Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

આ એર ઈન્ડિયા માં ટાટા પાસે જતાં બધા જ કર્મચારીઓ જરૂરી બન્યા છે . જેમાં પાછલા દિવસોમાં પગાર કાપ પાછો લેવાની જાહેરાત પછી એરલાઈને દ્વારા વધુ એક જાહેરાત કરાય છે. આ એરલાઇન દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત માં દરેક કર્મચારીના કામ માટે છે. હવે એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓને ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ ની જાહેરાત કરી છે .

*15 મેથી લાભ મળશે*
હાલ આ સુવિધા એરલાઇન દ્વારા તેના સમગ્ર દેશમાં હોસ્પિટલોના વિશાળ નેટવર્કમાં કર્મચારીઓને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે પૂરી પડાઈ છે. આ સુવિધા આવતી 15 મે થી શરૂ કરાઇ છે . આ એરલાઇન દ્વારા અપાયેલ એક નિવેદનમાં કહ્યું છે કે આ ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સની સુવિધા દેશમાં હાજર કાયમી અને ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આશ્રિતો માટે ઉપલબ્ધ હશે.

*ત્યારે વધુમાં વધુ 7 સભ્યો જોડાઈ શકે*
આ એર ઈન્ડિયા દ્વારા કર્મચારીઓને પૂરા પાડવામાં આવતા ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સમાં કર્મચારી પાસે રૂ. 7.5 લાખની વીમાની રકમ હશે. જો કે આ એક પરિવારના વધુમાં વધુ 7 સભ્યો આમાં ભાગ લેશે .

જો કે આમાં કર્મચારીની પત્ની, ત્રણ બાળકો અને 2 માતા-પિતા ,સસરાનો સમાવેશ થશે. આમા પગાર કપાત પણ પાછો ખેંચી લેવાયો છે એ અગાઉ, એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓના પગારમાં કાપ પાછો ખેંચાશે . પરંતુ આ ફેરફાર પ્રથમ એપ્રિલથી લાગુ કરાયો છે. જેમાં આવી સ્થિતિમાં બેક ટુ બેક ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સની સુવિધા કર્મચારીઓ અપાઈ છે .

હાલ દેશમાં કોરોના ના કેસમાં થયેલા ઘટાડાને અને એરલાઇન સેક્ટરમાં રિકવરીને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે

संबंधित पोस्ट

કોરોનાની અરાજકતા વચ્ચે ચીનમાં નવો વાયરસ મળ્યો, 35 લોકો સંક્રમિત થયા

Karnavati 24 News

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

Karnavati 24 News

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

Karnavati 24 News

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહીં

Karnavati 24 News

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

Karnavati 24 News

વડોદરા શહેર માં વુડા વિસ્તારમાં ઘન કચરાના નિકાલ માટે E રીક્ષાઓનો ઉપયોગ કરવા નવો અભિગમ

Karnavati 24 News