લાઈફ સ્ટાઇલ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/life-style Thu, 04 May 2023 12:41:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png લાઈફ સ્ટાઇલ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/life-style 32 32 त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं https://karnavati24news.com/news/25267 Thu, 04 May 2023 12:41:54 +0000 https://karnavati24news.com/news/25267          सभी महिलाओं को चमकदार और ग्लोइंग पसंद है। त्वचा से जुड़ी समस्याओं के लिए बहुत से ब्यूटी उत्पादनों का इस्तेमाल किया जाता है। लेकिन फिर भी त्वचा से जुड़ी बहुत सी समस्याएं हमें परेशान करती है। चेहरे के ऊपर डलनेस आ जाती है। समर सीजन में...

The post त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं appeared first on Karnavati 24 News.

]]>
         सभी महिलाओं को चमकदार और ग्लोइंग पसंद है। त्वचा से जुड़ी समस्याओं के लिए बहुत से ब्यूटी उत्पादनों का इस्तेमाल किया जाता है। लेकिन फिर भी त्वचा से जुड़ी बहुत सी समस्याएं हमें परेशान करती है। चेहरे के ऊपर डलनेस आ जाती है। समर सीजन में भी त्वचा के ऊपर कालापन देखने को मिलता है। ज्यादा धूप की वजह से भी त्वचा को नुकसान होता है। इसलिए आपको घर पर ही मौजूद चीजों का इस्तेमाल त्वचा के लिए करना चाहिए। अगर आप रोजाना सोने से पहले कुछ नुस्खे अपनाते हैं तो यह त्वचा के लिए बेहद फायदेमंद होता है। त्वचा के लिए गुलाब जल का इस्तेमाल किया जा सकता है।
        गुलाब जल और एलोवेरा जेल मिक्स करें।‌ दोनों को मिक्स करके अपने चेहरे पर अच्छे तरीके से मसाज करते हुए अप्लाई करें। रात को सोने से पहले आप इसे चेहरे पर अप्लाई करें। इसे रात भर के लिए छोड़ दें। सुबह होते ही चेहरे को धो लें। ऐसा करने से चेहरे के डेड स्किन सेल्स दूर होते हैं। साथ ही आपकी त्वचा जवां नजर आती है। इसके रेगुलर इस्तेमाल से त्वचा का कालापन दूर होता है। साथ ही दाग धब्बों को दूर करने में भी बहुत हद तक सहायता मिलती है। गुलाब जल के इस्तेमाल से त्वचा की ड्राइनेस को दूर किया जा सकता है। इससे नेचुरल तरीके से त्वचा की नमी लॉक होती है। ऑयली त्वचा के लिए भी गुलाब जल का इस्तेमाल किया जा सकता है।
         दोस्तों, अगर आपको हमारी यह जानकारी अच्छी लगी तो इसे लाइक जरूर करें। साथ ही अपने दोस्तों के साथ शेयर करना बिल्कुल ना भूलें।

The post त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं appeared first on Karnavati 24 News.

]]>
શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં… તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો https://karnavati24news.com/news/25265 Thu, 04 May 2023 12:41:53 +0000 https://karnavati24news.com/news/25265 Anger Management Tips: ગુસ્સો એક પ્રકારનું ઈમોશન છે જે કોઈને પણ આવવું સ્વાભાવિક છે. પણ ક્યારેક ગુસ્સામાં ઘણું બધું હાથમાંથી નીકળી જાય છે. ગુસ્સામાં આપણે આપણા પણથી કાબૂ ગુમાવી બેસીએ છીએ. અપશબ્દો બહાર આવે છે, જે તમારી સામેની વ્યક્તિને ન માત્ર નુકસાન પહોંચાડે છે, પરંતુ આ સાથે તમે તમારી જાતને...

The post શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં… તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો appeared first on Karnavati 24 News.

