Entertainment Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/entertainment-2 Thu, 21 Mar 2024 11:40:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png Entertainment Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/entertainment-2 32 32 संग्राम सिंह और पायल रोहातगी बने ‘द तुली रिसर्च सेंटर फॉर इंडिया स्टडीज़’ में भारतीय सिनेमा व सांस्कृतिक विरासत से जुड़ी प्रदर्शनी के गवाह https://karnavati24news.com/news/25771 https://karnavati24news.com/news/25771#respond Thu, 21 Mar 2024 11:40:29 +0000 https://karnavati24news.com/?p=25771 भारत की समृद्ध सांस्कृतिक और कलात्मक विरासत ना सिर्फ़ भारतीयों के लिए बल्कि विश्व भर के लोगों के लिए कौतुक का विषय रहा है. हाल ही में कॉमनवेल्थ रेसलिंग चैम्पियन संग्राम सिंह और उनकी अभिनेत्री पत्नी पायल रोहातगी ने ‘द तुली रिसर्च सेंटर फॉर इंडिया स्टडीज़’ में भारत के 100...

The post संग्राम सिंह और पायल रोहातगी बने ‘द तुली रिसर्च सेंटर फॉर इंडिया स्टडीज़’ में भारतीय सिनेमा व सांस्कृतिक विरासत से जुड़ी प्रदर्शनी के गवाह appeared first on Karnavati 24 News.

]]>
भारत की समृद्ध सांस्कृतिक और कलात्मक विरासत ना सिर्फ़ भारतीयों के लिए बल्कि विश्व भर के लोगों के लिए कौतुक का विषय रहा है. हाल ही में कॉमनवेल्थ रेसलिंग चैम्पियन संग्राम सिंह और उनकी अभिनेत्री पत्नी पायल रोहातगी ने ‘द तुली रिसर्च सेंटर फॉर इंडिया स्टडीज़’ में भारत के 100 साल से भी अधिक लम्बे सिनेमाई इतिहास से जुड़ी एक कलात्मक प्रदर्शनी को देखने का लुत्फ़ उठाया.

इस अनूठी प्रदर्शनी का नाम है ‘सेल्फ़ डिस्कवरी वाया रीडिस्कवरिंग इंडिया’ जो 15 मार्च से 30 मार्च, 2024 के बीच नई दिल्ली के मैक्स मुलर मार्ग पर स्थित इंडिया इंटरनैशनल सेंटर गैलरी में देखी जा सकती है. उल्लेखनीय है कि विश्व विख्यात भारतीय पहलवान और जानी-मानी अभि‌नेत्री पायल रोहातगी ने इस प्रदर्शनी को प्रत्यक्ष रूप से देखने वाले ख़ास मेहमान बने.

प्रदर्शनी देखने के बाद संग्राम सिंह ने भारतीय सांस्कृतिक विरासत की विविधता और इसकी गहराई की जमकर प्रशंसा की. उन्होंने कहा, “इस ख़जाने का साक्षी बनते हुए भारत के समृद्ध इतिहास और अद्भुत रचनात्मक विरासत के दर्शन करना मेरे लिए काफ़ी प्रेरणादायक अनुभव रहा. यह प्रदर्शनी सही मायनों में भारत की आत्मा की झांकी को प्रस्तुत करती है.”

संग्राम सिंह की पत्नी और अभिनेत्री पायल रोहातगी ने भी प्रदर्शनी को देखने के बाद अपने अनुभवों को साझा किया और कहा, “भारत की सिनेमाई व सांस्कृतिक विरासत को देखने-समझने का मेरा यह अनुभव शानदार और यादगार रहा. यहां प्रदर्शित हरेक कलाकृति व हरेक शिल्पकृति अपनी एक अलग ही कहानी बयां करती है जो भूतकाल और वर्तमान काल के बीच की खाई को पाटने का काम असरदार तरीके से करती है.”

‘द तुली सेंटर फॉर इंडिया स्टडीज़’ की ओर से आयोजित इस पहली प्रदर्शनी में मूल कलाकृतियों, शिल्पकृतियों, स्मृति चिह्नों व आरकाइव्स के ज़रिए भारत की सांस्कृतिक और समृद्ध सिनेमाई विरासत व इतिहास को बड़े ही कलात्मक और रोचक ढंग से पेश किया गया है. नेविल तुली द्वारा स्थापित सेंटर में आयोजित यह प्रदर्शनी भारतीय और विश्व सिनेमा, फ़ाइन और पॉपुलर आर्ट्स व क्राफ़्ट्स, फ़ोटोग्राफ़ी, वास्तुशिल्प से जुड़ी विरासत, पशु कल्याण, पारिस्थितिकीय शिक्षा और सामाजिक विज्ञान की विविधता के माध्यम से लोगों को भारत की बहुमुखी पहचान से अवगत कराने‌ का प्रयास करती है.

‘द तुली रिसर्च सेटर फॉर इंडिया स्टडीज़’ के संस्थापक नेवील तुली ने प्रदर्शनी को मिल रहे बढ़िया प्रतिसाद पर अपनी प्रतिक्रिया देते हुए कहा, “इस प्रदर्शनी के आयोजन का मूल मक़सद है कि हम भारत की समृद्ध विरासत से दुनिया भर के लोगों को अवगत करा सकें.”

उल्लेखनीय है कि यह प्रदर्शनी बड़ी तादाद में लोगों का ध्यान अपनी ओर आकर्षित कर रही है.‌ इससे लोगों को भारत की सांस्कृतिक विरासत के नज़रिए से आत्मचिंतन और ख़ुद को जड़ों को फिर से तलाशने का मौका प्राप्त हो रहा है. 30 मार्च तक चलने वाली इस प्रदर्शनी में भारत के सिनेमाई व कलात्मक विरासत का अनूठा ताना-बाना बुना गया है.

इस प्रदर्शनी को देखने‌ के बाद संग्राम सिंह ने अपने अनुभवों को साझा करते हुए कहा, “हमें अपनी सांस्कृतिक विरासत पर गर्व होना चाहिए. हमारी अनूठी सांस्कृतिक विरासत ही एक राष्ट्र के रूप में हमारी पहचान का सबब है.”

‘द तुली रिसर्च सेंटर फॉर इंडिया स्टडीज़’ की ओर से आयोजित यह प्रदशर्नी के ज़रिए भारत की सांस्कृतिक पहचान की यात्रा पर निकलने‌ के इच्छुक लोगों के लिए निश्चित तौर पर प्रेरणादायक साबित होगी.

