Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

 

આવેદનપત્ર સુપ્રત કરનાર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લોક નેતા પર હુમલો થાય એ આદિવાસી સમાજ માટે ખુબજ આઘાત જનક બાબત હોવાનું જણાવી રજુઆત કરી હતી. જેમાં આદિવાસી સમાજ એટલો પણ પાંગળો નથી કે હુમલો કરનાર ને એમની ભાષા માં જવાબ ન આપી શકે પરંતુ આદિવાસી સમાજ કાયદો અને વ્યવસ્થા નું ધ્યાન રાખે છે તેવો સુર વ્યક્ત કરી હુમલો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો એમાં કૈક ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસી સમાજ ના લોકનેતા ના ન્યાય માટે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર રસ્તા પર ઉતરતા પણ ખચકાશે નહિ તેવી ચીમકી આપી હતી. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદના પ્રમુખ કમલેશભાઈ, સરપંચ નવીન પવાર, કમલેશ બી.પટેલ, મુકેશ પટેલ, વિમલ પટેલ, હેમંત પટેલ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

બાળકની લાલસામાં મહિલાએ ક્રૂરતાની તમામ હદો વટાવી, ગર્ભવતી મહીલાને ઢોર માર મારી કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

Admin

વેરાવળના આંબલીયાળા ગામના આધેડ પર ફાયરીંગ કરી નાશી જનાર આરોપી ઝડપાયો

કચ્છમાં ૪ વર્ષમાં ૪૫ બાળલગ્ન અટકાવાયા : પછાત વર્ગમાં વિશેષ દુષણ જોવા મળ્યા

Karnavati 24 News

रेलवे ब्रिज ब्लास्ट, SOG और इंटलिजेंस के ADG उदयपुर पहुंचे:कहा – प्राथमिक सबूत से मामला आतंकी हमले जैसा होने की आशंका

Admin

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

उदयपुर में साराह को लात-घूंसों से पीट-पीट कर मार डाला, VIDEO: कार कट को लेकर मारपीट, सड़क पर लोगों ने की मारपीट

Karnavati 24 News