Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જૂનાગઢના સરદારબાગ નજીક ગૃહંકાસ અને નબળી આર્થિક હાલત થી કંટાળી યુવકનો આપઘાત

જૂનાગઢના સરદારબાગ નજીક એક યુવાને નબળી આર્થિક હાલત અને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢના સરદારબાગ નજીક આવેલા ગોવર્ધન પાર્ક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ વાઘેલા ઉંમર વર્ષ 26 એ નબળી આર્થિક હાલત અને ઘરમાં કંકાસ ના કારણે દવા પી આપઘાત   કરી લીધો હતો આ બનાવ થી ગમગીની વ્યાપી ગઈ હતી આ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત જુનાગઢ નજીક આવેલ ઈવનગરમાં રહેતા ખંજનબેન નરેશભાઈ કટારીયા ઉંમર વર્ષ 19 એ કડિયાવાડ વિસ્તારમાં એસિડ પી પાણીમાં  પડી જવા થી તેનું મોત થયું હતું જ્યારે માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા સુનિતાબેન જયેશભાઈ સુખા નંદી ઉંમર વર્ષ 45 એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું આમ જુનાગઢ જિલ્લામાં ક મોતના ત્રણ બનાવથી ગમ્ગીની વ્યાપી ગઈ હતી જુનાગઢ શહેરના સરદારબાગ વિસ્તારના યુવકે નબળી પરિસ્થિતિના કારણે મોત વાલુ કર્યું છે જ્યારે ઇવ નગરની મહિલાએ એસિડ પી લીધું અને માણાવદરની મહિલાએ પણ આપઘાત કરતા ચકચાર મચી છે

संबंधित पोस्ट

અરવલ્લી : ટીફીન બોક્ષ,સાયકલ, ટુ વ્હીલર કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકશો તો જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાશે

Karnavati 24 News

ભગવાનને પણ ના છોડ્યા, ચમારડી ગામમાં એક સાથે નવ સ્થળો પર તસ્કરો ત્રાટક્યા

Karnavati 24 News

લખનૌની હોટલમાં પ્રોપર્ટી ડીલરે ફાંસી લગાવી આત્મહત્યા: સુસાઈડ નોટમાં કહ્યું, મારા મોત અંગે પરિવારને જાણ ન કરો, અપશબ્દો હશે

Karnavati 24 News

જૂનાગઢ તાલુકાના વધાવી ના ખેડૂત સાથે ગાય ખરીદવાના નામે ૬૦ હજારની ઠગાઈ

Karnavati 24 News

વાપીમાં ઘરેથી હજાર રૂપિયા લઈ શાળાએથી ભાગી જનાર બાળક રાજસ્થાનથી મળ્યો

Karnavati 24 News

पत्नी बनी जल्लाद: खाना गर्म करने की बात पर पति को बेरहमी से पीटा, युवक को बेहोशी की हालत में उठा ले गई

Admin
Translate »