Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દિવ ફુદમ ગંગેશ્વર રોડની બંને સાઇડ વૃક્ષોમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યો

દીવ ફુદમ ગંગેશ્વર રોડ ની બંને સાઇડ વૃક્ષોમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કેન્દ્રશાસિત દીવ આ આજુબાજુના વિસ્તારોમાં સૂકા બાવાળોનુ જંગલ રાજ છે અને તેતેને લઈને અહીં લાગવાની ઘટનાઓ બનતી હોય છે પણ તે ઘટના આજ સુધી કોઇપણ જાનહાનિ થઈ નથી અને તે ખુલ્લા મેદાનોમાં સૂકા બાવળો હોય તેમાં જ આગ લાગવાની આ ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજે દીવ ફુદંમ ગંગેશ્વર રોડ ઉપર બંને સાઇડ આગની ઘટના બની છે.

દિવ ફુદમ રોડ ઉપર આવેલ રામ વિજય ભાઇ ની વાડી પાસે બપોરના સમયે રોડની બન્ને સાઈડ વૃક્ષોમાં આગ લાગી હતી. ફાયર ઓફિસરપટેલ સાહેબ ફાયરના જવાનો સતત કલાકો સુધી જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આ કયા કારણસર લાગેલ તે તપાસનો વિષય છે બન્યો છે પણ વારંવાર ઘટનાઓ બનતી હોય છે અનેતે આજુબાજુ દીવની આજુબાજુ રોડ ઉપર ઝાડી ઝાંખરા અને સૂકા બાવાળો જોવા મળતા હોય છે આમ તો દિવ સ્માર્ટ સિટી છે નો દરજ્જો આપેલો છે અને તેમના દરિયાઈ બીજું એ પણ અનેરૂ સ્થાન આપ્યું છે પણ આગ લાગવાની ઘટના બનવાને કારણે હર હંમેશની જેમ તપાસનો વિષય છે.

संबंधित पोस्ट

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં ઈ-કોર્ટ મિશન ઝડપથી વધી રહ્યું છે

Admin

કોરોનાનો નવો વેરિએન્ટ: બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો, ઇગ્નોર ના કરતા નહિં તો..

Karnavati 24 News

કોલોરાડોમાં આગ: અમેરિકાના કોલોરાડોમાં 1,000 ઘર બળી ગયા, ગવર્નરે કહ્યું, આગ આંખના પલકારામાં ફેલાઈ ગઈ.

Karnavati 24 News

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

Karnavati 24 News
Translate »