]]>
Anger Management Tips: ગુસ્સો એક પ્રકારનું ઈમોશન છે જે કોઈને પણ આવવું સ્વાભાવિક છે. પણ ક્યારેક ગુસ્સામાં ઘણું બધું હાથમાંથી નીકળી જાય છે. ગુસ્સામાં આપણે આપણા પણથી કાબૂ ગુમાવી બેસીએ છીએ. અપશબ્દો બહાર આવે છે, જે તમારી સામેની વ્યક્તિને ન માત્ર નુકસાન પહોંચાડે છે, પરંતુ આ સાથે તમે તમારી જાતને પણ નુકસાન પહોંચાડો છો. ઘણી વખત વાંધાજનક વાતો કરવા બદલ દંડ ફટકારવામાં આવે છે. જો તમે તમારા પ્રિયજનો પર ગુસ્સો કરો છો, તો પછી સંબંધ બગડી જાય છે, જે બાદમાં પસ્તાવો કરીને કે પછી સોરી બોલીને પણ સુધારી શકાતો નથી. એટલા માટે તેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી છે. તમારી વાત સામેવાળી વ્યક્તિની સામે શાંતિથી રાખો. જો તમને પણ ખૂબ જ ગુસ્સો આવે છે અને તમે કંઇક ખોટું કરો છો, તો અમે તમને ગુસ્સાના નિયંત્રણ માટે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ.

આ ટિપ્સ વડે ગુસ્સાને કરો શાંત 

1. જો તમને કોઈ પણ વ્યક્તિ પર ખૂબ ગુસ્સો આવે છે અથવા તમને કોઈ વાત બિલકુલ ગમતી નથી, તો તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો અને થોડા સમય માટે ત્યાંથી દૂર થઈ જાઓ. આ તમારા ગુસ્સાને શાંત કરશે અને તમે તેને શાંત રીતે ઠીક કરી શકશો
 
2. એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યારે પણ તમને ખૂબ ગુસ્સો આવે છે ત્યારે તમારે મૌન રહેવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે જ્યારે તમારો ગુસ્સો ખૂબ જ વધારે હોય છે, ત્યારે તમે ઘણી બધી ખોટી વાતો કહો છો, અને પછી તમારે તેની કિંમત ચૂકવવી પડે છે. જો તમે મૌન રહેશો તો તમારી સામેની વ્યક્તિ વધારે બોલી શકશે નહીં અને પછી મામલો થાળે પડી જશે.
 
3. જો તમને ખૂબ જ ગુસ્સો આવે છે, તો તમારા મનમાં કાઉન્ટડાઉન શરૂ કરો. 100 થી 1 સુધી સરળતાથી ગણી શકાય છે. તેનાથી તમારું ધ્યાન ભટકી જશે અને તમારો ગુસ્સો ઓછો થઈ જશે.
 
4. ગુસ્સો એક એવી વસ્તુ છે જેમાં વ્યક્તિ ઘણીવાર ખોટું પગલું ભરે છે. ઘણી વખત વ્યક્તિ પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમને ગુસ્સો આવે છે, ત્યારે સ્લો મ્યુઝિક સાંભળો અથવા કોઈ એવો મ્યુઝિક સાંભળો જે તમારા હૃદયની ખૂબ નજીક હોય. આ તમને ગુસ્સા પર નિયંત્રણ રાખવામાં મદદ કરશે, તમને સકારાત્મક અસર મળશે.
 
5. જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લો અને ઠંડુ પાણી પીવો. તેનાથી તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકશો અને તમારું મન પણ શાંત રહેશે.

The post શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં… તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો appeared first on Karnavati 24 News.

]]>
अगर आप भी चेहरे के दाग धब्बों को दूर करना चाहते हैं तो इस खास तेल का करें प्रयोग https://karnavati24news.com/news/25237 Wed, 03 May 2023 13:10:10 +0000 https://karnavati24news.com/news/25237            महिलाएं अपनी त्वचा के लिए बहुत से उत्पादनों का इस्तेमाल करती है। त्वचा को खूबसूरत और ग्लोइंग बनाने के लिए ब्यूटी प्रोडक्ट असरकारी भी होते हैं। लेकिन ज्यादा केमिकल प्रोडक्ट के इस्तेमाल से आपकी त्वचा को कभी-कभी नुकसान होता है। ऐसे में आपको नेचुरल तरीके...

The post अगर आप भी चेहरे के दाग धब्बों को दूर करना चाहते हैं तो इस खास तेल का करें प्रयोग appeared first on Karnavati 24 News.

]]>
           महिलाएं अपनी त्वचा के लिए बहुत से उत्पादनों का इस्तेमाल करती है। त्वचा को खूबसूरत और ग्लोइंग बनाने के लिए ब्यूटी प्रोडक्ट असरकारी भी होते हैं। लेकिन ज्यादा केमिकल प्रोडक्ट के इस्तेमाल से आपकी त्वचा को कभी-कभी नुकसान होता है। ऐसे में आपको नेचुरल तरीके से ही अपनी त्वचा की केयर करनी चाहिए। बहुत से ऐसे नुस्खे हैं जो आपकी त्वचा के लिए बेहद फायदेमंद होते हैं। अगर आपके चेहरे के ऊपर डार्क स्पॉट्स है तो इन्हें दूर किया जा सकता है। इसके लिए आप घर पर ही मौजूद चीजों का इस्तेमाल कर सकते हैं। आज हम चेहरे के दाग धब्बों को दूर करने के लिए एक विशेष नुस्खा बताएंगे।
        त्वचा के डार्क स्पॉट्स को दूर करने के लिए नारियल तेल बेहद उपयोगी होता है। नारियल तेल की कुछ बूंदे लेकर आप अपने चेहरे पर अच्छे तरीके से मसाज करें। इसे थोड़ी देर तक रहने दें। उसके बाद चेहरे को धो लें। अगर आप चाहें तो रात को सोने से पहले भी नारियल तेल का उपयोग चेहरे के लिए कर सकते हैं। इससे आपकी त्वचा ग्लोइंग बनती है। साथ ही चेहरे के स्पोट्स भी दूर होते हैं। इसमें एंटीबैक्टीरियल गुण होते हैं। इसका इस्तेमाल एलोवेरा के साथ भी किया जा सकता है। एलोवेरा जेल में नारियल तेल मिक्स करके अपने चेहरे पर लगाएं। इसे आधे घंटे तक रहने दें। उसके बाद चेहरे को धो लें। ऐसा करने से भी त्वचा के दाग-धब्बे दूर होते हैं। साथ ही आपकी त्वचा नेचुरल तरीके से ग्लो करने लगती है।                दोस्तों, अगर आपको हमारी यह जानकारी अच्छी लगी तो इसे लाइक जरूर करें। साथ ही अपने दोस्तों के साथ शेयर करना बिल्कुल ना भूलें।

The post अगर आप भी चेहरे के दाग धब्बों को दूर करना चाहते हैं तो इस खास तेल का करें प्रयोग appeared first on Karnavati 24 News.

]]>
કામના સમાચાર / ભારતના અનેક પરિવારોમાં પેઢી દર પેઢી થઈ રહ્યું છે કેન્સર, આવી રીતે પહેલા જ થઈ જશે જાણ https://karnavati24news.com/news/25235 Wed, 03 May 2023 13:10:09 +0000 https://karnavati24news.com/news/25235 Cancer Treatment In India: કેન્સર શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. કેન્સરનું મુખ્ય પરિબળ કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે. કેન્સરનો સૌથી મોટું નુકસાન એ છે કે તેને શરૂઆતના તબક્કે ઓળખી શકાતું નથી. જ્યાં સુધી તેની ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. પરંતુ કેન્સર થવા પાછળ ઘણા...

The post કામના સમાચાર / ભારતના અનેક પરિવારોમાં પેઢી દર પેઢી થઈ રહ્યું છે કેન્સર, આવી રીતે પહેલા જ થઈ જશે જાણ appeared first on Karnavati 24 News.

]]>
Cancer Treatment In India: કેન્સર શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. કેન્સરનું મુખ્ય પરિબળ કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે. કેન્સરનો સૌથી મોટું નુકસાન એ છે કે તેને શરૂઆતના તબક્કે ઓળખી શકાતું નથી. જ્યાં સુધી તેની ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. પરંતુ કેન્સર થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે. આવા પરિબળો વિશે જાણવાનો પ્રયાસ કરીશું, આ સિવાય દેશવાસીઓને વધુ એક સારા સમાચાર મળ્યા છે. હવે દેશની મોટી વસ્તીને અસર કરતા કેન્સરની સારવાર થઈ શકશે.