The post संग्राम सिंह और पायल रोहातगी बने ‘द तुली रिसर्च सेंटर फॉर इंडिया स्टडीज़’ में भारतीय सिनेमा व सांस्कृतिक विरासत से जुड़ी प्रदर्शनी के गवाह appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25771/feed 0
શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ https://karnavati24news.com/news/25575 https://karnavati24news.com/news/25575#respond Sat, 07 Oct 2023 05:41:44 +0000 https://karnavati24news.com/?p=25575 ગુજરાતીઓ માટે નવલી નવરાત્રી એટલે કે માતાજીનું પર્વ અને તેની સાથે જ ગરબા ની રમઝટ. જો આ રમઝટ કચ્છી કોયલનાં સુર પર હોય તો બીજુ શું જોઈએ? વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં કચ્છી કોયલના ટહુકે પહેલીવાર મુંબઈ વાસીઓ ગરબે ઘૂમશે. મુંબઈના ભાજપના નેતા મૂળજીભાઈ પટેલ પહેલી વખત અંધેરી વિસ્તારમાં મોટાપાયે...

The post શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ appeared first on Karnavati 24 News.

]]>
ગુજરાતીઓ માટે નવલી નવરાત્રી એટલે કે માતાજીનું પર્વ અને તેની સાથે જ ગરબા ની રમઝટ. જો આ રમઝટ કચ્છી કોયલનાં સુર પર હોય તો બીજુ શું જોઈએ? વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં કચ્છી કોયલના ટહુકે પહેલીવાર મુંબઈ વાસીઓ ગરબે ઘૂમશે. મુંબઈના ભાજપના નેતા મૂળજીભાઈ પટેલ પહેલી વખત અંધેરી વિસ્તારમાં મોટાપાયે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે. આ આયોજનમાં ગીતા રબારી પરફોર્મન્સ આપશે. 

ગત અનેક વર્ષોથી જોગેશ્વરીથી બાંદ્રા વચ્ચે રહેતા ગુજરાતીઓને સારી નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે દૂર સુધી જવું પડતું હતું. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ભારતીય જનતા પક્ષનાં નેતા મુરજી ભાઈ પટેલ  મુંબઈ શહેરની સૌથી મોટી નવરાત્રી અંધેરીનાં આંગણે લઈને આવ્યા છે. આ નવરાત્રી આયોજનને કારણે દક્ષિણ મધ્ય મુંબઈના વિસ્તારમાં લોકોને એક પ્રોફેશનલ તેમજ પરંપરાગત નવરાત્રી નો લાભ થશે. અંધેરી પૂર્વમાં હોલી-ફેમીલી ગ્રાઉન્ડ પર  એક સાથે 10,000 થી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. સામાજિક હેતુથી પ્રેરાયેલો આ કાર્યક્રમ પૂરી રીતે પ્રોફેશનલી હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. આ આયોજનને નામ આપવામાં આવ્યું છે, ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ 2023’

મૂરજી ભાઈ પટેલનું હિંદુઓ માટેનું વિશેષ આયોજન

મૂરજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના  નેતા છે.  તેઓ મુંબઈ મહાનગર પાલિકાના નગરસેવક પણ રહી ચૂક્યા છે.  લોક સેવામાં સહદેવ તત્પર રહેનાર મૂરજીભાઈએ આ નવરાત્રી માટે વિશેષ વ્યવસ્થા કરી છે. હિન્દુઓની આસ્થા નું પ્રતીક એવું ભવ્ય રામ મંદિર અંધેરી ખાતે આયોજિત થઈ રહેલી નવરાત્રીમાં આકાર લેશે. આ માટે વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. પર્ફોર્મન્સ માટે બની રહેલા સ્ટેજ પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મોટા કદની પ્રતિકૃતિ દેખાશે. એટલે કે ખેલૈયાઓ ગરબે ઘૂમતી વખતે અયોધ્યાના રામ મંદિરની ઝાંખી કરી શકશે.  આ સંદર્ભે વધુ વિગત આપતા મૂરજી ભાઈએ કહ્યું હતું કે નવરાત્રી એ માત્ર ગુજરાતીઓનો નહીં પરંતુ તમામ હિન્દુ  ભાઈ બહેનોનો તહેવાર છે.  આ કારણથી અમે નવલી નવરાત્રી ને એક એવું સ્વરૂપ આપી રહ્યા છીએ જે ગરબે ઘૂમનાર ખેલૈયાઓના હૃદયમાં અંકિત રહે. જ્યારે ગીતા રબારીના સુર રેલાતા હશે ત્યારે તેમાં અસલી ગુજરાતી દેશી ગરબાઓનો રણકો હશે  અને નજરોની સામે શ્રીરામ ભગવાનનું મંદિર હશે ત્યારે વિશેષ આનંદ આવશે. અમે આયોજન સમયે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે આ નવરાત્રી બોલીવુડ સ્ટાઇલથી નહીં પરંતુ એક પરંપરાગત ગરબા સંસ્કૃતિનું નિરૂપણ કરે.  આ માટે અમે પૂરતી તૈયારી કરી લીધી છે. 

 ગીતા રબારીનું મુંબઈ ખાતે નું પહેલું નવરાત્રી પરફોર્મન્સ…

કચ્છી કોયલ ગીતા રબારી દેશ-વિદેશમાં અનેક ઠેકાણે નવરાત્રીના પરફોર્મન્સ આપી ચૂકી છે.  જો કે અત્યાર સુધી માયા નગરી મુંબઈ શહેરમાં તેમના નવરાત્રી  દરમિયાન સૂર રેલાયા નહોતા.  આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મુંબઈ શહેરને દેશી રણકો મળી રહેશે.  આ શહેરમાં માત્ર ગુજરાતી નહીં પરંતુ અનેક ભાષાકીય લોકો રહે છે અને તે તમામ ગરબાના તાલે ઘૂમે છે.  હું પોતે અહીં પર્ફોર્મન્સ કરવા માટે એક્સાઇટેડ છું. 

ખેલૈયાઓ માટે ટોપ ક્લાસ સુવિધાઓ.. 

ગરબે ઘૂમનારાઓની સુખ સુવિધાઓનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.  અહીં  એક સાથે 10,000 લોકો ગરબે ઘૂમી શકશે  આ ઉપરાંત વિશાળ કાર પાર્કિંગ સાથે ખાણી પીણીની વ્યવસ્થા, ખેલૈયાઓની સુરક્ષિતતા માટે સીસીટીવી તેમજ બાઉન્સર્સ,  એમબ્યુલન્સ અને પ્રાથમીક ઉપચારની ફેસેલિટી  પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.   નવરાત્ર દરમિયાન નવે-નવ દિવસ અહીં માનવંતા નેતાઓ, બોલિવુડનાં અભિનેતાઓ, અને રંગમંચના સીતારાઓની હાજરી રહેશે.  

‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ 2023’ ના પ્રેરણા સ્થાન ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસજી છે.  તો પછી રાહ શેની જોઈ રહ્યા છો આજે જ નવરાત્રીનાં પાસિસ બુક માય શો પર બુક કરાવો.

The post શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25575/feed 0
ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં ….. https://karnavati24news.com/news/25572 https://karnavati24news.com/news/25572#respond Sat, 07 Oct 2023 05:08:33 +0000 https://karnavati24news.com/?p=25572 અભૂતપૂર્વ સફળતા કોને કહેવાય? જો કોઈ એવું પૂછે તો તેનો સહજ જવાબ છે બોરીવલી મા યોજાનાર “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’’. સફળતાનું આ સતત છઠુ વર્ષ છે, લોકોના પ્રેમ અને ઉત્સાહ ને કારણે ફાલ્ગુની પાઠક વધુ એક વખત બોરીવલીમાં ખેલૈયાઓને ઝુમાવવા આવી રહી છે. ‘ગરબા ક્વીન’ ના બિરુદ થી...

The post ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં ….. appeared first on Karnavati 24 News.

]]>
અભૂતપૂર્વ સફળતા કોને કહેવાય? જો કોઈ એવું પૂછે તો તેનો સહજ જવાબ છે બોરીવલી મા યોજાનાર “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’’. સફળતાનું આ સતત છઠુ વર્ષ છે, લોકોના પ્રેમ અને ઉત્સાહ ને કારણે ફાલ્ગુની પાઠક વધુ એક વખત બોરીવલીમાં ખેલૈયાઓને ઝુમાવવા આવી રહી છે. ‘ગરબા ક્વીન’ ના બિરુદ થી વિભૂષિત ફાલ્ગુ પાઠક સતત છઠ્ઠી વાર બોરીવલીમાં ‘શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા આયોજિત નવરાત્રોત્સવમાં ગરબાની રમઝટ બોલાવશે. 

બોરીવલી વેસ્ટનાં સ્વર્ગસ્થ શ્રી પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં અત્યાધુનિક સગવડતાઓથી સજ્જ કરવામાં આવી રહ્યુ છે. એ માટે ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટીના હસ્તે નું ભુમીપુજન થઈ ગયુ છે એટલે હવે ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે સજી રહ્યુ છે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવને વધાવવા માટે “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’ માં મોટી સંખ્યામાં બોલિવૂડના સુપરસ્ટાર પહોંચવાના છે.  જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ગત વર્ષે અહીં રુત્વિક રોશન, રશ્મિકા માંદાના, રુપાલી ગાંગુલી સહિત અનેક સુપરસ્ટારો હાજર રહ્યાં હતા. અને આ વર્ષે પણ ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે ખુબ મોટા સરપ્રાઈઝિસ છે.

 

ફાલ્ગુની પાઠક ની એન્ટ્રી કેવી હશે? 

 

મુંબઈ શહેરની દરેક દિશામાં નવરાત્રી તો થાય જ છે પણ  ખેલૈયાઓ માટે અસ્સલ નવરાત્રી એટલે ગરબા ક્વિન ફાગ્લુની પાઠકની નવરાત્રી – “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’’. પ્રતિવર્ષ ફાલ્ગુની પાઠક નવરાત્રીમાં સ્ટેજ પર એન્ટ્રી કઈ રીતે કરશે તે એક સરપ્રાઈઝ હોય છે.  આ દ્રશ્યને નિહાળવા માટે ગરબા રસીકો મોટી સંખ્યામાં સ્ટેજની આસપાસ એકઠા થઈ જાય છે.  ત્યારે આ વર્ષે ફાલ્ગુની પાઠકની એન્ટ્રી કેવી હશે? તે સંદર્ભે લોકોમાં ઘણી ઉત્સુકતા છે. નવરાત્રી દરમ્યાન રાત્રે 10 ના ટકોરે ફાલ્ગુની પાઠક દ્વારા “વિઠ્ઠલ વિઠ્ઠલ” ની ધૂન ખેલૈયાઓ આખુ વર્ષ યાદ રાખે છે. પ્રતિવર્ષ “ રાધે રાધે”  ના સંગીતમય પારંપારીક ગરબા વચ્ચે બોલીવુડ ના ગીતો, ડાકલાનાં તાલે લેવાતા માતાજીનાં ગરબા અને મરાઠી ભજન એવા લય તાલ અને સૂરમાં પરોવાયેલા હોય છે. ત્યારે આ વર્ષે ફાલ્ગુની પાઠક કયા નવા ગરબા અને ગીતો લઈને આવી રહી છે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  

 

ખેલૈયાઓ માટે વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે

 

મુંબઈની સૌથી મોટી નવરાત્રી ની તડામાર તૈયારીઓ ચાલુ છે.  આ નવરાત્રી મુંબઈના સૌથી મોટા એટલે કે 13 એકરના વિશાળ મેદાનમાં થશે. ખેલૈયાઓ માટે 2 લાખ સ્ક્વેર ફૂટનું વુડન પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે.  આ મેદાનમાં એક સાથે 40000 ખેલૈયાઓ  ગરબા રમી શકશે.  આશરે 1000 કાર-પાર્કિંગ ની ક્ષમતા  તૈયાર કરવામાં આવી છે. કડક સુરક્ષા  વ્યવસ્થા માટે ૨૦૦ થી વધુ બાઉન્સર્સ, 100 થી વધુ સીસીટીવી કેમેરા, 100થી વધુ વોલિન્ટિયર્સ, 30 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરર્સ, અગ્નિશમન દળના 10 જવાનોની ટૂકડીવાળી એક ટ્રક  તેમજ ડૉક્ટર સહિત ઍમ્બ્યુલન્સની સુવિધાઓ  ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

 

શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023  સાથે સંકળાયેલા આયોજકો અને સ્પોન્સર્સ. 

