Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેંટર, ડિજિટલ  જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કલેક્ટર શ્રીના હસ્તે મોબાઈલ વાનનું ફ્લેગ ઑફ કરવામાં આવ્યું



(જી.એન.એસ) તા.૨૦

ગાંધીનગર,

ગ્રામીણ ભારતમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા અને ડિજિટલ સેવાઓ દરેક નાગરિક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટેના નોંધપાત્ર પગલામાં, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ડિજિટલ ઈન્ડિયા કોમન સર્વિસ સેન્ટર (DICSC) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે,જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી દ્વારા કલેકટર ઓફિસથી ભારત સરકાર નો પાયલોટ પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેંટર (Ministry of IT.Gov.in) ડિજિટલ યોજનાની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ વાન નું ફ્લેગ ઑફ કરવામાં આવ્યું. આ વાન દ્વારા ગાંધીનગર જિલ્લાના દરેક ગામમા સીએસસી દ્વારા ભારત સરકાર ની સેવાઓ જેવી કે, આધાર કાર્ડ,ઈશ્રમ કાર્ડ, રાશન કાર્ડ ekyc, ખેડૂત રજીસ્ટ્રેશન વગેરે સેવાઓ ગામમાં જ આપવામાં આવશે.

संबंधित पोस्ट

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Gujarat Desk

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

Karnavati 24 News

પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર; અંદાજે ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે સ્વર્ગ તરીકે પ્રસ્થાપિત

Gujarat Desk

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો જાણો .

Karnavati 24 News

અંદાજપત્રની અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા

Gujarat Desk

ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા GARC ની વેબસાઈટ પર નાગિરકોને તેમના સૂચનો મોકલવા અનુરોધ

Gujarat Desk
Translate »