के एक सुप्रसिद्ध मंदिर से एक चौंकाने वाला मामला सामने आया है। पंढरपुर स्थित विथुराई मंदिर को गुजरात आमलकी एकादशी के मौके पर अंगूर और विविध फूलों से आकर्षक रूप से सजाया गया था। बताया जा रहा है कि मंदिर की सजावट में एक टन अंगूर का इस्तमाल किया...

The post महाराष्ट्र: सुप्रसिद्ध विठ्ठल मंदिर में 1 टन अंगूर से की थी सजावट, लेकिन आधे घंटे में ही सारे अंगूर गायब! चमत्कार या फिर कुछ और? appeared first on Karnavati 24 News.

]]>
महाराष्ट्र के एक सुप्रसिद्ध मंदिर से एक चौंकाने वाला मामला सामने आया है। पंढरपुर स्थित विथुराई मंदिर को गुजरात आमलकी एकादशी के मौके पर अंगूर और विविध फूलों से आकर्षक रूप से सजाया गया था। बताया जा रहा है कि मंदिर की सजावट में एक टन अंगूर का इस्तमाल किया गया था। परंतु, यह सारे अंगूर अचानक ही गायब हो गये। जब लोगों का ध्यान इस ओर गया तो सभी हैरान रह गए। लोगों को समझ नहीं आ रहा है कि आखिर ये अंगूर अचानक कहां गायब हो गए।

जानकारी के मुताबिक, यह घटना महाराष्ट्र के सोलापुर जिलें के पंढरपुर स्थित विथुराई मंदिर की है। आमलकी एकादशी के अवसर पर विथुराई मंदिर को अंगूर और फूलों से आकर्षक तरीके से सजाया गया था। भगवान विठ्ठल रुक्मिणी को सजाने के लिए एक टन अंगूर का उपयोग किया गया था। परंतु, आधे घंटे में ही सजावट के लिए लगाए गए सभी अंगूर गायब हो गए। इसको लेकर चर्चा तब शुरू हुई, जब श्रृंगार के बाद श्रद्धालुओं के दर्शन शुरू हुए और आधे घंटे में ही एक टन अंगूर का दाना भी नहीं मिला। मंदिर के पुजारी सहित मौके पर मौजूद भक्त अभी भी इस घटना पर विश्वास नहीं कर पा रहे हैं।

भक्तो की प्रसाशन से जांच की मांग

विठ्ठल रुक्मिणी के गभरा के भक्तों का कहना है कि एक टन अंगूर अचानक कैसे गायब हो सकता है। वहीं, कुछ लोगो का कहना है कि, यह सिर्फ एक चमत्कार हो सकता। बता दे कि इस घटना के बाद से क्षेत्र में केवल अंगूर के गायब होने की ही बात चल रही है। इतना ही नहीं यह जानकारी फैलते ही बड़ी संख्या में लोग मंदिर पहुंचे जिससे मंदिर परिसर में भक्तों की भारी भीड़ देखने को मिली। दूसरी तरफ कुछ लोगों ने इसमे गड़बड़ी होने की भी शंका जताई और इस मामले में प्रसाशन से जांच की मांग की है।

The post महाराष्ट्र: सुप्रसिद्ध विठ्ठल मंदिर में 1 टन अंगूर से की थी सजावट, लेकिन आधे घंटे में ही सारे अंगूर गायब! चमत्कार या फिर कुछ और? appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23124/feed 0
કચ્છના સફેદ રણમાં યોજાનારી જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત… https://karnavati24news.com/news/22089 https://karnavati24news.com/news/22089#respond Tue, 07 Feb 2023 12:13:08 +0000 https://karnavati24news.com/?p=22089 G-૨૦ ડેલિગેટ્સનું પાઘડી પહેરાવીને કુમકુમ તિલક કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત કરાયું.. સફેદ રણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી...

The post કચ્છના સફેદ રણમાં યોજાનારી જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત… appeared first on Karnavati 24 News.

]]>
G-૨૦ ડેલિગેટ્સનું પાઘડી પહેરાવીને કુમકુમ તિલક કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત કરાયું..