 

શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023 ની આયોજન સમિતીમાં સંતોષ સિંગ,  શિવા શેટ્ટી, હર્ષિલ લાલાજી, જીગ્નેશ હિરાની, રુષભ વસા, સંજય જૈન, રાજુ દેસાઈ, વિનય જૈન જેવા નામવંતા મહાનુભાવો શામેલ છે, આ ઉપરાંત “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’ ને સફળ બનાવવા માટે અનેક કંપનીઓ સાથે આવી છે.  ચાલુ વર્ષે નવરાત્રી ના પ્રેઝેન્ટિંગ પાર્ટનર જેએનવી ઈન્ફા, પાવર્ડ બાય ટ્રાન્સકોન, બ્રોડકાસ્ટ પાર્ટનર કલર્સ ગુજરાતી, ટિકિટ પાર્ટનર bookmyshow, આઉટડોર પાર્ટનર બ્રાઈટ એડવર્ટાઈઝિંગ છે. 

 

પાસ ક્યાંથી મેળવશો

 

“શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’  ના પાસ  બુક માય શો પર ઉપલબ્ધ છે.  અહીં લોગીન કરીને સરળતાથી પાસ મેળવી શકાય છે.  આ ઉપરાંત નવરાત્રી દરમિયાન જે સ્થળે નવરાત્રીનું આયોજન છે ત્યાંથી પણ પાસ મેળવી શકાય છે.  જોકે મર્યાદિત માત્રામાં પાસે અવેલેબલ હોવાને કારણે વહેલામાં વહેલી તકે ઓનલાઇન પાસ ખરીદવા યોગ્ય રહેશે. અત્રે નોંધનીય છે કે પાસીસ માત્ર ઓનલાઈન અથવા ગરબાના સ્થળ પર જ ઉપલબ્ધ છે. આથી યોગ્ય સ્થાનેથી ખરીદશો. 

 

નવરાત્રીના માધ્યમથી ચેરિટી નું કામ 

 

આ નવરાત્રી ઉત્સવના આયોજક શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે. કંપનીના ડાયરેક્ટર સંતોષ સિંહે જાહેરાત કરી છે કે પ્રતિવર્ષ અમે આ પ્રકારે એક અથવા બીજા કારણોથી ડોનેશન કરીએ છીએ.  આ વર્ષે અમે ફરી એક વખત ચેરીટીનું કામ કરશું, તેમજ અમે ચેરીટીમાં કેન્સર પિડીતો માટે 21 લાખ રુપીયાનું ડોનેશન આપવાનો સંકલ્પ કર્યો છે. .

The post ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં ….. appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25572/feed 0
सलमान खान, शाहरुख खानने टाइगर 3 के विशेष एक्शन सीक्वेंस की शूटिंग शुरू की: रिपोर्ट https://karnavati24news.com/news/25467 Fri, 12 May 2023 11:31:02 +0000 https://karnavati24news.com/news/25467 शाहरुख खान की पठान में सलमान खान के एक्शन से भरपूर कैमियो के बाद, प्रशंसक दोनों सितारों को फिर से बड़े पर्दे पर देखने के लिए उत्सुक हैं। रिपोर्ट्स की मानें तो दोनों सितारों ने टाइगर 3 के लिए स्पेशल सीक्वेंस की शूटिंग शुरू कर दी है। रिपोर्ट के अनुसार,...

The post सलमान खान, शाहरुख खानने टाइगर 3 के विशेष एक्शन सीक्वेंस की शूटिंग शुरू की: रिपोर्ट appeared first on Karnavati 24 News.

]]>
शाहरुख खान की पठान में सलमान खान के एक्शन से भरपूर कैमियो के बाद, प्रशंसक दोनों सितारों को फिर से बड़े पर्दे पर देखने के लिए उत्सुक हैं। रिपोर्ट्स की मानें तो दोनों सितारों ने टाइगर 3 के लिए स्पेशल सीक्वेंस की शूटिंग शुरू कर दी है।

रिपोर्ट के अनुसार, शाहरुख खान फिल्म के लिए अपने विशेष एक्शन सीक्वेंस की शूटिंग के लिए टाइगर 3 के सेट पर सलमान खान के साथ शामिल हुए हैं। रिपोर्ट्स के मुताबिक, मड आइलैंड में एक महलनुमा सेट बनाया गया है और किसी भी फोटो और वीडियो के लीक होने से बचने के लिए कड़ी सुरक्षा भी बरती जा रही है.

जानकारी के मुताबिक, दो प्रतिष्ठित अभिनेता टाइगर 3 में एक बेहद बड़े पैमाने पर एड्रेनालाईन-पंपिंग एक्शन सीक्वेंस करने जा रहे हैं और आदित्य चोपड़ा इस सीक्वेंस को पूरा करने के लिए बाहर जा रहे हैं। वह एक ऐसा सेट बनाने के लिए 35 करोड़ रुपये खर्च कर रहे हैं जो इस सीक्वेंस को सबसे शानदार तरीके से प्रस्तुत कर सके।

टाइगर 3 वाईआरएफ स्पाई यूनिवर्स का हिस्सा है और टाइगर फ्रेंचाइजी का तीसरा हिस्सा है। फिल्म मनीष शर्मा द्वारा निर्देशित है और 10 नवंबर को रिलीज होने वाली है। फिल्म में सलमान खान, कैटरीना कैफ और इमरान हाशमी हैं। पठान की मदद करने वाले टाइगर का एहसान वापस करने के लिए शाहरुख खान भी कैमियो करते नजर आएंगे।

सलमान खान और शाहरुख खान को YRF के टाइगर बनाम पठान के लिए फिर से जुड़ने की भी खबर है। हालांकि अभी तक फिल्म की आधिकारिक घोषणा नहीं की गई है, लेकिन इस साल की शुरुआत में खबर आई थी कि यह फिल्म सिर्फ एक विचार है। खबरों के मताबिक, “कोई स्क्रिप्ट नहीं है, स्क्रिप्ट का विचार भी नहीं है। टाइगर 3 के नवंबर 2023 में रिलीज़ होने के बाद, यश राज युद्ध की अगली कड़ी पर ध्यान केंद्रित करेगा, जिसे अयान मुखर्जी द्वारा निर्देशित किया जाना है।”

इस बीच, शाहरुख खान के पास इस साल नियोजित फिल्मों का एक दिलचस्प लाइनअप है। अभिनेता को एटली के निर्देशन में जवान शीर्षक से देखा जाएगा, जिसमें वह नयनतारा और विजय सेतुपति के साथ स्क्रीन साझा करते हुए दिखाई देंगे। इसके अलावा, उनके पास पाइपलाइन में राजकुमार हिरानी की डंकी भी है।

The post सलमान खान, शाहरुख खानने टाइगर 3 के विशेष एक्शन सीक्वेंस की शूटिंग शुरू की: रिपोर्ट appeared first on Karnavati 24 News.

