જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ની છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતના અગ્રણીઓએ આજે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ના ઘરે જઈ અને તેના ખબર અંતર પૂછ્યા હતા અને તાત્કાલિક ભીખાભાઈ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી