Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ताजा समाचार

યૂક્રેનના યુદ્ધથી ભારત અને ગુજરાત પર પડી આર્થિક અસર, જાણો કેમ

યૂક્રેનમાં ભલે આ યુદ્ધ ચાલી રહ્યુ છે પરંતુ ઉદ્યોગો પર પણ તેની માઠી અસરો પડશે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીમાં આર્થિક મંદીનો સામનો આપણે કરી રહ્યા છીએ ત્યારે બેઠા થયેલા ઉદ્યોગો પર ફરી માઠી અસર સેવાઇ રહી છે. ભારતના ઉદ્યોગો પર માઠી અસર પડી શકે છે.

શેર બજારથી લઇને નાના ઉદ્યોગો પર પણ તેની અસર પડી છે. છેલ્લા 7 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યુ છે, આપણે રશિયા પાસેથી રફ વસ્તુઓ લઇએ છીએ. આ ભાવ વધશે તો ઇકોનોમીને અસર પહોચશે, ત્યારે અત્યારે જો અમેરિકા અને યૂરોપની કંપનીઓ સિફ્ટ પર બેન મારી દે તો નાના માલ જે રશિયા તરફથી પ્રાપ્ત થાય છે તેમાં મોટુ નુકસાન થઇ શકે છે. ટ્રાન્ઝેક્શન પણ આપણુ બંધ થઇ શકે છે.

સ્ટીલના ભાવમાં વધારો થયો છે. 68 હજારના ભાવ 70 હજારે પહોચ્યા છે. ક્રૂડના ભાવ ડૉલરે 105 થયા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ આગામી સમયમાં વધશે. તેલના ભાવમાં આજે ફરી 40 રૂપિયાનો વધારો થયો છે જે હજુ વધે તેવી શક્યતા છે. પામોલીનના ડબ્બાના રૂપિયે 200, કપાસિયા તેલના 200 અને સોયાબિનમાં 150 રૂપિયાનો ડબ્બામાં વધારો જોવા મળ્યો છે.

જો યુદ્ધ લાંબુ ચાલે છે તો વધુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. જોકે, રશિયા પર પણ સૌથી વધુ અસર યુદ્ધની સ્થિતિને લઇને પડી રહી છે. અમેરિકા-યુરોપ તરફથી મદદ કરાઇ રહી છે જેથી એક બાજુ યુદ્ધ વધુ લાંબુ ચાલે તો નવાઇ નહી.

संबंधित पोस्ट

कोरोना पॉजिटिव, कोविड के बीच कर्नाटक में पार्टी की पदयात्रा में शामिल हुए कांग्रेस नेता मल्लिकार्जुन खड़गे

Karnavati 24 News

पाकिस्तान में सियासी घमासान LIVE: अविश्वास प्रस्ताव खारिज होने पर भड़कीं मरियम नवाज, इमरान को बताया पागल; कहा- सज़ा नहीं मिली, जंगल राज आ जाएगा

Karnavati 24 News

बीजेपी का भारत जोड़ो यात्रा में राहुल गांधी की टी-शर्ट पर वार

Karnavati 24 News

मेरठ हाईवे थाना जरीफनगर के अंतर्गत ग्राम उस्मानपुर पर एक सत्संग चल रहा

Karnavati 24 News

पाटीदार बाहुल्य सीटों पर 27 को रोड-शो और सभाएं करेंगे पीएम मोदी

Admin

आज से दिल्ली में दो दिवसीय SCO युवा लेखकों का सम्मेलन, भारत कर रहा मेजबानी

Admin