]]>
क्या दिल्ली में परिणीति चोपड़ा, राघव चड्ढा की सगाई में शामिल होंगी प्रियंका चोपड़ा? जानें क्लिक करके  https://karnavati24news.com/news/25465 Fri, 12 May 2023 11:31:00 +0000 https://karnavati24news.com/news/25465 परिणीति और राघव चड्ढा की सगाई चर्चा का विषय बन गई है। शादी के हंगामे के बीच इस जोड़े को एक साथ एयरपोर्ट से दिल्ली के लिए रवाना होते देखा गया। रिपोर्ट्स की मानें तो कपल दिल्ली में सगाई करने जा रहा है। अब रिपोर्ट्स की मानें तो प्रियंका चोपड़ा...

The post क्या दिल्ली में परिणीति चोपड़ा, राघव चड्ढा की सगाई में शामिल होंगी प्रियंका चोपड़ा? जानें क्लिक करके  appeared first on Karnavati 24 News.

]]>
परिणीति और राघव चड्ढा की सगाई चर्चा का विषय बन गई है। शादी के हंगामे के बीच इस जोड़े को एक साथ एयरपोर्ट से दिल्ली के लिए रवाना होते देखा गया। रिपोर्ट्स की मानें तो कपल दिल्ली में सगाई करने जा रहा है। अब रिपोर्ट्स की मानें तो प्रियंका चोपड़ा भी अपनी बहन की सगाई में शामिल होने के लिए दिल्ली आने वाली हैं। 

खबरों के मुताबिक, प्रियंका चोपड़ा 13 मई को परिणीति चोपड़ा की सगाई के लिए दिल्ली पहुंचेंगी। सूत्र ने कहा, “प्रियंका के लिए यह एक छोटी यात्रा होगी। प्रियंका ने अपनी बहन के साथ उसके इस अवसर में शामिल होने के लिए उसने अपने काम को अलग रखा है। वह 13 तारीख की सुबह दिल्‍ली पहुंचेंगी। उनके पति निक जोनास के उनके साथ जाने की उम्मीद नहीं है, और यह देखा जाना बाकी है कि क्या वह अपनी बेटी मालती को परिवार के लिए सरप्राइस के रूप में लाती हैं।”

सूत्र ने यह भी खुलासा किया कि युगल एक अंतरंग समारोह करने जा रहे हैं और कहा, “वे सगाई को गुप्त रखने की कोशिश नहीं कर रहे हैं, लेकिन निश्चित रूप से केवल परिवार और करीबी दोस्तों की उपस्थिति में इसे अंतरंग रखना चाहते हैं। यह युगल के लिए एक बड़ा अवसर है और वे पूरे परिवार के साथ नई शुरुआत करना चाहते हैं।”

सूत्र ने कहा कि मेहमान बड़े दिन से एक रात पहले आना शुरू कर देंगे और कहा, “सगाई नाच, गाना और धूम से भरपूर पंजाबी शैली में होगी। सगाई की थीम पेस्टल है, जो उनके व्यक्तित्व में भी झलकती है। मेहमानों को इसके बारे में सूचित कर दिया गया है, और इसके साथ तालमेल बिठाने की उम्मीद है।”

इस बीच, परिणीति चोपड़ा के मुंबई वाले घर को भी सजाया गया है और इस अवसर के खुश मिजाज को दर्शाते हुए अच्छी तरह से रोशनी की गई है। परिणीति चोपड़ा के मनीष मल्होत्रा के कपड़े पहनने की खबर है और रिपोर्ट के अनुसार, मनीष मल्होत्रा के स्टूडियो और उनके घर की कई यात्राओं के बाद परिणीति ने अपने बड़े दिन पर उनकी डिजाइन की हुई पोशाक पहनने का फैसला किया है। सगाई के दिन के लिए आउटफिट ट्रायआउट्स पूरे हो चुके हैं।

बताया जाता है कि अभिनेत्री ने एक बुनियादी लेकिन शानदार पोशाक चुनी है। राघव चड्ढा पवन सचदेवा पहने हुए होंगे और उन्हें सूक्ष्म लेकिन सुरुचिपूर्ण पोशाक के बारे में भी बताया गया है। परिणीति चोपड़ा और राघव चड्ढा को हाल ही में एक साथ आईपीएल का आनंद लेते हुए देखा गया था और इस जोड़े की 13 मई को दिल्ली के कनॉट प्लेस स्थित कपूरथला हाउस में सगाई होने की खबर है।

The post क्या दिल्ली में परिणीति चोपड़ा, राघव चड्ढा की सगाई में शामिल होंगी प्रियंका चोपड़ा? जानें क्लिक करके  appeared first on Karnavati 24 News.

]]>
‘બિગ બોસ ઓટીટી 2’માં ચમકશે સલમાન ખાન! કરણ જોહરની જગ્યા લઈ લીધી.. https://karnavati24news.com/news/25463 Fri, 12 May 2023 11:30:58 +0000 https://karnavati24news.com/news/25463 ‘બિગ બોસ ઓટીટી 2’માં ચમકશે સલમાન ખાન! કરણ જોહરની જગ્યા લઈ લીધી.. Big Boss OTT Season 2: ભારતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ ટૂંક સમયમાં તેની નવી સીઝન સાથે ટીવી પર આવવાનો છે. આ શોની લોકપ્રિયતા દેશભરમાં એટલી વધી ગઈ છે કે નિર્માતાઓએ આ શોનું OTT વર્ઝન પણ શરૂ...

The post ‘બિગ બોસ ઓટીટી 2’માં ચમકશે સલમાન ખાન! કરણ જોહરની જગ્યા લઈ લીધી.. appeared first on Karnavati 24 News.

]]>
‘બિગ બોસ ઓટીટી 2’માં ચમકશે સલમાન ખાન! કરણ જોહરની જગ્યા લઈ લીધી..

Big Boss OTT Season 2: ભારતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ ટૂંક સમયમાં તેની નવી સીઝન સાથે ટીવી પર આવવાનો છે. આ શોની લોકપ્રિયતા દેશભરમાં એટલી વધી ગઈ છે કે નિર્માતાઓએ આ શોનું OTT વર્ઝન પણ શરૂ કરી દીધું છે. બિગ બોસ ઓટીટીની પ્રથમ સિઝન ડિરેક્ટર કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને તે સિઝન પણ હિટ રહી હતી. આવી સ્થિતિમાં બીજી સિઝનની ચર્ચા શરૂ થઈ ગઈ છે. બિગ બોસ હોસ્ટ કરવા માટે સલમાન ખાન હંમેશા લોકો અને મેકર્સની પહેલી પસંદ રહ્યો છે. આવી સ્થિતિમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.

