Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
टैकनोलजी

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ITSM ઇન્ચાર્જ પરિમલ કૈલાનું ટ્વીટર એકાઉન્ટ હેક

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ITSM ઇન્ચાર્જ પરિમલ કૈલાનું ટ્વીટર એકાઉન્ટ હેક

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે અને હવે સરકારનું ગઠન કરવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત ચુંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના આઈટી સેલના ઇન્ચાર્જનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લાના ITSM ઇન્ચાર્જ પરિમલ કૈલાનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે જેના પર બીભત્સ કોમેન્ટ અને બીભત્સ એકાઉન્ટ ટેગ કરીને તેને બદનામ કરવાનું ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું જે અંગે પરિમલ કૈલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ૨-૩ દિવસ પૂર્વે તેમનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું હતું જોકે તેઓ બે દિવસ પ્રસંગમાં હોવાથી એકાઉન્ટ ચેક કરવા ફ્રી થયા ના હતા અને આજે એકાઉન્ટ ખોલતા તેમને એકાઉન્ટ હેક થયાની માહિતી મળી હતી જેથી તેઓએ ઓનલાઈન સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્ણ થઇ ચુકી છે અને હવે સરકારનું ગઠન કરવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત ચુંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના આઈટી સેલના ઇન્ચાર્જનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

संबंधित पोस्ट

जल्द आ रहा है टिकटॉक जैसा फीचर ट्विटर पर, शुरू हुआ ट्रायल

Karnavati 24 News

IPhone 14 નવા પીળા કલર વેરિઅન્ટમાં થશે લોન્ચ, જાણો ફોન સંબંધિત તમામ વિગતો

Karnavati 24 News

ChatGPTની મદદથી એક વ્યક્તિને મળ્યા 17000 રૂપિયા, તો અન્ય ઘણા યુઝર્સે પણ કર્યો દાવો, જાણો આખો મામલો

Admin

तो यह है ! दुनिया का सबसे हल्का लैपटॉप !

Realmeએ લોન્ચ કર્યો સસ્તો ફોન, 64MP કેમેરા અને 5000mAh બેટરી, કિંમત છે 10999 રૂપિયા

Admin

Infinix का नया फोन: कल लॉन्च होगा Infinix Hot 11 2022, मिलेगा 5000mAh बैटरी और डिस्प्ले के साथ शानदार प्रोसेसर

Karnavati 24 News
Translate »