Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ફતેપુરા તાલુકાના ડુંગરા ગામ ફોરવીલર ગાડીના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને અડફેટે લેતા રાહદારી મોતને ભેટ્યો..

ફતેપુરા તાલુકાના ડુંગરા ગામ ફોરવીલર ગાડીના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિને અડફેટે લેતા રાહદારી મોતને ભેટ્યો.

દાહોદ
  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૩મી ઓક્ટોમ્બરના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે રહેતાં રામસીંગભાઈ હુમાભાઈ ચારેલે પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડી લઈ ડુંગરા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તાની બાજુમાં ઉભેલા રાજુભાઈ હીરાભાઈ પારગીને રામસીંગભાઈએ પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડીથી અડફેટમાં લેતાં રાજુભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ફતેપુરા તાલુકાના કરમેલ ગામે નાકા ફળિયામાં રહેતાં રમેશભાઈ ચતુરભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના ડુંગરા ગામ ફોરવીલર ગાડીના ચાલકે રોડ ની સાઈડમાં ઉભેલા વ્યક્તિને અડફેટે લેતા રાહદારી મોતને ભેટ્યો..

संबंधित पोस्ट

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ ભિલોડા નજીકથી પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

Admin

 જામનગરના એક વેપારી પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા

Karnavati 24 News

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!

Karnavati 24 News

સુરતના વરાછા વિસ્તારમાં કુબેર નગર સોસાયટી ખાતે દુકાનદારે મહિલાની છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

Karnavati 24 News

उदयपुर में साराह को लात-घूंसों से पीट-पीट कर मार डाला, VIDEO: कार कट को लेकर मारपीट, सड़क पर लोगों ने की मारपीट

Karnavati 24 News
Translate »