પેઢી દર પેઢી આવતા રહે છે 10% કેસ

નિષ્ણાતો કહે છે કે, દેશમાં દર વર્ષે વિવિધ પ્રકારના કેન્સરના લગભગ 14 લાખ કેસ નોંધાય છે. તેમાંથી 90 ટકા કેસ પાન, તમાકુ, ગુટખા જેવી આદતોને કારણે થાય છે. બીજી તરફ, 10 ટકા કેસ એવા છે, જે પેઢી દર પેઢી આગળ વધી રહ્યા છે. પરિવારમાં દાદા, દાદી, નાના, નાની અથવા અન્ય કોઈ સગાને કેન્સર થાય છે અને તે પછીની પેઢીમાં જાય છે. આને વારસાગત અને હેરીડેટિરી કેન્સર કહેવાય છે.

સામાન્ય રીતે આ વારસાગત કેન્સર હોય છે

વારસાગત કેન્સરને જિનેટિક કેન્સર પણ ગણવામાં આવે છે. બ્રેસ્ટ, ઓવેરિયન, કોલોન, પ્રોસ્ટેટ, ફેફસાં, થાઇરોઇડ, મૂત્રાશય, લિવર, મેલાનોમા, સાર્કોમા અને પેનક્રિયાઝ કેન્સરનો સમાવેશ થાય છે.

કોલિકા બેન હોસ્પિટલમાં હેરીડેટિરી ક્લિનિકની શરૂઆત

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલે વારસાગત કેન્સરની સારવાર માટે હેરીડેટિરી કેન્સર ક્લિનિક શરૂ કર્યું છે. આ હોસ્પિટલમાં હેરીડેટિરી કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવશે, એટલે કે 10% દર્દીઓ તેમની સારવાર કરાવી શકશે. અહીં આવતા લોકો અગાઉથી જાણી શકશે કે કેન્સર માટે હેરીડેટિરી તરકે કોઈ જોખમી સ્થિતિ તો નથીને.

113 જીન્સનું પરીક્ષણ કરવામાં આવશે

નિષ્ણાતોનું કહેવું છે કે, 113 જીન્સના આધારે વ્યાપક આનુવંશિક મૂલ્યાંકન અને પરીક્ષણના આધારે વ્યક્તિમાં વારસાગત કેન્સર શોધી શકાય છે. આવા પરીક્ષણ પહેલા દર્દીને પ્રી-ટેસ્ટ જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટ પછી સલાહ આપવામાં આવે છે, જેથી દર્દીને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. નિષ્ણાતો કહે છે કે, વારસાગત કેન્સર સિન્ડ્રોમની તપાસ કરવા માટે ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. આ પ્રકારની પ્રક્રિયાથી ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

The post કામના સમાચાર / ભારતના અનેક પરિવારોમાં પેઢી દર પેઢી થઈ રહ્યું છે કેન્સર, આવી રીતે પહેલા જ થઈ જશે જાણ appeared first on Karnavati 24 News.

]]>
त्वचा को नेचुरल तरीके से खूबसूरत बनाने के लिए इन टिप्स को करें फोलो https://karnavati24news.com/news/25206 Tue, 02 May 2023 12:48:45 +0000 https://karnavati24news.com/news/25206             खूबसूरत और चमकदार त्वचा हर महिला को पसंद होती है। त्वचा के लिए बहुत से ब्यूटी प्रोडक्ट इस्तेमाल किए जाते हैं। साथ ही तरह-तरह के नुस्खे भी अपनाये जाते हैं। त्वचा पर ग्लो लाने के लिए पार्लर में जाकर महंगे ट्रीटमेंट्स भी करवाए जाते...

The post त्वचा को नेचुरल तरीके से खूबसूरत बनाने के लिए इन टिप्स को करें फोलो appeared first on Karnavati 24 News.

