Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

અદાણી ગ્રૂપની બે કંપનીઓની ઉલટી ચાલ, ઘટી રહેલા માર્કેટમાં શેરના ભાવ વધ્યા

હાલ ઘટી રહેલા શેરબજારમાં અનેક દિગ્ગજ શેરો તૂટી રહ્યા છે . જો કે અત્યારે અદાણી ગ્રુપની આ કંપનીઓ બજારની ચાલ સામે પોતાના રોકાણકારોને સારું વળતર ચૂકવી રહી છે. જેમાં અદાણીની 7 કંપનીઓમાંથી બે કંપનીઓ અદાણી વિલ્મર અને અદાણી પાવર રોકેટની ઝડપે ચાલી રહ્યા છે.

અદાણી પાવર આજે રૂ. 272.05ના ભાવે 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યો છે અને 300ને પાર થવાની ધારણા છે. આ સાથે જ અદાણી વિલ્મર પણ આજે રૂ. 764ની 52 સપ્તાહની ઉંચાઈ ઓર છે .

અદાણી વિલ્મરના આ શેર, જે માત્ર 77 દિવસ પહેલા જ શેરબજારમાં લિસ્ટ થયા હતા, તે હાલમાં નીચો નફો આપી રહ્યા છે. ત્યારે અદાણી વિલ્મરે નવો સર્વકાલીન ઉચ્ચ વિક્રમ આપ્યો છે. આ સ્ટોક 77 દિવસ પહેલા માર્કેટમાં રૂ. 227 પર લિસ્ટ થયો હતો. જેમાં આ અદાણી પાવર વિશે વાત કરીએ, તો આજે તે શરૂઆતના વેપારમાં 4.69 ટકા વધીને રૂ. 271.25 પ્રતિ શેર પર પહોંચી ગયો છે. આ શેરે 5 વર્ષમાં 723 ટકા, 3 વર્ષમાં 435 ટકા અને એક વર્ષમાં 209 ટકા વળતર આપ્યું છે.

જો કે બીજી તરફ, અદાણી પાવરના શેરમાં છેલ્લા એક મહિનામાં લગભગ 90 ટકાનો ઉછાઅદાણી થયા છે આ અદાણી વિલ્મર ના શેર માં કંપનીના શેરમાં આજે પ્રતિ શેર રૂ. 27.45નો વધારો થયો છે. જો કે 3.88 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં કે લિસ્ટિંગના દિવસથી કંપનીના શેર રોકાણકારોને સતત સમૃદ્ધ બનાવી રહ્યા છે. તે લિસ્ટિંગ દિવસથી લગભગ 3 ગણાથી વધુ ઉછળ્યો છે.

છેલ્લા એક મહિનામાં સ્ટોક લગભગ 80% વધ્યો છે.

संबंधित पोस्ट

એક્શન / યોગ્ય ટ્રેનિંગ વગર વિમાન ઉડાવી રહ્યા હતા 90 પાઇલોટ, DGCAએ કરી કડક કાર્યવાહી

Karnavati 24 News

GSTના ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર થશે સરકાર 5% થી 8%નો સ્લેબ વધારશે

Karnavati 24 News

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

ભારતીય મૂળના આ બિઝનેસમેને તેના પિતાને 21 કરોડની સુપરકાર ગિફ્ટ આપી

Karnavati 24 News

SBI આપી રહી છે ઈ-વ્હીકલ લોન પર વ્યાજ દરમાં છૂટ, પ્રોસેસ ફી પણ ચૂકવવી પડશે નહીં

Karnavati 24 News

એપ્રિલમાં ભારતની ક્રૂડ ઓઈલની આયાત અત્યાર સુધીની સૌથી વધુ હોવાનો દાવો કરે છે

Karnavati 24 News