Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું… ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

 

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું…

ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

આજરોજ વહેલી સવારે 8 કલાક થી એસ ટી.બસોને ગ્રામ જનો દ્વારા નેશનલ હાઈવે ઉપર બંધ કરાવી ચક્કાજામ કર્યો….

ટીંબી ગ્રામજનો દ્વારા અવારનવાર એસટી વિભાગ તેમજ સરકારશ્રીની રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી સોલ્યુશન આવતા રસ્તા રોકો આંદોલન ની લોકોને ફરજ પડી….આજરોજ વહેલી સવારે 8 કલાક થી એસ ટી.બસોને ગ્રામ જનો દ્વારા નેશનલ હાઈવે ઉપર બંધ કરાવી ચક્કાજામ કર્યો….

ટીંબી ગ્રામજનો દ્વારા અવારનવાર એસટી વિભાગ તેમજ સરકારશ્રીની રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી સોલ્યુશન આવતા રસ્તા રોકો આંદોલન ની લોકોને ફરજ પડી….

આજ રોજ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ગ્રામ જનો દ્વારા કરવામાં આવેલ એસ ટી. આંદોલન આજ રોજ સવારથી 8 વાગ્યા થી બપોરના 12 કલાક સુધી તમામ એસ.ટી.બસો નેશનલ હાઈવે ઉપર લાંબી કતારો લાગી હતી… તેથી અમરેલી એસ. ટી વિભાગ અને ઉના એસ. ટી.બસના અધિકારીઓ તકલીફ ધટના સ્થળે દોડી ગયા હતા અને ગ્રામ જનોને બાહેધરી આપી હતી કે આજ થી જ તમામ એસ. ટી.બસો ટીંબી ગામ માંથી સાલશે….
જેથી ગ્રામ જનો દ્વારા કરવામાં આવેલ આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું હતુ….

संबंधित पोस्ट

સુરતના અમરોલીમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી

Gujarat Desk

સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક

Gujarat Desk

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin

સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને કુલ રૂ. 5.91 કરોડનો દંડ અને 5 વર્ષની સજા ફટકારી

Gujarat Desk

છેલ્લા ચાર વર્ષમાં ગેરી દ્વારા ૬.૧૪ લાખથી વધુ નમૂનાઓનું કરાયું સફળ પરીક્ષણ: જળ સંપત્તિ  અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat Desk

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ

Karnavati 24 News
Translate »