તારીખ 19/1/2022 નાં રોજ઼
શાહેઆલમ સરકાર નાં ખાદીમ સુબામીયા ખાન ચિસ્તી એ કર્ણાવતી 24ન્યુઝ ના માધ્યમ થી જણાવ્યું કે શાહેઆલમ સરકાર નો 563 મોં ઉરશ નો કાય્રકમ મોકૂફ રાખેલ છે તેમને જણાવ્યું કે જેટલા પણ શાહેઆલમ સરકાર ના ચાહવાવાળા હિન્દૂ મુસ્લિમ દરેક ભાઈ બહેનોને અપીલ કરી છે કે ગુજરાત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજ્બ કોરોના ની મહામારી ને કારણે ભીડ એકઠી નઈ કરીને બધા પોતાના ત્યાં જ રહીને દિલ થી ઈબાદત કરવી અને તેમને ગુજરાત ની પ્રજા માટે દુવા કરી છે કે જલ્દી થી આ મહા મારી દૂર થાય અને ગુજરાત ફરીથી શાહેઆલમ સરકાર ની દુવા થી આખું ગુજરાત તંદુરસ્ત રહે.
રિપોર્ટર :શાહિદ કુરેશી
મેહરૂન્નીશા