Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

કોરોનાનો નવો વેરિએન્ટ: બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો, ઇગ્નોર ના કરતા નહિં તો..

એક અહેવાલ અનુસાર હજુ કોરોનાની ચોથી લહેર આવશે. જો કે કોરોનાના આ કપરા કાળમાં અનેક લોકોના પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. આમ, જો વાત કરીએ તો કોરોનાનો ખતરો હજુ પણ ટળ્યો નથી. દુનિયભરમાં ચોથી લહેરની હાલમાં ચારે બાજુ સાંભળવા મળી રહ્યું છે. ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઇને અનેક ઘણી ચિંતાઓ વધવા લાગી છે. આમ, કોરોનાનો નવો  XE વેરિએન્ટ સામે આવ્યો છે જેમાં બાળકોમાં સૌથી પહેલા લક્ષણો જોવા મળી રહ્યા છે.

બાળકોમાં આ લક્ષણો દેખાય તો થઇ જાવો સતર્ક

બાળકોમાં દેખાતા આ લક્ષણોને તમારે જરા પણ ઇગ્નોર કરવા જોઇએ નહિ. જો તમે આ લક્ષણોને ઇગ્નોર કરો છો તો અનેક મુશ્કેલીઓ વધી શકે છે.

તાવ આવવો

ગળામાં દુખાવો થવો

સુકી ખાંસી આવવી

થાક લાગી જવો

નાકમાંથી સતત પાણી આવવું

ઠંડી લાગવી

સતત માથું દુખવું

ઉલટી થવી

માંશપેશિઓમાં દુખાવો થવો….

આમ, જો તમારા બાળકમાં આ બધામાંથી કોઇ પણ લક્ષણો દેખાવાના શરૂ થાય તો તમે તરત જ ડોક્ટરની સલાહ લો. આ નવા વેરિએન્ટમાં બાળકોમાં વધુ પ્રમાણમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે. આમ, તમારે આ વિશે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આની સામે લડવા માટે તમારે મનોબળ મજબૂત રાખવાનું રહેશે.

તમારા બાળકોમાં આ લક્ષણો દેખાય તો તરત જ તમે ઇમ્યુનિટી વધે એ ટાઇપનો ખોરાક આપવાનું શરૂ કરો. જેથી કરીને એ અનેક બીમારીઓ સામે લડી શકે અને બીજી કોઇ તકલીફ ના થાય. કોરોનાના આ નવા વેરિએન્ટમાં પેરેન્ટ્સ ગભરાવવાની જરૂર નથી. તમે તમારા બાળકના ભોજનમાં કઠોળ, લીંબુ શરબત, ઓરેન્જ જ્યૂસ જેવી અનેક વિટામીન સીની વસ્તુ આપો અને સાથે વેક્સીન પણ લગાવડાવી દો જેથી કરીને મોટો ખતરો ટળી જાય.

संबंधित पोस्ट

Positive India : एक मुस्लिम दोस्त ने असम बाढ़ में इस तरह बचाई अपने हिंदू दोस्त की जान

Admin

જૂનાગઢમાં ભૂખ હડતાલ પર ઉતરેલા પશુ ચિકિત્સક ચોથા દિવસે મ ચોથા વિદ્યાર્થીની તબિયત લથડી

Karnavati 24 News

હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત યોજાયેલી શાળાકીય સ્પર્ધામાં જિલ્લાના ૯૮,૭૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Karnavati 24 News

મુંબઈ : કોવિડ -19ના પ્રકોપ વચ્ચે નકલી હોસ્પિટલ ફર્મ બનાવીને સારવાર કરવામાં આવી

Admin

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

હોલેન્ડ દક્ષિણ યુપીમાં ડેરી ટ્રેડિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે

Translate »