Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ*કલેકટરએ પૂર્ણ થયેલ કામોની ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિંગ કરવા તાકીદ કરી*

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સર્વે તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરો તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને આયોજન મંડળ હેઠળના કામો સમયસર પૂર્ણ કરવા અને પૂર્ણ થયેલ કામોની તાત્કાલિક ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિગ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ દરેક તાલુકાના કામોની સમીક્ષા કરી પૂર્ણ થયેલ કામોની તત્કાલ એન્ટ્રી કરી અને પેન્ડન્સી ઘટાડવા વિશે અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આયોજન થયેલ કામોની પ્રક્રિયા તત્કાલ પૂર્ણ કરી વહેલી તકે કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી.
પૂર્ણ થયેલ કામોની તાત્કાલિક ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિગ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીઓ જસદણ, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, કોટડાસાંગાણી તેમજ સર્વે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તેમજ જાહેર આરોગ્ય અને બાંધકામ સમિતિ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન થયેલ કામોની પ્રક્રિયા તત્કાલ પૂર્ણ કરી વહેલી તકે કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી.

संबंधित पोस्ट

અબોલ પશુ પક્ષીઓ અને ગરીબો માટે 14 વર્ષનો સેવાયજ્ઞ

Admin

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Karnavati 24 News

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પક્રિયા શરૂ કરાઇ

Admin

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News

ગુજરાત સરકારથી ચૂંટણી સંગઠન નારાજ, ચૂંટણી પહેલા અચાનક મુખ્ય સચિવ, ડી.જી.પીની ટ્રાન્સફર પર સ્પષ્ટતા માંગી

Admin

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin