યોગ મય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં તારીખ 17 થી તારીખ 19 સુધી યોગ નું આયોજન કરવામાં આવ્યું છે આ યોગ શિબિરમાં જૂનાગઢના નામાંકિત લોકો શહેરીજનો મહિલાઓ વૃધ્ધો બાળકો સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે પ્રધાનમંત્રી દ્વારા યોગને નેશનલ લેવલ પર લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તેના ભાગરૂપે દરેક શહેરોમાં યોગ શિબિર કરવામાં આવી રહી છે અંતર્ગત જૂનાગઢમાં બે દિવસની યોગ શિબિરમાં સેંકડો લોકો જોડાઇ રહ્યા છે