Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા -૨૦૨૧ અન્વયે ફોર્મ ભરવા બાબત.

સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ /સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજયકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીશ્રીઓ/નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસરશ્રીઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યકિતઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને,જરૂરી આધારો સાથે બે નકલમાં તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર),ની કચેરી રાજકોટ,બહુમાળી ભવન,પ્રથમ માળ,બ્લોક નં.૩,રેસકોર્ષ પાસે, રાજકોટને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવાનો રહેશે. જરૂરી ફોર્મ વેબસાઇટ https://talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા મદદનીશ રોજગારની કચેરી ખાતેથી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન વિના મૂલ્યે મેળવી શકાશે.તેમ મદદનીશ નિયામક(રોજગાર) રાજકોટની યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

जैन मंदिर में चोरों ने चुराए 4 किलो चांदी के छत्र और मुकुट , 10 हजार की नगदी चोरी

Admin

सेहत के लिए वरदान रूप है गाजर का जूस, सेवन करने से मिलेंगे बहुत से लाभ

Karnavati 24 News

वजन घटाने के लिए कोशिश करें खुद डॉक्टर न बने।

Admin

गोरखपुर को तीन करोड़ का प्री-दिवाली तोहफा देंगे सीएम योगी आदित्यनाथ।

Admin

बुध का गोचर: 28 दिसंबर को ग्रहों के राजकुमार राशि परिवर्तन करेंगे

Admin

ગોઢાણીયા કોલેજમાં એમ.કોમ સેમ .૧ નો પ્રવેશોત્સવ ઉજવાયોઃ કોમર્સનો અભ્યાસક્રમ કારકીર્દી માટે શ્રેષ્ઠ હોવાનું જણાવાયું

Karnavati 24 News