વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટ આજે દિનદયાળ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યાઆજે વેરાવળ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં વેરાવળ શહેર તેમજ તાલુકાના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પૂર્વ મંત્રી જસાભાઈ બારડ અને કાર્યકરોએ દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોને અનેકો સંદેશો આપ્યા તેમાં નાનામાં નાના માણસ નો કામ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર લોકો માટે ઉપયોગી રહે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે તે લોકોના કામ માટે ખડે પગે રહી ને કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મજબૂરીથી કામ કરે છે એ જ શહેરીજનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય પોતાનો સમય ફાળવીને તે કોઇપણ પદ પર હોય તે સદા કાર્યકર તરીકે કામ કરતો હોય છે આજે આપણી ભારતીય જનતા પાર્ટી કમળ કાર્યકરોએ ખીલા આવ્યું છે અને તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે અને તેઓ આ કામ પૂરી ઇમાનદારીથી કરતા હોય છે એવું જણાવ્યું હતું અને સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કર્યો હતો