રશિયા પણ અમેરીકાની જેમ જ શક્તિશાળી દેશ છે. આ દેશ સામે આંગળી ઉઠાવવાનું અમેરાક નાટાે પણ વિચારતા નથી ત્યારે યુક્રેને આ ભૂલ કરતા તેને ભારે પજી રહી છે.વિશ્વના દેશાે પડખે આવે તેમ નથી. યુક્રેને ભારત પાસે અગાઉ મદદ પણ માંગી છે. યુક્રેન અત્યારે સળગી રહ્યું છે. સૈન્ય દ્વારા હેલિકાેપ્ટર તાેડવામાં આવી રહ્યા છે. યુક્રેનના 40 જેટલા સૈનિકાે મારવામાં અાવ્યા છે તેવું યુક્રેને ખુદ જણાવ્યું છે. જયુક્રેનમાં અત્યારે માર્શલ લાે લાગું કરવામાં આવ્યાે છે. લાેકાે પણ પેનિક થઈ રહ્યા છે. ત્યાં રહેલા વિદ્યાર્થીઅાે ફસાઈ ગયા છે પરંતુ રશિયા રાેકાવાનું નામ નથી લેતું, રશિયાએ અગાઉ યુક્રેનને ચેતવણી અાપી પરંતુ તે ના રાેકાતા હવે રશિયા પણ રાેકાય તેમ નથી.યુક્રેન પાસે 2 લાખ સૈનિકો છે જ્યારે રશિયા પાસે 8 લાખ જટલા સૈનિકો છે.યુક્રેન પાસે 318 જહાજો છે જ્યારે રશિયા પાસે અધધ 4173 જહાજો છેયુક્રેન પાસે અત્યારે જંગી જહાજ 73 છે જ્યારે772 રશિયા પાસે જંગી જોહોજોનો ખડકલો છે.લડાકુ હેલિકાેફપ્ટર યુક્રેન પાસે ફક્ત 34 જ છેજ્યારે રશિયા પાસે 544 લડાકુ હેલિકોપ્ટર છે.યુક્રેન પાસે ફક્ત 2596 ટેન્ટ જ છે જ્યારે રશિયા પાસે 1242 ટેન્ટ અવેલેબલ છે.