]]>
            खूबसूरत और चमकदार त्वचा हर महिला को पसंद होती है। त्वचा के लिए बहुत से ब्यूटी प्रोडक्ट इस्तेमाल किए जाते हैं। साथ ही तरह-तरह के नुस्खे भी अपनाये जाते हैं। त्वचा पर ग्लो लाने के लिए पार्लर में जाकर महंगे ट्रीटमेंट्स भी करवाए जाते हैं। लेकिन इन सब के इस्तेमाल से आपकी त्वचा पर डलनेस आ सकती है। अगर आप एक सिंपल देसी रूटीन को फॉलो करते हैं तो इससे भी आपकी त्वचा पर खास चमक आ सकता है।‌इसके लिए आपको घर पर ही मौजूद चीजों का इस्तेमाल करना होगा। इससे आपकी त्वचा की गंदगी दूर होगी। साथ ही आपकी त्वचा नेचुरल तरीके से चमकदार बनेगी। आज हम इसी से जुड़े कुछ नुस्खे आपको बताएंगे।
         अगर आप अपनी त्वचा को चमकदार बनाना चाहते हैं तो इसके लिए स्टीम बाथ ले सकते हैं। यह बचा के लिए बेहद फायदेमंद होता है। नहाने के पानी में एसेंशियल ऑयल डालकर आप बाथ लें। त्वचा के लिए चावल भी बेहद फायदेमंद होते हैं। अगर आप चावल के पानी से चेहरे को धोते हैं तो इससे चेहरे की गंदगी दूर होती है। अगर आप चाहें तो चावल के पानी का फेस मास्क बनाकर चेहरे पर लगा सकते हैं। इसे हफ्ते में दो बार जरूर लगाएं। इससे आपकी त्वचा पे निखार आएगा। साथ ही आप अपने डाइट का भी ध्यान रखें। ग्रीन टी का सेवन भी त्वचा के लिए फायदेमंद होगा। इसके अलावा आप त्वचा के लिए शहद का भी इस्तेमाल कर सकते हैं। इससे मुहांसों को दूर करने में काफी हद तक मदद मिलेगी।
         दोस्तों, अगर आपको हमारी यह जानकारी अच्छी लगी तो इसे लाइक जरूर करें। साथ ही अपने दोस्तों के साथ शेयर करना बिल्कुल ना भूलें।

The post त्वचा को नेचुरल तरीके से खूबसूरत बनाने के लिए इन टिप्स को करें फोलो appeared first on Karnavati 24 News.

]]>
अगर आप भी बेदाग और खूबसूरत त्वचा चाहते हैं तो ऐसे करें गुलाब जल का इस्तेमाल https://karnavati24news.com/news/25130 Fri, 28 Apr 2023 12:31:53 +0000 https://karnavati24news.com/news/25130            त्वचा के लिए अलग-अलग चीजों का इस्तेमाल किया जा सकता है। उनमें से एक गुलाब जल भी है। गुलाब जल का इस्तेमाल आपके चेहरे को बेहद खूबसूरत बना सकता है। इसका इस्तेमाल टोनर के रूप में भी किया जा सकता है। बहुत से लोग रात...

The post अगर आप भी बेदाग और खूबसूरत त्वचा चाहते हैं तो ऐसे करें गुलाब जल का इस्तेमाल appeared first on Karnavati 24 News.

]]>
           त्वचा के लिए अलग-अलग चीजों का इस्तेमाल किया जा सकता है। उनमें से एक गुलाब जल भी है। गुलाब जल का इस्तेमाल आपके चेहरे को बेहद खूबसूरत बना सकता है। इसका इस्तेमाल टोनर के रूप में भी किया जा सकता है। बहुत से लोग रात को सोने से पहले अपने चेहरे पर गुलाबजल लगाते हैं‌ यह चेहरे को अच्छे तरीके से साफ करता है। साथ ही त्वचा को मुलायम बनाने के लिए भी इसका इस्तेमाल किया जा सकता है। आज हम गुलाब जल के अलग-अलग प्रयोगों के बारे में बताएंगे। इससे त्वचा से जुड़ी बहुत सी समस्याओं को दूर किया जा सकता है। आइए गुलाब जल से जुड़ी होम रेमेडीज के बारे में जानते हैं।
          त्वचा के लिए गुलाब जल का इस्तेमाल एलोवेरा जेल के साथ किया जा सकता है। इससे त्वचा नेचुरल तरीके से मॉइश्चराइज होती है। साथ ही त्वचा मुलायम भी बनती है। इन दोनों का मिश्रण बनाकर चेहरे पर लगाएं। इसे आधे घंटे तक रहने दें। उसके बाद चेहरे को धो लें। चेहरे पर गुलाब जल और ग्लिसरीन का मिश्रण भी लगाया जा सकता है। गुलाब जल और ग्लिसरीन को मिक्स करके अपने चेहरे पर अप्लाई करें। थोड़ी देर तक रहने दें। उसके बाद चेहरे को धो लें। इसे कील मुंहासे और अन्य समस्याएं दूर होंगी। गुलाब जल के इस्तेमाल से आपकी त्वचा मुलायम बनती है। साथ ही त्वचा की अच्छी तरीके से सफाई होती है‌। चेहरे की गंदगी को दूर करने के लिए आप गुलाब जल का इस्तेमाल कर सकते हैं। इससे चेहरे पर प्राकृतिक निखार आता है।
        दोस्तों, अगर आपको हमारी यह जानकारी अच्छी लगी तो इसे लाइक जरूर करें। साथ ही अपने दोस्तों के साथ शेयर करना बिल्कुल ना भूलें।

