રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણેય નાં ક્ષય (ટીબી) નાં દર્દીઓ ને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી આ દર્દીઓને પ્રોટીનયુક્ત ખોરાક મળી તે માટે રાજુલા જનરલ હોસ્પિટલ, ભેરાઈ ,વિકટર,ખેરા,ડુંગર, વાવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જાફરાબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બાબરકોટ, ટીંબી, નાગેશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાંભા,ડેડાણ, સમઢિયાળા-૨, ખડાધાર નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ ને સાથે રાખીને આ કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.
