રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪માં રૂ/.૭૫ લાખના ખર્ચે મોરબી રોડ થી મધુવન રોડ સુધી રોડ કામનું ખાતમુહૂર્ત રાજકોટ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના પ્રમુખશ્રી અશોકભાઈ લુણાગરીયા. અને સોનલબેન ચોવટીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તેમજ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નયનાબેન પેઢડીયા, કંકુબેન કાનાભાઈ ઉધરેજા,તથા અગ્રણીશ્રી દીપકભાઈ પનારા, કાળુભાઈ કુંગસીયા, સી.ટી.પટેલ, કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ,કાનાભાઈ ડડેચા, સંજયભાઈ રાઠોડ,ઠાકરશીભાઈ અકબરી, દિલીપભાઈ બોરીચા,નરેશભાઈ ચૌહાણ, રાજેશ્રીબેન માલવિયા, પ્રવિણભાઈ પટેલ, નયનાબેન માલી, લીલાબેન ગજેરા, અમે સ્થાનિક ના આગેવાન સંજયભાઈ રાઠોડ, કિશોરભાઈ રૈયાણી, ભાવેશભાઈ પરસાણા, વજુભાઈ પાગણી, અશોકભાઈ ડોબરિયા,મહેશભાઈ બુસા, મહેશભાઈ બુસા, મનોજભાઈ તાખાવિયા, સાગરભાઈ માનસુરિયા, દિનેશભાઈ વેકરીયા, રઘુભાઈ અશોદારીયા,દલપતભાઈ, ગગદાસભાઈ સાવલીયા, મનીશાબેન સેરસીયા, નારણભાઈ પરમાર, નીતીશભાઈ ડાભી, જેસીંગભાઈ રાઠોડ, રવિભાઈ ડાંગર, દિપકભાઈ વઘાસીયા, અજયભાઈ લોખીલા, મુકેશભાઈ પંચાંલ, રામભાઈ બિહારી, લાખાભાઈ સંધી, જીલુભાઈ ગરચર, મનસુખભાઈ લીંબાસીય, ચંદુભાઈ ભંડેરી, રસિકભાઈ પટેલ, ભરતભાઈ લીંબાસીયા, સંજયભાઈ ઉધરેજા, વર્ષાબેન વાળા વિગેરે લતાવાસીઓ ઉપસ્થતિ રહેલ.
previous post