સફેદ રણ ધોરડો ખાતે યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.
એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પ્રતિનિધિઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિશ્રીઓના મંડળની સાક્ષી બનશે.પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવા જઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા.
ભુજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

The post કચ્છના સફેદ રણમાં યોજાનારી જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત… appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/22089/feed 0
વડોદરા: 4 લોકો લીફ્ટમાં નીચે ઉતરતા હતા, અને અચાનક જ… https://karnavati24news.com/news/21799 https://karnavati24news.com/news/21799#respond Sun, 29 Jan 2023 11:51:22 +0000 https://karnavati24news.com/?p=21799 ગુજરાતમાં ગયા વર્ષે લીફ્ટ તૂટવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, કે જેમાં લીફ્ટ તૂટી પડી છે. વડોદરામાં એક લીફ્ટ પડવાની ઘટના સામે આવી છે, જો કે કોઈ જાનહાની નથી થઈ. વડોદરાના વાઘોડિયા રોડ પર એક એપોર્ટમેન્ટમાં લીફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી...

The post વડોદરા: 4 લોકો લીફ્ટમાં નીચે ઉતરતા હતા, અને અચાનક જ… appeared first on Karnavati 24 News.

]]>
ગુજરાતમાં ગયા વર્ષે લીફ્ટ તૂટવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, કે જેમાં લીફ્ટ તૂટી પડી છે. વડોદરામાં એક લીફ્ટ પડવાની ઘટના સામે આવી છે, જો કે કોઈ જાનહાની નથી થઈ.

વડોદરાના વાઘોડિયા રોડ પર એક એપોર્ટમેન્ટમાં લીફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. લીફ્ટ ત્યારે તૂટી પડી જયારે 4 લોકો લીફ્ટમાં ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા. અચાનક જ લીફ્ટનો તાર તૂટી પડ્યો અને લીફ્ટ બીજા માળેથી સીધી નીચે પટકાઈ હતી. લીફ્ટમાં હાજર વ્યક્તિઓને આ ઘટનામાં નાની-મોટી ઈજાઓ થઈ છે, જો કે કોઈની હાલત ગંભીર નથી.

ફાયર બ્રિગેડને બોલાવીને અંદર ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે મેન્ટેનન્સના અભાવે લીફ્ટ તૂટી પડી હતી. ફાયર બ્રિગેડને લીફ્ટની ચેઈન પણ તૂટેલી હાલતમાં મળી આવી છે. આ ઘટનાને પગલે લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે ક્કોઈ મોટી દુર્ઘટના થવાથી ટળી ગઈ હતી. પણ જો મોટી દુર્ઘટના ઘટી હોત તો એનું જવાબદાર કોણ હોત? આવી બેદરકારી પાછળ જવાબદાર કોણ? શા માટે આવી ઘટનાઓ વારંવાર બને છે? આવા ઘણા સવાલો આ ઘટના પછી ઉઠી રહ્યા છે.

The post વડોદરા: 4 લોકો લીફ્ટમાં નીચે ઉતરતા હતા, અને અચાનક જ… appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21799/feed 0
ડોમેસ્ટિક કંપની મેક્સિમાએ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ, કોલિંગ ફીચર નથી પરંતુ ફોન રિસીવ કરી શકશે https://karnavati24news.com/news/21780 https://karnavati24news.com/news/21780#respond Sat, 28 Jan 2023 10:36:39 +0000 https://karnavati24news.com/?p=21780 Maxima Max Pro Samuraiની બેટરીને લઈને 14 દિવસના બેકઅપનો દાવો કરવામાં આવ્યો છે. મેક્સિમાની આ ઘડિયાળ હિન્દી અને અંગ્રેજી સહિત ઘણી સ્થાનિક ભાષાઓ માટે સપોર્ટ ધરાવે છે. તેની કિંમત 1,499 રૂપિયા રાખવામાં આવી છે અને Max Pro Samurai ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પરથી વેચાઈ રહી છે. આ ઘડિયાળને વોટર રેઝિસ્ટન્સ...