The post अगर आप भी बेदाग और खूबसूरत त्वचा चाहते हैं तो ऐसे करें गुलाब जल का इस्तेमाल appeared first on Karnavati 24 News.

]]>
नवरात्री में व्रत करने से मिलते हैं गजब के फायदे https://karnavati24news.com/news/23894 https://karnavati24news.com/news/23894#respond Tue, 21 Mar 2023 12:51:42 +0000 https://karnavati24news.com/?p=23894 कुछ ही दिनों में चैत्री नवरात्री आने वाली है।  नवरात्री में ज्यादातर लोग मां का आशीर्वाद प्राप्त करने के लिए व्रत रखते हैं। आमतौर पर नवरात्री में 9 दिनों के लिए व्रत रखा जाता है , लेकिन जो लोग पुरे व्रत रखने में सक्षम नहीं होते वह मन मुताबिक 2...

The post नवरात्री में व्रत करने से मिलते हैं गजब के फायदे appeared first on Karnavati 24 News.

]]>
कुछ ही दिनों में चैत्री नवरात्री आने वाली है।  नवरात्री में ज्यादातर लोग मां का आशीर्वाद प्राप्त करने के लिए व्रत रखते हैं। आमतौर पर नवरात्री में 9 दिनों के लिए व्रत रखा जाता है , लेकिन जो लोग पुरे व्रत रखने में सक्षम नहीं होते वह मन मुताबिक 2 के जोड़े में व्रत रखते हैं । हिंदू धर्म में पूजा पाठ करने के लिए  अलग अलग परंपराओं का पालन किया जाता है।  नवरात्रि में व्रत करने से सिर्फ मां का ही आशीर्वाद नहीं मिलता बल्कि सेहत भी सही रहती है। आज के आर्टिकल में हम आपको बताएंगे के व्रत रखने से क्या फायदा मिलता है।

व्रत रखने के फायदे :
1 )बॉडी डीटॉक्स होती है :
हम सभी के खाने -पिने का टाइम बिगड़ता जा रहा है , हेल्दी खाने की जगह अनहेल्दी खाना ज्यादा खाते हैं। इसकी वजह से हमारी सेहत ख़राब होती जा रही है। जहरीले वातावरण में रहने से हमारे शरीर में विषैले पदार्थ आ जाते हैं।  ऐसे में उपवास शरीर को डीटॉक्स करने और टिशूज में जमे हुए विषैले पदार्थो से छुटकारा पाने में  सहायक होते हैं। व्रत में हम हल्का और ताजा खाना खाते हैं जो हमारी इम्युनिटी को बूस्ट  करता है और गैर जरूरी चीजों को शरीर से बाहर निकाल  देता है।

2 )पाचन तंत्र को आराम मिलता है :
हमारा पाचन तंत्र रोजाना खाद्य पदार्थो को तोड़ने की क्रिया करता है, इस प्रक्रिया को दिन में तकरीबन 2 बार तो दोहराना ही पड़ता है।  कई लोग ज्यादा बार खाते हैं तो उनके पाचन तंत्र को ज्यादा बार यह प्रकिया दोहरानी पड़ती है।  उपवास रखने से हमारे पाचन तंत्र को इस प्रकिया को दोहराने से थोड़ा आराम मिल जाता है।

3 )ब्लड शुगर कंट्रोल में रहता है :
व्रत इंसान के ब्लड शुगर लेवल को नियंत्रित करने में मदद करता है।  व्रत शरीर में इंसुलिन प्रतिरोध को कम करता है जो शरीर को हार्मोन के प्रति कम संवेदनशील बनाता  है और ब्लड सेल्स में ग्लूकोज के ट्रांसफर को बढ़ावा देता है।

