Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

સીસીટીવી ફૂટેજ ચેક  કરતાં ઉના પોલીસ પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા માત્ર થોડીક જ વારમાં બાઈક પરથી એક લાખ રૂપિયા ભરેલો થેલો ગાયબ થતા પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ તપાસ કરી

 ઉના તાલુકાના સૈયદરાજપરા ગામે રહેતા મચ્છીમારીનો વ્યવસાય કરતા જગદીશ સામત ડાભી આજે બપોરના ઉનાની એચડીએફ્સી બેંકની બ્રાન્ચમાં રૂા.૧ લાખ રોકડા ઉપાડેલ હતા અને મોટર સાયકલ ઉપર શૈયદરાજપરા જતા હતા ત્યારે દેલવાડા ગામમાં સી.બી.આઈ. બેંકની બાજુમાં હળદર-મસાલા વેચતા દુકાને બાઈકમાં કાળા કલકરનુ ઝબલુ હતુ
ત્યા ગયેલ અને પરત પાછા આવતા બાઈક ઉપર ટીંગાડેલ રૂા.૧ લાખની થેલી કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી નાસી જે ગયો હતો અને પરત ઉના એચડીએફસી બેંકપર જતાનૂ સીસીટીવી ફુટેજ ચેક કરતા એક કાળા નં કલરના ટીશર્ટ પહેરેલ અજાણ્યો શખ્સ પો તેની પાછળ હતો તેનો પીછો કરતા અ દેલવાડા સુધી આવી ગયો માચ્છીમારનીરી નજર ચુકવી રૂા.૧ લાખ રોકડની ચોરી કરી નાસી ગયાની ફરીયાદ નોંધાવતા ઉના પોલીસે સી.સી.ટી.વી.ના આધારે તસ્કરને પકડવા તજવીજ હાથ ધરી

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલાના આયા ગામ પાસે આવેલ હોટલમાં થી ગેરકાયદેસર કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો

Karnavati 24 News

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

Karnavati 24 News

मंडी सिंघाड़े लेकर जा रहे टेंपो को ट्रैक्टर ने रौंदा।

Admin

જાલણ સર પાસે પેટ્રોલ પંપ ના માલિક પર પિતા પુત્રોનો હુમલો

Admin
Translate »