The post ડોમેસ્ટિક કંપની મેક્સિમાએ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ, કોલિંગ ફીચર નથી પરંતુ ફોન રિસીવ કરી શકશે appeared first on Karnavati 24 News.

]]>
Maxima Max Pro Samuraiની બેટરીને લઈને 14 દિવસના બેકઅપનો દાવો કરવામાં આવ્યો છે. મેક્સિમાની આ ઘડિયાળ હિન્દી અને અંગ્રેજી સહિત ઘણી સ્થાનિક ભાષાઓ માટે સપોર્ટ ધરાવે છે. તેની કિંમત 1,499 રૂપિયા રાખવામાં આવી છે અને Max Pro Samurai ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પરથી વેચાઈ રહી છે. આ ઘડિયાળને વોટર રેઝિસ્ટન્સ માટે IP68 રેટિંગ મળ્યું છે, જેનો અર્થ છે કે તે 30 મિનિટ સુધી પાણીમાં રહી શકે છે.

અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો, મેક્સ પ્રો સમુરાઇમાં 1.85-ઇંચની મોટી HD ડિસ્પ્લે છે, જેની પીક બ્રાઇટનેસ 600 nits છે. આ ઘડિયાળ સાથે સ્ક્રીન લૉક અને ઇન-સ્ક્રીન સ્ટ્રેપ બાઈન્ડ સાથે 100+ વૉચ ફેસ ઉપલબ્ધ છે. તેમાં 100+ સ્પોર્ટ્સ મોડ્સ છે. આ સાથે, પ્રીમિયમ મેટલ ઓઇલ ફિનિશ ઉપલબ્ધ છે.

મેક્સિમાના મેનેજિંગ પાર્ટનર મનજોત પુરેવાલે નવી ઘડિયાળના લોન્ચિંગ પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “મેક્સિમા મેક્સ પ્રો સમુરાઇને ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. મોટાભાગના ગ્રાહકો માને છે કે તેમની સ્માર્ટવોચમાં TWS (હેડફોન) પર કોલ્સ મેળવવાની સુવિધા હોવી જોઈએ. અમે સમુરાઇને પણ એ જ તર્જ પર ડિઝાઇન કરી છે. મેક્સ પ્રો સમુરાઇ સાથે ગ્રાહકો નોન-કોલિંગ ઘડિયાળોમાં પણ કોલ સ્વીકારી શકે છે.

The post ડોમેસ્ટિક કંપની મેક્સિમાએ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ, કોલિંગ ફીચર નથી પરંતુ ફોન રિસીવ કરી શકશે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21780/feed 0
સાઉથ કોરિયન યુવતીએ ભારતીય ગોલ ગપ્પાના મલ્ટી ફળવેરને આપ્યા રેટિંગ : વિડીયો સોશીયલ મીડિયા પર થયો વાયરલ https://karnavati24news.com/news/21525 Thu, 19 Jan 2023 13:10:02 +0000 https://karnavati24news.com/?p=21525 ભારતીય ભોજનનો સ્વાદ ભારત અને વિદેશમાં લોકપ્રિય છે. અહીંના મસાલા સેંકડો વર્ષો પહેલા વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે વિદેશમાં પણ મોટા પ્રમાણમાં ભારતીય મસાલાનો વેપાર થઈ રહ્યો છે. આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં ભારતીય ભોજનના સ્વાદથી કોઈ કેવી રીતે અસ્પૃશ્ય રહી શકે છે. મહિલાઓનો સૌથી પ્રિય...

The post સાઉથ કોરિયન યુવતીએ ભારતીય ગોલ ગપ્પાના મલ્ટી ફળવેરને આપ્યા રેટિંગ : વિડીયો સોશીયલ મીડિયા પર થયો વાયરલ appeared first on Karnavati 24 News.

