Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાન સભા બેઠક પર ભાજપ નો દબદબો રહ્યો છે

પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાન સભા બેઠક ઉપર મોટા ભાગે ભાજપ નુ પ્રભુત્વ આ બેઠક ઉપર જોવા મલ્યુ છે તો આ બેઠક ઉપર કુલ-૨૫,૮૮૭૯ મતદારો છે એમા પુરૂષ મતદારો ૧૩,૩૬૬૫ તથા સ્ત્રી મતદારો ૧૨,૫૨૧૦ અને અન્ય મતદારો ૪ છે તો છ વખત કમળ ખિલયુ છે તો ચાર વખત કોગ્રેસ આ સીટ ઉપર જીત મેળવી છે તો અત્યાર સુધી કોન સીટ ઉપર કોને જીત મેળવી તે જોઈતો ૧૯૬૨  શાંતુભાઇ પટેલ-કોંગ્રેસ , ૧૯૬૭  એન.એ.ઝાલા SWA , ૧૯૭૨  ગોપાલદાસ પટેલ કોંગ્રેસ , ૧૯૭૫ દિપસિંહ રાઠોડ IND , ૧૯૮૦  મગનભાઇ પટેલ JNP(JP) ,૧૯૮૫ ગોવિંદભાઇ પટેલ કોંગ્રેસ , ૧૯૯૦   વિરેન્દ્ર સિંહ ઝાલા ભાજપ  , ૧૯૯૫ વિરેન્દ્ર સિંહ ઝાલા ભાજપ , ૧૯૯૮ દિપસિંહ રાઠોડ ભાજપ , ૨૦૦૨  દિપસિંહ રાઠોડ ભાજપ , ૨૦૦૭ જયસિંહ ચૌહાણ ભાજપ , ૨૦૧૨ મા મહેન્દ્રસિંહ બારૈયા કોગ્રેસ , ૨૦૧૭ ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ  ની જીત થઈ હતી તો ૨૦૧૨ મા જયસિંહ ચૌહાણ સામે મહેન્દ્રસિંહ બારૈયા નો ૬૨૮૪ મતોથી વિજય થયો હતો જેમા જયસિંહ ચૌહાણ ને ૬૮૨૯૭ મત તો મહેન્દ્રસિંહ બારૈયા ને ૭૪૫૮૧ મત મલ્યા હતા જયારે ૨૦૧૭ મા મહેન્દ્રસિંહ બારૈયા સામે ગજેન્દ્રસિંહ પરમાર નો ૨૫૫૧ મતોથી વિજય થયો હતો જેમા મહેન્દ્રસિંહ બારૈયા ને ૮૦૯૩૧ મતો અને ગજેન્દ્રસિંહ પરમાર ને ૮૩૪૮૨ મતો મળેલ તો આ સીટ ઉપર ક્ષત્રિય સમાજ ના વધુ વોટ હોય ભાજપ-કોંગ્રેસ ક્ષત્રિય સમાજ માંથી ઉમેદવાર ની પસંદગી કરી ટીકીટ આપે છે તો મોટા ભાગે આ સીટ ભાજપ નુ કમળ ખીલ્યુ છે આ વખતે પણ ભાજપ માટે જીત આસાન સમાન છે કારણ કે કોંગ્રેસ ના મહેન્દ્રસિંહ બારૈયા ભાજપ મા જોડાતા કોંગ્રેસ પાસે હાલ કોઇ ભાજપ ના ઉમેદવાર ને ટક્કર આપે તેવો કોઈ સક્ષમ ઉમેદવાર નથી ત્યારે કોંગ્રેસ માંથી મહેન્દ્રસિંહ બારૈયા ભાજપ મા જોડાતા કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવાર ના હોય કોંગ્રેસ ને મહેનત કરવી પડશે તો અને જો કોંગ્રેસ ઉમેદવાર ની પ્રસંદગી મા ખાપ ખાસે તો સીટ ગુમાવવાનો વારો પણ આવી શકે છે ત્યારે એક વાત તો ચોક્કસ છે કે મહેન્દ્રસિંહ બારૈયા કોગ્રેસ માંથી ભાજપ મા જોડાતા કોંગ્રેસ ભાગી છે એ તો હવે આવનાર દિવસો માજ ખબર પડશે જો આ વખતે મહેન્દ્રસિંહ બારૈયા કોગ્રેસ મા હોત તો ભાજપ માટે મુશ્કેલીઓ વધી જાત પણ મહેન્દ્રસિંહ બારૈયા ભાજપ મા જોડાતા કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવાર ના હોય કોંગ્રેસ આ ચુંટણીમા વધુ મહેનત કરવી પડશે તો આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે ત્યારે ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે જંગ જોવા મળશે તો ભાજપ ના ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ને ટીકીટ આપી રીપીટ કરવામા આવ્યા છે તો ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા પાંચ વર્ષ મા પ્રજા લક્ષી કામ સાથે વિકાસ લક્ષી કામો કર્યા છે

संबंधित पोस्ट

રોજના 7 રૂપિયા બચાવીને 60 હજાર પેન્શન મેળવો! કરમુક્તિ પણ, જાણો આ યોજનાની વિગતો

Karnavati 24 News

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News

જામનગરમાં નવગામધેડ વિસ્તારના અસરગ્રસ્તોને સહાય ન મળતા પ્રાંત ઓફિસમાં જ ઘરણા

Karnavati 24 News

ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બોલપેન આપી બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

Karnavati 24 News

રાજકોટ ખાતે પધારેલા યુવા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીજી નું સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું