Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

પાર્ટનરને ફિદા કરવા પહેરો આ સ્ટાઇલના આઉટફિટ્સ, લુક મળશે જોરદાર

ફેશનની દુનિયામાં અનેક લોકોને નવી-નવી સ્ટાઇલના કપડા પહેરવાનો શોખ હોય છે. આ સાથે જ તમે કોઇ એવા સ્ટાઇલીશ કપડા પહેરો છો તો સામેવાળી વ્યક્તિ તરત જ ઇમ્પ્રેસ થઇ જાય છે. અનેક આઉટફિટ્સ આજકાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. જો તમે આ આઉટફિટ્સ પહેરીને બહાર નિકળો છો તો લોકો તમારી સામે જોતા રહી જાય છે. આમ, જો તમે પણ તમારા પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા ઇચ્છો છો તો તમારે પણ એક વાર આ આઉટફિટ્સ ટ્રાય કરવા જોઇએ.

  • સ્ટાઇલિશ ડ્રેસ માટે તમે અનેક હિરોઇનની સ્ટાઇલને પણ ફોલો કરી શકો છો. જો તમારું ફિગર સ્લિમ હોય તો તમે ટાઇટ કપડા પહેરીને પાર્ટનરને ઇમ્પ્રેસ કરી શકો છો. આ સાથે જ તમે મોનોક્રોમ ડ્રેસ પણ પસંદ કરી શકો છો.
  • જો તમે પાર્ટનરની સાથે ડેટ પર જવા ઇચ્છો છો તો તમે ઓફ શોલ્ડર ટોપ કે ડ્રેસ કેરી કરી શકો છો. તમે શોર્ટ વન પીસ પણ પહેરી શકો છો. આ તમને ટ્રેન્ડી લુક આપે છે.
  • જો તમે ઠંડીમાં જાઓ છો અને પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા ઇચ્છો છો તો તમે ટર્ટલ નેક સ્વેટરની સાથે સ્કીની જીન્સ પહેરી શકો છો. જો તમે આ ટાઇપના કપડા પહેરશો તો તમારો પાર્ટનર ઇમ્પ્રેસ થઇ જશે અને તમારા પર ફિદા થઇ જશે.
  • આજના આ દિવસોમાં તમે જમ્પ સૂટ પણ ટ્રાય કરી શકો છો. આજકાલ જમ્પ સૂટમાં પણ તમને અનેક વેરાયટી મળે છે. સેક્સી જમ્પ સૂટ તમે પહેરો છો તમારો પાર્ટનર તમારી પર ફિદા થઇ જાય છે. ઓફ શોલ્ડર જમ્પ શૂટ તમે હનીમુન પર પણ સાથે લઇને જાવો છો અને પહેરો છો તો તમારો લુક જ આખો બદલાઇ જાય છે.

संबंधित पोस्ट

 એશ્વર્યા રાય બચ્ચનની મુશ્કેલી વધી, પનામા પેપર લીક મામલે ED કરશે પૂછપરછ

Karnavati 24 News

સલમાને કહ્યું- મને ધમકી મળી નથીઃ બાંદ્રા પોલીસને કહ્યું- મારી કોઈ સાથે દુશ્મની નથી

Karnavati 24 News

મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Karnavati 24 News

સ્વ.અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલે અભિનેત્રી અમિષા પટેલ ને કર્યું લગ્નનું પ્રપોઝ

Karnavati 24 News

વાપીમાં કોરોનાને આમંત્રણ આપતો કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શૉ, VIA હોલમાં બુકીંગ ફુલ

Karnavati 24 News

Breathe Season 3: क्या इस ट्वीट में अभिषेक बच्चन ने ‘ब्रीद: इन टू द शैडोज़’ के तीसरे सीज़न का दिया हिंट?

Admin
Translate »