Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

સુરત માં રોડ રસ્તા ની વાત કરવામાં આવે તો અમુક સોસાયટીમાં રોડ માત્ર નામના બનાવવા મા આવતા હોય તેવું લાગે રહ્યું છે..સુરત મા રોડ રસ્તા તો બનાવવા માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવતું હોવાથી થોડા સમય મા જ રોડ ખરાબ થઈ જાય છે..આવીજ માંગ સુરત ના પુણા વિસ્તાર માં આવેલી નારાયણ નગર સોસાયટી ના રહીશો ની છે…છેલ્લા 2013 થી આ સોસાયટી ના સ્થાનિકો આર સી સી રોડ ની માંગ કરી રહ્યા છે..જોકે વારંવાર તંત્ર ને રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી .જોકે સ્થાનિક રહીશો દ્વારા રોડ બનાવવા માટે સુરત મહાનગર પાલિકા ને રૂપિયા પણ જમા કરાવી ચુક્યા છે તેમ છતાં અશિકારીઓ ના લેટ નું પાણી પણ હલતું નથી . તેથી સોસાયટી ના રહીશો રોષે ભરાયા હતા અને સોસાયટી ના તમામ સભ્યો ટ્રેકટર ભરી વરાછા ઝોન ઓફિસ ખાતે મોરચો માંડ્યો હતો..રોડ ની માંગ નહીં સંતોષાતા નારેબાજી કરી હતી…અધિકારીઓ ના કાન સુધી વાત પહોંચાડવા માટે આખી સોસાયટી ઝોન ઓફિસ ખાતે પહોંચી હતી અને રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો..

संबंधित पोस्ट

પત્નીના ત્રાસથી કરી પતિએ આત્મહત્યા, આપઘાત પૂર્વે મિત્રને મોકલ્યું ઓડિયો રેકોર્ડિંગ

Gujarat Desk

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 3 ડિગ્રી વધતાં પારો 8 ડિગ્રીએ પહોંચ્યો, હજુ 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

ભાવનગર રેલવે ડિવિઝનની કિડ્સ હટ સ્કૂલ ખાતે ૨મત ગમત સ્પર્ધા

Admin

હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવતા કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat Desk

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk
Translate »