સલમાન ખાન ‘બિગ બોસ OTT 2’ ના હોસ્ટ બનશે
એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર ‘બિગ બોસ ઓટીટી સીઝન 2’ હોસ્ટ નહીં કરે. આ વખતે સલમાન ખાન સીઝનને હોસ્ટ કરશે. જો કે આ મામલામાં કેટલી સત્યતા છે કે આ માત્ર અફવા છે તે તો જલ્દી જ બધાને ખબર પડશે. સત્તાવાર રીતે, સલમાન ખાન તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. સમાચાર અનુસાર, ‘બિગ બોસ ઓટીટી 2’  જૂનમાં શરૂ થઈ શકે છે.

અર્ચના ગૌતમનો ભાઈ બિગ બોસનો ભાગ બનશે
તમને જણાવી દઈએ કે આ શોમાં ભાગ લેવા માટે ઘણા ટીવી સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. મુનાવર ફારૂકીથી લઈને બિગ બોસ 16ની સ્પર્ધક અર્ચના ગૌતમનો ભાઈ ગુલશન પણ સામે આવી ચૂક્યો છે. અર્ચના ગૌતમનો ભાઈ ગુલશન બિગ બોસ 16ના ફેમિલી વીકમાં જોવા મળ્યો હતો. લોકોને તેની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ પસંદ આવી. આ જ કારણ છે કે આ વખતે તે ‘બિગ બોસ ઓટીટી સીઝન 2’માં જોવા મળી શકે છે.

The post ‘બિગ બોસ ઓટીટી 2’માં ચમકશે સલમાન ખાન! કરણ જોહરની જગ્યા લઈ લીધી.. appeared first on Karnavati 24 News.

]]>
Deepika Padukone: દીપિકા પાદુકોણ વિદેશી મેગેઝીનમાં ચમકી, ફોટોશૂટ જોઈને તમે પણ કહેશો- આ છે બોસ લેડી અવતાર https://karnavati24news.com/news/25461 Fri, 12 May 2023 11:30:56 +0000 https://karnavati24news.com/news/25461 Deepika Padukone: દીપિકા પાદુકોણ વિદેશી મેગેઝીનમાં ચમકી, ફોટોશૂટ જોઈને તમે પણ કહેશો- આ છે બોસ લેડી અવતાર બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટાઈમ મેગેઝીનના કવર પેજ પર ચમકી છે. આ સાથે અભિનેત્રી બરાક ઓબામા, ઓપ્રાહ વિન્ફ્રે અને ટાઈમ મેગેઝીનમાં સ્થાન મેળવનાર અન્ય ઘણા લોકો જેવી વૈશ્વિક હસ્તીઓની અલીટ ક્લબમાં જોડાઈ ગઈ...

The post Deepika Padukone: દીપિકા પાદુકોણ વિદેશી મેગેઝીનમાં ચમકી, ફોટોશૂટ જોઈને તમે પણ કહેશો- આ છે બોસ લેડી અવતાર appeared first on Karnavati 24 News.

]]>
Deepika Padukone: દીપિકા પાદુકોણ વિદેશી મેગેઝીનમાં ચમકી, ફોટોશૂટ જોઈને તમે પણ કહેશો- આ છે બોસ લેડી અવતાર

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટાઈમ મેગેઝીનના કવર પેજ પર ચમકી છે. આ સાથે અભિનેત્રી બરાક ઓબામા, ઓપ્રાહ વિન્ફ્રે અને ટાઈમ મેગેઝીનમાં સ્થાન મેળવનાર અન્ય ઘણા લોકો જેવી વૈશ્વિક હસ્તીઓની અલીટ ક્લબમાં જોડાઈ ગઈ છે. અગાઉ 2022માં દીપિકા પાદુકોણને સિનેમામાં તેની સિદ્ધિઓ અને મેન્ટલ હેલ્થમાં કામ કરવા માટે ‘ધ ટાઇમ 100 ઇમ્પેક્ટ એવોર્ડ’ માટે પણ નામાંકિત કરવામાં આવી હતી.

ફાઇટરની તૈયારીમાં વ્યસ્ત અભિનેત્રી
દીપિકા પાદુકોણ છેલ્લે ‘પઠાણ’માં શાહરૂખ ખાન સાથે સ્ક્રીન પર જોવા મળી હતી જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.  તે આગામી ફિલ્મ ‘ફાઇટર’ માટે તૈયારી કરી રહી છે, જેમાં તે રિતિક રોશન અને અનિલ કપૂર સાથે જોવા મળશે. આ સિવાય તે પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે ‘પ્રોજેક્ટ કે’માં પણ જોવા મળશે.
 
રણવીર સાથેના સંબંધોના સમાચાર પર આ વાત કહી
છેલ્લા ઘણા દિવસોથી દીપિકા અને રણવીર વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો છે. આ અહેવાલો વચ્ચે, દીપિકા પાદુકોણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં લગ્ન વિશે વાત કરી. આ સાથે અભિનેત્રીએ કહ્યું- ‘મને લાગે છે કે ધીરજ અથવા સહનશીલતા એક મહત્વપૂર્ણ વસ્તુ છે જે આજના યુગલોમાં ઓછી છે. આ કેટલીક બાબતો છે જે આપણે તેમની પાસેથી શીખી શકીએ છીએ. માત્ર રણવીર અને હું જ નહીં, પરંતુ તેને લાગે છે કે તેના જેવા તમામ યુગલોએ એક પેઢી પહેલાથી શીખવાની જરૂર છે. દીપિકા પાદુકોણનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેના અને રણવીર વચ્ચે અણબનાવના અહેવાલો છે.

2018માં લગ્ન કર્યા હતા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટાલીના લેક કોમોના એક વિલામાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવાર અને કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હતા. દીપિકા અને રણવીરે લગ્નની તસવીરો શેર કરતાની સાથે જ રોયલ વેડિંગ લુકએ બધાને પ્રભાવિત કરી દીધા હતા. ચાહકોએ પણ ફોટા પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

The post Deepika Padukone: દીપિકા પાદુકોણ વિદેશી મેગેઝીનમાં ચમકી, ફોટોશૂટ જોઈને તમે પણ કહેશો- આ છે બોસ લેડી અવતાર appeared first on Karnavati 24 News.

