Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જન્મજયંતિની ભાગરૂપે રક્તદાન શિબિર યોજવામાં આવ્યો.

ઝઘડિયા તાલુકા યુવા ભાજપા દ્વારા રાજપારડી મુકામે રક્તદાન કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજરોજ તાલુકા યુવા ભાજપા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આયોજિત ક‍ાર્યક્રમમાં ઝઘડિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ઝઘડિયા એપીએમસીના ચેરમેન દીપકભાઈ પટેલ, જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ  ઋષભ પટેલ, મહામંત્રી  ધર્મેન્દ્ર પુષ્કર , જયભાઈ , વિજયભાઈ તેમજ તાલુકા ભાજપાના અગ્રણીઓ રાકેશભાઈ, હિરલભાઈ , લાલાભાઇ ખત્રી હોટલવાળા, વિરલ ભાઈ, પૂર્વજીત કેશરોલા, તાલુકા યુવા મોરચાના ધ્રુપલભાઇ પટેલ, મયુર ચૌહાણ ,પ્રતીક મહીડા રાજદીપસિંહ ,રક્ષિત પાંજરોલિયા ,કેતન ગાંધી ચેતન રોહિત ,પંકિલ શાહ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનારા યુવાનોને માર્ગદર્શન અને. ઇનામ આપી પ્રોત્સાહન આપ્ય્યું હતું.

આ પ્રસંગે અગ્રણીઓએ યુવાનોને અનુરોધ કર્યો હતોકે રક્તદાન દ્વારા ઘણા માટે દર્દીઓને લોહીની જરુર સમયે મદદરૂપ બની શકાય છે તેથી જીવનમાં નિયમિત રક્તદાન કરવું જોઇએ.કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યા હતા.

અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

संबंधित पोस्ट

બજેટ સત્ર પહેલા કોંગ્રેસના 17માંથી 10 ધારાસભ્યો સોંપવામાં આવી દંડકથી પ્રવક્તા સુધીની જવાબદારી

Admin

“पीएम मोदी के नेतृत्व में कर्नाटक में विकास को गति मिलेगी”: पीयूष गोयल

Admin

श्रीलंका के पीएम राजपक्षे का इस्तीफा: हर जगह हिंसा और झड़प, पूरे देश में लगा कर्फ्यू; बांग्लादेश ने बढ़ाया मदद का हाथ

अजमेर – ड्यूटी को लेकर अपने सीनियर से कर ली सरेआम झडप

Admin

વિશ્વ: પ્રચંડની સરકારનું ભવિષ્ય જોખમમાં! પૂર્વ પીએમ ઓલીએ સમર્થન પાછું ખેંચ્યું, જાણો શું છે કારણ

Admin

हर हाथ में तिरंगा, फुहारों के बीच लोगों ने गाए देशभक्ति के तराने

Karnavati 24 News
Translate »