Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

તમારી આ જ આદતો વાળને કરે છે નુકસાન, મહેરબાની કરીને આ આદતો ભુલી જાવ…

તમારી આ જ આદતો વાળને કરે છે નુકસાન, મહેરબાની કરીને આ આદતો ભુલી જાવ…મિત્રો આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ પોતાનું અને પોતાના શરીરનું ધ્યાન બરાબર રાખી શકતો નથી જેથી કરીને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ત્યારે તમારી કેટલીક ખરાબ આદતો તમારા વાળને નુકસાન પહોંચાડવામાં સૌથી મોટુ કારણ હોય છે. જેથી આજથી જ બદલી નાખો આ આદતો..તેલ લગાવવાની ખોટી રીતરાતે તેલ લગાવીને સૂવાથી વાળ તૂટી જાય છે. જેથી દિવસ દરમિયાન માથામાં તેલ નાખવું.ભીના વાળ ઘસવાજ્યારે ટુવાલથી ભીના વાળ ઘસવામાં આવે છે ત્યારે તે તૂટી જાય છે. જેથી વાળને સુકવ્યા બાદ જ હળવા હાથે વાળ સાફ કરો.મસાજ કરોઘણા લોકો માથામાં એમ જ તેલ નાખી લે છે. પણ તેલ નાખો ત્યારે હળવા હાથે મસાજ કરો.ભીના વાળ બાંધવાઆપણા વાળ ભીના હોય છે ત્યારે તેમના મૂળમાં ભેજ હોય છે. જો તેને તરત જ બાંધવામાં આવે છે તો પછી વાળ તુટવાના શરૂ થઈ જાય છે.મશીનનો ઉપયોગ ટાળોવાળ સીધા કરવા માટે મોટાભાગના લોકો મશીનનો ઉપયોગ કરે છે. જે ટાળવો જોઈએ.

संबंधित पोस्ट

હોળી દરમિયાન ભુલથી પણ ગર્ભવતી મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ….

Karnavati 24 News

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News

नमक जहां आपकी भूख को बढ़ाता है वहीं दूसरी ओर यह आपकी उम्र को भी कम कर सकता है

Karnavati 24 News

કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા ખાઓ ‘કાચી કેરી’નું રાયતું, જાણો કેવી રીતે બનાવશો ઘરે

Karnavati 24 News

બાળકના શરીર પરના અણગમતા વાળ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ, મળી જશે તરત રિઝલ્ટ

Karnavati 24 News

શું આપણે ખરેખર પ્રસૂતિ પછી એક કે બે દિવસ સ્નાન ન કરવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો

Karnavati 24 News