વિદ્યાર્થીનો Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/વિદ્યાર્થીનો Fri, 17 Dec 2021 11:34:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png વિદ્યાર્થીનો Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/વિદ્યાર્થીનો 32 32 ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીનો મોબાઇલ થયો બ્લાસ્ટ, હોસ્પિટલ ખસેડાયો https://karnavati24news.com/news/3117 https://karnavati24news.com/news/3117#respond Fri, 17 Dec 2021 11:34:30 +0000 https://karnavati24news.com/?p=3117 મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં એક સ્કૂલની ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા દરમિયાન મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થતા એક 15 વર્ષીય યુવક ઘાયલ થયો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. વિદ્યાર્થીનો લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યુ કે ઘટના ગુરૂવાર બપોરે જિલ્લા કાર્યાલયથી 35 કિલોમીટર દૂર ચંદકુઇયા ગામની છે....

The post ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીનો મોબાઇલ થયો બ્લાસ્ટ, હોસ્પિટલ ખસેડાયો appeared first on Karnavati 24 News.

]]>
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં એક સ્કૂલની ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા દરમિયાન મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થતા એક 15 વર્ષીય યુવક ઘાયલ થયો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. વિદ્યાર્થીનો લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યુ કે ઘટના ગુરૂવાર બપોરે જિલ્લા કાર્યાલયથી 35 કિલોમીટર દૂર ચંદકુઇયા ગામની છે. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સ્કૂલની ઓનલાઇન ક્લાસ કરતો હતો, ત્યારે અચાનક મોબાઇલ ફોન ફાટી ગયો હતો. નાગોડ પોલીસ સ્ટેશનના અધિકારી આરપી મિશ્રાએ જણાવ્યુ કે રામ પ્રકાશના જડબામાં ઇજા થઇ છે. ઘટના સમયે તે પોતાના ઘરે એકલો હતો કારણ કે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્ય કામ માટે બહાર ગયા હતા.

વિદ્યાર્થીને જબલપુર રેફર કરવામાં આવ્યા

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મોબાઇલમાં થયેલા ધમાકાનો અવાજ એટલો જોરદાર હતો કે રામ પ્રકાશના પાડોશી તેના ઘરે આ જોવા માટે દોડી ગયા હતા કે ત્યા શું થયુ છે. તે બાદ રામ પ્રકાશને સતના જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તે બાદ તેને સારી સારવાર માટે જબલપુર રેફર કરવામાં આવ્યો હતો.

 

The post ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીનો મોબાઇલ થયો બ્લાસ્ટ, હોસ્પિટલ ખસેડાયો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/3117/feed 0