Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

ભારતની બીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંકે FD પર વધાર્યું ઇન્ટરેસ્ટ, હવે બેંક આપી રહી છે 7.25% નું જોરદાર ઇન્ટરેસ્ટ

Bulk FD Rates: દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક ICICI એ જથ્થાબંધ FD પર ઇન્ટરેસ્ટ વધાર્યું છે. બેંકે FD પર રૂપિયા 2 કરોડથી વધારીને રૂપિયા 5 કરોડ કરી દીધી છે. આ નવા રેટ આજથી એટલે કે 13 એપ્રિલ, 2023થી લાગુ થઈ ગયા છે. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 4.75 ટકાથી 6.75 ટકા સુધીનું ઇન્ટરેસ્ટ ચૂકવે છે. બેંક હવે 1 વર્ષથી 15 મહિનાની FD પર સૌથી વધુ 7.25 ટકા ઇન્ટરેસ્ટ ઓફર કરી રહી છે. આ વખતે બેંકે તેની કેટલીક FD પરના ઇન્ટરેસ્ટમાં 0.25 ટકા સુધીનો વધારો કર્યો છે. ચાલો જાણીએ લેટેસ્ટ રેટ..

ICICI બેંકની બલ્ક FD પર ઇન્ટરેસ્ટ રેટ..

7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે – 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 4.75 ટકા

15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે – 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 4.75 ટકા

30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે – 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 5.50 ટકા

46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે – 5.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 5.75 ટકા

61 દિવસથી 90 દિવસ: સામાન્ય લોકો માટે – 6 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે – 6 ટકા

91 દિવસથી 120 દિવસ: સામાન્ય લોકો માટે – 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.50 ટકા

121 દિવસથી 150 દિવસ: સામાન્ય લોકો માટે – 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.50 ટકા

151 દિવસથી 184 દિવસ: સામાન્ય લોકો માટે – 6.65 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.65 ટકા

211 દિવસથી 270 દિવસ: સામાન્ય લોકો માટે – 6.65 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.65 ટકા

271 દિવસથી 289 દિવસ: સામાન્ય લોકો માટે – 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.75 ટકા

1 વર્ષથી 389 દિવસ: સામાન્ય લોકો માટે – 7.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.25 ટકા

390 દિવસથી 15 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે – 7.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.25 ટકા

15 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે – 7.15 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.15 ટકા

2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય લોકો માટે – 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.00 ટકા

3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય લોકો માટે – 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.75 ટકા

संबंधित पोस्ट

Budget 2022: सस्ते हो सकते हैं मोबाइल फोन समेत कई इलेक्ट्रॉनिक गैजेट्स, कस्टम ड्यूटी में कटौती का ऐलान कर सकती है सरकार

Karnavati 24 News

शेयर बाजार: सेंसेक्स 500 अंक से ज्यादा नीचे 57400; निफ्टी 160 अंक टूटा, फार्मा और बैंक शेयरों में सबसे बड़ी गिरावट

Karnavati 24 News

जांच एजेंसी चीनी फोन निर्माता वीवो की फ्रीजिंग बैंक खातों के खिलाफ याचिका का जवाब देगी

Karnavati 24 News

कैदियों के लिए लर्निंग, जॉब ट्रेनिंग की व्यवस्था, जिम और कंप्यूटर भी उपलब्ध

Karnavati 24 News

लिस्टिंग से 1 दिन पहले एलआईसी के शेयर ग्रे मार्केट में गिरे

Karnavati 24 News

अक्षय तृतीया आज: दो साल बाद अक्षय तृतीया की होगी वापसी, 15 हजार करोड़ का सोना बिकने का अनुमान