4 )मेटाबॉलिज्म में सुधार :
व्रत के कारण HGH हार्मोन यानी मानव विकास हार्मोन बढ़ जाते हैं , जो मांसपेशियों की वृद्धि , चयापचय , लंबाई में वृद्धि और वजन घटाने के  जिम्मेदार होते हैं।  व्रत के दौरान नियंत्रित ब्लड शुगर लेवल भी शरीर में HGH  हार्मोन के उत्पादन बढ़ा देता है।

5 )स्ट्रेस में कमी आती है :
व्रत  स्ट्रेस को कम करने में मदद करता है।  व्रत रखने से हेल्थ बेहतर होती है, ऑक्सिडेटिव स्ट्रेस में कमी आती है।  इसके साथ ही इंसान के फोकस करने की क्षमता  और याददाश्त में बहुत सुधार होता है।

The post नवरात्री में व्रत करने से मिलते हैं गजब के फायदे appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23894/feed 0
તમારા કામનું / સફેદ વાળને આ વસ્તુની મદદથી બનાવો નેચરલ બ્લેક, ડાઈ પણ લગાવવાની જરૂર નહીં પડે https://karnavati24news.com/news/21346 https://karnavati24news.com/news/21346#respond Mon, 16 Jan 2023 11:12:58 +0000 https://karnavati24news.com/?p=21346 Premature White Hair Problem: બદલાતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખાનપાનને કારણે વાળની ​​સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમાં સફેદ વાળની ​​સમસ્યા એકદમ સામાન્ય છે. આજકાલ 20 થી 25 વર્ષના યુવાનો પણ તેનાથી પરેશાન છે. સફેદ વાળને છુપાવવા માટે ઘણીવાર તેમને હેર ડાઈ અથવા કેમિકલ આધારિત હેર કલરનો ઉપયોગ કરવો પડે છે,...

The post તમારા કામનું / સફેદ વાળને આ વસ્તુની મદદથી બનાવો નેચરલ બ્લેક, ડાઈ પણ લગાવવાની જરૂર નહીં પડે appeared first on Karnavati 24 News.

]]>
Premature White Hair Problem: બદલાતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખાનપાનને કારણે વાળની ​​સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમાં સફેદ વાળની ​​સમસ્યા એકદમ સામાન્ય છે. આજકાલ 20 થી 25 વર્ષના યુવાનો પણ તેનાથી પરેશાન છે. સફેદ વાળને છુપાવવા માટે ઘણીવાર તેમને હેર ડાઈ અથવા કેમિકલ આધારિત હેર કલરનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ તેનાથી વાળ નિર્જીવ દેખાય છે. ચાલો જાણીએ કે જો કોઈને કુદરતી રીતે કાળા વાળ જોઈએ છે, તો તેણે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

વાળ કાળા કરવા માટે આ વસ્તુનો કરો ઉપયોગ
ડુંગળીનો રસ અને ઓલિવ ઓઈલ (Onion Juice and Olive Oil)
માથાના સફેદ વાળને ઘટાડવા માટે ડુંગળીનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળના વિકાસ માટે પણ ઉપયોગી છે. ઓલિવ ઓઈલમાં ડુંગળીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને સ્કેલ્પની મસાજ કરો. તેનાથી વાળ મજબૂત થશે અને સફેદ વાળ ઓછા થશે.
કાળી ચા (Black Tea)
કાળી ચાનો ઉપયોગ કરીને તમે કુદરતી રીતે વાળને કાળા કરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે વાળને કાળા બનાવવામાં મદદ કરે છે. તેના માટે એક બાઉલમાં પાણી લો, તેમાં 2 ચમચી કાળી ચા અને એક ચમચી મીઠું નાખીને ઉકાળો. હવે તેને ગાળી લો, જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને તમારા વાળમાં લગાવો.
નારિયેળ તેલ અને લીંબુનો રસ (Coconut Oil and Lemon Juice)
નાળિયેર તેલ વાળને કુદરતી રીતે મજબૂત બનાવવામાં મદદ કરે છે. નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં માલિશ કરો. તેના નિયમિત ઉપયોગથી વાળ સફેદ થવાનું પ્રમાણ ઘટી શકે છે.
આદુ અને મધ (Ginger and Honey)
આદુ અને મધનું મિશ્રણ વાળને કાળા કરવા માટે ખૂબ જ અસરકારક છે. તેના માટે આદુને છીણીને તેમાં મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ અડધા કલાક પછી પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર પુનરાવર્તિત થઈ શકે છે.

