આજ રોજ તા.૧૭/૦૧/૨૦૨૨ ના રોજ વિજય સુવાળા એ આપ માંથી exit થઈ ને ભાજપ મા એન્ટ્રી કરી વિજય સુવાળા ગુજરાત ના નામાંકીત ગાયક કલાકાર માંથી એક છે તેઓ મેહસાણા જિલ્લાના સુવાળા ગામ ના વતની છે તેઓ એ જણાવાયું કે પીએમ મોદી સાહેબ ના વિકાસ લક્ષી કામો થી હું પ્રભાવિત થઇ ને આજ રોજ ભાજપ મા પ્રવેશ કરું છું અને ગુજરાત ના વિકાસ ના કામોમાં સહ ભાગી બનીસ. હું પીએમ મોદી સાહેબ, ગુજરાત ના સીએમ શ્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબ નો આભાર માનું છું અને ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્ર સાથે આગળ વધીશ.
રિપોર્ટર:
સાહિદ કુરેશી
મેહરુંન નિશા