politics Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/politics Sat, 04 Jan 2025 10:42:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png politics Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/politics 32 32 अहमदाबाद में आंबेडकर प्रतिमा खंडित करने वाले दो आरोपी गिरफ्तार: दलित समाज से पुराने विवाद को हवा देना चाहते थे, अब हाथ जोड़कर मांगी माफी – Gujarat News https://karnavati24news.com/news/26419 https://karnavati24news.com/news/26419#respond Sat, 04 Jan 2025 10:42:18 +0000 https://karnavati24news.com/?p=26419 पुलिस ने आज सुबह आरोपियों का जुलूस निकाला। इस दौरान दोनों हाथ जोड़कर मांफी मांगते नजर आए। गुजरात में अहमदाबाद के के खोखरा इलाके में डॉ. भीमराव आंबेडकर की मूर्ति खंडित करने वाले 5 आरोपियों की पहचान अहमदाबाद क्राइम ब्रांच ने कर ली है। इस मामले में 2 आरोपियों को...

The post अहमदाबाद में आंबेडकर प्रतिमा खंडित करने वाले दो आरोपी गिरफ्तार: दलित समाज से पुराने विवाद को हवा देना चाहते थे, अब हाथ जोड़कर मांगी माफी – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>

पुलिस ने आज सुबह आरोपियों का जुलूस निकाला। इस दौरान दोनों हाथ जोड़कर मांफी मांगते नजर आए।

गुजरात में अहमदाबाद के के खोखरा इलाके में डॉ. भीमराव आंबेडकर की मूर्ति खंडित करने वाले 5 आरोपियों की पहचान अहमदाबाद क्राइम ब्रांच ने कर ली है। इस मामले में 2 आरोपियों को गिरफ्तार कर लिया है। बाकी के 3 आरोपियों की तलाश की जा रही है।

.

मूर्ति की नाक क्षतिग्रस्त कर दी थी दरअसल, अहमदाबाद में ईदगाह सर्कल के पास जुगलदास की चाली में रहने वाले 5 आरोपियों ने 23 दिसंबर की रात डॉ. भीमराव आंबेडकर की मूर्ति की नाक क्षतिग्रस्त कर दी थी। ये प्रतिमा खोखरा में केके शास्त्री कॉलेज के सामने जयंतीलाल वकील की चाली के बाहर स्थित थी।

बीते 23 दिसंबर की रात डॉ. भीमराव आंबेडकर की मूर्ति की नाक क्षतिग्रस्त कर दी थी।

आरोपियों का नाडिया समाज से विवाद चल रहा था अहमदाबाद क्राइम ब्रांच के जेसीपी शरद सिंघल ने बताया कि 23 दिसंबर की सुबह बाबा साहब आंबेडकर की मूर्ति को खंडित किया गया था। ईदगाह सर्कल के पास जुगलदास की चाली में रहने वाले मेहुल ठाकोर, भोला ठाकोर, मुकेश, चेतन और जयेश ने ही मूर्ति को नुकसान पहुंचाया था।

आरोपियों का पहले से ही दलित वर्ग के नाडिया समाज के साथ विवाद चल रहा था। वहीं, केंद्रीय गृहमंत्री अमित शाह के बयान को लेकर देश भर में प्रदर्शन हो रहे हैं। इसी की आड़ में आरोपियों ने माहौल खराब करने के लिए आंबेडकर की मूर्ति को पत्थर मारकर नुकसान पहुंचाया और फिर वहां से निकल गए थे।

बाबा साहेब की नई मूर्ति लगाई गई।

बाबा साहेब की नई मूर्ति लगाई गई।

2018 में भी हुई थी झड़प जेसीपी शरद सिंघल ने आगे बताया कि तीन अन्य आरोपी अभी फरार हैं। ठाकोर और दलित समुदाय के लोग एक-दूसरे के पास रहते हैं और इलाके में पहले भी समुदायों के बीच झड़पें हो चुकी हैं। इस मामले में आरोपी जयेश ठाकोर को 2018 में दोनों समुदायों के बीच झड़प के बाद उपद्रव के मामले में दर्ज किया गया था।

इन धाराओं के तहत मामला दर्ज आरोपियों के खिलाफ भारतीय दंड संहिता (BNS) की धारा 196 (विभिन्न समूहों के बीच दुश्मनी बढ़ाने) और 298 (पूजा स्थल को अपवित्र करना) के तहत मामला दर्ज किया गया है।

बड़ी संख्या में जमा होकर लोग आरोपियों की गिरफ्तारी की मांग लेकर प्रदर्शन कर रहे थे।

बड़ी संख्या में जमा होकर लोग आरोपियों की गिरफ्तारी की मांग लेकर प्रदर्शन कर रहे थे।

1000 सीसीटीवी फुटेज खंगाले जॉइंट पुलिस कमिश्नर शरद सिंघल के अनुसार इलाके में एक भी सीसीटीवी नहीं लगा था। इसलिए आरोपियों का पता लगाना मुश्किल हो गया था। बाद में पुलिस ने पूरे इलाके और आस-पास के करीब 1000 सीसीटीवी खंगाले। इनमें दो टू व्हीलर पर 5 लोगों की पहचान की गई थी। आरोपियों की तलाश के लिए 20 टीमें लगाई गई थीं। इन 5 लोगों में से मेहुल ठाकोर और भोला ठाकोर को अहमदाबाद क्राइम ब्रांच ने गिरफ्तार कर लिया है, जबकि मुकेश, चेतन और जयेश फरार हैं।

The post अहमदाबाद में आंबेडकर प्रतिमा खंडित करने वाले दो आरोपी गिरफ्तार: दलित समाज से पुराने विवाद को हवा देना चाहते थे, अब हाथ जोड़कर मांगी माफी – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/26419/feed 0
પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ https://karnavati24news.com/news/4111 https://karnavati24news.com/news/4111#respond Fri, 31 Dec 2021 08:20:48 +0000 https://karnavati24news.com/?p=4111 રાજકોટમાં સુશાસન દિવસના સમાપન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર આંગણે આવ્યા છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી યોજાયેલા રોડ શોમાં પાટીલ હાજર હતા પણ રૂપાણી ક્યાય જોવા મળ્યા નહતા. રોડ શો પૂર્ણ થાય તે પહેલા જ પાટીલ જતા રહ્યા હતા તે...

The post પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ appeared first on Karnavati 24 News.

]]>
રાજકોટમાં સુશાસન દિવસના સમાપન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર આંગણે આવ્યા છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી યોજાયેલા રોડ શોમાં પાટીલ હાજર હતા પણ રૂપાણી ક્યાય જોવા મળ્યા નહતા.

રોડ શો પૂર્ણ થાય તે પહેલા જ પાટીલ જતા રહ્યા હતા તે પછી વિજય રૂપાણી અને સીનિયર નેતા વજુભાઇ વાળા અચાનક જોવા મળ્યા હતા અને મુખ્યમંત્રીને મળીને તેમનું સ્વાગત કર્યુ હતુ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલથી નારાજ હોવાનું જોવા મળી રહ્યુ છે. ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

રાજકોટના રાજમાર્ગો પર મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. રાજકોટ દેશભક્તિના રંગે રંગાયુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં રાજકોટની જનતા ઉમળકાભેર ઉમટી પડી હતી. મુખ્યમંત્રી અને  નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર .પાટીલે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાજ્યમંત્રી મંડળ ના મંત્રીઓ પણ આ અવસરે જોડાયા હતા.

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે  ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધતી જોવા મળી હતી. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ શોમાં મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો જોવા મળ્યો હતો. તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.

The post પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/4111/feed 0