Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દાહોદ એલસીબી પોલીસે પરથમપુર ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 384 કિંમત 39,792 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી મકાન માલિક સામે ગુનો દાખલ કર્યો

દાહોદ એલસીબી પોલીસ પ્રોહીબિસનના ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે એલસીબી પોલીસના પીએસઆઇ ને બાતમી મળી હતી કે પરથમપુર ગામે ધોળી ધાતી ફળિયામાં રહેતો બાબુ હકલા હઠીલા તેના ઘરની પાછળના ભાગે દિવાલને અડીને વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખેલો છે જે હકીકતના આધારે એલસીબી પોલીસે વ્યૂહાત્મક રીતે આયોજન બધ્ધ રીતે વોચ ગોઠવી રેડ કરી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂનો ધંધો કરનાર બાબુ હકલાભાઇ હઠીલા રહેવાસી પરથમપુર ધોળી દાતી ફળિયા તાલુકા ઝાલોદ જિલ્લા દાહોદની સામે ગેરકાયદેસર વિદેશી દારૂ રાખવાનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

संबंधित पोस्ट

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

Karnavati 24 News

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલાના આયા ગામ પાસે આવેલ હોટલમાં થી ગેરકાયદેસર કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો

Karnavati 24 News

कलयुगी पत्नी ने पति को करंट लगाकर तड़पा तड़पा कर मारा

Admin

રાજકોટમાંથી મોટું જુગાર ક્લબ પકડાયું: પોલીસ દ્વારા ૧૫ જુગારી સાથે ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

સુરત જિલ્લા એસ.ઑ.જી.ની ટીમે કામરેજથી 50 હજારના ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો : ત્રણ વોન્ટેડ

Karnavati 24 News

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

Admin
Translate »