The post તમારા કામનું / સફેદ વાળને આ વસ્તુની મદદથી બનાવો નેચરલ બ્લેક, ડાઈ પણ લગાવવાની જરૂર નહીં પડે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/21346/feed 0
બહાર મળે તેવી સ્વાદિષ્ટ ને સોફ્ટ તલની ગજક ઘરે બનાવવાની રેસીપી https://karnavati24news.com/news/20204 https://karnavati24news.com/news/20204#respond Tue, 13 Dec 2022 10:22:01 +0000 https://karnavati24news.com/?p=20204 ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાન ના મુરેન ની તલ ની ગજક ખૂબ પ્રખ્યાત છે આ ગજક બનાવવી થોડું મહેનત નું કામ છે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી સફેદ તલ 1/2 કપ / 150...

The post બહાર મળે તેવી સ્વાદિષ્ટ ને સોફ્ટ તલની ગજક ઘરે બનાવવાની રેસીપી appeared first on Karnavati 24 News.

]]>
ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાન ના મુરેન ની તલ ની ગજક ખૂબ પ્રખ્યાત છે આ ગજક બનાવવી થોડું મહેનત નું કામ છે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે

તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી
સફેદ તલ 1/2 કપ / 150 ગ્રામ
 ગોળ 200 ગ્રામ
ખાંડ 2 કપ
 પાણી1કપ
 ઘી1/4 કપ
તલની ગજક બનાવવાની રીત
બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડી વાર ચડાવો.
ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થી ઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવશેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો
મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશેકી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો
હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો
ત્યાર બાદ સાફ કરી ઘી લગાવેલ પ્લેટફોર્મ ૫૨ અથવા જમીન ૫૨ તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરી ફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ ફૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો.
ત્યાર બાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવા દયો તો તૈયાર છે તલ ની ગજક

The post બહાર મળે તેવી સ્વાદિષ્ટ ને સોફ્ટ તલની ગજક ઘરે બનાવવાની રેસીપી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20204/feed 0
કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરી https://karnavati24news.com/news/20081 https://karnavati24news.com/news/20081#respond Fri, 09 Dec 2022 06:48:43 +0000 https://karnavati24news.com/?p=20081 સ્તનપાન દરમિયાન પિસ્તાનું સેવન શિશુમાં આયર્નની પૂર્તિ કરે છે. જો તમે રાત્રે સૂતા પહેલા પિસ્તા ખાઓ છો, તો તે તૃષ્ણાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં, તેમાં ફાઇબર સારી માત્રામાં હોય છે. પિસ્તામાં રહેલ પ્રોટીન મગજને સિગ્નલ મોકલે છે કે શરીરમાં પૂરતી ઉર્જા છે અને તમારે કંઈપણ ખાવાની જરૂર નથી....

The post કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરી appeared first on Karnavati 24 News.

]]>
સ્તનપાન દરમિયાન પિસ્તાનું સેવન શિશુમાં આયર્નની પૂર્તિ કરે છે. જો તમે રાત્રે સૂતા પહેલા પિસ્તા ખાઓ છો, તો તે તૃષ્ણાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં, તેમાં ફાઇબર સારી માત્રામાં હોય છે. પિસ્તામાં રહેલ પ્રોટીન મગજને સિગ્નલ મોકલે છે કે શરીરમાં પૂરતી ઉર્જા છે અને તમારે કંઈપણ ખાવાની જરૂર નથી. નિયમિત સવારે ખાલી પેટે 4-5 પિસ્તાનું સેવન કરવું જોઈએ. પિસ્તાનું સેવન કરવાથી હૃદય મજબૂત બને છે.જો તમે ડાયાબિટીસના દર્દી છો તો પિસ્તાનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આંખોનુ તેજ વધારે છે,સ્થૂળતામાં મદદરૂપ થાય છે,હાડકાં મજબૂત કરે છે,કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે, બળતરામાં મદદરૂપ થાય છે,રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વાળ સ્કિન ને લગતી સમસ્યા પણ દૂર થાય છે. હવે સમજાયું, કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરીએ. પિસ્તાની અસર ગરમ છે. તેથી, ઉનાળાની ઋતુમાં તેને વધુ ન ખાઓ.

The post કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20081/feed 0