Palitana Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/palitana Fri, 31 Dec 2021 08:15:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png Palitana Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/palitana 32 32 પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા https://karnavati24news.com/news/4108 https://karnavati24news.com/news/4108#respond Fri, 31 Dec 2021 08:15:50 +0000 https://karnavati24news.com/?p=4108 ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી તેમજ સર્વોદય સોસાયટીમાં નગરપાલિકાના કાઉન્સિલર અજયભાઈ શેઠ રાઠોડ વિક્રમ ભાઈ આલગોતર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોના પાણી તેમજ સાફ-સફાઈ ડ્રેનેજ સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને નિરાકરણ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે...

The post પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા appeared first on Karnavati 24 News.

]]>
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી તેમજ સર્વોદય સોસાયટીમાં નગરપાલિકાના કાઉન્સિલર અજયભાઈ શેઠ રાઠોડ વિક્રમ ભાઈ આલગોતર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોના પાણી તેમજ સાફ-સફાઈ ડ્રેનેજ સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને નિરાકરણ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે તળેટી સહિતના વિસ્તારોમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી

The post પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/4108/feed 0