Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઉનાના દેલવાડામાં મુકબધીર યુવતિ બની હવસનો શિકાર . . .

ઉનાના દેલવાડામાં મુકબધીર યુવતિ બની હવસનો શિકાર

 
એકલતાનો લાભ લઈ લફંગાએ આચર્યુદુષ્કર્મ

દુષ્કર્મ આચરતા પોલીસે ગણતરીની કલાકારોમાં આરોપીને ઝડપી પાડ્યો છે પણ આરોપીઓ અને કડક પુચ પરત પણ કરવામાં આવી રહી છે

 
ઉના તાલુકાના દેલવાડા ગામે મુકબધીર યુવતની માતાએ ઉના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બળજબરીથી મરજી વિરુદ્ધ શરી જેમાં ગત તા. ૧૬ના દેલવાડા ગામે પડોશીમાં રહેતો ઋત્વિક ભરતભાઈદાડી રે દેલવાડાનો બપોરના સમયે ફરિયાદીની જન્મથી બહેરા- મુંગા દિકરી મકાન ઉપર કપડા ધોઈ સુકવાગઈ હતી ત્યારે ઋત્વિક મકાનનાં ધાબા ઉપર ચડી યુવતિને એકલતાનો લાભ લઈ પાછળથી પકડી મોઢે ડુચો દઈ ઉપરના માળે એક રૂમ ખુલ્લો હતો
 
ત્યા લઈ જઈ અંદિરથી બારણું બંધ કરી યુવતિને નિવસ્ત્ર ક રી અને પોતે પણ નિવસ્ત્ર થઈ જઈ યુતિની સાથે સબંધ બાંધી ગુપ્ત ભાગમાં ગંભીર ઈજ કરી નાસી ગયો હતો. યુવતિએ રડત રડતા માતાને ઈશારાથી સમજાવ પાડોશમાં રહેતો મમિાને દિકરાની તર ને ઈશારો કરતા તુરંત પોલીસ સ્ટેશન પોચી આરોપી ઋત્વિકસામે બાળાત્કાર દુષ્કર્મની ૪૫૨, ૩૪ મુજબ ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

संबंधित पोस्ट

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

કતારગામમાં શંકાસીલ પતિનું કારસ્તાન, બાળકો સામે જ પત્નીને પેટ, છાતી અને પગમાં ગોળી મારી

Karnavati 24 News

નશાખોરો સામે પોલીસની લાલ આંખ:ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણી પર રોક લગાવવા રાત્રે પોલીસ એક્શન મોડમાં આવશે, નશાખોરોને પકડવા સઘન ચેકીંગ

Karnavati 24 News

સુરતમા જીલ્લા એલસીબીએ ઘડફોર ચોરીને અંજામ આપનાર ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડી

Admin

 ઓલપાડ તાલુકાના કુદસદ ખાતે થયેલી હત્યાનો ભેદ કીમ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી હત્યારાને જેલ ભેગો કર્યો.

Karnavati 24 News

અંકલેશ્વર માં લોકડાયરા વચ્ચે હવામાં ફાયરિંગ કરતો એક યુવાન નજરે પડ્યો

Karnavati 24 News
Translate »