Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

અખબારી યાદી

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ પાઠવવા અને શ્રી જગન્નાથ મંદિરના દર્શન તથા મંદિરના મહંતશ્રી મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજના અભિવાદન માટે એનસીપી પાર્ટી ના બધા જ હોદ્દેદારો અને કાર્યકરો ની શુભેચ્છા મુલાકાત તારીખ 30-06-2022ના રોજ શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે બપોરે 3.30 કલાકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી શ્રી નિકુલસિંહ તોમર, અમદાવાદ શહેર પ્રભારી શ્રી હેમાંગ શાહ અને અમદાવાદ શહેર પ્રમુખશ્રી આકાશ સરકારની આગેવાનીમાં કરવામાં આવશે.

શ્રી પરેશ દુધાત
પ્રવક્તા, એન.સી.પી.
અમદાવાદ શહેર.

संबंधित पोस्ट

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકાના ૧૧૪ રસ્તાઓનાં કામો માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૨ કરોડ રૂપિયા ફાળવાયા : મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’ પહેલ

Gujarat Desk

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCASની રીવ્યુ બેઠક યોજાઇ

Gujarat Desk

ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ કરતા પ્રકૃતિ પ્રેમીઓને સન્માનિત કરાયા

Gujarat Desk
Translate »