]]>
विक्रमादित्य मोटवाने ने कहा, वह सेक्रेड गेम्स के लिए ‘फूल क्लोज़र’ चाहते थे, मानते हैं कि सीज़न 2 ‘थोड़ा जल्दी’ था  https://karnavati24news.com/news/25437 Thu, 11 May 2023 12:10:44 +0000 https://karnavati24news.com/news/25437 सेक्रेड गेम्स भारतीय स्ट्रीमिंग स्पेस में एक गेम चेंजर था। इससे पहले भारत में वेब सीरीज़ आई थीं, लेकिन अनुराग कश्यप-विक्रमादित्य मोटवाने शो ने बदल दिया कि फिल्म निर्माताओं ने इन शो के पैमाने और दायरे को कैसे देखा और बड़े सितारों को ओटीटी पर जाने में सक्षम बनाया। शो...

The post विक्रमादित्य मोटवाने ने कहा, वह सेक्रेड गेम्स के लिए ‘फूल क्लोज़र’ चाहते थे, मानते हैं कि सीज़न 2 ‘थोड़ा जल्दी’ था  appeared first on Karnavati 24 News.

]]>
सेक्रेड गेम्स भारतीय स्ट्रीमिंग स्पेस में एक गेम चेंजर था। इससे पहले भारत में वेब सीरीज़ आई थीं, लेकिन अनुराग कश्यप-विक्रमादित्य मोटवाने शो ने बदल दिया कि फिल्म निर्माताओं ने इन शो के पैमाने और दायरे को कैसे देखा और बड़े सितारों को ओटीटी पर जाने में सक्षम बनाया। शो को समीक्षकों द्वारा भी सराहा गया, कम से कम इसके पहले सीज़न के लिए। कई लोगों ने महसूस किया कि दूसरा और अंतिम सीज़न निराशाजनक था। 

सेक्रेड गेम्स, जिसमें नवाजुद्दीन सिद्दीकी, सैफ अली खान और पंकज त्रिपाठी ने अभिनय किया था, विक्रम चंद्रा की एक किताब पर आधारित थी। गैंगस्टर थ्रिलर के दूसरे सीज़न में ओपन-एंडेड सीज़िंग थी, जो कई लोगों को अधूरी लगी। इसे संबोधित करते हुए, मोटवाने कहते हैं, “मैं इसके प्रति एक तरह से उभयभावी हूं। मुझे लगता है कि सीजन 2 का अंत ईमानदारी से अंत के रूप में काम करता है। हां, मैं चाहता हूं कि पूरी चीज को पूरी तरह से बंद कर दिया जाए। मुझे लगता है कि सीजन 2 हर तरफ से चीजों के मामले में थोड़ा जल्दबाजी वाला था।

मोटवाने कहते हैं कि सीज़न की हड़बड़ी वाली प्रकृति, जिसे कई आलोचकों ने भी बताया, शो बनाने के दौरान उनके और साथी निर्देशक अनुराग कश्यप के समय की कमी के कारण था। “वे शुरुआती दर्द हैं जो आपको तब होते हैं जब आपको लगता है कि हमें पहले सीज़न के 12 महीनों के भीतर दूसरा सीज़न करना है। वह प्रारूप है। मुझे पता है कि वे ऐसा क्यों करते हैं, भले ही मैं पूरी तरह से पूरी प्रक्रिया से सहमत नहीं हूं।”

फिल्म निर्माता कहते हैं कि अगर शो रनर की पश्चिमी अवधारणा को भारत में पेश किया जाता है, तो शो को और अधिक संरचित तरीके से बनाया जा सकता है। हम अभी तक क्लासिक शो रनर-डायरेक्टर फॉर्मेट के लिए सेट नहीं हैं, जहां शो रनर का पूरा काम क्रिएटिव वॉयस होना है, जबकि डायरेक्टर जा रहा है और उसे अंजाम दे रहा है। हम उसके लिए तैयार नहीं हैं। उसके लिए अभी बहुत जल्दी है। सेक्रेड गेम्स के समापन पर वापस चक्कर लगाते हुए, मोटवाने कहते हैं, “मुझे एक संकल्प पसंद आया होगा लेकिन यह वही है जो यह है।”

सेक्रेड गेम्स का प्रीमियर नेटफ्लिक्स पर 2018 में और दूसरा सीज़न 2019 में हुआ था। नीरज घायवन ने सीज़न 2 में कुछ एपिसोड्स का निर्देशन भी किया था। मोटवाने हाल ही में समीक्षकों द्वारा प्रशंसित प्राइम वीडियो शो जुबली के साथ चार साल बाद स्ट्रीमिंग स्पेस में लौटे हैं। 1940 और 50 के दशक के बॉम्बे में सेट की गई पीरियड ड्रामा, युग के सुपरस्टार्स की एक काल्पनिक कहानी बताती है।

The post विक्रमादित्य मोटवाने ने कहा, वह सेक्रेड गेम्स के लिए ‘फूल क्लोज़र’ चाहते थे, मानते हैं कि सीज़न 2 ‘थोड़ा जल्दी’ था  appeared first on Karnavati 24 News.

]]>
આ સોંગમાં રાની મુખર્જીએ પહેર્યો હતો ખુબ જ શોર્ટ ડ્રેસ, જોઈને કેમેરામેને કહી હતી આવી વાત! https://karnavati24news.com/news/25435 Thu, 11 May 2023 12:10:43 +0000 https://karnavati24news.com/news/25435 આ સોંગમાં રાની મુખર્જીએ પહેર્યો હતો ખુબ જ શોર્ટ ડ્રેસ, જોઈને કેમેરામેને કહી હતી આવી વાત! રાની મુખર્જીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી આગળ વધી છે. તેણે પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેમાં પણ તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી...

The post આ સોંગમાં રાની મુખર્જીએ પહેર્યો હતો ખુબ જ શોર્ટ ડ્રેસ, જોઈને કેમેરામેને કહી હતી આવી વાત! appeared first on Karnavati 24 News.

]]>
આ સોંગમાં રાની મુખર્જીએ પહેર્યો હતો ખુબ જ શોર્ટ ડ્રેસ, જોઈને કેમેરામેને કહી હતી આવી વાત!

રાની મુખર્જીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી આગળ વધી છે. તેણે પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેમાં પણ તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં તેની ભૂમિકાની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે ટીના નામની આધુનિક યુવતીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું એક ગીત ‘કોઈ મિલ ગયા’ ઘણું ફેમસ થયું હતું, તેના શૂટિંગનો એક કિસ્સો ખુદ રાની મુખર્જીએ શેર કર્યો છે.

