Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

કેશોદ માં ડુપ્લીકેટ દૂધનો બેરોકટોક ચાલતો કાળો કારોબાર તંત્ર દ્વારા ઢાક-પીછોડાનો આક્ષેપ

કેશોદ પંથકમાં છેલ્લા દસેક વર્ષથી ક્ષમતાથી વધારે દૂધ ઘી નું ઉત્પાદન વધ્યું છે આ દૂધ ઘી ના વેપારમાં અન્ય રાસાયણિક પદાર્થો ભેળવી ડુપ્લીકેટ દૂધનો શરીર આમ કાળો કાળો બહાર ધમધમી રહ્યો હોવાનો કેશોદના મંગલપુર ગામના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ વિક્રમભાઈ રામભાઈ જીલ્લડીએ લેખિતમાં જવાબદાર તંત્રને ફરિયાદ કરી છે આ બાબતે જવાબદાર તંત્રને અગાઉ લેખિતમાં ફરિયાદ કરી છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નહીં તેમણે જણાવ્યું કે કેશોદ પંથકમાં કાયમી ધોરણે સાથે 1000 ડુપ્લીકેટ દૂધ ઘુસાડી લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે જેના કારણે લોકો સામાન્ય બીમારીઓના ભોગ બને રોગપ્રતિકારક શક્તિ ગુમાવી રહ્યા છે તેમને જૂનાગઢ જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા ફૂડ વિભાગ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક કચેરીઓમાં પણ આ અંગે અનેક વાર રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અને આવા દૂધમાં ભેળસેળ કરતાં તત્વોની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન થતા મોકડું મેદાન મળી ગયું હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે તાત્કાલિક ભેળસેળીયા તત્વો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

संबंधित पोस्ट

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

Karnavati 24 News

જસદણ ના નવા ગામે દલીત યુવાન ની હત્યા.

Karnavati 24 News

कोटा में कोचिंग कर रहे दो छात्रों की डूबने से हुई मौत

Admin

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

Karnavati 24 News

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલ હોટેલ માલિકનો મોબાઈલ ફોન ઝુંટવી સખ્સ નાશી છૂટ્યો

Karnavati 24 News

સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા

Karnavati 24 News
Translate »