]]>
ભારતીય ભોજનનો સ્વાદ ભારત અને વિદેશમાં લોકપ્રિય છે. અહીંના મસાલા સેંકડો વર્ષો પહેલા વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે વિદેશમાં પણ મોટા પ્રમાણમાં ભારતીય મસાલાનો વેપાર થઈ રહ્યો છે. આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં ભારતીય ભોજનના સ્વાદથી કોઈ કેવી રીતે અસ્પૃશ્ય રહી શકે છે. મહિલાઓનો સૌથી પ્રિય નાસ્તો ગણાતો ગોલગપ્પા વિશ્વ વિખ્યાત છે. ગોલગપ્પાની અંદર જે પાણી ભરવામાં આવે છે તે માર્કેટમાં ઘણા ફ્લેવરમાં પણ ઉપલબ્ધ છે, એક સાઉથ કોરિયન મહિલા ટ્રેન્ડિંગ વીડિયોમાં તેને ટ્રાય કરતી જોવા મળી છે.

https://www.instagram.com/reel/CmZAEYlN-WV/?utm_source=ig_embed&ig_rid=561a4533-ff44-48ff-a27d-37e0093bbaef

આ વાયરલ વિડિયોમાં, દક્ષિણ કોરિયન લેડી વિડિયો, જે કન્ટેન્ટ ક્રિએટર છે, તે ભારતમાં રસ્તાની બાજુના ગોલગપ્પા સ્ટોલ પર ગોલગપ્પાના વિવિધ ફ્લેવરનું ટેસ્ટિંગ કરતી જોઈ શકાય છે. આ મહિલા ભારતીય સાડીમાં જોવા મળે છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ મહિલા એક પછી એક ગોલગપ્પાના દસ અલગ-અલગ ફ્લેવરનો સ્વાદ લે છે અને દરેક ફ્લેવર પછી તે ફ્લેવરને 10માંથી એક નંબર આપે છે. આ સ્ત્રીને જે સ્વાદ સૌથી વધુ ગમે છે, તે તેને 10માંથી સંપૂર્ણ દસ આપે છે. તમે પણ જુઓ આ મહિલાને ગોલગપ્પાનો કયો ફ્લેવર સૌથી વધુ પસંદ આવ્યો છે.

કયા ફ્લેવરને સૌથી વધુ નંબર મળ્યો હતો

વીડિયોમાં તમે જોયું કે દક્ષિણ કોરિયાની એક મહિલા ફુદીનો, આમલી, લસણ, લીંબુ, જલજીરા, હજમા અને અન્ય ઘણા સ્વાદવાળા ગોલગપ્પા એક પછી એક ટ્રાય કરે છે. આ મહિલા આ તમામ ફ્લેવર્સને ટેસ્ટ કરતાની સાથે જ રેટિંગ પણ આપે છે. આ મહિલા લસણના સ્વાદને સંપૂર્ણ ગુણ આપે છે. આ વીડિયો 20 ડિસેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને અત્યાર સુધીમાં 74 હજાર લાઈક્સ મળી ચૂકી છે.આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ છે.

The post સાઉથ કોરિયન યુવતીએ ભારતીય ગોલ ગપ્પાના મલ્ટી ફળવેરને આપ્યા રેટિંગ : વિડીયો સોશીયલ મીડિયા પર થયો વાયરલ appeared first on Karnavati 24 News.

]]>
ભાવનગર ભોજપરા ના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત https://karnavati24news.com/news/21059 https://karnavati24news.com/news/21059#respond Thu, 05 Jan 2023 05:04:34 +0000 https://karnavati24news.com/?p=21059 ભાવનગર : ભોજપરાના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત મૃતક યુવાન મજુરી કામ કરી પરત પોતાના ઘરે ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી નાનકડા એવા ગામમાં શોક લાગણી જન્મી નિપજ્યું હતું.ભાવનગર મહાનગર ભાવનગર શહેર જિલ્લામાં પાલિકા દ્વારા રજકા ડ્રાઇવર અને ઢોર રખડતા ઢોરે કેટલાય યુવા વૃદ્ધો અને બે પુરવાની...

The post ભાવનગર ભોજપરા ના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત appeared first on Karnavati 24 News.

]]>
ભાવનગર : ભોજપરાના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત મૃતક યુવાન મજુરી કામ કરી પરત પોતાના ઘરે ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી નાનકડા એવા ગામમાં શોક લાગણી જન્મી નિપજ્યું હતું.ભાવનગર મહાનગર ભાવનગર શહેર જિલ્લામાં પાલિકા દ્વારા રજકા ડ્રાઇવર અને ઢોર રખડતા ઢોરે કેટલાય યુવા વૃદ્ધો અને બે પુરવાની કાર્યવાહી શરૂ છે તેમ બાળકોના ભોગ લીધા છે ત્યારે છતાં રખડતા ઢોરે વધુ એક યુવાનને મહાનગરપાલિકાઢીકે ચડાવી દેતા મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ભોજપરા ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ભાવનગર અચાનક આળશ ખંખેરી રજકા ડ્રાઈવ અને ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વધુ એક રખડતા ઢોર ની ઢિંકે ચડેલા યુવાનનું મોત કાંતિભાઈ પરસોત્તમભાઈ ખેરાળા ઉંમર વર્ષોં ૪૫ ગત તારીખ ૧ જાન્યુઆરીના દિવસે સાંજના સમયે મજૂરી કામ કરીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાદરમાં રખડતા ઢોર ખૂટ્યા ઝઘડી રહ્યા હોય કાંતિભાઈ ને રખડતા ઢોરે ઢીકે ચડાવતા ગંભીર ઈજા થઈ હતી. કાંતિભાઈ ને ઇજાગ્રસ્ત હાલે પ્રથમ ડોક્ટર ડીજે શાહના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું મૃતક યુવાન પરણી તો હોય એક પુત્ર અને એક પુત્રી છે નાનકડા એવા બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી .

The post ભાવનગર ભોજપરા ના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21059/feed 0
૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની https://karnavati24news.com/news/21058 https://karnavati24news.com/news/21058#respond Thu, 05 Jan 2023 05:03:26 +0000 https://karnavati24news.com/?p=21058 ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા દેવરાજનગરમાં અભ્યાસ વિધાર્થીની કાક્લોતર કોલેજ કરતી પ્રિયા મહેશભાઈએ યુનિવર્સિટીના ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં એથ્લેટિક સ્પર્ધાની વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.એથલેટીક્સની અન્ય ઇવેન્ટ લાંબીકુદમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો એમ.કે.બી. યુનિ.ના શા.શિક્ષણ વિભાગ...

The post ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની appeared first on Karnavati 24 News.

]]>
૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા દેવરાજનગરમાં અભ્યાસ વિધાર્થીની કાક્લોતર કોલેજ કરતી પ્રિયા મહેશભાઈએ યુનિવર્સિટીના ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં એથ્લેટિક સ્પર્ધાની વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.એથલેટીક્સની અન્ય ઇવેન્ટ લાંબીકુદમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો એમ.કે.બી. યુનિ.ના શા.શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ખેલકૂદ મહોત્સવની એથ્લેટિક સ્પર્ધામાં લાંબીકુદમાં દ્વિતીય નંબર, ૪૦૦મી. દોડમાં દ્વિતીય નંબર, ૪ ૮ ૧૦૦ રીલે દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા આ એથલેટીક્સ મીટમાં યુનિવર્સિટીનોચીકુદ અને લાંબીકુદનો જુનો રેકોર્ડ તોડીને આ વર્ષે પ્રિયા કાક્લોતરે નવો રેકોર્ડ બનાવ્યો નંદકુંવરબા મહિલા કોલેજ હતો. પ્રિયા મહેશભાઈ કાક્લોતરની દેવરાજનગર ભાવનગરની વિધાર્થીની આ સિધ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી કાક્લોત પ્રિયા મહેશભાઈએ ઉંચીકુદ ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના નંબર પ્રાપ્ત કર્યો હતો. જયારે સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા એથલેટીક્સની અન્ય ઇવેન્ટ હતા.

The post ૪૨માં ખેલકૂદ મહોત્સવમાં ઉંચીકુદ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21058/feed 0