Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ની રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલ શિવમ કોમ્પલેક્ષના રૂમ નંબર ૨૦૩ માં રહેતા સંતોષ રાય શંકર રાય ઉંમર વર્ષ ૩૫ નાઓ પાસે શિવમ કોમ્પલેક્ષ ના ૨૦૨માં રહેતા વિરેન્દ્ર યાદવ તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ એ આવી સંતોષ રાય મેં જણાવ્યું હતું કે તમોને કંપનીમાંથી કાઢી મૂક્યા હવે નવું કામ શોધી લો તેમ કહી બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતાં વિરેન્દ્ર યાદવ સહિત અન્ય અજાણ્યા બે વ્યક્તિઓએ સંતોષ રાયને માર માર્યો હતો અને નજીકમાં જમીન ઉપર પડેલો સિમેન્ટનો બ્લોક સંતોષ રાયના માથામાં મારી દેતા તેને ગંભીર અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા મોડી રાત્રિએ મોત થતાં પોલીસે વિરેન્દ્ર યાદવ સહિત અન્ય ૨ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

संबंधित पोस्ट

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલ હોટેલ માલિકનો મોબાઈલ ફોન ઝુંટવી સખ્સ નાશી છૂટ્યો

Karnavati 24 News

કલેક્ટરએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા કેટલાંક આદેશ

Karnavati 24 News

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News

અમરેલીમાં ન્યાય મંદિર ખાતે અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું જિલ્લા કક્ષાના નેશનલ મેગા લોક અદાલત સંપન્ન

Karnavati 24 News

જનેતાએ ઠંડા કલેજે નવજાત શિશુને રસ્તે રઝળતું મૂક્યું: RMCના ડેલમાંથી નવજાત શિશુનું મૃત ભ્રુણ મળી આવ્યું

Karnavati 24 News

पंजाब में फिर होगी शराब सस्ती सूची हुई जारी ।

Admin
Translate »