Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
વિદેશ

રશિયા યુધ્ધ સમાપ્ત કરવાના હેતુસર કેમિકલ હથિયારનો ઉપયોગ યુક્રેન પર કરે તેવી શક્યતાઓ વચ્ચે જાણો શું છે આ હથિયાર

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ સમાપ્ત થવાનું નામ નથી લેતું એક બાજુ રસિયા ઝુકવા તસિયાર નથી અને એક પછી ઘાતકી હુમલો કરી રહ્યું છે તો બીજી બાજુ યુક્રેન તરફથી વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે, ત્યાંના લોકો દેશ છોડીને હિજરત કરી રહ્યા છે તે છતાં પણ યુરોપના સાથ સહકાર રહ્યો હોવાથી યુક્રેન પાછળ નથી પડી રહ્યું. ત્યારે રશિયાને યુધ્ધ સમાપ્ત કરવા કેમિકલ વેપન્સ વાપરી શકે છે.

કેમિકલ વેપન્સસમાં કારણે અનેક લોકો મોતને ભેટી શકે છે. કેમ કે, અલગ અલગ પ્રકારની બિમારીઓ ફેલાવી લોકોને તડપાવી તડપાવી મરવા પર મજબૂર કરી શકે છે તેવા કેમિકલનો ઉપયોગ કરી હથિયાર બનાવવામાં આવે છે. તેને કેમિકલ હથિયાર કહેવામાં આવે છે.
કેમિકલ હથિયાર એવા હથિયાર હોય છે જેમાં ઝેરી કેમિકલનો ઉપયોગ જાણી જોઈને લોકોને મારવા કે તેને નુકસાન પહોંચાડવા માટે થાય છે.
કેમિકલ હથિયાર બાયોલોજિકલ હથિયારના ફર્ક વિશે પણ સમજો આ બંને થી અલગ હોય છે. બાયોલોજિકલ હથિયારમાં બેક્ટરિયા કે વાઈરસ દ્વારા લોકોને બિમાર કરાયા છે અને મારવામાં આવે છે. કેમિકલ હથિયાર સામુહિક વિનાશ નોતરી શકે છે.
અલગ અલગ પ્રકારની બિમારીઓ ફેલાવી લોકોને રિબાવિને મારે છે. પળવારમાં લાખો લોકોના જીવ લઈ શકે છે.સૌને એક ચિંતા છે કે રસિયા તેનો ઉપયોગ ના કરે

संबंधित पोस्ट

આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

Karnavati 24 News

વાઇટ હાઉસનું ટોયલેટનું ફ્લશ દસ્તાવેજોથી જામ થઈ ગયું, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યા આરોપ

Karnavati 24 News

યુક્રેન ગમે તેટલી લડાઈ કરે તો પણ રશિયાને આ કારણે ના હરાવી શકે, જાણો બે દેશો પાસે સૈન્ય અને તાકાત કેટલી

Karnavati 24 News

ઈઝરાયેલમાં બેનેટ સરકાર પડી જશે : પીએમ નફતાલી બેનેટની સરકારનું ગઠબંધન તૂટ્યું, 3 વર્ષમાં 5મી વખત ચૂંટણી યોજાશે

Karnavati 24 News

Egypt COP27 Summit : અમેરીકા, બ્રીટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટેના ફંડમાં નથી આપ્યો સંપૂર્ણ હિસ્સો

Admin

નોઇડામાં માલિકોએ 14 કૂતરાઓને રસ્તા પર બાંધ્યા; કહ્યું- હવે કુતરાઓને પાળવા નથી માંગતા

Karnavati 24 News