Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

યુક્રેનથી દિવનો વિદ્યાર્થી પરત ફરતા તેમના મા-બાપ મા છવાઈ ખુશીની લહેર

યુક્રેનથી દિવનો વિદ્યાર્થી પરત ફરતા તેમના મા-બાપ મા છવાઈ ખુશીની લહેર

હાલ યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે ભારતના ઘણા વિદ્યાર્થીઓ એમબીબીએસ નું ભણવા ગયા હતા હાલની પરિસ્થિતિ યુદ્ધ બાબતે ભયાનક નીવડી છે જ્યારે આજે

 દીવના વણાંકબારાનો રહેવાસી અને નરસિંહ રાઠોડનો યુવાન પુત્ર જૈનિક જે યુક્રેનમાં એમબીબીએસના લાસ્ટ યરમાં અભ્યાસ કરી રહેલ છેલ્લા દસ દિવસથી યુક્રેન અને રશીયામાં યુદ્ધ સર્જાતા ભારત દેશના યુવાન વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા દીવના વણાંકબારાનો જૈનિક પણ યુક્રેન હોય જેની જાણ પ્રશાસક પ્રફુલ પટેલને કરતા પ્રશાસકે તાત્કાલીક કાર્યવાહી કરી અને આજે આ જૈનિક દીવ પરત આવી જતા સમગ્ર દીવ જીલ્લામાં
ખુશીની લહેર છવાઈ હતી.
૪.૩૦ કલાકે દીવ કલેકટર ફવવર્મન બ્રહમા, એડિશનલ ડિસ્ટ્રીક મેજી.વિવેકકુમાર જૈનિકના ઘરે જઈ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યુ અને કલેકટરે યુક્રેનમાં થયેલ તકલીફ અને દીવ સુધીની મંજીલ પૂરી કરી તે જૈનિક સાથે વાત સાંભળી આ ઉપરાંત દીવ જીલ્લા ભાજપ પ્રમુખ બિપિન શાહ, દીવ જીલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણીયા સરપંચ મીનાક્ષીબેન જીવન, અશ્વિનીબેન ભરત, ચિંતકભાઈએ પણ જૈનિકને મળી ખુશીમાં જોડાયા હતા.

संबंधित पोस्ट

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

Karnavati 24 News

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્ક શહેરમાં અવસાન

Karnavati 24 News

 જામનગરના સાંસદ દ્વારા વિયેટનામ એસેમ્બલી ચેરમેન વુઓંગ દિન્હ હુએ અને હાઈ લેવલ પાર્લામેન્ટ્રી ડેલીગેશનનું સ્વાગત કરાયું

Karnavati 24 News

ચીન: ચીનમાં એક્સપ્રેસ વે પર પુલનો 500-મીટરનો ભાગ તૂટી પડ્યો, ટ્રક અને કારનો કાટમાળ ઊંચાઈ પરથી પડ્યો, કેટલાકના મોત

Karnavati 24 News

જાહેરાત: US અને G7 દેશોએ રશિયા પરના પ્રતિબંધો હટાવ્યા; વિઝા નહીં, ટીવી-બેંક નહીં

Karnavati 24 News

લો બોલો! મંત્રીનું પ્લેન ક્રેશ, હ્રદયસ્પર્શી દ્રશ્યો કેમેરામાં કેદ

Karnavati 24 News