આજ રોજ તા.12/01/2022 ને બુધવાર ના રોજ AMC ના એસ્ટેટવિભાગનાકર્મચારી સફલભાઇ નાજણાવ્યા મુજબ ડેપ્યુટી ટીડીઓ ઓફીસર જય ધંધુકિયા ના માર્ગદર્શનહેઠળ AMC ની આરોગ્ય ટીમ અને એસ્ટેટ કર્મચારીઓ ના સહયોગ થી મણિનગર ના હીરાભાઈ ચાર રસ્તા શાક માર્કેટ પાસે સુપર સ્પેરડર ( ફેરિયાઓ ) ના RTPCR ના ટેસ્ટ ની કામ ગીરી ચાલી રહી છે ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કર્ણાવતી ૨૪ ન્યૂઝ ચેનલ આ કામ ને બીરદાવી રહી છે. રિપોર્ટર : સાહિદ કુરેશીમે,હરુંન નિશા