તેણે એક ઈવેન્ટમાં જણાવ્યું કે આ ગીતમાં તેને શોર્ટ ડ્રેસ પહેરવામાં ઘણી તકલીફ પડી હતી. રાનીએ કહ્યું કે, તે સમયે મારી ઉંમર માત્ર 17 વર્ષની હતી અને ત્યાં સુધી મેં મારા જીવનમાં ક્યારેય શોર્ટ સ્કર્ટ નથી પહેર્યું. જ્યારે કરણ જોહર અને મનીષ મલ્હોત્રાએ મને તે આઉટફિટ બતાવ્યો ત્યારે તે ગાઉન હતું, પરંતુ જેમ જેમ તેને શોર્ટ કરવામાં આવ્યું તેમ તેમ તે સેટ પર પહોંચતા જ સાવ શોર્ટ થઈ ગયું હતું.. જ્યારે કેમેરામેને આ આઉટફિટ જોયું ત્યારે તેણે કહ્યું- ઓહ આ બેબી સના માટે છે, તેને કહેવામાં આવ્યું કે ના, તે રાની માટે છે, તેથી તે પણ દંગ રહી ગયો.

રાનીએ વધુમાં કહ્યું કે આ ડ્રેસમાં તેને આરામદાયક રહેવા માટે આખી ટીમે તેને મદદ કરી ખાસ કરીને કરણ જોહરે તેને ખૂબ સપોર્ટ કર્યો, તેમ છતાં એક સીનમાં તે ખૂબ જ ડરી ગઈ કારણ કે ગીતના એક શોર્ટમાં તે ઊભી હતી અને બધા છોકરાઓ અને છોકરીઓ હતા. તેને બેસીને જોતી વખતે મને પરસેવો વળી ગયો હતો અને જ્યારે મેં તે દ્રશ્ય સ્ક્રીન પર જોયું તો હું પણ દંગ રહી ગઈ હતી. તમને જણાવી દઈએ કે કુછ કુછ હોતા હૈ 1998માં રિલીઝ થઈ હતી. તેના ડિરેક્ટર કરણ જોહર હતા અને તે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવ્યું હતું.

The post આ સોંગમાં રાની મુખર્જીએ પહેર્યો હતો ખુબ જ શોર્ટ ડ્રેસ, જોઈને કેમેરામેને કહી હતી આવી વાત! appeared first on Karnavati 24 News.

]]>
12 વર્ષની પૂનમ ધિલ્લોનને જોઈને રાજેશ ખન્નાએ કહ્યું- તું બનીશ મારી હીરોઈન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ https://karnavati24news.com/news/25433 Thu, 11 May 2023 12:10:42 +0000 https://karnavati24news.com/news/25433 12 વર્ષની પૂનમ ધિલ્લોનને જોઈને રાજેશ ખન્નાએ કહ્યું- તું બનીશ મારી હીરોઈન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી પૂનમ ધિલ્લોન માત્ર 15 વર્ષની ઉંમરમાં સ્ટાર બની ગઈ હતી.. પૂનમ એટલી બોલ્ડ હતી કે તેણે યશ ચોપરા સામે ફિલ્મ કરવા માટે એક શરત મૂકી હતી. ત્યારે એક વખત એવું...

The post 12 વર્ષની પૂનમ ધિલ્લોનને જોઈને રાજેશ ખન્નાએ કહ્યું- તું બનીશ મારી હીરોઈન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ appeared first on Karnavati 24 News.

]]>
12 વર્ષની પૂનમ ધિલ્લોનને જોઈને રાજેશ ખન્નાએ કહ્યું- તું બનીશ મારી હીરોઈન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ

80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી પૂનમ ધિલ્લોન માત્ર 15 વર્ષની ઉંમરમાં સ્ટાર બની ગઈ હતી.. પૂનમ એટલી બોલ્ડ હતી કે તેણે યશ ચોપરા સામે ફિલ્મ કરવા માટે એક શરત મૂકી હતી. ત્યારે એક વખત એવું પણ બન્યું કે જ્યારે તેણીએ તેના બેવફા પતિ શબક શિખવવાનું નક્કી કર્યું ત્યારે તેને એક્સ્ટ્રા-મેરિટલ અફેરનો આશરો લીધો. 13 વર્ષની ઉંમરે પૂનમ ધિલ્લોન મિત્રોના કહેવા પર રાજેશ ખન્નાની શૂટિંગ જોવા આવી હતી. રાજેશની નજર પડતાં જ તેણે પૂનમને નજીક બોલાવી કહ્યું, તારી આંખો ખૂબ જ સુંદર છે, તું ફિલ્મોમાં કામ કરીશ.

પૂનમે રાજેશ ખન્નાની ઓફર ઠુકરાવી દીધી હતી
ગભરાયેલી પૂનમે જવાબ આપ્યો, હું હજી નાની છું અને અભ્યાસ કરી રહી છું, ફિલ્મોમાં કામ નહીં કરું. 1978 માં, પૂનમે મિસ યંગ ઈન્ડિયા શો જોવા માટે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો અને જીતી. અહીં જ યશ ચોપરાની નજર તેમના પર પડી અને તેમને ફિલ્મ ત્રિશુલની ઓફર મળી. પૂનમે પહેલા ના પાડી અને પછી શરત મૂકી. પૂનમની શરત હતી કે તે શાળાની રજાઓમાં જ શૂટિંગ કરશે જેથી તેના અભ્યાસ પર અસર ન પડે. પૂનમ જ્યારે ફિલ્મોમાં આવી ત્યારે તેની સુંદરતાના ખૂબ વખાણ થયા હતા.

પતિને પાઠ ભણાવવા શરૂ કર્યું હતુ અફરે..
1988માં નિર્માતા અશોક ઠાકરિયાને પૂનમ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા, જેના કારણે તેઓ બે બાળકોના માતા-પિતા બન્યા. 1994માં જ્યારે પૂનમને ખબર પડી કે તેના પતિનું અન્ય મહિલા સાથે અફેર છે, તેણે પોતે જ તેના પતિનો બદલો લેવા એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ કરી દીધું. જો કે તે માત્ર દેખાડો હતો, પરંતુ આ વસ્તુથી કોઈ ખાસ ફાયદો થયો ન હતો. આખરે 1997માં પૂનમના છૂટાછેડા થઈ ગયા. ફિલ્મો ઉપરાંત પૂનમ ઘણા ટીવી શોનો પણ ભાગ રહી ચુકી છે. બોલિવૂડમાં વેનિટી વેનનો ટ્રેન્ડ લાવવાનો શ્રેય પણ પૂનમને જ જાય છે

The post 12 વર્ષની પૂનમ ધિલ્લોનને જોઈને રાજેશ ખન્નાએ કહ્યું- તું બનીશ મારી હીરોઈન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ appeared first on Karnavati 24 News.

]]>