Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. સભા કરવા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસને WHOએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે, જે અનુસંધાને કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અને સુરત શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ ધરણાઓના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.

જેથી કોઇપણ પ્રકાર ની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ અને કાયદો,વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરત પોલીસ કમિશ્નરે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ જાહેર કર્યું છે. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર ના આદેશ અનુસાર, સુરત પોલીસ કમિશ્નરે વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં. તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અને કોઇ પણ જાતની સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

संबंधित पोस्ट

વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસ પછી બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફક્ત એક જ મહિનામાં બમણી થઈ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

Gujarat Desk

૧૨ કલાકમાં દક્ષિણ ફિલિપાઇન્સના એક જ વિસ્તારમાં ૬.૯ ની તીવ્રતાનો ભૂકંપ, વિગતો તપાસો

Gujarat Desk

આજનું રાશિફળ (31/05/2025)

Gujarat Desk

આજ નું રાશિફળ (08/11/2025)

Gujarat Desk

રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે પધારશે ભુપેન્દ્ર પટેલ

Karnavati 24 News
Translate »